Тёмный

ભોજનમાં આ રોટલીનો સમાવેશ જરૂર કરજો/Kalpana Naik Recipe/Gujarati Recipe 

Kalpana Naik
Подписаться 95 тыс.
Просмотров 12 тыс.
50% 1

#ગુજરાતીથાળી #ખીચીરોટી # GujaratiThali
માટીના પોટમાં બનાવેલ રીંગણ પાપડીનું શાકમાં એક અનેરો સ્વાદ હોય છે. સાથે મેં અહીં ખીચી રોટી બનાવી છે કે જેમાં અડધો ભાગ જુવારનો કે ચોખા અથવા બાજરી કે રાગીનો લોટ લઈ શકાય છે અને આ અડધા ભાગમાં ઘઉંનો લોટ લીધો છે. જે લોકો એકલા ઘઉંની રોટલી ન ખાવા માંગતા હોય તેમને માટે આ રોટલી ખૂબ ગુણકારી છે. આ રોટલીમાં અડધા ભાગના લોટને ગરમ પાણીમાં થોડો બાફી લેવામાં આવે છે. અને આ પ્રોસેસ કરવાથી રોટલી એકદમ સોફ્ટ અને ફૂલેલી બને છે. આ રોટલી મોટે ભાગે કેરીના રસ સાથે પણ ખાવામાં આવે છે.
***********
મારી અન્ય રેસીપી જોવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.
છાસિયો લોટ
• વિસરાતી વાનગી - છાસિયો...
**********
ફુદીનો,આદુ,કાંદા અને લસણની સૂકવણી
• કાંદા,લસણ, આદુ, ફુદીના...
વિસરતુ જતું બફાણું નું અથાણું
• એક વીસરાતું જતું પાકી ...
• બે પડી રોટલી કેરીના રસ...
• કાંદાના પુડા બનાવો લોઢ...
વેજ પરાઠા
/ bslbh6ij1g
રૂ જેવા પોચાં પોચાં મરી વાળા ઈદ ડા
• રૂ જેવા પોચાં પોચાં એવ...
ફાડા લાપશી કૂકરમાં
• Video
ડાકોરના ગોટા
• ગોટા/ ડાકોરના ગોટા/Dak...
મેથીનાં ઇન્સ્ટન્ટ ઢોકળાં
• અચાનક મહેમાન આવે તો મે...
ચાંપા ની ગોટી નું શાક
• ફણસની ગોટીનું ગામઠી અન...
સુરતી ખમણ તમે આ રીતે ક્યારેય ન ખાધાં હશે
• સુરતી ખમણ આ રીતે ક્યાર...
બફાણાં રેસીપી વિસરાતી અલભ્ય વાનગી
• એક વીસરાતું જતું પાકી ...
મેથીયુ અથાણું દાદીમા ની રીતે
• ચોક્કસ માપ અને ટીપ્સ સ...
એકદમ ફૂલેલી અને સ્વાદિષ્ટ રતાળુ પૂરી
• રતાળુ પૂરી/ Ratalu Poo...
લીલા કાંદા નું લોટારુ શાક
• લીલા કાંદાનું લોટારું ...
ઘઉં ના લોટની ફરસી પુરી
• ઘઉંના લોટમાંથી બનાવેલી...
એક નવી જ રીતે શ્રીખંડ બનાવો
• એક નવી જ રીતે બજાર જેવ...
ચોક્કસ ટીપ્સ સાથે એકદમ છુટ્ટી સાબુદાણા ખીચડી
• ચોક્કસ ટિપ્સ સાથે એકદમ...
પરફેક્ટ માપ સાથે મેથીયુ અથાણું
• ચોક્કસ માપ અને ટીપ્સ સ...
પરફેક્ટ માપ સાથે છૂંદો બનાવવાની રીત
• પરફેક્ટ માપ અને ટીપ્સ ...
પરફેક્ટ માપ સાથે મુરબ્બો બનાવવાની રીત
• ચોક્કસ માપ સાથે મુરબ્બ...
દાદીમાની રીતે ગોળ કેરીનું અથાણું બનાવો
• દાદીમાની રીતે ગોળકેરીન...
પાણીચા અથાણાં
• દાદીમાની રીતે પાણીચાં ...
**********
રતાળુ પૂરી
• રતાળુ પૂરી/ Ratalu Poo...
********
શ્રીખંડ એક સરળ રીતે
• એક નવી જ રીતે બજાર જેવ...
*******
વાટી દાળના ખમણ
• Video
**********
લોચો અને ખમણ સાથે ખવાતી ચટણી
• લોચો અને ખમણની ચટની/Lo...
*********
સુરતી લોચો બનાવવા માટે
• Video
***********
• રતાળુ લોચો / એક નવી ફ્...
**********
ચોખાની પાપડી બનાવવા માટે
• ચોખાની પાપડી પરફેક્ટ મ...
**************
રોટલો બનાવવા માટે
• Video
***********
દિવાળીના ઘૂઘરા
• ઘૂઘરા/Ghughara/ દિવાળી...
*************
ચકરી ની એકદમ સરળ રીત
• ચકરી - દિવાળી નાસ્તા -...
***************
ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી
• Video
**************
ઉછાળેલા પાતરા
• પાતરાં - Gujrati Recip...
**************

