Тёмный

ભોળાદ ભાલ દાનભા ના અંધ વિશ્વાસ માં આવી આપ*ધાત કર્યો 😭 ભોલાળ ની સચ્ચાઈ જોઈ ને ધ્રુજી જશો 😱  

JK Indian Vlogs
Подписаться 45 тыс.
Просмотров 1,3 млн
50% 1

ભોળાદ ભાલ દાનભા ના અંધ વિશ્વાસ માં આવી આપધાત કર્યો 😭 ભોલાળ ની સચ્ચાઈ જોઈ ને ધ્રુજી જશો 😱
👉 • ભોળાદ ભાલ દાનભા ના અંધ...
ભોળાદ ની હકીકત આવી સામે 🤔 સુરાપુરા કોણ થઇ શકે? | ભોડાદ જતાં પહેલાં જોઇ આ વિડિઓ ચોંકી જશો 😱
👉 • ભોળાદ ની હકીકત આવી સામ...
ભુવા અને સુરાપુરા નો પર્દાફાશ | ભુવા ભરાડી કેવી રીતે લોકો ને ભોળવી પૈસા બનાવે છે !!! 😡
👉 • ભુવા અને સુરાપુરા નો પ...
ભુવાના કરતૂતો
👉 • ભુવા ભરાડી એ ૨૦ વર્ષ ન...
bholad surapura dada jag vakantu,
bholad na raja,
bholad surapura dada,
bholad roast,
bholad surapura dada song,
bholad bhal,
bholad surapura dada vivad,
bholad bhal surapura dada,
bholad surapura dada live,
bholad dada,
નોંધ:-
આ વીડિયો માત્ર સમાજ ને જાગૃત કરવા અને સમાજ માં ખોટી અંધશ્રદ્ધા ફેલાવતા લોકો વિશે માહિતી આપી લોકો ને ગેરમાર્ગે દોરાતા રોકવા માટે નો પ્રયાસ છે, આ વીડિયો કોઈ માતાજી,ધર્મ,કે સમાજ ની લાગણી ને ઠેસ પહોચાડવા માટે નથી.
Note:-
This video is only an attempt to make the society aware and prevent people from being misled by giving information about people who spread false superstitions in the society, this video is not meant to hurt the sentiments of any Temple, Goddess ,religion or society.
કલમ 19(1)(a) મુજબ :-
કલમ 19(1)(a) મુજબ તમામ નાગરિકો મુક્તપણે તેમના વિચારો વ્યક્ત કરી શકે છે. આ અધિકારમાં કોઈપણ માધ્યમ દ્વારા મંતવ્યો વ્યક્ત કરવાની સ્વતંત્રતાનો સમાવેશ થાય છે. આમાં શબ્દો, લેખન, ચિત્રો, હાવભાવ, સંકેતો વગેરેનો સમાવેશ થાય છે.
Meaning and Scope of Article 19(1)(a)
According to Article 19(1)(a), all citizens can freely express their thoughts. This right includes the freedom to express views through any medium. This includes words, writing, pictures, gestures, signs, etc.
Subscribe Our Channel Stay Tuned With Us for Daily New Updates.
👉Some copyrighted images may be used under the fair use doctrine of copyright laws, if it is used for criticism, commentary, news reporting, teaching, scholarship, or research.
Copyright Disclaimer Under Section 107 of the copyright act 1976 allowance is made for fair use for purposes such as criticism comment news reporting scholarship and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit educational or personal use tips the balance in favor of fair use.

Опубликовано:

 

6 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@DineshBharvad-6950
@DineshBharvad-6950 2 месяца назад
ભાઈ ગમે એવુ દુઃખ આવે ને તો ભગવદ્ ગીતા નો સહારો લેવો તમને રસ્તો 100% મળશે...
