Тёмный

ભજન સમ્રાટ શ્રી લક્ષ્મણ બાપુ સાથે ખાસ મુલાકાત ભાગ 02-Laxman bapu Interview,documentary ,biography 

Vijay Jotva Journalist
Подписаться 636 тыс.
Просмотров 261 тыс.
50% 1

#Interview_documentary_biography #Laxman_Barot
S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
Title :-Laxman bapu Barot Sathe mulakat
શિવરાત્રી ના મેળા માં રાવટી ની શરૂઆત
ભગવો ધારણ કરવા પાછળ નો હેતુ
પરિવાર નો સપોર્ટ
ભરૂચ માં ભજન પીઠ આશ્રમ ની સ્થાપના
શક્તિ ભજન પીઠ આશ્રમ માં ઉજવાતા વિવિધ કાર્યક્રમો
વિવિધ એવોર્ડ અને સન્માનો
Speech/Anchor :-vijay jotva Journalist
Respondent :-Laxman Barot
Singer :-laxman bapu barot
Song :-
01-bhai ene bharose revay
02-sonala vatakdi ne rupla
03-Anand Sant fakir kare
Live Recording :-Vijay jotva -Journalist
All copyright :- Divy Darshan Bharati (DD Bharati) Bhakti Channel
Contact Mail-vijaykarshan@gmail.com
આમારી 'ભજન સંતવાણી' ટીમે ગુજરાતના ખુણે ખુણે થી લોકસાહીત્યના વિવિધ પ્રકારના કાર્યક્રમો ભેગા કરીને નીચેની એપ્લીકેશનો મા મુકેલા છે આ એપ્લીકેશનો લીંક નીચે આપેલી છે
આ તમામ એપ્લીકેશનો ચોકકસ ડાઉનલોડ કરજો..
(1)ભજનધામ bit.ly/2mgLHZp
(2)ઉત્સવ ગુજરાત bit.ly/2mkxgUk
(3)સંતવાણી mp3 bit.ly/2juaKWp
Social Media Links
Facebook Page :-
/ bhajansantvanimedia
facebook profile:- / vijayjotvaahir
instagram :- / ahir_vijay_jotva
RU-vid :- / vijayjotvajournalist
DD Bharati Official Channel- DD bharati gujarati channel
#DDBharati_Gujarati
WebSite :-bhajansantvani....

Опубликовано:

 

19 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 296   
@gbdulera
@gbdulera Год назад
ૐ તત્ સત્ ૐ જય સતગુરૂ શ્રી શુકરગીરી દેવાયૈ નમઃ ૐ
@બાપાસીતારામનીમૉજ
આશિષ બાપુ નાં બાપા સીતારામ,🙏🏻🙏🏻 વાલા વિજય ભાઈ
@rajubhaivyas1450
@rajubhaivyas1450 5 месяцев назад
પૂજ્ય સંત સદગુરૂ દેવ શ્રી... લક્ષ્મણ બાપુ એ સ્વ મુખે જે એવોર્ડ મળ્યો એ અને એવોર્ડ... ની વિશાળ,વિશદ, વિસ્તૃત વર્ણન કર્યું...જે વ્યાખ્યા કરી... એ. .. વખતે તેઓ જે રોઈ પડયા..., એમનું ગળું ભરાઈ આવ્યું.... અને ડૂમો ભરાઈ જાય એ દૃશ્ય જોઈને જ કોઈ પણ વ્યક્તિ કહી જ શકે કે પૂ. શ્રી લક્ષ્મણ બાપુ....એક સહૃદયી વ્યક્તિત્વ અને સાચા ભજનિક, કલાકાર, કરતાંયે વધુ ઊંચા સંત j હતા.... અને સદાયે આપણા હૃદય માં બિરાજતા જ રહેશે.... એમાં કોઈ શક, શંકા...કે બેમત. નથી જ નથી.....😊 પ્રણામ 🙏🏻💐 પૂ. લક્ષ્મણ બાપુ ના ચરણો માં સાક્ષાત દંડવત્ પ્રણામ કરું છું...😊
