Тёмный
No video :(

બે દિવસથી ભૂખ્યા બાપ દીકરી | Nilesh Hadiya | Life Helper Charitable Trust | માં વગરની દીકરી હાલત 

LIFE HELPER CHARITABLE TRUST
Подписаться 81 тыс.
Просмотров 137 тыс.
50% 1

બે દિવસથી ભૂખ્યા બાપ દીકરી | Nilesh Hadiya | Life Helper Charitable Trust | માં વગરની દીકરી હાલત
Website :- lifehelperchar...
Helpline No : +91 76240 81428
અમે આ સેવાઓ ફક્ત તમને બધાને માનવતા તરફ પ્રોત્સાહિત કરવા માટે કરી રહ્યા છીએ. અમે તમને ફક્ત એટલું જ જણાવવા માંગીએ છીએ કે લાખો લોકો પરિવારો દુઃખોનો સામનો કરી પોતાનું જીવન જીવી રહ્યા છે આપણે તેમની અવગણના ન કરવી જોઈએ ચાલો આપણે બધા સાથે મળીને એમની મદદ કરીએ..
हमारे काम का समर्थन करने के लिए किसी भी राशि का योगदान करने के लिए.
Contact us : 076240 81428
તમારી નાની એવી મદદ પણ કોઈકના દુઃખના દિવસો દૂર કરી શકે છે.
#lifehelpercharitabletrust
#nileshhadiya
#gujarat
#help
#seva
#surendranagar
#new
#emotional
#dikrivalnodariyo
#maa
#માં_વગરની_દીકરી_હાલત

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 211   
@patelratilal4003
@patelratilal4003 9 месяцев назад
નિલેશ ભાઇ તમે આ દોડધામ વાળી જિંદગી માં ખરેખર તમે ખુબજ તકલીફવાળા વ્યકિતઓ ને શોધી ને તમે મદદ કરો છો ઉપરાંત અન્ય વ્યક્તિઓ પાસે મદદ કરાવો છો ખુબ ખુબ અભિનંદન
@sarifchauhan3681
@sarifchauhan3681 9 месяцев назад
આભાર ભાઇ ગરીબ માણસ અને દીકરી ને મદદ કરો છો ભગવાન તમને બહુજ આપસે એવી દુવા છે ભાઇ ગરીબ ને મદદકરો બહુ જ મોટી વાત છે ભાઇ
@dhirubhaimala4502
@dhirubhaimala4502 9 месяцев назад
વાહ. નીલેશભાઈ. તમને. માં. અંબા. ભવાની. વધુ. આપે
@tarapatel9956
@tarapatel9956 9 месяцев назад
જયમાતાજી નીલેશભાઈ તમે પણ ખુબ સરસ કામ કરો છો માનવ સેવા એજ પ્રભુ સેવા 🌹🌹🌹🙏🙏
@gurumandirlajai7765
@gurumandirlajai7765 9 месяцев назад
જય ગુરુમહારાજ઼ નિલેશ ભાઈ આ દીકરી ને ગીતા દીદી સુધી પહોંચડી દો. વાત્સલ્ય વાટિકા ગીતા દીદી આ દીકરી ને ખુબ સુખી કરશે. ઘણી દીકરીઓ ને ગીતા દીદી પાલન પોષણ કરે ભણાવે ગણાવે છે. 🙏🙏🙏🙏🙏
@sukhdevsinhrathod7665
@sukhdevsinhrathod7665 9 месяцев назад
માતાજી આપ ને ખુબ શક્તિ આપે એવી પ્રાર્થના.જય માતાજી
@manshukbahibariya8971
@manshukbahibariya8971 9 месяцев назад
સરસ ભાઈ આવું આવું કરતા રહેજો ભગવાન તમને જાજુ આપે
@rabariramesh2348
@rabariramesh2348 9 месяцев назад
નિલેશભાઈ તમને ધન્યવાદ છે✋✋
@jayvatasihsolanki6307
@jayvatasihsolanki6307 8 месяцев назад
ખુબ સરસ ભાઇ આવા સારા કામ કરતા રહો તેવી ખોડલમાં પાસે પ્રથના જય ભવાની
@i.d.janijani
@i.d.janijani 9 месяцев назад
આ વિડીયો ખજૂર ભાઈ તે મોકલો તેથી તે ને ઘર બનાવી દે,
@anilpatel1398
@anilpatel1398 9 месяцев назад
Thanks Nilesh bhai for helping needy people. & also to NRI uk family.
