Тёмный

બધુ મળશે પણ માં બાપ નહિ મળે | Jignesh Dada | જીજ્ઞેશદાદા પણ રડી પડ્યા | Jadav Gadhvi 

Jadav Gadhvi - Lok Sahitya
Подписаться 782 тыс.
Просмотров 1,5 млн
50% 1

બધુ મળશે પણ માં બાપ નહિ મળે | Jignesh Dada | જીજ્ઞેશદાદા પણ રડી પડ્યા | Jadav Gadhvi
Title : બધુ મળશે પણ માં બાપ નહિ મળે
Artist : Jignesh Dada
Copyright : Studio Bansidhar Una
📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
#kamo
#kamokothariya
#kamo_rajula
#kirtidangadhvi
#kirtidan_gadhvi_with_kamo
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

Опубликовано:

 

26 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 176   
@natverbhainanubhai5420
@natverbhainanubhai5420 7 месяцев назад
જય ભગવાન જય પરબ્રહ્મ પરમાત્મા કથાકાર જીગ્નેશદાદા ને લાખ લાખ વંદન બાપલા ખાલી દીકરા અને વહુનો વાક નથી આપશ્રી દિકરી ને સંસ્કાર તો તેનાં મા અને બાપજ આપશે તો દિકરી વાળા ને કહો કે અમે તારા મા અને બાપ નથી સાચાં મા બાપ તારા સાસુ અને સસરા છે એ જેટલા કામ આવશે એટલા અમે નહિ આવીએ એટલે અમારી સેવાઓ કરી એના કરતાં સારી રીતે સંભાળ રાખજે તારી ભાભી અમને દુખ આપશે તો તને ગમશે તારો ભાઈ જુદો જાય અમને મૂકીને તને ગમશે તો દિકરી તારા સાસુ સસરા ને અમારા કરતાં વધારે સાચવજે અમને કલક ના લગાડતી આટલી સારી શિખામણ લાગી જાય તોય ઘણા મા અને બાપ સુખી થાય સાથે દિકરી ના મા બાપ ને કહો સારાં સંસ્કાર આપે ખોટી સોબત અને દેખા દેખી મુકીદે વારા ફરતી વારો આવવાનો છે જય શ્રી કૃષ્ણ જય પરબ્રહ્મ પરમાત્મા જય ગુરુ મહારાજ
@ParmarsureshParmar-jo2nq
@ParmarsureshParmar-jo2nq Месяц назад
❤❤❤❤❤
@ParmarsureshParmar-jo2nq
@ParmarsureshParmar-jo2nq Месяц назад
S K ,Paramar
@Ss___youtubear
@Ss___youtubear 16 дней назад
Sachi vat Che
@Ss___youtubear
@Ss___youtubear 16 дней назад
Bhai ni vat sachi che phela dikrio ne Sara Sanskar aapo to vahuone kashu kehvani jarurat hai pade
@ManubhaiManek
@ManubhaiManek 9 месяцев назад
Tamna jaja karine ram ram
@RajnikantMakwana-ks7kv
@RajnikantMakwana-ks7kv 4 месяца назад
❤❤ માં બાપ એજ ભગવાન છે માટે માં બાપ ને સન્માન આપો સુખી થવું હોઈ તો 🙏🙏🙏🙏🙏🙏
@CcfZbshh
@CcfZbshh Месяц назад
ધન્ય છે દાદા તમારિ વાણિમા બાપને ભૂલશો નહી❤
@મનહરભારતશ
@મનહરભારતશ 8 месяцев назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 માં બાપ ને ભૂલશો નહિ 🎉🎉🎉🎉🎉❤❤❤❤
@PrabhuthakorPrabhuthakor-e8s
@PrabhuthakorPrabhuthakor-e8s Месяц назад
હા દાદા હા❤
@user-ty8tj3jv7m
@user-ty8tj3jv7m 8 месяцев назад
Aaj na juwan jodla mate sambhdwa jevo che khari hakikat che