@Yagneshdave90
@Yagneshdave90 3 года назад
ખરેખર હું" સુરીલો સંવાદ" કાર્યક્રમ ઘણા ટાઈમથી જોતો હતો તે આજે સાર્થક થયો હોય તેમ લાગે છે કલાકાર તરીકે આટલી નામના મેળવ્યા પછી આટલું સરળ રહેવું તે દરેક કલાકાર ના ગજાની વાત નથી. જય હો સંતવાણી ફરીથી ખુબ ખુબ આભાર વિજયભાઈ🙏🙏🙏
@rakeshvyas87
@rakeshvyas87 3 года назад
Kharu ho
@asvingediya1275
@asvingediya1275 3 года назад
સતાધાર મહંત વિજયબાપુનીમુલાકાતકરો
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 года назад
ધન્યવાદ ભાઈ
@ranjitbasiya6040
@ranjitbasiya6040 3 года назад
Bapu na samnhali na vicaro sakaratmak bani jayi sa
@laljithakor8448
@laljithakor8448 3 года назад
જય હો લક્ષ્મણ બાપુ.વિજયભાઈ આપણો ખૂબ ખૂબ આભાર
@vegadparbat3743
@vegadparbat3743 3 года назад
જયહો બાપાને.વિજયભાઇ. આના.બધા.ભાગલઈ.લેજો.આવિ.વાતુ.ભાગ્યેજ. સાંભળવાં. મળે.ભાય..જયહો જયહો બાપાને..અભિનંદન..ભાઈને
@gadhavirajeshdan6470
@gadhavirajeshdan6470 3 года назад
જય મોગલ મા ,જય હો બારોટ જી,ત્યાર સુધી આપ ના ઘણા ઇન્ટરવ્યૂ આવ્યા, પૂ ઇન્દ્રભારતી જી એ ધર્મ વિષે ખૂબ સરસ સમજણ આપી , એ પછી પૂ લક્ષમણ બાપુ નું આરાધન સંગોષ્ઠિ જ અતિ સરસ,ક્યાંય પણ અહમ ભાવ વગર દરેક જગ્યાએ શરણા ગતિ એ અવડી મોટી સિદ્ધિ હાંસલ કરી ને ભજન ગાયું તો છે પણ જીવન મા ઉતાર્યું કર્યુ. બારોટ જી ની ભજન સાધના ને મારા વંદન
@barotalpesh7369
@barotalpesh7369 3 года назад
વાહ વિજય ભાઈ આપની સવાલ પૂછવાની રીત ખૂબજ આનંદ દાયી છે લક્ષ્મણ બાપા અે અેકદમ સ્વભિમાન થી આપના જવાબ આપયા। બાપા નો સંદેશ ભોજન કરાવૂ અને કોઈ ને ઉપયોગી થવુ ધન્ય છે બાપુ જય હો સંતવાણી લ
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 года назад
જય હો સંતવાણી મોજ મોજ
@varsingrabarikhabhla9049
@varsingrabarikhabhla9049 3 года назад
વિજયભાઈ તમારો ખુબ ખુબ આભાર બાપુનુ ઇન્ટરવ્યૂ લેવા બદલ
@mohanbarot8584
@mohanbarot8584 3 года назад
વિજયભાઈ તમારો ખુબ ખુબ આભાર, લક્ષમણ બાપુ ને કોટી કોટી વંદન, હજુ સાંભળતા રહીયે એવું લાગે,જય હો સંતવાણી 🙏🙏🙏🙏
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 года назад
જય હો સંતવાણી
@rkgadhavi6006
@rkgadhavi6006 Год назад
જય હો લક્ષ્મણ બારોટ , એક ભજન યુગ નો અંત.... બાપુ આપણા ભજન અમર બની ગયા
@kavirajgadhaviofficial7505
@kavirajgadhaviofficial7505 Год назад
વા બાપ જય હો ઘણી ખમ્મા બાપ......