@geetagandhi1092
@geetagandhi1092 9 месяцев назад
નીલેશભાઈ. ખુબ ખુબ ધન્ય વાદ. સક્ષાત.રામ.થય.આ.ધરતી.ઉપર.અવતરયાછો.તમારા.મંમી.પપા.ને.ધનયવાદ.છે.એક.વીર.પુત્ર.ને.જન્મ આપ્યો મા.વૈષ્ણોદેવી કૃપાથી આ.પરીવાર.નુ.સદા.શુભ.થસે.સર્વ મનોકામના પુરી.થસે.નીલેશભાઈ.આપ.આપની ટીમ.સર્વ નુ.સદા શુભ.થસે.બધી.મનોકામના પુરી થાય મા.વૈષ્ણોદેવી ના.સદા.આશીર્વાદ તમને.તમારી ટીમને. મલસે.જય.મા.વૈષ્ણવી.જય.શ્રી.કૃષ્ણ
@VishalChauhan-w9w
@VishalChauhan-w9w 19 дней назад
Good Bhai nice work for poor
@jashvant1dabhi982
@jashvant1dabhi982 9 месяцев назад
Pakaj Bhai...khubkhub.aabhar..sir...bhagavan...tararu..saru.kare
@VishalChauhan-w9w
@VishalChauhan-w9w 19 дней назад
Pankaj Bhai Desai god bless you
@amishadesai3447
@amishadesai3447 9 месяцев назад
પંકજ ભાઈ તમારો ખુબ ખુબ આભાર 🙏
@gaming_of_bs
@gaming_of_bs 9 месяцев назад
ભાઈ તમારુકામ ખુબસરસછે
@ravisaraniya8286
@ravisaraniya8286 9 месяцев назад
Thanks Bhai Aa Parivar ne madad karva mate🙏
@deepaksoni6905
@deepaksoni6905 9 месяцев назад
Thankyou Pankajbhai & Nileshbhai. Bhagwan tamne ane tamara parivar ne sukhi rakhe. Tamne pranam karu chu 🙏
@kapilbeldiya7765
@kapilbeldiya7765 3 месяца назад
Good
@chetnasavaliya2020
@chetnasavaliya2020 9 месяцев назад
નિલેશ ભાઈ મારે આ દીકરી ને દિવાળી ના કપડા ને નાસ્તો આપવો છે તો આ લોકો ક્યાં રહે છે એડ્રેસ આપો ક્યાં ગામ માં છે
@LIFEHELPERCHARITABLETRUST
@LIFEHELPERCHARITABLETRUST 9 месяцев назад
Contact us : +91 7624081428
@NinamaRajendra-hg2du
@NinamaRajendra-hg2du 9 месяцев назад
​@@LIFEHELPERCHARITABLETRUSTrajuninamakhroddhod
@dharmendradarji4639
@dharmendradarji4639 9 месяцев назад
Bhai tamari madad koi divsha khali nahi jai
@ZalasureshZala-dd1dw
@ZalasureshZala-dd1dw 9 месяцев назад
હવે નાસ્તા નય પૈસા આપો લાખ રૂપિયા લે કે નાસ્તો આપુ😂
@mohanrajput2610
@mohanrajput2610 7 месяцев назад
​@@ZalasureshZala-dd1dwહસી આવે😢😡
@user-uy3of6ht9n
@user-uy3of6ht9n 9 месяцев назад
આ બેબી ની હેલ્પ કરો ભાઈ ભગવાન તમને આપસે
@chetnasavaliya2020
@chetnasavaliya2020 9 месяцев назад
નિલેશ ભાઈ આ બેબી ને મહીપત સિંહ બાપુ ને ત્યાં મોકલો એની સાર સંભાળ ભણતર પૂરું કરશે. 😢
@pushpachristy115
@pushpachristy115 9 месяцев назад
iwas thinking the same thing.
