Тёмный

બહાદુર બહેનો । Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani | Help | Seva | Khajur Bhai 

Khajur Bhai Vlogs
Подписаться 1,7 млн
Просмотров 632 тыс.
50% 1

Опубликовано:

 

22 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,4 тыс.   
@manishparikh2820
@manishparikh2820 Год назад
ભગવાન તમને અને તમારી ટીમ ને ખુબજ સુખ અને સમૃદ્ધિ આપે હું નીતિન ભાઈ તમે ભગવાન નું સ્વરૂપ છો
@DNSHELP_92
@DNSHELP_92 Год назад
Good khajur bhai Bav saru kam karo cho Apde Amdavad maliya ta vastral event ma
@VipulFamilyvlogs2673
@VipulFamilyvlogs2673 Год назад
ગઢડા સ્વામી
@chauhanprakash1420
@chauhanprakash1420 Год назад
Khajur bhai khaekhar bhagvan karta pN vises6
@foujigeming2447
@foujigeming2447 Год назад
ખજુર ભાઈ પોતેજ ભગવાન છે
@kaelashthakor9346
@kaelashthakor9346 Год назад
Miss you mota bhaiiii❤
@nellved4190
@nellved4190 Год назад
કોઇ ના મરસો નહિ મા ને બાપ રુવે છે મારી આંખલડી ભગવાન તમને ખુબ શક્તિ આપે જય ખજુર ભાઇ
@ranagaming4869
@ranagaming4869 Год назад
બધાને હેપી રક્ષાબંધન ભગવાન તમારી ને મારી બેનું ને ૧૦૦ વરહ ની કરે એવી ભગવાનને પ્રાર્થના..🙏
@kantitadvi9812
@kantitadvi9812 Год назад
જય ભોલેનાથ.ખજુરભાઈ 🙏🙏🙏🙏 તમને ભગવાન.ભોળાનાથ ખૂબ આગળ વધારે એવી દિલથી પ્રાર્થના..... જય ભોલેનાથ 🙏🙏🙏🙏🙏
@BharatSonalvlog1
@BharatSonalvlog1 Год назад
ખજૂર ભાઈ બહુજ હિમ્મત છે તમારી યાર બાકી દીકરીઓ રડે છે તો અમને પણ રડવાનું આવી ગયું 😢
@VipulFamilyvlogs2673
@VipulFamilyvlogs2673 Год назад
ગઢડા સ્વામી
@BharatSonalvlog1
@BharatSonalvlog1 10 месяцев назад
youtube.com/@BharatSonalvlog1?si=rl2cN9c9XiJQO1q3
@Anak_mobh
@Anak_mobh Год назад
દવારકા વાલા ને પ્રાથના કે આવી ને આવી લોકો ની સેવા કરવા ની તાકાત આપે જય dwrkadhish જય શ્રી કૃષ્ણ ❤❤
@VIPULKUMARKHANIYA-pp3gp
@VIPULKUMARKHANIYA-pp3gp Год назад
❤❤ખજૂરભાઈ ના માતા પિતા ને લાખ લાખ વંદન છે.ખૂબ ખૂબ આભર
@vinodbambhava5703
@vinodbambhava5703 Год назад
યાર શબ્દો નથી ખજુરભાઈ માટે.. ખરેખર દિલ થી ગર્વ થાય છે કે આવો મહાન વ્યક્તિ મારો ગુજરાતી છે...લવ યુ ખજુરભાઈ ❤
@rajesholakiya6515
@rajesholakiya6515 Год назад
ઘણાં સમય થી મગજ માં પ્રશ્ન હતો ભગવાન કેવા હોય ક્યાં હોય .. હવે જોઈ લીધા ..... વંદન ખજૂરભાઈ....🙏
@VijayRanaofficial7550
@VijayRanaofficial7550 Год назад
ખૂબ ખુબ આભાર ખજૂર ભાઈ જો તમે આ બહેનોની મદદ કરી ખોડલ માં તમને હરપળ ખુશ રાખે 🙏.
