Тёмный
No video :(

ભજન એક સીતારામ નુ કરીયે રે#(કીર્તન નીચે લખેલુ છે)#🔥ગાયક રેખા બેન 🔥 

જય રાંદલ મંડળ ઢિકવાળી
Просмотров 9 тыс.
50% 1

====કીર્તન====.
ભજન એક સીતારામ નુ કરીયે રે.
ભાવેથી ભવસાગર તરીયે રે.....ભજન એક.
સંસાર સુખ વાદળ ની ચાયા રે.
એમાં તને સેની લાગી માયા રે.
અમર નથી કોયની આ કાયા રે.... ભજન એક.
ભેગું કરુ પડુ રેસે નાણું રે.
ભોજનીયા નુ ભરુ રેસે ભાણુ રે.
ઓસિતાન નુ આવી જાસે ટાણું રે.... ભજન એક.
માતા પિતા બાંધવ સુત નારી રે.
સાથે કોય નય આવે તારી રે.
હે જમડા લય જાસે મારી રે... ભજન એક.
ચિખા મણ માનિ લેજે ચેલી રે.
બહુ નામી જાસે અમારા બેલિ રે.
હેમનમાથિ હુપદ દો મેલિ રે.... ભજન એક.
ભજન એક સીતારામ નુ કરીયે રે.
ભાવે થી ભવસાગર તરીયે રે... ભજન એક.
શ્રી રામ જય રામ જય જય રામ.

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2   
@Shreeganeshanandgarbamandal
ખુબ સરસ બહેનો આપ સર્વ ને મારા જય જય સીતારામ 🙏🙏🙏🙏🙏ભગવતી બેન પટેલ કડી
@varshamaru4430
@varshamaru4430 3 месяца назад
સરસ ભજન ગાયુ છે ❤❤❤❤❤❤
Далее
СМАЗАЛ ДВЕРЬ
00:31
Просмотров 125 тыс.
Ajdarlar...😅 QVZ 2024
00:39
Просмотров 232 тыс.
СМАЗАЛ ДВЕРЬ
00:31
Просмотров 125 тыс.