@chiranjpatel2077
@chiranjpatel2077 4 месяца назад
Ha bhai 1000%sachi vaat amar charotar ma aa nani baby ne moklo laval tya e realy ma toj bhani sakse ne saru jami sakse ne bav happy toj rese aa best solution che eni life nu toj bhavisya che baki nay👍🏻👍🏻
@munafrangnamunafrangna4918
@munafrangnamunafrangna4918 9 месяцев назад
NILES BHAI PANKAJ BHAI TAMARO KHUB KHUB AABHAR
@indirapatel3492
@indirapatel3492 9 месяцев назад
ભાઈ તમને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ
@solankijamshangbhai3852
@solankijamshangbhai3852 9 месяцев назад
નિલેશભાઈ તમને ખુબ અભિનંદન
@maheshkhuman5967
@maheshkhuman5967 9 месяцев назад
આખું સરનામું આપજો નિલેશ ભાઈ નામ સાથે આનું પરમાત્મા રાજી થશે આનું સારું કરવાથી
@LIFEHELPERCHARITABLETRUST
@LIFEHELPERCHARITABLETRUST 9 месяцев назад
Gpay/PhonePe/Paytm +91 7624081428
@sasamehta9352
@sasamehta9352 9 месяцев назад
Don't give paytm pls give thair address
@dipen819
@dipen819 5 месяцев назад
Address apvama su problem 6??? Jo koy ne emna Gare jayne direct help karvi hoy to kem na Kari sake???
@bharatramani8327
@bharatramani8327 9 месяцев назад
પંકજ ભાઈ ખુબ ખુબ અભિનંદન
@ishwarvaniya3629
@ishwarvaniya3629 9 месяцев назад
સરસ ભાઈ ભગવાન તમને સુખી રાખે ને આવા સારા કામ કરતા રહો દીનદુખીયાના બેલી છો તમે
@praveensarakadiya4389
@praveensarakadiya4389 5 месяцев назад
જય શ્રી રામ 🎉
@amishadesai3447
@amishadesai3447 9 месяцев назад
નિલેશ ભાઈ તમે બહુ સરસ કામ કરો છો
@vipulkantariya1201
@vipulkantariya1201 9 месяцев назад
જય માતાજી
@pareshraval1851
@pareshraval1851 9 месяцев назад
Nileshbhai bahu saru kam karyu chhe.aaje bap dikari na dukh ma tame bhagidar bani ne temnu dukh door karyu ane jemane pan aa madad kari chhe temanu dookh dur karavanu temane ane temana parivar ne mara taraf thi khubkhub Abhinandan ane Aashirvad aapu chhu.prabhu temani darek ichchha o purn kare.. Jay Mataji 🙏🙏🌹🌹
@rammakwana3906
@rammakwana3906 9 месяцев назад
રાેહાેનય. નીલેશભાઈ. આવી ગયા. છે
@vidyapatel7077
@vidyapatel7077 9 месяцев назад
Please અમારે એમને રૂબરૂ મદદ કરવી છે એડ્રેસ આપો તો વધારે સારું❤🕉️🇮🇳
@dikshvaishnav3677
@dikshvaishnav3677 9 месяцев назад
Nileshbhai tamne mataji khub sukhi rskhe
@kailashfadadu3083
@kailashfadadu3083 9 месяцев назад
Pankaj Bhai tamne Ane Nilesh Bhai tamne Prabhu khub khub ape
@kanubhaitadvi4979
@kanubhaitadvi4979 9 месяцев назад
God bless you brother
@vikmajithakor3449
@vikmajithakor3449 9 месяцев назад
તમારો ખુબ ખુબ આભાર મારા ભાઈ
@kanjibaraiya3721
@kanjibaraiya3721 9 месяцев назад
Thank you 👍👍
@jagdishbambhaniya656