@YashPanchal-f7i3m
@YashPanchal-f7i3m 4 месяца назад
Maa bap ne bhulasho nhi ❤❤🙏🙏
@dhanuahir1931
@dhanuahir1931 7 месяцев назад
પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા તમે મા બાપ વિષે ઘણું બધું સમજાવ્યું રાધે રાધે દાદા જય દ્વારકાધીશ🙏
@મનીશભાઈબારીયા
@મનીશભાઈબારીયા 9 месяцев назад
આ પ્રવચન આપી તમે ખુબ ખુબ અભિનંદન જીજ્ઞેશ દાદા
@r-gq6nd
@r-gq6nd 9 месяцев назад
🙏🏻🕉🚩
@thakorpunamji7832
@thakorpunamji7832 8 месяцев назад
Radhe Radhe Jay Shree Krishna
@maulikpatel6806
@maulikpatel6806 9 месяцев назад
jignesh dada tme bav sara guru 6o
@natverbhainanubhai5420
@natverbhainanubhai5420 7 месяцев назад
જય શ્રી કૃષ્ણ જય પરબ્રહ્મ પરમાત્મા વાલા દિકરા અને દિકરીયો મા અને બાપ છે એટલે તમેશો તમને આ જગત બતાવનાર પણ મા અને બાપ છે અને તમારો પણ સમય આવવાનો છે જેવું જોશે એવું શીખશે આને સંસ્કાર કહેવાય વાવે તેવું લણે સારું જોવો તો સારાં બનાય મા બાપને ભલે તમે ભુલો મા બાપ તમને નહિ ભુલે કેટલીક તકલીફ પડે તોય મારો દીકરો છે ભુખ્યા રહીને તમને જમાડ્યા એ વાત તમે ભુલશો નહિ અગણિત છે ઉપકાર એના ભુલશો નહિ એમનું રૂણ ઘણું છે એ ભુલશો નહિ જય પરબ્રહ્મ પરમાત્મા જય પરબ્રહ્મ પરમેશ્વરી માતા તમારી જય થઈ જાય જનની
@Hemlata1184
@Hemlata1184 8 месяцев назад
Radhe Radhe 🌹🙏🙏
@ashishdarji180
@ashishdarji180 8 месяцев назад
Radhe radhe
@VilasbenPandya
@VilasbenPandya 6 дней назад
મા-બાપના ચરણોમાં કોટી કોટી નમસ્કાર
@dineshbhaisharma2355
@dineshbhaisharma2355 4 месяца назад
Bov kamala jignrsh Dada ji.
@sureshpatel8071
@sureshpatel8071 8 месяцев назад
100%. Right radhe radhe
@suniltanna7435
@suniltanna7435 8 месяцев назад
Very Very nice video I like this vide
@rahulpamak4277
@rahulpamak4277 7 месяцев назад
જય કનૈયા લાલ શ્રી કૃષ્ણ સર્વત્ર છે ભાઈ
@dipabhaibhammar
@dipabhaibhammar 6 месяцев назад
ખુબ ખુબ અભિનંદન મા બાપ વિશે
@krm875
@krm875 9 месяцев назад
માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ માબાપને ભૂલશો નહીં જય શ્રીરામ માબાપ પ્રત્યક્ષ દેવતા
@limbaninaranbhai7635
@limbaninaranbhai7635 9 месяцев назад
માં બાપ ના આશીર્વાદ
@13119751
@13119751 Месяц назад
हरि कृष्ण 🙏🙏🙏🙏
@pargisubhash6092
@pargisubhash6092 8 месяцев назад
❤❤❤my ❤❤❤love❤❤❤mom❤❤❤dad❤❤❤
@robertconley7338
@robertconley7338 9 дней назад
Jaysree krusan
@gopalgadhavi9413
@gopalgadhavi9413 Месяц назад
આઇ મિસ મમી પપ્પા
@hiteshjadhav711
@hiteshjadhav711 6 месяцев назад
માં તે માં બીજા બધા વગડાના વા...
