#બેક્ટેરિયા #tricoderma #syudomonash #becteriya_multiplication નોંધ :- જીવામૃત માં બેક્ટેરીયા ગુણન / મલ્ટીપ્લાય થાય છે, કારણ કે તેમાં ગોબર ના કચરા નો બેઝ મળે છે. જેથી જીવામૃત બનાવવું યોગ્ય છે.
હેપીલ ભાઈ રાસાયણિક ખાતર ચીકુ અને આંબા માં આપ્યું હોય પછી કેટલા દિવસ બાદ બેક્ટેરિયા કે દિકમ્પોસર આપી શકાય ડી કમ્પોસર અને બેક્ટેરિયા મિક્સ કરી ને આપી સકાય
🙏🏻 હેપિલ ભાઈ ટ્રાયકોડરમાં /સુડા મોનાસ/ઈ પી એન/સાથે આપી શકાય મતલબ કે પાચ દિવસનો સમય રાખી શકાય કે કેમ તેની માહિતી આપજો આ લેવા છે તે કયા મળે જણાવશો 🙏🏻🙏🏻🙏🏻