Тёмный

ભગવાનને કેવું દુઃખ પડ્યું તેઆ ભજનમાં સાંભળો ||all લખેલું છે bhajan||Ram bhajan||Vishu bhakt iVandana 

Visu Bhakti Vandana
Подписаться 15 тыс.
Просмотров 73 тыс.
50% 1

ભગવાનને કેવું દુઃખ પડ્યું તેઆ ભજનમાં સાંભળો ||all લખેલું છે bhajan||Ram bhajan||Vishu bhakt iVandana
#visubahktivandna
#ભાવના ભજન
#રામભજન
#હેમંતચૌહાણનાભજન
#ભક્તિઆહીરનાભજન
#nimavatBinnaBhajan
#વિશુભક્તિ વંદના
#visubahktivandna
#emotionalstory
#dharmikstory
#lessonablestory
#Shiv bhajan
#કીર્તન
#સત્સંગ
#Krishnabhajanભક્તિવંદના
#dharmikstory
#કીર્તનમંડળ
#પ્રભાતિયા
#ધાર્મિકગીત
#GeetaRabarinaBhajan
#આંખમાંઆંસુનેરઘુવીરબોલ્યા
નમસ્તે મિત્રો ! (વિશુ ભક્તિ વંદના ) Vishu Bhakti Vandana ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
Copyright Disclaimer Under Section 107 of the copyright Act 1976 allowance is made for "fair use" for purposes such as criticism comment news reporting teaching scholarship and research fair use is a use permitted by copyright statute that might other wise infringing Non-profit educational or personal use tips the balance in favor of fair
આંસુ મા આસુને રઘુવીર બોલ્યા રે
જવાબ દયોને લક્ષ્મણ વીર
આંખમાં આંસું ને રઘુવીર બોલ્યા
મુખ મરડીને કઈ કઈ બોલીયા રે
રામ લક્ષ્મણ સીતા વનમાં જાય
આંખમાં આંસું ને રઘુવીર
ઈન્દ્રજીત સાથે યુધ્ધ આદરા રે
સુંદર હશે તો સુદરી મળશે રે
એક નો મળે સીતાનાર
આંખમાં આંસું ને રઘુવીર
માંનવ હશે તો માંનવી મળશે રે
એકનો મળે માંડીનો જયો વીર
આંખમાં આંસું ને રઘુવીર
ઈન્દ્રજીત સામે યુધ્ધ આદરા રે
લક્ષ્મણ બેઠા તમે થાવ
આંખમાં આંસું ને રઘુવીર
હાંકલ મારીને હનુમાન ઉઠીયા રે
લેવા જડી બુટ્ટી જાય
આંખમાં આંસું ને રઘુવીર
જડી બુટ્ટી ઝાડ ને હનુમાન
લાવીયા રે
વાટી ઘૂંટીને ભરીયા વાટકા રે
મેલો લક્ષ્મણ જીને મુખ
આંખમાં આંસું ને રઘુવીર
શુંના ઘોડા ને ઘોડા હરીયુ રે
શુના ઘોડાલા નો અસવાર
આંખમાં આંસું ને રઘુવીર
આળસ મરડી ને લક્ષ્મણ ઉઠીયા રે
રામ ને હૈયે હરખ નો માય
આંખમાં આંસું ને રઘુવીર
ઘેરે જાસુ તો માતા પુછશે રે
તેને સૂરે દેશું રે જવાબ
આંખમાં આંસું ને રઘુવીર
સુના મંદીર ને સુના માળિયા રે
સુના લાગે અયોધ્યા ના રાજ
આંખમાં આંસું ને રઘુવીર

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 13   
@mayuriashokparmar7710
@mayuriashokparmar7710 Месяц назад
Sira ram
@user-jy2qw7vr8i
@user-jy2qw7vr8i Месяц назад
જય સીતારામ 🙏🙏
@Bhavbhkti
@Bhavbhkti Месяц назад
ખૂબ સરસ ભજન બેન જય શ્રી રામ 🎉🎉🎉🎉🎉
@Visu-ef9ij
@Visu-ef9ij Месяц назад
તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા
@KrupalamKirtanMala
@KrupalamKirtanMala Месяц назад
Jay siyaram
@Visu-ef9ij
@Visu-ef9ij Месяц назад
તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા
@ashabenmaniya9836
@ashabenmaniya9836 Месяц назад
ખુબ સરસ જય શ્રી રામ
@Visu-ef9ij
@Visu-ef9ij Месяц назад
તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા
@anjupokal4132
@anjupokal4132 Месяц назад
બહુ સરસભજન ગાયુ
@Visu-ef9ij
@Visu-ef9ij Месяц назад
તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m Месяц назад
Jay siyaram ❤
@Visu-ef9ij
@Visu-ef9ij Месяц назад
તમારો ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ કનૈયા
Далее
a hornet bit me on the nose 👃😂
00:16
Просмотров 2,5 млн