@twindia
@twindia 4 месяца назад
રાધે રાધે રાધે રાધે 🙏🙏 જીગ્નેશદાદા
@sureshparmar8821
@sureshparmar8821 3 месяца назад
સસત્ સત્ નમન જીજ્ઞેશ દાદા❤
@Rajnikant_0001
@Rajnikant_0001 8 месяцев назад
કોટી કોટી વંદન .
@ShivjiPattani-hz9iu
@ShivjiPattani-hz9iu 5 месяцев назад
❤❤❤❤❤❤
@Aaishriisonbai91
@Aaishriisonbai91 5 месяцев назад
Man Tu Kitni acchi hai Kitni Bholi Hai geet gave
@GopalBharvad-oz4fv
@GopalBharvad-oz4fv 3 месяца назад
Jay shree Krishna
@prajapatihasmuk3433
@prajapatihasmuk3433 5 месяцев назад
હરિ ૐ દાદા 😢😢
@RajeshKumar-pc9mf
@RajeshKumar-pc9mf 3 месяца назад
Jai sri ram
@Gambaraji
@Gambaraji 9 месяцев назад
માબાપનાઆશીવાદ
@jaygurudev9148
@jaygurudev9148 7 месяцев назад
આખો માં આશું આવી ગયા દાદા સુ તમારી વાણી મારી જિંદગી માં નહિ સાંભળ્યું
@NatvarlalMaida
@NatvarlalMaida 2 месяца назад
❤❤❤❤❤❤🎉🎉🎉
@ramjisolanki-sh1ep
@ramjisolanki-sh1ep 3 месяца назад
Jignesh.dada.supar
@Mitul__111
@Mitul__111 2 месяца назад
Right line chee....❤
@PareshPatel-nl2cx
@PareshPatel-nl2cx 5 месяцев назад
❤❤❤ Jai jalaram
@mukeshgohel9787
@mukeshgohel9787 7 месяцев назад
જય શ્રી રામ
@SahilSadmiya
@SahilSadmiya 9 месяцев назад
માં બાપ 🙏🙏🙏🙏
@darshangadhiya2102
@darshangadhiya2102 7 месяцев назад
જય શ્રી કૃષ્ણ
@Vanita.kolhe1Kolhe
@Vanita.kolhe1Kolhe 8 месяцев назад
😊
@alpeshpatel975
@alpeshpatel975 5 дней назад
Nice speech. Right
@mukeshrana8248
@mukeshrana8248 8 месяцев назад
❤❤❤❤😢😢😢😢😢😢
@rajendrapatel8923
@rajendrapatel8923 3 месяца назад
પૂજ્ય શ્રી જિજ્ઞેશ દાદા તમને નમન માં ની યાદ આવતાં આખ માં આંસુ આવી જાય છે
@RAJESHBHAIPATELIYA-np9jn
@RAJESHBHAIPATELIYA-np9jn 3 месяца назад
💯Love you 2 maa papa💯 🎉
@ganeshpanchal2252
@ganeshpanchal2252 4 месяца назад
ગુરુ જી મારી પત્ની.. મારા 4 છોકરા ને મૂકી ને ભાગી ગયી... એ ના વિશે... સુ કેશો... મારી માં 4 છોકરા ને સાચવે છે... મારી નવી પત્ની જીવ થી વધારે સાચવે છે..... મનીષા પંચાલ.. નામ હતું..... અમદાવાદ... હતા.....