@mayur5326
@mayur5326 2 месяца назад
🤣🤣🤣🤣🤣🤣
@vinodgoswami8252
@vinodgoswami8252 2 месяца назад
રાઇટ
@vinodgoswami8252
@vinodgoswami8252 2 месяца назад
રાઇટ
@r.jpatel7911
@r.jpatel7911 2 месяца назад
સાચું જોવરાવવના ચક્કર માં નો પડાય ને આપણી કુળદેવી ને બધુ સોંપી દેવાય આપણી માં જ આપણને બચાવે ને રક્ષા કરે
@laljiparmar4122
@laljiparmar4122 2 месяца назад
😂
@ranjitchunara6508
@ranjitchunara6508 Месяц назад
ભાઈ હકીકત હું તમને જણાવું કે હું કંપની માં કામ કરતો હતો મને નોકરી ખૂબ ગમી મારું મન તિયા લાગી ગયું મે ત્રણ મહિના કામ કર્યું પસી કંપની માં સુપરવૈજર બદલાઈ ગયો અમે ત્રણ સોકરા કામે જતા હતા નવા શુપરવૈજરે કામનાથી કરતા એવી કમ્પલનો મોટા સાહેબ ને કરી કરી ને બઘા જૂના સોક્રવો ને એક એક કરી ને કધાવી નાખ્યા પસી મે કુળદેવી ને ગમુ તે ખરું પસી હું 10 દિવસ ઘરે બેઠો બીજી જગ્યા એ નોકરી શોધવા ગયો કામ મલીયું પણ ખરું પણ તિયાં બાવું લોડીંગ વારું કામ હતું મે 3 કે4 દિવસ કામ કર્યું પસી ના ગયો પસી મે કુળદેવી ને યાદ કરી કહિયું કે હે માં હું તમારા ઉપર વિશ્વાસ રખું શું માં કંઇક એવો રસ્તો બતાવ કે મને કાયમ માટે કામ મળી રહે પસી તો મિત્રો મને એવો ધંધો મળિયો કે મારું જે જે સપનું હતું તે બધું પૂરું થાય સે ...અને હવે તમને કવશું કે તમારી કુલ દેવી ઉપર ભરોસો રક્સો ને સાહેબ તો તમારા બધાઈ દુઃખ દૂર કરશે બસ વિશ્વાસ રખસોને તો તમારે કોઈ ભૂવા વો જોડે જવાની જરૂર નહિ પડે....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 જય માતાજી...
@JaypalsinghJadeja
@JaypalsinghJadeja 6 дней назад
Mogal ma javo bhaguda hajra hajur chhe
@VANDEMATARM-jy8xg
@VANDEMATARM-jy8xg 4 дня назад
સાચી વાત છે
@rajuratanghayra2987
@rajuratanghayra2987 2 месяца назад
આપણને કામ આવે એવા તમામ પ્રશ્ન અર્જુને કૃષ્ણ ને પૂછ્યા છે જવાબ માં કૃષ્ણ ભગવાને કર્મવાદ ગાયો છે કર્મ જ તમારું ભાગ્ય છે કર્મ જ તમારું દુર્ભાગ્ય છે આપણા સુખ દુઃખ કારણ હોય છે કર્મ પ્રધાન જગત છે આપણ ને સુખી કે દુઃખી તલભાર કોઈ કરી ન શકે ક્યાંય જાવા ની જરૂર નથી કૃષ્ણ ભગવાને કહ્યું એ કોઈ સામાન્ય માણસ ક્યારેય નહી કહે અને
@AhirDhruv-ts4bl
@AhirDhruv-ts4bl 2 месяца назад
જો ભાઈ તમારું કામ નો થતું હોઈ એમાં તમારા કર્મ ની વાત છે કોઈ ભગવાન કે માતાજી ને દોષ નો આપો 🙏
@sanjanadigitalpalitana7418
@sanjanadigitalpalitana7418 2 месяца назад
100%
@gopalsolmiya4641
@gopalsolmiya4641 2 месяца назад
બધુય કર્મ ને આધીન થાય તો આવી અંસ્થા માં સુ કામ પડવું જોય
@AhirDhruv-ts4bl
@AhirDhruv-ts4bl 2 месяца назад
@@gopalsolmiya4641 તમને કોણ કે છે કે અંધશ્રદ્ધા માં પડો 😂
@dabhisuresh3118
@dabhisuresh3118 2 месяца назад
કર્મ ને આધીન હોય તો ક્યાંય જવાની જરૂર નથી
@royalrathva2931
@royalrathva2931 2 месяца назад
Bilkul sachu
@rambharwad7216
@rambharwad7216 Месяц назад
જય રાજાજી તેજાજી
@user-fz6dg5ie3n
@user-fz6dg5ie3n 2 месяца назад
મારી ઉંમર 42 છે મેં ક્યારેય ભુઉ એને જ્યોતિષ માં કૈરેએ ગયા નથી દુઃખ બહુંજ પડી ગયું છે પણ ઈમાનદારી રાખી એને હિંમત રાખી મહેનત કરી છે અને ખુબ આગળ વધી રહ્યુ છે ખૂબ ખૂબ આભાર
