Тёмный

ભરેલા કારેલા નું શાક કેવી રીતે બનાવવું - How To Make Bharela Kaarela nu Shaak - Aru'z Kitchen 

Aru'z Kitchen
Подписаться 1,1 млн
Просмотров 2,5 млн
50% 1

Welcome to Aru'z Kitchen in this video, we shall see how to make Karela nu Shaak at home. Aru'z Kitchen માં આપનું સ્વાગત છે, આ વિડિઓમાં આપણે જોઈશું કે ભરેલા કારેલા નું શાક કેવી રીતે બનાવવું.
ઘરે ભરેલા કારેલા નું શાક કેવી રીતે બનાવવું How To Make Karela nu Shaak - Aru'z Kitchen - Ghar nu Karela nu Shaak
#Karela #કારેલા #AruzKitchen #CookWithMe #WithMe
સામગ્રી:
કારેલા; મીઠું; લસણ; લીલું મરચું; બેસન; રાય; તેલ; હળદર; હીંગ; ધાણા-જીરું પાવડર; લાલ મરચું પાવડર;
રીત:
01. કારેલાને બંને બાજુ થી કાપીને તેને છાલ ઉતારો કરો.
02. કારેલાને અડધા કાપો અને અંદરથી બી કાઢી લો.
03. એક તરફ ચીરો મારી અને મીઠાથી અંદરની બાજુ કોટ કરો.
04. કારેલાને લગભગ 15 મિનિટ સુધી તેમની અંદર મીઠું નાખીને બાજુમાં રાખી દો.
05. 15 મિનિટ પછી કારેલાને ધોવો.
06. પ્રેશર કૂકરમાં કારેલાને 2 થી 3 વિસલ આવે ત્યાર સુધી બાફવા મુકો
07. લસણ અને લીલું મરચું ને ખાંડી લો.
08. એકવાર કારેલા બફાઈ જાય આવે એટલે તેને નળ નીચે ધોઈ લો.
09. કઢાઈમાં થોડું તેલ ગરમ કરો અને તેમાં બેસન શેકો.
10. બેસન ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને કઢાઈમાં થી કાઢી અને 5 મિનિટ સુધી ઠંડુ થવા દો.
11. શેકેલા બેસનમાં હળદર, મીઠું, ધાણા-જીરું પાવડર, લાલ મરચું પાવડર, લસણ અને તેલ નાખો.
12. જો તે વધારે સૂકું લાગે તો તેમાં પાણી ઉમેરો.
13. કારેલામાં બેસનનો મસાલો સ્ટફ કરો.
14. એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરો.
15. તેલમાં હીંગ, રાય અને લસણ નાખો.
16. એકવાર લસણ લાલ થઈ જાય એટલે કારેલાને ધીરે ધીરે કઢાઈમાં નાંખો અને તેને નુકસાન ન થાય તેની કાળજી લેતા મિક્સ કરો.
17. બેસનનું વધેલું સ્ટફિંગ પાણી નાખી પાતળું કરો અને કઢાઈમાં કારેલા માં ઉમેરો.
18. કારેલાને સારી રીતે મિક્સ કરી અને તેને 2 થી 4 મિનિટ સુધી ઢાંકીને પાકવા દો.
19. ભરેલા કારેલા નું શાક તૈયાર છે.
Ingredients:
Bitter Gourd; Salt; Garlic; Green Chili; Besan; Mustard Seeds; Oil; Turmeric; Asafoetida; Coriander-Cumin Powder; Red Chili Powder;
Steps:
01. Cut the top and tail off of the Bitter Gourd and peel it.
02. Cut the Bitter Gourd in half and remove the seeds from within.
03. Make a slit on one side and coat the insides with Salt.
04. Let the Bitter Gourd sit on the side with salt inside them for about 15 minutes.
05. Wash the Bitter Gourd after 15 minutes.
06. Boil the Bitter Gourd in a pressure cooker till there are 2 to 3 whistles.
07. Crush some Garlic and Green Chili.
08. Once the Bitter Gourd is boiled, run it under a tap of cold water.
09. Heat some oil and roast Besan in it stirring occasionally.
10. Once the Besan turns Golden Brown, remove it from the heat and let it cool for 5 minutes.
11. Add Turmeric, Salt, Coriander-Cumin Powder, Red Chili Powder, Garlic and oil to the roasted Besan.
12. Add water to the mix if it looks too dry.
13. Stuff the Besan mix in the Bitter Gourd.
14. Heat some oil in a Kadhai.
15. Add Asafoetida, mustard seeds and Garlic to the oil.
16. Once the Garlic turns red, add the stuffed Bitter Gourd gently in the kadhai and mix it taking care to not damage any.
17. Add some water to the extra stuffing left to reduce its viscosity and add it in the Kadhai.
18. Give the kadhai a good mix and leave it covered for 2 to 4 minutes.
19. Stuffed Bitter Gourd Curry is ready.
Things I use for videos (Affiliate Links):
Cutting board: amzn.to/30j24Jz
Measuring cups: amzn.to/339Dmgk
Knives: amzn.to/2EG4BWr
Pressure cooker: amzn.to/3jdGKwu
Pan and Wok: amzn.to/3393KHo
Kitchen weight scale: amzn.to/30flPlh
Vegetable Chopper: amzn.to/3kYQBqy
Oil bottle/dispenser: amzn.to/3jhwJ1e
Silicone Spatula and Brush: amzn.to/3jqgTlb
6 in 1 Slicer and Grater: amzn.to/36j7t7b
Glass Bowl: amzn.to/3l5oNAD
Lights: amzn.to/3n1Y7mg
Camera: amzn.to/3jf8rox
Mic: amzn.to/3iez1gh
Laptop: amzn.to/3kX4XaC
Social links:
Instagram:
/ aruzkitchen
Facebook Page:
/ aruzkitchen
Tiktok:
/ aruzkitchen
Telegram Channel:
t.me/AruzKitchen