@bhaveshvaghela3369
@bhaveshvaghela3369 3 года назад
વાહ વિજયભાઈ તમારો હોકારો.....,હા બાપુ જય ગીરનારી
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 года назад
જય ગીરનારી
@a.p.chaudhary_Madka
@a.p.chaudhary_Madka 3 года назад
આજ ના સમય ના ભજન ના સમ્રાટ શ્રી લખમણ બાપૂ વિષે માહિતી આપવા બદલ આભાર સાહેબ શ્રી
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 года назад
ધન્યવાદ
@psgadhvi
@psgadhvi Год назад
જય હો સંતવાણી, લક્ષ્મણબાપુના જતાં સંતવાણીના સાત સુર માં નો એક સુર, દિવ્ય જ્યોત માં વિલીન થઇ ગયો. 🙏 ॥ ૐ નમો નારાયણ ॥ 🙏
@DineshTHAKOR-ge1td
@DineshTHAKOR-ge1td 3 года назад
વિજયભાઈ ખરેખર ખૂબ આનંદ થયો બાપુ ને સાંભળી ને ડી ડી ભારતી ચેન્લ અેક અેવું માધ્યમ છે કે રોજ રોજ નવા નવા કલાકારો ને સાંભળવા ને સાંભળવા મળે છે ૐ નમો નારાયણ
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 года назад
ૐ નમો નારાયણ
@gbdulera
@gbdulera Год назад
ૐ શાંતી શાંતી શાંતી ૐ જય લક્ષ્મણ બાપુ..ૐ તત્ સત્ ૐ ❤🎉😢
@kumarsjogi6390
@kumarsjogi6390 3 года назад
જય હો સંતવાણી જય હો સંતવાણી અમર સંતવાણી ડીડી ભારતી ચેનલ ને મારા હૃદયના ભાવથી નમસ્કાર પરમ પૂજ્ય ભજનાનંદી શ્રી લક્ષ્મણ બારોટ જી બાપુ ના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈએ એ વિજયભાઈ તમે પૂર્ણ કર્યું હવે ત્રીજા ભાગની રાહ જોઈ બેઠા છીએ જલ્દીથી મોકલજો ડીડી ભારતી ચેનલ નું જેટલું પણ આભાર માનીએ એટલું ઓછું છે કારણકે ગુજરાત આખા ની અંદર એક જેવી ચેનલ છે જે આપણા ગુજરાતના ખૂણે ખૂણે જય નામાંકિત કલાકારો ના જીવન ઝરણી ની વાતો એમના જીવનના સંઘર્ષની વાતો લાવીને હરેક શ્રોતાઓ હરે કલાકારોના ચાહનારાઓને આપ એમના જીવનની જર્ની પહોંચાડી રહ્યા છો રહ્યા છો આપનો ખૂબ ખૂબ અભિનંદન વિજય ભાઈ ને કુમારભાઈ ના જય માતાજી જય શ્રી કૃષ્ણ વિજયભાઈ આપને એક મારી રીક્વેસ્ટ પર્સનલ આપના આહીર સમાજનું સોન્ગ મેં પહેલો જ બનાવ્યું છે 🙏🙏 આહીર ની એન્ટ્રી સાંભળજો KUMAR JOGIRAJ લખશો એટલે આવી જશે વિજય ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 года назад
હા કુમાર ભાઈ તમને પણ ધન્યવાદ અને તમારું સોન્ગ અમે અવશ્ય જોશું
@champakvasava8432
@champakvasava8432 3 года назад
ખૂબ ખૂબ આભાર વિજય ભાઈ લક્ષ્મણબાપા નું ઇન્ટરવ્યૂ દેખાડવા બદલ...તમે મારી ઇસ્સા પૂરી કરી...તમને આગળ વિનંતી કરી હતી ..મે🌷🙏
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 года назад
ધન્યવાદ ભાઈ
@mukeshravat9515
@mukeshravat9515 3 года назад
Vah..Khub Saras.. Laxman bapu jeva divya santothi j pruthvi shobhe che..👍🙏😊💐💐💐
@premjibarot8486
@premjibarot8486 3 года назад
વાહ વીજય ભાઇ મોજ આવી ગઈ જય હો
@pravinthanki3879
@pravinthanki3879 3 года назад
Am regularly watching surilo samvad. This is a great contribution for awarness of our heritage and culture especially people like us who are abroad. From Sohar Oman 🇴🇲... jay Mataji.
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 года назад
Thanks Videsh ma rahi ne pan apni sanskruti ne nihalo cho e badal khub khub dhanywad
@ranubhadodiya3943
@ranubhadodiya3943 2 года назад
@@VijayJotvaJournalist q
@vikramdangar7803
@vikramdangar7803 2 года назад
વાહ વિજયભાઈ વાહ તમે ખુબ સરસ કામ કરો છો જય મુરલીધર 🙏
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 года назад
જય મુરલીધર
@KanuKapdi
@KanuKapdi Год назад
​@@VijayJotvaJournalist બાપુ કેટલા ધોરણ સુધી ભણેલા હતા..? બાપુ ના લગ્ન ક્યારે થયા , અને કોની સાથે,,,?