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 60   
@neetapanchal7081
@neetapanchal7081 2 месяца назад
Khub j saras resipi chegujratio ni full dish
@kiranpurohit184
@kiranpurohit184 2 года назад
Very nice n healthy receipe. Ngood for health n also senors ok 👍🧡
@parulkunadia1463
@parulkunadia1463 2 года назад
Tmari bdhi resipi jov chu bhu jsars hoy che mne ghni ni vangi sikhvi gme che thank you👌👌
@kiranpurohit184
@kiranpurohit184 2 года назад
Kalpa en. Very..,.thanks. ilike yr all receipts. I am guju.ok
@mumtazvirani6802
@mumtazvirani6802 2 года назад
Very nice recipe didi namaste
@kalpananaik8870
@kalpananaik8870 2 года назад
Thank you
@minadesai634
@minadesai634 3 года назад
Traditional Gujarati thali👌
@shacniyavipul6676
@shacniyavipul6676 3 года назад
Very nice thali
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you
@divyadesai515
@divyadesai515 3 года назад
Kalpana Ben u rrock rotali vanavani style pan masa alla speech less❤️❤️
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you Divya ben. Your words matter so much. Thanks for your valuable feedback.
@reshmabhojani9593
@reshmabhojani9593 3 года назад
Very nice recepie thanks for sharing 🙏
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you
@kanchansurti1375
@kanchansurti1375 3 года назад
Super very nice 😋😋👌👌
@heenaparekh6187
@heenaparekh6187 3 года назад
Namaste ben Suva bhaji na muthiyani recipi shar karshi ji
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Ok sure. Thanks for suggesting
@padmabendesai930
@padmabendesai930 3 года назад
ખૂબ સરસ કલ્પનાબેન આવું ખાવાની તો ખૂબ મજા આવે.રોટલી બનાવવાની ખૂબ સરસ રીતે 👌👌👌👍
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
આપનો ખુબ આભાર પદમાબેન, તમારો હંમેશા મને ખૂબ સપોર્ટ રહે છે.
@falgunidesai8512
@falgunidesai8512 3 года назад
Thank you for sharing recipe for khichi ni rotali. my Moti Kaki banavta . Anavil recipe.superb.
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Yes, સાચી વાત છે. Thank you
@divyadesai515
@divyadesai515 3 года назад
Super duper dish all item very good ❤️❤️
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you
@sarlavashi3255
@sarlavashi3255 2 года назад
Very good
@kalpananaik8870
@kalpananaik8870 2 года назад
Thank you
@rashmidaru9453
@rashmidaru9453 3 года назад
Very nice recipe. Thanks 👌
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you
@dtailor9942
@dtailor9942 3 года назад
મારા બા આ રોટલી રસ સાથે બનાવતા આભાર કલ્પનાબેન આટલી સરસ વાનગી બતાવવા માટે.
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
ખૂબ સરસ. Thank you
@hetalnaik27
@hetalnaik27 3 года назад
કલ્પના બહેન રેસીપી સરસ છે તમારો આભાર હું થોડોક રાગીનો લોટ પણ નાખું છું
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
હા હેતલ બેન, રાગી ની લોટ પણ તમે લઈ શકો, ખૂબ સરસ.આભાર
@janakdesai1302
@janakdesai1302 3 года назад
Mouthwatering recipe. 😁😃 Daksha Desai.
@nigamcuisine-hindirecipes1396
@nigamcuisine-hindirecipes1396 3 года назад
Something new 👍 thanks for sharing
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you Nigam bhai.
@nayanarana319
@nayanarana319 3 года назад
Wow very healthy and desi thali with lasan wali chhas, roti , papdi ringan shak, papad and sslad ohh 😮 very good 👍 thanks 😊
@nayanarana319
@nayanarana319 3 года назад
And bharela marcha 👌👌👌
@AlpaDesai2020
@AlpaDesai2020 3 года назад
એકદમ ટેસ્ટી અને હેલ્ધી થાળી પીરસી મોં માં પાણી આવી ગયું ખૂબ સરસ.. 👌👍
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
સાચી વાત છે.
@nilanaik9755
@nilanaik9755 3 года назад
Very nice
@devyanishah4141
@devyanishah4141 3 года назад
Healthy dish naic recipe
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you and keep watching
@nayanparekh4145
@nayanparekh4145 3 года назад
My mother in law always made this rotli with rus, without Lila dhana. She used whole wheat and rice flour. I was searching for this recipe. Thanks for sharing.
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Yes, u can add rice flour or Raagi flour too. And lila dhana is my own idea to develop taste. Thanks and keep watching.
@bhartiraval3604
@bhartiraval3604 3 года назад
Brilliant 🙂💛
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you
@daxadesai8736
@daxadesai8736 3 года назад
👌👌👌👌👌
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you
@sapanadesai1566
@sapanadesai1566 3 года назад
Aa matina vasanama biryani or masala rice ni recipe please
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Sure. Thanks for suggesting
@neelamashtikar6677
@neelamashtikar6677 2 года назад
Tame dal Ane dau ni recipe.bstavo Ty
@kalpananaik8870
@kalpananaik8870 2 года назад
???
@ninanaik4015
@ninanaik4015 3 года назад
પાછું એ જ!! મોમાં પાણી બીજું શું?😋😄 મારા દાદી ચોખાના લોટની રોટલી બનાવતા, રસ ની સીઝનમાં. આવું માટીનું વાસણ મારી પાસે પણ છે પણ ખાલી છે 😃
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
હાહાહાહા...નીના બેન, ખરેખર! તમે સહેલાઈથી અને ખૂબ સરસ લખો છો. Thank you 👍
@nehadesai6160
@nehadesai6160 3 года назад
Very nice receipe. Thanks for sharing
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you
@trancetrance7023
@trancetrance7023 3 года назад
👌👌👌👌👌
@kalpananaik8870
@kalpananaik8870 3 года назад
Thank you
Далее