Aapni vaat ekdam sachi che Dharmistha ben, amara ghar ma pan 80+ years na dadaji-daadi maa che etle farsan evi j rite banavie k e loko khayi sake ane nana balako hoy e pan utavad ma sarkhu chaavi ne na khay etle aa rite saras bane che. Thank you so much 🙏🙂
આપની વાત સાચી છે, હું મોટે ભાગે શબ્દો ગુજરાતી બોલવાનો જ પ્રયત્ન કરું છું, પણ અંગ્રેજી માધ્યમમાં ભણ્યો હોવાથી અમુક શબ્દો તરત મોઢે નથી આવતા એટલે તે બદલ હું દિલગીર છું.