@mahendrapgajjarmahendrapga4852
@mahendrapgajjarmahendrapga4852 2 месяца назад
तमे साचा माणस छो
@user-qg6xy1xu6h
@user-qg6xy1xu6h 2 месяца назад
@earthisgod9949
@earthisgod9949 2 месяца назад
Very good
@girishbhairathod689
@girishbhairathod689 2 месяца назад
Very nice ❤
@karasanabhaikatrodiya9451
@karasanabhaikatrodiya9451 2 месяца назад
🎉ગાડરીયો પ્રવાહછે આબધો
@ramanijithakor7097
@ramanijithakor7097 2 месяца назад
શ્રીમદ્ ભગવદ ગીતા નુ જ્ઞાન હોય તો આવુ ન થાય
@RajkumarBariya-dt2pf
@RajkumarBariya-dt2pf 2 месяца назад
જે સત્ય હસે તે સામે આવશે 💯💯
@ll_meldi_no_ladlo_ll
@ll_meldi_no_ladlo_ll 2 месяца назад
💯
@pradeepsinhvaghela5138
@pradeepsinhvaghela5138 2 месяца назад
સાચી વાત છે
@pradeepsinhvaghela5138
@pradeepsinhvaghela5138 2 месяца назад
સાચી વાત છે
@Myday747
@Myday747 2 месяца назад
જે મારી ગયો તે સત્ય છે તેણે મરતા પહેલા આ વીડિયો બનાવી સત્ય તમારી સામે રાખી તમારી આંખો ખોલવા નો પ્રયાસ કરાયો તે સત્ય ની જય 🙏
@JagdishbhaiAalgotar
@JagdishbhaiAalgotar 2 месяца назад
જે સત્ય હસે એ સામે આવ છે વિશ્વાસ રાખ જો
@Mr_junglee
@Mr_junglee 2 месяца назад
Bhai kuldevi ne muki ne beje sukam jav so Jai mataji
@jayrajdabhi5803
@jayrajdabhi5803 Месяц назад
Sachu bhai apna kul ni devi pela
@marutistudio1
@marutistudio1 Месяц назад
Barobar che
@dilipkhokhani6196
@dilipkhokhani6196 2 месяца назад
સાચી વાત છે ત્યાં બાપુ મે પગે લાગવી તો બાપુ સામે પણ નથી જોતા આશીર્વાદ ની વાત તો એક બાજુ રઈ
@BhimjibhaiVaghasiya-nn8cv
@BhimjibhaiVaghasiya-nn8cv 21 день назад
તમારા ઘરમાં તમારી કુળદેવી માતાજીને લાગો ઘરમાં બેઠા છે જય ભટકવા જવાની જરૂર નથી
@KiranpatelDasharthbhai-dd2qe
@KiranpatelDasharthbhai-dd2qe 2 месяца назад
આપડે પહેલા આપડા રૂદિયા માં જે રામ બેઠો છે એને ભગવાન માતાજી ને સ્મરણ કરી ને સાચી ડીસા માં જવું જોઈ એ ભગવાન ક્યારેય કોઈ નું ખરાબ નથી કરતો બીજા નો મહેલ જોઈ apadi જૂપડી નું દુઃખ થાય એજ મોટું દુઃખ છે
@gamaramanoj7155
@gamaramanoj7155 2 месяца назад
🎉😂😢😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢😢😢😢😢 19:13
@chauhangovindofficial.dalv267
@chauhangovindofficial.dalv267 2 месяца назад
મને તો એટલી ખબરપડે કે મહેનત કરો એટલે બધું સરખું થય જાય છે અને વયદે બેસો તો હેરાનજ થાય બાવડામા બળ રખાય ૨૪ કલાક માં ૧૯ કલાક કામ કરો પછી જુઓ કે દુઃખ તમારા થી કેટલું છેટુ પડી જાય છે બાકી બીજા ના ભરોસે બેઠા રેસો તો આમજ થાસે. .. (શ્રધ્ધાં રખાય પણ અધંશ્રધ્ધા નો રખાય )
@Pm-qx3uo
@Pm-qx3uo 2 месяца назад
સરસ વાત છે સાહેબ ❤❤❤❤❤ આટલુ બધાને સમજાવતા રેજો
@ashokmakwana8237
@ashokmakwana8237 Месяц назад
ભાઈ તમારી સાચી વાત છે
@darshmorzaria1478
@darshmorzaria1478 День назад
Amara sathe bhi aavu tayu che pan bija bhuva through
@chetnajasoliya7637
@chetnajasoliya7637 2 месяца назад
Jay Ho veer rajaji Jay Ho veer tejaji🙏🏻🌹🚩
@chetnajasoliya7637
@chetnajasoliya7637 2 месяца назад