@naturallife6006
@naturallife6006 3 года назад
આભાર વિજયભાઈ & DD ભારતી
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 года назад
Tnx
@rameshbapudanidhariya7546
@rameshbapudanidhariya7546 3 года назад
જય હો વાલા જય હો લક્ષ્મણ બાપુ જય માતાજી જય સિયારામ
@srkanpariya5653
@srkanpariya5653 Год назад
Jay. Ho
@solankibahadur8713
@solankibahadur8713 Год назад
Jay ho 🙏
@8511057180
@8511057180 3 года назад
બહુત સરસ કાર્ય
@rajthakor756
@rajthakor756 Год назад
I miss you bapa
@jigarhe1981
@jigarhe1981 3 года назад
Excellent interview vijay bhai jai mataji motivational for common man
@zalabhikhubha9871
@zalabhikhubha9871 2 года назад
જય હો સંતવણની બાપુ
@rajsoni4460
@rajsoni4460 3 года назад
જીઓ...જીઓ..... હરે...હરે......
@jaymeldikrupajaymeldikrupa5861
@jaymeldikrupajaymeldikrupa5861 3 года назад
ગિરીરાજ સ્ટુડીયો નું નામ આવે તો તરતજ ભજન સમ્રાટ લક્ષ્મણ બાપુ યાદ આવે ને ધન્ય ધન્ય સુરીલા સંવાદ ને કે આવાં માહાન કલાકાર શ્રી લક્ષ્મણ બાપુ બારોટ નું ઈટરવીયુ લીધું ને અમને પણ બાપુ પાસે થી પોતાના જીવન ની વાતો સાંભળા મળી જય જય ગરવી ગુજરાત
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 года назад
જય જય ગરવી ગુજરાર ધન્યવાદ
@sorathsantvani5832
@sorathsantvani5832 3 года назад
Super શુભ દિવાળી ભાઈ
@umedsinhsodha1349
@umedsinhsodha1349 Год назад
सत् सत् नमन 🙏
@gosaibhavin287
@gosaibhavin287 3 года назад
ખુબ ખુબ આભાર વિજય ભાઇ
@sandipvyas4681
@sandipvyas4681 Год назад
Miss you bapu
@VinuMakwana-zj1sv
@VinuMakwana-zj1sv 6 месяцев назад
રેખા રાઠોઠ ગગન જેઠવા અને શાંતિ વાટલીયા વિષે માહિતી આપો વિજય ભાઈ.
@ajaybarot9144
@ajaybarot9144 3 года назад
vijay bhai super thank you very good bhai I am so proud of you bro cool
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 года назад
Abhar
@jagdishzanpadiyaofficial1972
@jagdishzanpadiyaofficial1972 3 года назад
🙏ૐ નમો નારાયણ બાપુ🙏
@hematkambariyahematkambari9420
@hematkambariyahematkambari9420 2 года назад
Vah mahadev Har
@jayodedara2935
@jayodedara2935 2 года назад
jay ho laxaman bapu ni aava no thay have bajan ni duniya ma ho
@dipakmaheta1773
@dipakmaheta1773 3 года назад
વિજયભાઇ જય.ભગવાન
@symbolgood6546
@symbolgood6546 3 года назад
Very good interview, laxman bapu na jivan na amuk pages ne jani ne aanad thayo.jay girnari
@rathodsahilesh6893
@rathodsahilesh6893 3 года назад
જય ગિરનારી
@user-mc8sv3bp5s
@user-mc8sv3bp5s 14 дней назад
Bhai bhai
@alpeshsarvaiyaofficial
@alpeshsarvaiyaofficial Год назад
Always miss you Laxman bapu 🙏🙏
@LAKHMANOdedara-zu6wi
@LAKHMANOdedara-zu6wi Год назад
Miss you bapu havi as duniya ma tamara jevo bhajnanadi nay janme bapu
@pravinramani6263
@pravinramani6263 3 года назад
વાહ બાપુ વાહ બહુ સરસ વિજય વાઈ
@vaghelahardik8360
@vaghelahardik8360 3 года назад
બાપુ ભાવુક થઈ ગયા હતા એવુ લાગ્યું
@bhimaparmarofficil
@bhimaparmarofficil 2 года назад
લખમણ બાપુ બારોટ તો દુનીયાનો સૌથી મોટો મહાન ધનિક વિશ્વ નો સૌથી મોટો કલાકાર છે. આખા વિશ્વમાં સૌથી મોટો કલાકાર લતા મંગેશકર પછી બીજું મોટું નામ લખમણ બાપુ બારોટ નું નામ છે.જય નારાયણ જય નારાયણ જય માતાજી જય સોમનાથ જય સોનલ માતાજી 🙏🙏🙏 🙏