@DaayabhaiMail
@DaayabhaiMail 16 дней назад
Maa❤❤❤❤❤🥰
@pnkajpatel5932
@pnkajpatel5932 4 месяца назад
Very good katha
@MubarakkhanPathan-g6x
@MubarakkhanPathan-g6x 8 месяцев назад
❤❤❤❤ok
@manjulabahenthakorbhaipate2954
@manjulabahenthakorbhaipate2954 7 месяцев назад
😅😊😊 Radhe Radhe
@VijaykumarBaria-uf3dp
@VijaykumarBaria-uf3dp 3 дня назад
Very good sir
@hshdvjxhdhvijya
@hshdvjxhdhvijya 4 месяца назад
👌👌👍👍
@thakorudeshing4361
@thakorudeshing4361 9 месяцев назад
🙏🙏જય હો ગુરૂ દેવ 🙏🙏 🌹🌹U. J. Thakor🌹🌹
@dhanuahir1931
@dhanuahir1931 7 месяцев назад
વાહ જિગ્નેશ દાદા વાહ ધન્ય છે દાદા તમને અને તમારા જન્મ દાતા ને જય દ્વારકાધીશ🙏🚩
@RajuBhaiVasani
@RajuBhaiVasani 4 месяца назад
जिंदगी मा नती समरी यो
@NayanPatel-uz9ke
@NayanPatel-uz9ke 4 месяца назад
🙏🙏
@parimalparimal.rathava2347
@parimalparimal.rathava2347 2 месяца назад
Good
@DabhiHardik11
@DabhiHardik11 3 месяца назад
🙏🙏❤❤
@akkurathva-ll1wc
@akkurathva-ll1wc 7 месяцев назад
Rade.Rade 😂😂😂😂🎉🎉🎉
@akashrathod70
@akashrathod70 5 месяцев назад
મા બાપને ભૂલશો નહીં
@10c47sutariasrushtinSrushtin
@10c47sutariasrushtinSrushtin 23 дня назад
આ દુનિયા માં બધું ભૂલી જજો પણ માં બાપ ને કદી ના ભૂલતા કારણકે દુનિયા માં બધા તમને તરછોડી દેસે પણ માં બાપ ક્યારેય નહિ તરછોડે તેથી આ દુનિયા માં માં બાપ ની કિંમત કરજો અને તેમને ઘડપણ સુધી સાચવજો તમારી બધી જ સંપતિ પણ માં બાપ સામે નાની લાગે છે માં બાપ ને ભૂલશો નહી ......
@Vrushali197
@Vrushali197 4 месяца назад
@dhanuahir1931
@dhanuahir1931 7 месяцев назад
વાહ જિગ્નેશ દાદા તમારી વાણી રાધે રાધે જય દ્વારકાધીશ🙏🚩
@ARANNUCREATIONOFFICElS-sl1hr
@ARANNUCREATIONOFFICElS-sl1hr 5 месяцев назад
ભજન સાભળીને ખાન ખુલી ગયા
@pankajppargi4351
@pankajppargi4351 8 месяцев назад
Lou you ma
@13119751
@13119751 Месяц назад
माता पिता चरण कमलेभ्यो नमः 🙏🙏💐💐😔😔
@Ss___youtubear
@Ss___youtubear 16 дней назад
Jigesh dada radhe radhe
@pravinpatel7306
@pravinpatel7306 Месяц назад
Jay shreei radhe radhe 🌹🌹🌹🌹🙏🙏🙏
@NarayanDewasi-lu9sb
@NarayanDewasi-lu9sb 4 месяца назад
जय संबंद गुरु आपको प्रणाम गुरु देव
@MunabhaiTrivedi-w6l
@MunabhaiTrivedi-w6l 9 месяцев назад
Jignesh dada no Mobil no
@Davalvaghela-ij8ou
@Davalvaghela-ij8ou Месяц назад
Lova yo મોમ❤❤
@tapeshpatel6487
@tapeshpatel6487 5 месяцев назад
Papa 😢😢😢😢
@kishanm.thakur4347
@kishanm.thakur4347 4 месяца назад
Jalamsang hjadeja
@ShailaPatil-kx3ci
@ShailaPatil-kx3ci 4 месяца назад
शैला बेन पाटील जिल्हा नंदूरबार शहादा तराडी
@Chetan_baria_018
@Chetan_baria_018 3 месяца назад
દાદા માબાપ વિશે ઘણું બધું કધુ❤❤❤❤
@ShailaPatil-kx3ci