@jagdishbambhaniya656 9 месяцев назад
ભાઇ આ દિકરીની મારે થોડી મદદ કરવી છે
@vadher_karan_vlogs
@vadher_karan_vlogs 9 месяцев назад
nice bro keep it up
@sutharviral5781
@sutharviral5781 9 месяцев назад
Pankaj Bhai તમે જીવો હજારો સાલ🙏
@jayshreebrahmbhatt6891
@jayshreebrahmbhatt6891 9 месяцев назад
Wah bhai sras sevs kro cho dhanyvad tmne👌👌👌👌👌👌
@_pariplays_
@_pariplays_ 9 месяцев назад
Khub saras sir 🙏🏻
@user-ff2do6io3x
@user-ff2do6io3x 3 месяца назад
❤❤❤
@mitamorjaria6496
@mitamorjaria6496 22 дня назад
Aa bhai ni vaat sambhdiné ankh ma thi aansu nikli jay che bhagwan ne prathna
@kunalpatel5597
@kunalpatel5597 9 месяцев назад
Jay mataji bhai
@bhagchandpingoliya725
@bhagchandpingoliya725 4 месяца назад
बेहतरीन सेवा एवं प्रेम।
@rakeshkolvadaofficial9388
@rakeshkolvadaofficial9388 9 месяцев назад
Bhai khub khub abar avi mdad krtarho jay mataji
@jenilvariya3856
@jenilvariya3856 4 месяца назад
Bhai dil thi salam❤️
@ambarbhoi72
@ambarbhoi72 9 месяцев назад
Hai ramro khub khub dhanyvad
@chiranjpatel2077
@chiranjpatel2077 4 месяца назад
Are bhai great wark pan emne auto apava ghana help krse ne aavi b jase uprvada ni dua thi pan aa nani ful jevi baby nu future mate ene laval kheda distric ma mahipatsih chauhan bapu e banavel school che hostel che jya ghana nana mota student che tya enu future well thase tya ene gamse tya ekli nay pade e ene tya sisters brothers mom ded badhi ritano prem madse life time solution nd happiness tya j che Laval Mahipat sihbapu great wark And tame&khajurbhai&popatbhai all world great ❤️👍🏻
@rameshbhaibhatti5108
@rameshbhaibhatti5108 9 месяцев назад
સલામ છે નિલેશભાઈ
@jagdishbambhaniya656
@jagdishbambhaniya656 9 месяцев назад
ભાઈ તમારો વિડિયો તો હું પેલી વાર જોવ છું પણ તમારું કામ ખુબ સરાહનીય છે, તમે આ દીકરી નું સરનામું અથવા મો.નંબર આપો ભાઇ શક્ય હશે એટલી મદદ કરીશું.
@user-vy8ud6gf5m
@user-vy8ud6gf5m 8 месяцев назад
દિકરી ને ગીતા બેન પાસે મોકલી આપવામાં એવી અમારી વિનંતી છે
@mayurbajrangi9063
@mayurbajrangi9063 9 месяцев назад
Jay mataji ❤
@krishnabapu5381
@krishnabapu5381 3 месяца назад
Pankaj Bhai aapne ane aapni Tim ne Jay shree mahakal baba ki kripa kare
@pritanetal4501
@pritanetal4501 9 месяцев назад
Jay shree ram ❤❤❤❤❤❤❤
@afzalgilani8692
@afzalgilani8692 9 месяцев назад
Allah sifa de aa pitane
@rathvanarjubhaibhimsing5669
@rathvanarjubhaibhimsing5669 9 месяцев назад
jay mahakali ma
@zalabhikhubha9871
@zalabhikhubha9871 9 месяцев назад
Jay ho tamara kamni
@KaranPatel-do9vk
@KaranPatel-do9vk 9 месяцев назад
Very good 👍👍.
