Tame vat kari Corona vakcin ni. Mara 64 years sudhi betala ke chasma nahata pan Vkcin lidha pachi mare Two Eyes nu pressure 18 ni same 44 thai gayu ane mari Ek Eyes bilkul jati rahi hal Ek Eyes thi joi saku chu. Bharat ma vakcin lidha paci highest lokone Eyes no problem thyo.
તારા જોક્સ પણ સારા અને સાંભળવા ગમે એવા હોય છે અને પ્રેક્ષકો ઉપર કેમેરો આવે ત્યારે તો જોવા પણ ગમે તને અભિનંદન અને તારા પ્રોગ્રામ નો VDO શૂટ કરનારા ને પણ અભિનંદન એ VDO શૂટ કરનારા ને બદલતો નહી નહિતર તું પણ ભંગાર ના ભાવે થાઇસ