@ShailaPatil-kx3ci 4 месяца назад
राधे राधे
@krupagol
@krupagol 2 месяца назад
😮
@neelrtw2183
@neelrtw2183 Месяц назад
RADHE RADHE 🥀❤
@YoginiPatel-t9i
@YoginiPatel-t9i 2 месяца назад
God geft hote he ma baap bhagwan Ko nahi dekha bhagwan ka dusra roop ma baap hote he 👏👏👏👏👏seeta ram 👃👃👃👃👃
@JayAmbeOffical2
@JayAmbeOffical2 Месяц назад
Man Baap Ne Seva karo
@ashoksanghani4676
@ashoksanghani4676 9 месяцев назад
મા બાપ મેળવવા ની વસ્તુ નથી એ હોયતો જ આગમન શકય બને
@KolihimenkumarKoli-ei7ty
@KolihimenkumarKoli-ei7ty 9 месяцев назад
Naes good job
@ajaysodha4759
@ajaysodha4759 9 месяцев назад
Miss you Papa 😢😢😢😢
@vahaljibhaipatel963
@vahaljibhaipatel963 9 месяцев назад
🌹🙏🌹 જય શ્રી કૃષ્ણ પૂજય પુનિત મહારાજના પદ માધ્યમથી આપ શ્રીએે માં બાપનું મહાતમિય બતાવ્યું એ ખૂબ જ હૃદય સ્પર્શી છે. આપનાં ચરણોમાં શત શત 🌹🙏🌹 નમન.
@DineshKhagunda
@DineshKhagunda 9 месяцев назад
आप ने बहुत सरस वात क ही हे राध😢😢😢😢😢
@ManavParmar07-08
@ManavParmar07-08 6 месяцев назад
Duniya maa Sacha bhagvan maa bap
@PatelAkshya
@PatelAkshya 7 месяцев назад
Maa
@gowardhangarg970
@gowardhangarg970 7 месяцев назад
जिग्नेश भाई को कोटी कोटी प्रणाम गुजराती लोगो को शिक्षा दे रहे हो मगर शायद हमारे देश में गुजरात राज्य ऐसा है जहा बूढ़े मां बाप को वृद्धाश्रम में भेज रहे हैं और ये गलती सिर्फ और सिर्फ दीकरी की है क्योंकि ये बहु बनकर दूसरे घर पर जाकर ये सब कर रहे हैं
@Zarabazirgparmarf
@Zarabazirgparmarf 2 месяца назад
मां बाप मां
@momjeethakur7652
@momjeethakur7652 9 месяцев назад
🙏🙏🙏🙏🌹
@patelravjibhai6900
@patelravjibhai6900 3 месяца назад
માં બાપ થી કોઈ મોટું કોઇ નથી
@chaudharikiranbhai9299
@chaudharikiranbhai9299 3 месяца назад
Lokonemithimithi Vatokarine Saskrutine Todirahyo Se Jigobapoo
@pankajppargi4351
@pankajppargi4351 8 месяцев назад
Love you papa
@bhayarambhaijoshi3673
@bhayarambhaijoshi3673 9 месяцев назад
દાદા ઘણા ને માબાપ પસંદ નથી
@karobhai9438
@karobhai9438 3 месяца назад
Pla😊😊
@sushilapatel594
@sushilapatel594 9 месяцев назад
Right
@VijayDelvadiya-ep7ln
@VijayDelvadiya-ep7ln 3 месяца назад
Tame aem kiyo mara Bhai ke dikro 25 varano aena ma bap ne bhuli jay 3 varana perem ne to maru kevu aem thay he ke dikri aena ma bap ne 20 varsni karin mokli aenu Kay ny I ajan mana jene I aorkhati no hoy ke aa no janti hoy ke aa janitu nathi to aenu koy ny niya niya aeni pati aeni no thay to kon thay aenu niya to aena ma pab to hoy ny to tmari satvadi khoti che dikrinu Kay koy saru no kevay te aena ma bap ne mukin aave
Далее
Истории с сестрой (Сборник)
38:16