@user-oq7xm9tc8b
@user-oq7xm9tc8b 9 месяцев назад
ઘણું જીવો.નીલેશભાઈ.બોલવામાશબ્દઘટે
@SanjayParmar-jo5sw
@SanjayParmar-jo5sw 9 месяцев назад
Abhar tamaro bhaiAva sara kam mate
@sureshbhai2019
@sureshbhai2019 8 месяцев назад
ધન્યવાદ ભાઈ
@heteshthakor9648
@heteshthakor9648 9 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏
@shitalvegad
@shitalvegad 9 месяцев назад
Sars bhai
@dayachauhan88
@dayachauhan88 4 месяца назад
😢😢😢
@arvindnayak3074
@arvindnayak3074 9 месяцев назад
મારી કિડની આપવા તૈયાર છું
@jitendramer447
@jitendramer447 9 месяцев назад
આદીકરી,કયા,ગામની,છે,તેની,સરનામા,અથવા,મોનબરઆપશૌ
@JIGs_Y
@JIGs_Y 3 месяца назад
😔😢🙏🏻
@SafalyaArcade-qw8mw
@SafalyaArcade-qw8mw 9 месяцев назад
નીલેશભાઇધનયવાદ
@_pariplays_
@_pariplays_ 9 месяцев назад
🙏🏻♥️🙏🏻
@sandeepbarot6598
@sandeepbarot6598 9 месяцев назад
🙏🏼🔱❤️🚩📿🙏🏼🔱❤️🚩📿
@haressaresa1248
@haressaresa1248 9 месяцев назад
ખુબ સરસ ભાઈ
@mdjani5954
@mdjani5954 9 месяцев назад
Please આ દિકરી આને એના પપ્પા નુ સરનામું અને બેન્ક એકાઉન્ટ નંબર મોકલો જેથી યથા શક્તિ મદદ કરી શકાય
@kishanahir787
@kishanahir787 9 месяцев назад
MADAD KARISU DES MATE A GARIBNE SAPOT KARISU JAY MATAJI
@aadityasystem
@aadityasystem 9 месяцев назад
great
@vinubhailimbasiya1907
@vinubhailimbasiya1907 7 месяцев назад
Good work
@ashokmer2176
@ashokmer2176 9 месяцев назад
🙏
@activeboysexperiment1639
@activeboysexperiment1639 9 месяцев назад
🙏🙏🙏
@bharatbhaizala8258
@bharatbhaizala8258 9 месяцев назад
આ દીકરી કયા. ગામની છે. તે નુ સરનામું જોવે. છે
@mitalmital6905
@mitalmital6905 9 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@_pariplays_
@_pariplays_ 9 месяцев назад
Bdha help kro 🙏🏻💯♥️
@hansaparghi330
@hansaparghi330 9 месяцев назад
Tamari vyatha sambhali ne Maru hridey dukhi dukhi thayi gayu chhe
@fun4heart84
@fun4heart84 9 месяцев назад
બીજી કોઈ દવા બહાર થી લેવાની જરૂર નહીં પડે
@_pariplays_
@_pariplays_ 9 месяцев назад
❤❤
@MinaxiGadhvi
@MinaxiGadhvi 9 месяцев назад
Bhgva koyne pan Ava divs na dekhade prbhu ne prarthna.❤
@user-fe8dk3br2k
@user-fe8dk3br2k 9 месяцев назад
good work
@LIFEHELPERCHARITABLETRUST
@LIFEHELPERCHARITABLETRUST 9 месяцев назад
Thanks
@manishvaghela7334
@manishvaghela7334 9 месяцев назад
Nice work
@mihirpandya3712
@mihirpandya3712 9 месяцев назад
SARU THAYU TAME TYA GAYA
@ASHAMokariya
@ASHAMokariya 9 месяцев назад
🙏🙏🙏🙏🙏😞
@rahulsinhzala9439
@rahulsinhzala9439 8 месяцев назад
🙏🏻
@princepatel3141
@princepatel3141 2 месяца назад
Nileshbhai tme after video b banavjo jene jene help kri hy ee. Mare ee badha ee loko na hasta modha jova 6e❤ jay shree raam. Amarathi thase etli help krsu ame Me thodi help kri 6e tamara apela number pr emna sudhi jldi poche ane ee family sukhi re evi bhagwan ne prathna 6e 🙏
@sarvindabenbrahmbhatt1108
@sarvindabenbrahmbhatt1108 9 месяцев назад
ભાઈ એમનું સરનામું મોકલો એમને થતી મદદ કરીશું
@LIFEHELPERCHARITABLETRUST
@LIFEHELPERCHARITABLETRUST 9 месяцев назад
Gpay/PhonePe/Paytm +91 7624081428
@sudhirbhaivala1787
@sudhirbhaivala1787 9 месяцев назад
ક્યાં છે આત્મનિર્ભર સરકાર
@kbdesai6875
@kbdesai6875 9 месяцев назад
Special.thanks.salute.pankaj.sir.naman.charitable.trust.thanks...Ahmedabad.
@vijaysinhrajputvijaysinhra9876
@vijaysinhrajputvijaysinhra9876 9 месяцев назад
Bhiyo bhadha madad karo
@veermomvlogs
@veermomvlogs 8 месяцев назад
આ કરિયાણા ની દુકાન વાળા એટલી મદદ કરો ગરીબો ની કે એના બિલ માંથી 50% માફ થઈ જાય
Далее
skibidi toilet multiverse 041
06:01
Просмотров 5 млн
拉了好大一坨#斗罗大陆#唐三小舞#小丑
00:11