Опубликовано:

 

8 июн 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 539   
@jiyapatel3284
@jiyapatel3284 3 года назад
Verki puri banavo please
@luvcloudyxx
@luvcloudyxx 3 года назад
Auntie Tamari badhi recipes bahu saras che, mari 5 vars ne dikari pan tamne bahu pasand kare che. Thank you Rujuta Bhatt-Ferron ane Aahana Ferron!
@ramilapatel3286
@ramilapatel3286 3 года назад
ૐ નમો નારાયણ મેડમ ખુબજ સાદી સરળ ભાષામાં, ઘરે ઉપલબ્ધ મસાલાથી બનતી ટેસ્ટી રસોઈ વાહ ક્યા બાત હે 👌👌👌
@pankajtrivedikkbsbhavnagar837
@pankajtrivedikkbsbhavnagar837 7 часов назад
ખમનેલિ ડુંગળીનું છીણ, શેકેલા શીંગ દાણાનો પાવડર, આમચૂર ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ બનશે
@harharharmahadev1682
@harharharmahadev1682 2 года назад
ચણાના લોટને તેલમાં શેકીને સ્ટોર કરી શકાય??? કરી શકાય તો કેટલા દિવસ કરી શકાય???🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏જવાબ આપજો🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kalpanadholakia4481
@kalpanadholakia4481 3 года назад
બેન શ્રી પાણી માં બાફવા થી શક કડવું થાય. તો શું કરવું
@KING-hm8mp
@KING-hm8mp 2 года назад
TARI MANE JHAE
@darshilbhatti2871
@darshilbhatti2871 3 года назад
કેટલું ગંદુ છે
@alpavaghela5752
@alpavaghela5752 4 года назад
yummy my fevrite sabji. hu aaj rite banavu chhu.andar mithash ma gol nakhu n vaghar ma kanda ni slice pan nakhu chhu.
@jyotibenyagnik6309
Khubj srs karelani sbji bnavi
@womensfashionart1707
@womensfashionart1707 3 года назад
Wah aunty khub saras my favorite karela
@ilashah6951
@ilashah6951 2 года назад
Very good recipe to karela shak
@hansaraaj4015
@hansaraaj4015 3 года назад
Tamari badij rasoi kubaj swadist
@hetalchavda9788
@hetalchavda9788 3 года назад
Bov mst bhukh lagi chhe API javne karela
@savitabensondarva2681
@savitabensondarva2681 3 года назад
Samay Karela Nu shaak Bata view Bahu Saras se
@nitalpatel6261
@nitalpatel6261 3 года назад
I am Gujarati and very nice curry my Favourite
@binduvyas3953
@binduvyas3953 2 года назад
Very nice will make soon thanks
@vinodhindocha2106
@vinodhindocha2106 3 года назад
Very nice idea thanks, madam.
@rasikathanki5112
@rasikathanki5112 2 года назад
Au Shree Krishna Ben.Thankyou very much.very good recipe.God always bless you all.Your all the recipys are very nice.jsk🙏😀👍👌🙏❤️
@vinodhindocha2106
@vinodhindocha2106 3 года назад
Very good method,thanks,Madam.
Далее