@harsh-mv7sd
@harsh-mv7sd Год назад
જયા પણ દુઃખ હોય ત્યા ભગવાન ના રૂપ મા હાજર થયી જાય એને અમારા નીતિન ભાઈ કેવાય જય મહાદેવ 🙏
@vishanubhojviya4651
@vishanubhojviya4651 Год назад
7:51 7:55 🎉 7:58 🎉 8:01 😢😢🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😔😔🔥🔥🔥👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@ravalmahesh9195
@ravalmahesh9195 Год назад
થેન્ક્યુ વેરી મચ ખજૂર ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ રક્ષાબંધન ની શુભકામનાઓ ભગવાન આ ચાર દીકરીઓને આગળ વધવાની શક્તિ આપે એવી ઈશ્વરને પ્રાર્થના જય માતાજી જય શ્રી કૃષ્ણ
@harpalsinhgohil119
@harpalsinhgohil119 Год назад
જય માં મોગલ ખજુર ભાઈ હું ભગવાન માનુ છુ તેમની ટીમ ખુબ સરસ કામ કરે છે અને મહાદેવ તમને ખૂબ આગળ વધારે...
@dhanajidhundharava8778
@dhanajidhundharava8778 Год назад
દુઃખી લોકો ની જીંદગી રાતો રાત સુખમા બદલી નાખે એવા ભગવાન સમ્માન એટલે,,, ખજુર ભાઈ,, Jay ho jani Dada🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@khatarnak3794
@khatarnak3794 Год назад
बहुत बढ़िया भाई जब घर घर नहीं पहुंच पाते भगवान तब तुम्हारे जैसे 🫡फरिश्ते पहचान जाते हैं😭😭😭 thank you Nitin Jain 🙏 💐Jay Devi pujak 💐
@nimishajoshi4001
@nimishajoshi4001 Год назад
रक्षा बंधन ❤ सच्ची भावना से भरे खजूर भाई
@kamleshmistry9377
@kamleshmistry9377 Год назад
આ વિડીયો જોઈને અમારી આંખોમાં આશું આવી ગયા ખજૂરભાઈ તમે દિલથી ધન્ય છે કે તમે ભગવાનનું સ્વરૂપ બનીને લોકોની મદદ કરો છો ❤️❤️❤️❤️❤️ તમારી ટીમને દિલથી સેલ્યુટ છે 🥰🇮🇳🇮🇳🥰
@thakorvijay8881
@thakorvijay8881 Год назад
એક ભાઈ માટે બહેન શું કરી શકે એ આજે બધા લોકો ને ખબર પડશે. ભગવાન તમને ખુશ રાખે ખજૂર ભાઈ અને બહેનો ને પણ ખુશ રાખે. હર હર મહાદેવ
@Vchanelfunny
@Vchanelfunny Год назад
ઈશ્વર તમને લાંબુ આયુસ્ય આપે અને આવા પ્રોપકારી કાર્યો કરતા રહો 🙏જય કષ્ટભંજન દેવ 🙏🌹🌹🌹🌹
@leothetruckgame102
@leothetruckgame102 Год назад
ભગવાન તમને ખૂબ લાંબી આયુષ આપે એવી પ્રાર્થના જય માતાજી...🙏🙏🙏🙏🙏
@raju.thakorraju.thakor5504
@raju.thakorraju.thakor5504 Год назад
ગરીબ ના મુઢા ઉપર સ્માઈલ લાવી એતો ખુજુરભાઈ જેવા ભગવાન લાઈ શકે ❤❤❤દિલ થી આભાર ગરીબ પરીવાર ની આવી મદદ કરતા રો 🙏🙏🙏
@onlyschoolstudy6915
@onlyschoolstudy6915 Год назад
