Тёмный

બનાસકાંઠાના ખેડૂતે સ્વખર્ચે બનાવી લાખો લીટર પાણી સંગ્રહી શકે તેવી તલાવડી | Episode 14 

Mittal Patel
Подписаться 126 тыс.
Просмотров 10 тыс.
50% 1

આપણા વડાપ્રધાન શ્રીએ કેચ ધ રેઈન અભીયાન આરંભ્યું મૂળ આજના સમયની આ તાતી જરૃરિયાત. પાણીના તળ દિવસે દિવસે ઊંડા જઈ રહ્યા છે ને ઘણે ઠેકાણે તો તળ ખાલી થવામાં. આવામાં સમયસૂચકતા વાપરી પાણી બાબતે આત્મનિર્ભર બનવાની દિશામાં ખેડૂતો પહેલ કરે તે ઈચ્છનીય..
બનાસકાંઠાના ખેડૂતો જાગ્યા છે. કોઈ કૂવા રીચાર્જ કરી રહી રહ્યું છે તો કોઈ ખેતતલાવડી બનાવે છે તો કોઈ ગામ સાથે મળીને તળાવ ગળાવવાનું કરી રહ્યા છે..
અમે મળ્યા બનાસકાંઠાના ડીસાના અણદાભાઈને જેમણે ખેતતલાવડી બનાવી છે. વરસાદી પાણીનો સંગ્રહ થાય તો બોરવેલમાથી પાણી ઉલેચવું ન પડે તેવું અણદાભાઈ કહે છે. અણદાભાઈ સાથે થયેલી વધારે વાતચીત સાંભળા વિડીયો જોવો રહ્યો.
#water #waterforall #savewater

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 24   
@rameshmakwana1540
@rameshmakwana1540 3 года назад
વાહ ખૂબ સરસ... અણદાભાઈની સમજને પ્રણામ... બેન તમે પણ ઘણા તળાવો બનાવીને જળ, પાણી બચાવવાનું અતિ સુંદર કાર્ય કર્યું છે તમને પણ વંદન
@bhaveshchaudhary1207
@bhaveshchaudhary1207 3 года назад
Bahu saras andabhai saheb 🙏💐🙏💐💐
@bhaveshchaudhary1207
@bhaveshchaudhary1207 3 года назад
Aa andabhai saheb na khet talavdi na vichar madyam dwara darek samaj na je aarthik rite sadhdhar chhe temne potana gamna KHEDUT bhaio mate JE AARTHIK RITE SADHDHAR NATHI ANE KHETI PAR NIRBHAR CHHE TENA MATE DATA SHREEO MARI AAPNE VINTI CHHE ANE AMNE MADAD RUP THAVO 🙏💐🙏💐💐
@solankiarvindsinh9044
@solankiarvindsinh9044 3 года назад
Good work bhai
@vegadvir3405
@vegadvir3405 Год назад
hu mangrol junagadh thi shu ben...
@nupurmodi2878
@nupurmodi2878 3 года назад
વાહ..ખૂબ જ સરાહનીય કાર્ય...👌👌 અભિનંદન.💐💐
@lexforijayesh9863
@lexforijayesh9863 3 года назад
બહુ સરસ કામ થઇ રહ્યું છે અને થવું જ જોઈએ......ખાસ કરી ને બનાસકાંઠા માં જે પાણી ના પ્રશ્નો છે તેને જોઈને... મિત્તલ બેન તમને પણ ધ્યાનવાદ 🙏🏻
@mukesh_jaat51
@mukesh_jaat51 3 года назад
Good
@baris7748
@baris7748 3 года назад
Thanks ben
@ketanshiroya2151
@ketanshiroya2151 Год назад
જય જવાન જય કિસાન
@gulammahammadsuthar2033
@gulammahammadsuthar2033 Год назад
વાહ વાહ,,, ખૂબ સરસ
@maganbhalodiya2886
@maganbhalodiya2886 Год назад
અણદાભાઈ ને અભિનંદન મિતલબેન
@viralsabhaya6150
@viralsabhaya6150 3 года назад
સરસ
@akshaybajaniya143
@akshaybajaniya143 3 года назад
ખૂબ સરસ
@dr.b.m.rajput2693
@dr.b.m.rajput2693 3 года назад
અણદાભાઈ ના ગામ નું નામ શું મીતલબેન
@Sagar_Rabari2020
@Sagar_Rabari2020 Год назад
Good work
@dhingaliedit1432
@dhingaliedit1432 3 года назад
Nice 🙂. Work
@sanakarbhaibajaniya5741
@sanakarbhaibajaniya5741 3 года назад
વંદનિય કામગીરી જળ બચાવો જીવન બચાવો
@akshaybajaniya143
@akshaybajaniya143 3 года назад
ખરેખર તમારા પ્રયત્નો ને વધુ માં વધુ શેર કરો
@sarvaiyayuvrajsinh6983
@sarvaiyayuvrajsinh6983 6 месяцев назад
સર નો કોન્ટેક નંબર હોય તો આપજો
@ranjitsinhvaghela9453
@ranjitsinhvaghela9453 Год назад
Ben tmaro mobail no aapo
@vegadvir3405
@vegadvir3405 Год назад
ben tame khub saro video banavyo she anathi mane khub madad malse aa talavdi banavnar khedut na contact no aapsho...plese
@dhingaliedit1432
@dhingaliedit1432 3 года назад
Nice 🙂. Work
Далее
Dora was kidnapped and then… 😨 #shorts
00:18
Просмотров 2,2 млн