Tu garib chho atle aava dhting kare chhe khoti nav thav ma
@sanjubhaa302
@sanjubhaa302 2 месяца назад
@@chetnajasoliya7637 to tu amir ho to appi dene ane pissa atle garib ni re a
@dineshtarsariya4009
@dineshtarsariya4009 2 месяца назад
કર્મ હી ધર્મ હૈ ઔર ધર્મ હી કર્મ હૈ આટલો સમજીને ચાલો એટલે જીવનમાં કશે અને ક્યાંય દુઃખ ના પડે
@rameshchauhan9745
@rameshchauhan9745 2 месяца назад
કામ કરો કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. ભગવાન સાથ આપશે
@gautamgediya473
@gautamgediya473 2 месяца назад
Right
@kanchanbenpatel5895
@kanchanbenpatel5895 2 месяца назад
awatni jaherat karo khubh khubh vidayo wayaral karo
@ambaramthakor7629
@ambaramthakor7629 12 дней назад
અંધ શ્રદ્ધા માં હલવાયેલા ના એવાજ હાલ થાય અને થવાજ જોઈએ..😅😅😅
@vaishali4632
@vaishali4632 2 месяца назад
અમારા ગામમાં 22 વર્ષે પારણું બંધાણો અડધો ગામ નો ટેમ્પો ભરીને ગયા હતા બધાએ દારૂ મૂકી દીધો વરસ દિવસ થઈ ગયો તો કોઈ હજી મોઢામાં દારૂ નથી નાખ્યો એક રૂપિયાના લીધો નથી કોઈ પણ વસ્તુનો મને તો આવા ખોટા ધતિંગ ઉડાડશો ભાઈ ભગવાન નો ડર રાખ ભગવાન
@dvd5840
@dvd5840 2 месяца назад
Bhai taru Paap Motu Motu hatu To Mari Gayo....
@maadhamawalistudio7346
@maadhamawalistudio7346 2 месяца назад
Mara gaam thi 5 km che ok
@mydelhi697
@mydelhi697 2 месяца назад
@@dvd5840 baapu ne public chappale chappale marse
@b.ksampavadiya3234
@b.ksampavadiya3234 2 месяца назад
🙏
@bhavsangthakorkakrala3035
@bhavsangthakorkakrala3035 2 месяца назад
... જય સુરાપુર....
@navinbaldi513
@navinbaldi513 2 месяца назад
Koina tya javathi k batavathi kai thatu nathi bhai..jat mehnat JINDABAD..
@dineshlashkari8507
@dineshlashkari8507 2 месяца назад
આપણે લાલચ થી જ ત્યાં જઈએ છીએ,આપધાત કરવાની જરૂર કેમ પડી, એ તપાસ કરી લો
@sanjaysinhji.dodiya861
@sanjaysinhji.dodiya861 2 месяца назад
પેલા મોજ શોખ્ માં ધ્યાન રખાઈ લેણું થઈ જાય પશી આવુંજ થાય પેલા ધ્યાન રાખવું પડે
@suvagiyabhavesh2799
@suvagiyabhavesh2799 2 месяца назад
Right
@royalraajagj3213
@royalraajagj3213 2 месяца назад
Hoop 🦁
@pgl_charan_
@pgl_charan_ 2 месяца назад
Tmari vat sav sachi che bhai ❤
@AlgariYatri
@AlgariYatri 2 месяца назад
સ્ટીકરના પૈસા કોઈ પાસેથી લેતા નથી...
@dharmipatel831
@dharmipatel831 2 месяца назад
આટલા રૂપિયા તમે ક્યાં વાપર્યા કેમ આટલું દેનું કર્યું એ તો કયો ભાઈ બધાને ક્યાં ખોટી જગ્યા એ પૈસા વાપર્યા એ તો કયો બધાને આટલા રૂપિયા માથે કર્યા પેલા વિચારાય ભાઈ એ તો
@ramnagautambhai15
@ramnagautambhai15 2 месяца назад
જે સત્ય હશે એ બહાર આવશે સો 100 % દાનભા સાસા હશે તો એનુ સાલશે નહિતર ઘોધા તાલુકા નુ ભેસુડી ગામ ત્યા હનુમાનજી ના નામ ઉપર માણસો ને લુટયા અંતે બધુ બંધ થય ગયુ એમ સાસા હશે તો ચાલશે નહિતર પાંચ વર્ષ મા બંધ
@ketanbaraiya2103
@ketanbaraiya2103 2 месяца назад
થોડાં પ્રાઇવેટ હોસ્પિટલ અને દાવો અને મેડીકલ સ્ટોર ઉપર પણ વિડિયો બનાવો એમાં પણ ઘણું બધુ થઈ રહિયું છે.