ખુબ ખુબ આભાર ખજુરભાઈ 🙏🙏🙏🙏🙏 તમારો આખો વિડિયો જોયો ત્યાર સુધી મારી આંખમાં આંસું આવ્યાં ખજુરભાઈ તમે આ બહેનોની સેવા કરી તમને ભગવાન આવતા જનમ માં પણ ખજુરભાઈનો અવતાર આપે એવી પ્રાર્થના ભગવાન ને ❤️❤️❤️❤️❤️ બનાસકાંઠા
@laljigamingff4816
@laljigamingff4816 Год назад
કોણ કોણ ખજૂર ભાઈને ભગવાન માને છે.❤❤❤❤❤
@mehuljethavamehuljethava879
હમે
@chauhanmahesh9089
@chauhanmahesh9089 Год назад
@@mehuljethavamehuljethava879 કોણ કોણ ખજૂર ભાઈને ભગવાન માને છે હું માનું છું ભગવાન
@punmarana9091
@punmarana9091 Год назад
હું માનું છુ
@JR-kw6fi
@JR-kw6fi Год назад
ખરે ખર રક્ષાબંધન ને યાદગાર પ્રસંગ બનાવ્યો, ખજુર ભાઈ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vikaramsinghrathore1020
@vikaramsinghrathore1020 Год назад
भगवान आपको खजूर भाई एसे ही आगे बढ़ाए और दूसरों की सहायता करने की हिम्मत दे दिल से सलाम आपको खजूर भाई ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@gohilvishal2154
@gohilvishal2154 Год назад
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤
@મેલડીસરકાર-ત2ધ
ખુજર ભાઈ તો ભગવાન જ છે
@hardiksatiya4776
@hardiksatiya4776 Год назад
Bhagvan se bhai
@BHAVESHZAPADIYA254
@BHAVESHZAPADIYA254 Год назад
ખજૂર ભાઈ નો નંબર મળછે
@thakordilipji8706
@thakordilipji8706 Год назад
Jay mataji
@srstatus4k672
@srstatus4k672 Год назад
Ha jay ho dada❤❤❤
@sikudigital6461
@sikudigital6461 Год назад
🙏🏻રાધે રાધે 🙏🏻જય શ્રી કૃષ્ણ 🙏🏻🥰 જયહો ખજૂર ભાઈ ની 🙏🏻
@mitulbarot1047
@mitulbarot1047 Год назад
સરકારશ્રી ને ખજૂરભાઈ ના આ સારાહનીય કામ ની નોંધ લેવી જોઈએ પદ્મ પુરુષ્કાર થી સન્માન કરવું જોઈએ 🙏🏻🙏🏻
@kishorjadeja851
@kishorjadeja851 Год назад
નીતિન ભાઈ ખૂબ ખૂબ આભાર સાહેબ ગરીબો ના બેલી આપ સદાકાળ માહદેવ સાહય કરે જય માતાજી👍
@JadejaDinesh-g9k
@JadejaDinesh-g9k Год назад
जैसे एक फूल की पहचान उसकी खुशबू से की जाती है, वैसे ही व्यक्ति की पहचान उसके व्यक्तित्व से की जाती है। Good work nitin sir ❤
@bhavikpatel7711
@bhavikpatel7711 Год назад
જય ભોલે નાથ હર હર મહાદેવ 🙏 જય માતાજી 🙏 ખજૂર ભાઈ બહું સરસ કામ કરો છો ભગવાન 🙏 હર હર મહાદેવ તમારી મનોકામના પૂરી કરે
@DinesBhaiMakavna
@DinesBhaiMakavna Год назад
હા ખજૂરભાઈ વાહ ભાઈ જય માતાજી બાપા સીતારામ
@vasudevsinhjigohil8677
@vasudevsinhjigohil8677 Год назад
વાહ kajur Bhai બહેનો નો જોય ને મને પણ આંખ ma આસુ આવી ગયા😢 I m prodfyu kajur Bhai ❤
