Ohhh my god.... Bachpan yad aavi gyu atyare mari daughter 6 varas ni che mari age 6 years pan nahi hati te time thi hu aa bhel khav chu.... Mara porbandar ni moj....
હું અતીઆરે ૩૫ વરસ થી U S A મા છું, ત્યાર પહેલા પોરબંદર હતો ને બાપુ ના ઘર ની સામે જ મારી ginning factory હતી ને રોજ સાંજે કમલા બાગ બાપુ ની ભેળ ખાવાની જ , જો કે બાપુ ને કદાચ યાદ ના પણ આવે કમલેશભાઈ તમારો સુદામા મંદર વાળો video જોયો પણ તમને કોઇ એ કીધું નહી હોય કે પૂરા world મા સુદામાજી નૂ મંદર ફકત પોરબંદર માંજ છે
જય માતાજી કમલેશ ભાઈ હું પણ પોરબંદર નો શું પણ ઘણા ટાઈમથી વિદેશમાં છું પણ આજે પોરબંદરની બાપુ ની ભેડ જોઈ અને મારા જૂના દિવસો યાદ આવી ગયા અને ઘણા ટાઈમથી હું તમારા વિડીયો જોઉં અને કમલેશભાઈએ તમને રિક્વેસ્ટ છે તમે એક ફેસબુક પેઈજ બનાવો જેથી કરીને આપણા ગુજરાતી ભાઈઓ તે પેજ માં સહેલાઈથી જોડાય શકાય 🙏
Fabulous bhel I miss that since 10 years Kamlesh Bhai thanks to show me in this vedeo love it after bhel there is near jadeshvar sugar cane juice it's also unique taste try that also
FSSAI restricted the use of newspapers and packaging material saying that consumption of food wrapped in newspapers was injurious to health, even if the food had been cooked hygienically.
Mr Modi once he starts Paper plates as he promised pl make a video to prove he is using paper plate . My next visit to PORBANDER, I will eat this BHEL if I see he is using white paper/ plates
જય માતાજી ભાઈ આપ નો ગુજરાત ની સ્ટ્રીટ ફૂડ વાળા પર બહુ મોટો ઉપકાર છે આપ યુટ્યૂબ પર તેમનુ પ્રમોશન કરો છો તેમના થી તેમને ઘણો લાભ થાય છે ખરેખર આપની મહેનત કાબિલ એ તારીફ છે ..... આપ શહેર.... શહેર ....અને ...ગામેગામ ...ફરી ફરી ....ખુબ મહેનત કરી તેમનુ પ્રમોશન કરો છો ........મારી એક રિક્વેસ્ટ છે કે આ સ્ટ્રીટ ફૂડ ઇન્ડસ્ટ્રિઝ મા થોડી જાગરૂકતા લાવવા ની જરૂરત છે થોડી સફાઈ તેમજ ઘણા સ્ટ્રીટ ફૂડ વિક્રેતા છાપા મા સર્વ કરતા હોય છે .......વર્તમાન પેપર ની જે ઇન્ક હોય છે આપણા માટે તે બહુજ ઘાતક હોય છે તેમાં નાસ્તો સર્વ કરવા થી કે તેમાં ખાવા થી કેન્સર સુધા થવાના ની શક્યતાઓ છે તેમજ બીજા ઘણાબધા રોગ પણ થઈ શકે છે ....આપણે ઘણી વાર વિચાર કરતા હોય કે ફલાણા માણસ ને તો કોઈ વ્યસન નહોતુ છતા તેમને કેન્સર થયુ ......પણ ભાઈ એમણે આખી જિંદગી છાપા મા ગાંઠિયા અને સંભારો ખાધો તો એ નુ શુ ....સ્ટ્રીટ ફૂડ વિક્રેતા ઓ ને વિશ્વાસ મા લઈ ભલે પ્લેટ પાછળ બે પાંચ રુપયા વધારે લઈ લે તો પણ આજે હોટલ થી સારૂ અને સસ્તુ ફૂડ ખાવા મલે તો કોઈ પણ વ્યક્તિ ના નહી પાડે ......બસ થોડી જાગરૂકતા ની જરૂર છે મને વિશ્વાસ છે કે મારી આ વાત ને તમે ધ્યાન મા લઈ આ વિશે વિશેષ જાગરૂકતા લાવવામાં મદદ કરશો .....આપનો ફૂડી ફેન આભાર 🙏
કમલેશભાઈ મારી ઉંમર 57 વર્ષ છે અને હું ઘણા સમય થી તમારા વિડિઓ જોઉં છુ ખુબ સારા વિડિઓ બનાવો છો. ઈશ્વર ને પ્રાર્થના કે રાજ ભાઈ સાથે હજી ઘણા વિડિઓ બનાવતા રહો અને અમને માહિતી આપતા રહો. હું અમદાવાદ માં રહુ છુ. અમદાવાદ આવો તો તમને મળવાની ચોક્કસ થી ઈચ્છા રાખું છુ. From:- કિરીટ. ઉપાધ્યાય.
Mr Kamleshbhai, I have written a number of comments on your video stating that why don’t you advise them not to use newspaper and ask them to use paper plate . Unless you have no knowledge of poisonous ink in newspapers.