સુરભી બેન, લગભગ આપણે બધાજ શા માટે બધી જ આઇટમ "બહાર જેવા" જ બનાવવા અને ખાવા નો આગ્રહ રાખીએ છીએ ? તમને પણ ખબર છે કે આપણા ઘરો માં પણ "બહાર" કરતા પણ ઘણી સરસ રસોઈ થતી હોય છે તો આપણા ગુજરાતી પરિવારોએ "બહાર જેવા" નો આગ્રહ જતો કરવો જોઈએ 🙏🙏🙏🙏🙏
Mam, please mare aa 3 vastu sikhvi che: 🥺 ● Exam mate potato cheese ball, je aapde Balako ne lunch box ma aapi sakay ● Lot bafya vagar ghau na lot ni chakri ● Rajigrana lot ni Sev ● Tummy filling starter for kids Please aa jaldi sikhavava vinanati 🙏🏻