@parmarmukesh5596
@parmarmukesh5596 Год назад
જય માતાજી ખજૂર ભાઇ તમે તો આ ધરતી પર ભગવાન છો અને હું ભગવાને પ્રાર્થના કરું છું કે મારા ભાઈને હરજનમ આ જન્મ મળે અને લોકોની સેવા કરે
@meniyajaysukh9023
@meniyajaysukh9023 Год назад
ખુબ ખુબ ધન્યવાદ ખજુરભાઈ ને તરૂણભાઈ ધન્ય છે તમારી જનેતાને જેને આવા દેવ જેવા દીકરાને જન્મ આપ્યો. જે આવા સમયમાં પોતે જરૂરિયાત મંદ લોકોને પોતે જાતે જઈને રાત-દિવસ સાથે રહીને લોકોને આસરો કરી દે છે અને તેની તમામ જવાબદારી સંભાળી લે છે.ધન્ય છે દીલથી ભગવાન ખુબ પ્રગતિ કરાવે એવી પ્રાર્થના.❤❤❤
@dipak2413
@dipak2413 Год назад
સાક્ષાત દેવ બની ને તમે ગરીબો નો સહારો બનો છો...ખજૂર ભાઈ ને મારા હ્રદય થી લાખ લાખ વંદન🙏🙏🙏
@B4uprsr
@B4uprsr Год назад
रक्षा-बंधन पर राखी का सही मायने में यही मतलब होता है कि भाई ज़िंदगी भर बहन की हिफ़ाज़त करे, जिशका श्रेय आज नितिन को मिला है इन सभी बहेनो के लिए इस पर्व पर सेवाके रुपमें इतनी महेनत करके इनको ये राखीका तोहफा देंगे . .देखके बहोत ही अच्छा लगा . .Nitin Stay blessed😌❤️
@BrijeshPatel-uq2ho
@BrijeshPatel-uq2ho Год назад
નીતિનભાઈ તમે ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો . આ બહેનોને મદદ કરવા બદલ તમારો ખુબ ખુબ આભાર. 🙏🙏🙏
@navinrathod3749
@navinrathod3749 Год назад
અત્યારે કાળા કળયુગ માં ખજૂર ભાઈ તમે ભગવાન નું બીજું રૂપ છો ❤🙏🙏🙏🙏❤️
@sanjaygaming6666
@sanjaygaming6666 Год назад
ખજુર ભાઈ તમે ભગવાન છો🙏🙏🙏🙏🙏 તમને કોટી કોટી વંદન છે મારા
@Hanuman126
@Hanuman126 Год назад
ખજૂર ભાઈ દેવીપૂજક સમાજ ને સેવા કરવા માટે તમને એક લાખ વંદન 🥰😢
@FriendsOfForevevlog
@FriendsOfForevevlog Год назад
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ I love you khajur bhai ❤❤❤
@arjunsinhmakwana1823
@arjunsinhmakwana1823 Год назад
🎉🎉 ખૂબ ખૂબ આભાર ભાઈ,🎉🎉
@viralkumar.ssolanki3313
@viralkumar.ssolanki3313 Год назад
જય શ્રી કૃષ્ણ
@BharatThakor-gv3px
@BharatThakor-gv3px Год назад
🙏🙏🙏🙏
@hitendrasinhrajpurohit4803
@hitendrasinhrajpurohit4803 Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-SBJMtS9hHsg.htmlsi=dbdodf-nLu6OGJCr
@apstudio1m181
@apstudio1m181 Год назад
ખરેખર બહેનોને જોઇને મને રડવું આવી ગયું 😢😢
@maheshbharwad174
@maheshbharwad174 Год назад
ભગવાન તમને લાબી ઉંમર દા આપે ♥️♥️♥️♥️♥️ love you khajurbhai♥️♥️♥️♥️