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 года назад
જય હો સંતવાણી
@rahulmer8196
@rahulmer8196 3 года назад
હરે બાપા હરે
@asvingediya1275
@asvingediya1275 3 года назад
સતાધાર મહંત વિજયબાપુનીમુલાકાતકરો
@jagdishzanpadiyaofficial1972
@jagdishzanpadiyaofficial1972 3 года назад
🙏જય માતાજી🙏
@keshavbhaipatel173
@keshavbhaipatel173 3 года назад
વિજય ભાઇને .. બાપુની વાણી ને એવોર્ડ એવોર્ડ છે
@jaypalsinhjadeja2364
@jaypalsinhjadeja2364 3 года назад
Vijay bhai. Laxmanbapuye sonla vatakdi sambhdavyu avu lagechhe ke bhaj sivay jindagi vyarth chhe khhu khhub dhanvad vijaybhai
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 года назад
અભાર ભાઈ
@manojmakwana8663
@manojmakwana8663 3 года назад
બાપુ ની મોજ વિજયભાઈ ખૂબ ખૂબ આભાર ભાઈ
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 года назад
Dhanywad
@user-sf5ml2mf7y
@user-sf5ml2mf7y 9 месяцев назад
Miss you l.bapuji.🙏 jay ho santvani 🙏
@desaikalotra9121
@desaikalotra9121 3 года назад
ખુબ સરસ બાપા ૐ નમો નારાયણ
@chiragdhamecha6366
@chiragdhamecha6366 3 года назад
Yashwant lamba nu interview lyo bhai
@euphonymusica
@euphonymusica 3 года назад
Wah vijay bhai jordaar jamavat...hai ho Laxman bapu
@nathabhai_
@nathabhai_ 3 года назад
જય ગુરૂ ગોરખ નાથ આદેશ
@kalusolanki3891
@kalusolanki3891 3 года назад
જય હો વિજય ભાઈ આપનો ખુબ ખુબ આભાર વાલા
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 года назад
ધન્યવાદ ભાઈ
@rushishukla6494
@rushishukla6494 3 года назад
Hare bapu hare Wahh Vijay Bhai Wahh Best Your Interview
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 года назад
આભાર ભાઈ
@harashadgadhavi391
@harashadgadhavi391 2 года назад
તમારી કલા. ને. વદન છે
@rameshrathod6158
@rameshrathod6158 2 года назад
ખૂબ ખૂબ ધન્યવાદ વિજયભાઇ 🙏
@ashvinpandya6509
@ashvinpandya6509 Год назад
લક્ષમણ બાપુ 🙏 હર હર મહાદેવ
@ajaybarot9144
@ajaybarot9144 2 года назад
જય નારાયણ બાપા....
@ajaybarot9144
@ajaybarot9144 2 года назад
Jay siyaram
@jitendramundhvaofficial2044
@jitendramundhvaofficial2044 3 года назад
સુંદર.... 👍👏👏🙏🙏
@bkrabari7489
@bkrabari7489 2 года назад
Gaman Bhuvaji No Video Kem Kadhi Nakhiyo Vijay Bhai
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 2 года назад
Avse avse
@kamleshpatel4680
@kamleshpatel4680 3 года назад
બન્ને ભમરો વચ્ચે યાજ્ઞાચક્ર પર ઝડપી મંત્ર જપવુ પરિશ્રમ જેવું થાય પણ તરત સમાધિમાં અવાય છે.અવાય ત્યાં સુધી સ્પિડ વધારતા જવું.એક બે વખત આવવાથી પોતાને ખ્યાલ આવે કે સમાધિ કોને કહેવાય.હુ બે વખત આવેલો છું.
@rambhaihirabhaiherbha9209
@rambhaihirabhaiherbha9209 3 года назад
Khub khub aabhar vijay bhai..mane em lagyu hu pote mara bhagvan sathe vato karu su..bapu etle bus. E na bhuto na bhavishyati.. kalakaar Ghana thase pan narayan ane laxman barot etle bus..aava loko mate to sadio sudhi rah jovi pade. Bhai fari fari tamaro khub khub aabhar..
