ખુબ સરસ જય માતાજી કોમલબેન કેમ વિડીયો નથી બનાવતાં એમને એમના કુટુંબને એમની શાકભાજી ની વાડી વિડીયો માં લેજો રામ રામ રસીકજી બાબુજી ઠાકોર નાનીચંદુર સમી તાલુકાના પાટણ જિલ્લામાં ઉત્તર ગુજરાત
અમે લોકો પહેલા ગઢીયા ને ચા આપીએ અમે લોકો મા-બાપને પહેલા ચા પાણી આપી અને સાથે જમવાનું બેસાડીએ અને પછી અમે લોકો ખાઈએ તમે વસંતબેન તમારા બે છોકરા બાજુ કેમ બેસો છો દાદા ને કેમ પાછળ બેસાડો છો બા ને