@arvindsinhzala3799
@arvindsinhzala3799 Год назад
આ વીડિયો જોઈને આંખમાંથી આંસુ આવી ગયા. ખજૂરભાઇ ..all the best Khajurbhai
@mykbr9121
@mykbr9121 Год назад
ખજુર ભાઇ ભગવાન બનીને લોકો ની મદદ કરશે હંમેશા કરતાં રહો એવાં આશિર્વાદ😇🙏👼 જય માતાજી
@vajavijay3555
@vajavijay3555 Год назад
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*
@GaneshSusara
@GaneshSusara Год назад
ખજુર ભાઇ આવા ગરીબ પરીવાર ના ભગવાન થયને આયાછે ભગવાન તમારું આયુષ્ય લાંબુ આપે
@monikavadadoriya9800
@monikavadadoriya9800 Год назад
ભગવાન તમને અને તમારી ટીમ ને આવા કામ માટે શક્તિ વધારે અને વધારે આપે આ વીડિયો જોઈ ને ખજૂર ભાઈ મારી આંખો રડવા લાગી હતી ખૂબ સરસ મજાનું કામ કરો છો તમે ભગવાન તમારું કલ્યાણ કરે 🙏🙏🙏🙏
@shivsaktiofficial8646
@shivsaktiofficial8646 Год назад
ભોળાનાથ ના આશીર્વાદ સદાય તમારી પર રહે ખજૂરભાઈ 🙏🙏
@murlidharbhajanmandaludepu3781
હૃદય થી તમને ખૂબ ખૂબ પ્રણામ ભગવાન તમને ઘણું ઘણું આપે
@kapilmakwana2351
@kapilmakwana2351 Год назад
ખૂબ ખૂબ શુભકામનાઓ નીતીનભાઇ જાની ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ કળીયુગમાં જો કોઈ ભગવાન હોય તો છે નીતીનભાઇ જાની છે
@JyotiMakwana-z5w
@JyotiMakwana-z5w Год назад
ભગવાન તમને અને તમારી ટીમ ને ખુશ રાખે અમારી ઉંમર લાગે
@jadahardik4283
@jadahardik4283 Год назад
નીતિન ભાઈ તમને જાજું આયુષ્ય આપે ભગવાનના પ્રાર્થના કરું ... ધન્યવાદ ખજૂરભાઈ આભાર ❤❤
@nileshpandya2009
@nileshpandya2009 Год назад
🌹🙏જેનો ભાઈ છે. તેને શુ? ફીકર હોય. 🙏🌹નિતીન ભાઈ જાની 🙏🌹ખુબ ખુબ આગળ વધો એવી મા ભગવતી શક્તિ ને પ્રાર્થના 🙏🌹
@arjunsinhrajput1380
@arjunsinhrajput1380 Год назад
ખજૂરભાઈ તમે ભગવાન છો અને તમારા કાર્ય જે ગરીબ માટે કરો છો એ માટે કોટી કોટી વંદન. તમારા વિડિઓ જોઈ ને રડવું આવી જાય છે 🙏
@maheshboricha
@maheshboricha Год назад
વા ખજુર ભાઇ વા યાવીડીયો જોઇને રડવુયાવીગયુ ખજુરભાઇ❤થીનલાઇક યાઇલવયુ ખજુર ભાઇ❤🎉
@kevalbarot047
@kevalbarot047 Год назад
ધન્ય છે જાની દાદા તમારી જનેતા ને તમને લાખ લાખ વંદન મહાદેવ bless you 🙏🏼🙏🏼
@rohitzalaofficial9138
@rohitzalaofficial9138 Год назад
જય શ્રી શક્તિ માં જય શ્રી જહુ મા જય શ્રી સીકોતર માં જહુ મ્યુઝિકલ ગ્રુપ વીરતા રોહીતસીહ ઝાલા ખુબ સરસ ખજુર ભાઈ
@Vadodariyaरमेशभाई
દેવીપૂજક. સમાજ તમે મદતકરોસો. તમારો ખુબ આભાર👌👌👌👌
@pradipparmar6879
@pradipparmar6879 Год назад
