A hasy ras ma dubakiyu Mari ne baro nikalelo kalakar. Teni kudarti style, havbhav, samaj ni adato nu observation ane rajuat. Antala e hasavi ne pet ma vali gaya. Ane naam? Hitesh. Badhana Hit ni ichha rakhnaro. Bhai Taru hovu ej hasy Chhe. Hasavavu e bau moti vaat. Bhai Bhai…. Hasavto raheje ane tara santan pan hasy na fuvara jeva thay. ee j ashirvad. Jay girnari.
વાહ વીરા વાહ....આજ ના આધુનિક યુગમાં જ્યારે આજ ના યુવાધન અને આજના આધુનિક મમ્મી પપ્પા ઓ જ્યારે તમારી મર્મ ભરેલી સાસ્કૃતિક વાણી અને ગુજરાત નિ ખરી કોઠા સુજ નિ સમજણ સમજાય જાય તો તે યુવા કે બાળક સંસ્કાર થકી પોતાના કુટુંબ અને સમાજ મા સારી એવી સમજણ કેળવી શકે છે.... આવી અદભુત વાતું હાસ્ય દ્વારા પીરસવા બદલ આપને ખુબ ખુબ અભિનંદન.... જય માતાજી 🙏