Тёмный

બાઈડને ખરેખર એક ઝાટકે 1 મિલિયન અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને સિટીઝનશિપ આપી? શું છે હકીકત? 

I am Gujarat
Подписаться 121 тыс.
Просмотров 2,1 тыс.
50% 1

અમેરિકામાં ચૂંટણી નજીકમાં છે અને જો બાઈડન દેશમાં વર્ષોથી રહેતા હોય તેવા અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને નાની-મોટી રાહતો પણ આપી રહ્યા છે. જોકે, યુએસના સોશિયલ મીડિયામાં અમુક પોસ્ટ્સમાં એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે જો બાઈડને જૂન મહિનામાં એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરીને 10 લાખ ઈલીગલ એલિયન્સને સિટીઝનશિપ આપી દીધી છે. બાઈડનનો વિરોધ કરતી આ પોસ્ટમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે દેશમાં હવે કાયદા જેવું કંઈ રહ્યું જ નથી અને બાઈડન સરમુખત્યારની જેમ પોતાને મનફાવે તેમ કરી રહ્યા છે. આ પોસ્ટ જો બાઈડને 18 જૂનના રોજ કરેલી એક જાહેરાતના સંદર્ભમાં કરવામાં આવી હતી, જેમાં બાઈડને યુએસમાં દસ વર્ષથી વધુ સમયથી રહેતા હોય અને અમેરિકન સિટીઝન સાથે પરણ્યા હોય તેવા ઈમિગ્રન્ટ્સને લીગલ થવાનો મોકો આપવાની વાત હતી.
જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@babubhaipatel9775
@babubhaipatel9775 2 месяца назад
Good job❤
@KarimMomin-h1e
@KarimMomin-h1e 2 месяца назад
Bogus story nobody received green card please don’t spread bogus information
Далее