નિતિનભાઈ અને તમારી ટીમ ને ખુબ ખુબ અભિનંદન મારા અને મારા પરિવાર તરફ થી ભગવાન તમારી બધી જ મનોકામના પુરી કરે અને ચાર બહેન ના આશીર્વાદ સદાય માટે રહે જય માતાજી❤❤😊
@asokbhaishekhva4773
@asokbhaishekhva4773 Год назад
ખૂબજ સરસ કામ છે તમારૂ ભાઇ
@naynadelvadiya502
@naynadelvadiya502 Год назад
લાખ લાખ વંદન ભાઈ તમને મા ઉમિયા અને ભોળાનાથ મહાદેવ સુખ અને સમૃદ્ધિ આપે હર હર મહાદેવ
@patelkishan1087
@patelkishan1087 Год назад
ખજુર ભાઈ ભગવાન છે આખા જગતના ભગવાન છે ખજુર ભાઈ ને ભગવાન 100 વર્ષ જીવાડે હર હર મહાદેવ જય બજરંગ બલી
@laljiedits2683
@laljiedits2683 Год назад
ખરેખર ખજુરભાઇનુ કામગીરી ખુબ જ સુંદર છે. જાની સાહેબ નો સેવાયજ્ઞ ખૂબ જ પ્રસંશનીય છે. આ વિડીયો શરૂઆત થી અંત સુધી જોયો પરંતુ આખાં વિડિયો દરમિયાન આંખમાંથી આંસુઓ બંધ ન થયાં. એમાંય જ્યારે નીતિનભાઈ જ્યારે એક બ્રાહ્મણ પરિવારના હોવાં છતાં સમાજની દષ્ટિએ દેવીપૂજક સમાજ જેવી નીચી જ્ઞાતિ ગણાતાં આવાં ગરીબ નીરાધાર લોકો સાથે બેસીને, એમનો ભાઇ, દિકરો, વડિલ બનીને કશાં નાત જાત નાં બંધનો ન રાખતા નિસ્વાર્થ સેવા આપે છે.એ એક ઉમદા કાર્ય છે. આ એમનાં પૈતૃક સંસ્કાર બતાવે છે. સમાજે આમાંથી બોધ લેવાં જેવો છે. ખજુરભાઇનુ જીવન ખરેખર એક સંત જેવું છે. એમનો નિસ્વાર્થ સેવાયજ્ઞ લાજવાબ છે.❤❤❤
@asokbhaishekhva4773
@asokbhaishekhva4773 Год назад
ખૂબજ સરસ કામ છે તમારુ ભાઇ દીલ થી સેલ્યુટ
@jaygogamahraj240
@jaygogamahraj240 Год назад
ખજુર ભાઈ જીયો 1000રો સાલ મારી ઊંમર ભગવાન તમને આપે હર હર મહાદેવ 👑🚩🚩🚩🚩🚩🚩🚩🚩જય ગોગા મહારાજ જજય માતાજી ❤❤❤❤
@akytamakywala
@akytamakywala Год назад
અત્યંત સંવેદનશીલ દૃશ્યો અને માનવતા નું ઉમદા ઉદાહરણ... નીતિનભાઈ તમને કોટિ કોટિ પ્રણામ..🙏
@jigneshbhadresha4024
@jigneshbhadresha4024 Год назад
દેવું ભગત બાપા જય સીયારામ જય લીરબાઈ માં હર હર મહાદેવ જય હનુમાન દાદા જય દ્વારકાધીશ
@sagarvatiyasagar6320
@sagarvatiyasagar6320 Год назад
ખજૂરભાઈ તમે આવાં પરિવારના સારા સમયે મદદે આવ્યા છો.શ્રાવણના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે.મહાદેવ હમેશા તમારા હાથે સારા સારા સેવા ના કામો કરાવતાં રહે.ખરેખર આ પરિવાર નસીબ વાળું છે જયાં આવી દિકરી ઓ ભગવાને આપી છે.એક બીજા નો પેમ આંખ માં આંસુ આવી જાય તેવો છે.દુઃખ તો ખુબ જ છે પણ એક બીજા નો સાથ સારો છે.એટલે તો મહાદેવ તેમનાં સપનાં નો મહેલ બનાવવા માટે ખુદ આવ્યા છે.હર હર હર મહાદેવ.મે પણ તમને ભાઈ માન્યા છે તો આપણી ભેટ જલદીથી થાય તેવી મહાદેવ પાઁથના છે મહાદેવ હમેશા મારાં ભાઈ ના હાથેથી સારાં સારાં સેવા ના કામો કરાવતાં રહેજો..હર હર હર મહાદેવ..રક્ષાબધન ની હાદિઁક શુભકામના તમારી આખી ટીમ ને..જય માતાજી જયશ્રી કૃષ્ણ રાધે રાધે રાધે જય દ્વારકાધિશ..😉😀😃🤗🤗⚘🎁🎁👌👏💞💖💗🍨🍦🚘