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 года назад
જય હો સંતવાણી
@jigneshbera1678
@jigneshbera1678 3 года назад
ખૂબ સરસ વિજય ભાઈ
@vbdesaisanosra
@vbdesaisanosra 2 года назад
Wahh bapu ,,bauj sangars
@akshayahir9452
@akshayahir9452 3 года назад
Jay ho bapu
@arvindbarot4060
@arvindbarot4060 3 года назад
જય હો સંતવાણી, જય હો બાપુ, આભાર વિજયભાઈ.
@gambhirsinhchudasama7853
@gambhirsinhchudasama7853 3 года назад
જય માતાજી. વિજય ભાઈ લક્ષ્મણ બાપુ ના હજી બે ભાગ લયલ્યો.
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 года назад
Avshe 2 bhag
@dhirubhai7082
@dhirubhai7082 3 года назад
સરસ
@ruturajsinhmodjadeja3447
@ruturajsinhmodjadeja3447 3 года назад
વા જોરદાર જય હો જય ગીરનારની આવા સરસ વીડિયો ને અન લાઈક કરવા વાળા નક્કી હીજડા ની ઓલાદુ હસે
@keshavbhaipatel173
@keshavbhaipatel173 3 года назад
જયગુરુદેવ સેવાઓ માટે વિજય ભાઇને
@samirvaghela3812
@samirvaghela3812 3 года назад
Wahh vijay bapu tame bov saras Kam karo cho
@mbambamba8994
@mbambamba8994 3 года назад
વિજયભાઈ અકબર ના સમય માં નવરોજા પ્રથા હતી એ શું હતી??!!એ વિશે યોગ્ય લાગે તો જણાવજો.
@virenvasan3302
@virenvasan3302 3 года назад
Wah bapa wah
@kalpeshbrahmbhatt7523
@kalpeshbrahmbhatt7523 3 года назад
ગુરુદેવ પ.પુ.લશમણબાપુ ના ચરણોમા કોટી કોટી વંદન. શ્રી ચંદ્રેશવર મહાદેવ મંદિર. શ્રી કલ્પેશ બાપુ. ભાવનગર. ઓમ નમો નારાયણ. જય માતાજી.
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 года назад
જય માતાજી કલ્પેશ ભાઈ
@arjangadhvi111
@arjangadhvi111 3 года назад
વિજયભાઈ આગળ નો વિડીયો જલ્દીથી મોકલજો
@choubisabadriprasad1430
@choubisabadriprasad1430 3 года назад
प्रिय विजय भाई,हमेशा की तरह सुन्दर प्रस्तुति । शुभकामनाएं।
@VijayJotvaJournalist
@VijayJotvaJournalist 3 года назад
Dhanyawad sir
@ravishilu159
@ravishilu159 3 года назад
બોવ મોજ કરાવી વિજય ભાઈ
@ravishilu159
@ravishilu159 3 года назад
વિજય ભાઈ દલસુખ પ્રજાપતિ ની મુલાકાત લયો
@gujjuloveguruofficial1
@gujjuloveguruofficial1 Год назад
Missss u bapu😢
@alpeshsolanki1497
@alpeshsolanki1497 3 года назад
જય હો સંતવાણી બાપૂ
@vikrambhutiya6331
@vikrambhutiya6331 3 года назад
હરે બાપુ હરે...... જય નારાયણ🙏🙏🙏
@dipakmaheta1773
@dipakmaheta1773 3 года назад
જય.માતાજી
@parmarnilesh2264
@parmarnilesh2264 3 года назад
વાહ બાપુ વાહ સલામ તમને.
@kalusolanki3891
@kalusolanki3891 3 года назад
જય હો સંતવાણી જય નારાયણ જય ગિરનારી જય રૂખડ
@RajaRaja-op7up
@RajaRaja-op7up 3 года назад
ખૂબ ખૂબ અભિનંદન બાપુ ને
@asvingediya1275
@asvingediya1275 3 года назад
જયહો લખમણબાપુ જયગીરનારી
@ahirbdl1273
@ahirbdl1273 3 года назад
Khub Khub Abhinandan
@user-yx8ei4od1w
@user-yx8ei4od1w 3 года назад
વાહ વિજય ભાઈ
@harkhanisanjay808
@harkhanisanjay808 3 года назад
Jay ho laxman bapu
@ankitpethani738
@ankitpethani738 2 года назад
Wahh... ❤️
@kishanahir3453
@kishanahir3453 4 месяца назад
Далее
КОСПЛЕЙ НА СЭНДИ ИЗ СПАНЧБОБА
00:57
Ромарио стал Ромой
00:46
Просмотров 122 тыс.