@maheshgorakha342
@maheshgorakha342 Год назад
ખરેખર ધન્યવાદ છે નીતીનભાઇ જાની જય પરશુરામ ભગવાન
@BhartbhaiBhai-pf1sk
@BhartbhaiBhai-pf1sk Год назад
ભગવાન તમને સુખી રાખે નીતિન ભાઈ 🙏🙏🙏
@bhavesh_sortsofficial
@bhavesh_sortsofficial Год назад
જય ભૈરવ દાદા તમને હાજર રાખે જય મા મેલડી 😢❤
@dashratsthakorpaldi5398
@dashratsthakorpaldi5398 Год назад
ખજૂર ભાઈને કોણ કોણ ભગવાન માને છે❤
@schoolactivities3006
@schoolactivities3006 Год назад
દેવીપૂજક ના મસીહા ખજૂર ભાઈ ❤❤❤
@mahee.55
@mahee.55 Год назад
કેટલો મહાન છે આ વ્યક્તિ ખરેખર ભૂદેવ છે 🙏🙏🔱🔱
@pateljanakjanak8556
@pateljanakjanak8556 Год назад
માહાદેવ સ્વરૂપે આવ્યા ખજુર ભાઈ તમને ધન્ય છે આવા ને આવા કામ કરતા રહો માહાદેવ તમને આવા કામ કરાવતા રહે... માહાદેવ har har Mahadev 🙏🏼🕉️🕉️ ધન્ય છે super 👌👌👍❤❤
@pradeepgohel675
@pradeepgohel675 Год назад
જય માતાજી
@mkparmar3206
@mkparmar3206 Год назад
ભગવાન તમને અને તમારી ટીમ ને હમેશાં ખુશ અને સુખી રાખે એવી હું પ્રાર્થના કરૂં છું
@kishanraval3848
@kishanraval3848 Год назад
ધન્ય છે તમને ખજુર ભાઈ દાદા શ્રી કષ્ટભંજન દેવ હરપળ ખૂશ રાખે તમને જાજા ગરીબો ના મકાન બનાવા ની શક્તિ આપે ❤❤❤
@rajalrajal141
@rajalrajal141 Год назад
આ વિડિયો જોઈ ને બોજ રડાય ગયું...કેટલો દુઃખી પરિવાર છે ...હે ભગવાન આવું દુઃખ કોઈ ને નાં આપતા...અને જ્યાં કોઈ આવું દુખી હોય ત્યાં જલ્દી નીતિનભાઈ પોચી જાય મદદ કરવા 🙏
@laljigamingff4816
@laljigamingff4816 Год назад
ખજૂર ભાઈ તમારી જેવા કામ કોઈ ના કરી સકે 🙏🙏🙏
@a.r.k.artandcraft3221
@a.r.k.artandcraft3221 Год назад
જય શ્રી કૃષ્ણ 👌🏻👌🏻👌🏻👌🏻
@comedyguru4516
@comedyguru4516 Год назад
આ બેનો ને જોઈ ને મને પણ આંસુ 😢 આવી ગયા
@siddharajsinhchauhan1433
@siddharajsinhchauhan1433 Год назад
Khajur bhai tame sache j bhagavan jeva banine avya so tame aa char dikri ne madade aya aa vidio joi bahu rdu ave khajur Bhai tame kadyug na bhagvan banine aya so ame joyu ke tame badhe kevi seva kri se amne bhu saru lagyu
@laxmanmahla2139
@laxmanmahla2139 Год назад
નિતીનભાઈ તમે જે કામ ગરીબ પરિવાર માટે કરો છો તે કામને હું સલામ કરું છું ...તમારા વિડિયો જોઈને મારા આખ માંથી આંસુ ના નીકળું હોય એવું બન્યું નહિ ..ખાસ પૂજા અને મયુર ને બો miss કરું છું આ બે બાળકોને દરેક સંજોગ માં મદદ કરવા ભગવાન તમને તંદુરસ્ત રાખે એજ પ્રાથના કરું
@prakashbavaliya647
@prakashbavaliya647 Год назад
Khajur bhai is the god of midle class and our family member thank you so much 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@kruparakholiya9532
@kruparakholiya9532 Год назад
ખમ્મા મારા વીરા ખજૂર ભાઈ .જુગ જુગ જીવો મારા વીરા
@Eldrago7700
@Eldrago7700 Год назад
Huge respect for khajur bhau❤❤
@stutibhatt5766
@stutibhatt5766 Год назад
Om Namah Shivay 🙏🏻 Jay Bhavani... May Mataji Bless you Khajurbhai ✨🙏🏻
@sonalbengoswami4104
@sonalbengoswami4104 Год назад
હેપ્પી રક્ષાબંધન ખજૂરભાઈ ભગવાન તમને લાંબુ આયુષ પ્રદાન કરે અને આવા સારા કામ કરતા રહો એવી ઈશ્વરને પ્રાર્થના🙏
@mehuljethavamehuljethava879
ખજુર ભાઇ તમને ભગવાન સદા સુખી રાખે...
@sanjaymithapara7629
@sanjaymithapara7629 Год назад
નવું જીવન આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન નીતિન ભાઈ.
@chamundaenterpraisenenavamaliv
જય ચામુંડા માતાજી તમને ખુબ પ્રગતિ કરાવે એવી પ્રાર્થના જય માતાજી ખજૂરભાઇ
@vipulcharpot5018
@vipulcharpot5018 Год назад
Nitinbhai ne mar tarfthi khub khub aabhar Manu chu garib lokone madad karva mate 🙏Jay mahadev🙏
@hetthakor6056
@hetthakor6056 Год назад
Jay bhole khajur bhai salam che tamne
@bhaveshrathod1204
@bhaveshrathod1204 Год назад
ખજૂર ભાઈ ને કોણ કોણ ભગવાન માને છે
@vbjadejajadeja8097
@vbjadejajadeja8097 Год назад
Kalyug ma bhagvan cho bhai tame God bless you
@soninandanirameshbhai5419
@soninandanirameshbhai5419 Год назад
You have done a great job by helping these people... Tears welled up in my eyes seeing their sorrow. God bless you.😢
@dhaivatbuch5704
@dhaivatbuch5704 Год назад
Padma Shri malvu joiye khajur bhai ne
@thakorkiran1813
@thakorkiran1813 Год назад
વાહ ખજુર ભાઇ વાહ 😢❤
Далее
Редакция. News: 135-я неделя
55:06
Просмотров 1,6 млн
Wait for winner 🏆 😂 #shorts
00:42
Просмотров 4,3 млн
Редакция. News: 135-я неделя
55:06
Просмотров 1,6 млн