@user-bg3wb6it6o
@user-bg3wb6it6o 2 месяца назад
❤❤❤
@xyzdevils6082
@xyzdevils6082 2 месяца назад
right
@iswardharajiya7566
@iswardharajiya7566 2 месяца назад
દેવની નિદા બહુ સારીનહી દાનભા બાપુ કોઈને આમંત્રણ આપવા આવતા નથી કે તમે જોવરાવવા આવો બધાય પોતાની આસ્થાથી જાયશે ને સરધધા હોય એના કામ થાયજ છે માટે આવુ બહુ સારુ નહી એટલે જય સુરાપુરાદાદા સર્વેની મનોકામના પૂર્ણ કરજો
@jaihind-ng1yq
@jaihind-ng1yq 2 месяца назад
જય હો વીર રાજાજી જય હો વીર તેજાજી.......
@sodhadineshg6951
@sodhadineshg6951 2 месяца назад
આપ ના કરમ થી આપનુ જીવન હોય છે ભાઈ બાકી કુદરત છે
@chauhanjigar683
@chauhanjigar683 2 месяца назад
Sriy sura pura dham Bolhad Bhal🙏🙏🙏🙏🙏🙏🙏
@Jgjgjgjjgj
@Jgjgjgjjgj 2 месяца назад
સત્ય આટલું પણ સસ્તું નથી ... કે તમારા માનવાથી તે સત્ય થઈ જાય......☝️
@thuletiyamanshukh4871
@thuletiyamanshukh4871 2 месяца назад
દુઃખ શું હતું?
@jerambhatiya693
@jerambhatiya693 2 дня назад
અંધશ્રદ્ધા માંથી બહાર આવો 🙏👍
@chauhanarjunsinh3968
@chauhanarjunsinh3968 2 месяца назад
તમે બે પણ મળી જાઓ શાંતિ થઈ
@bhaveshmakvana4949
@bhaveshmakvana4949 2 месяца назад
બીજું બધું તો ઠીક છે પણ ભાઈ તો આની જેવો હોવો જોવે ❤
@JanviDevda
@JanviDevda День назад
રામ રામ લખો પ્રણામ મળી જસે સારો
@rathodmahipat9058
@rathodmahipat9058 2 месяца назад
Right 👍
@shaileshbhaishukla3983
@shaileshbhaishukla3983 2 месяца назад
ત્યાં કોઈ ને આમંત્રણ આપી ને નથી બોલાવતા બધા જાતેજ ત્યાં જાય છે
@rohitparikh5420
@rohitparikh5420 2 месяца назад
ધતિંગ કરી છેતરવા એ ગુનો બને છે
@raymalmasaliya
@raymalmasaliya 2 месяца назад
સાચી વાત છે આમંત્રણ નથી આપતા પણ એ જગ્યા નો પ્રચાર પ્રસાર એટલો બધો છે કોઈપણ ભોળા હૃદયના માણસો વિશ્વાસમાં આવી જાય માહોલ પરિસ્થિતિ આવી પેદા કરી છે લોકો ખેંચાઈ જાય
@hemantrojasara7667
@hemantrojasara7667 2 месяца назад
હા સાચું, પણ ત્યાં જવા માટે પૈસા ભાડું કોન આપશે
@AhirDhruv-ts4bl
@AhirDhruv-ts4bl 2 месяца назад
પૈસા નો હોઈ તો ઘરે રેવાય ભાઈ​@@hemantrojasara7667
@sunitamakwana6685
@sunitamakwana6685 2 месяца назад
Tamare lokone saru karvu hoy to kak bhog devo pade
@KamleshBhukan
@KamleshBhukan 2 месяца назад
To trevd hoy to nya thi game te vastu ly lyo
@RinkukumariParmar
@RinkukumariParmar 2 месяца назад
Tamari sada ochi he bahai ❤
@henilpatel1456
@henilpatel1456 2 месяца назад
Khoti vat
@hiteshbhaskar2792
@hiteshbhaskar2792 2 месяца назад
સત્ય નો વિજય થાઈ ❤ દૂધ નું દૂધ પાણી પાણી ભાઇ
@nemalaraghuvanshi5258
@nemalaraghuvanshi5258 2 месяца назад
Su vat karo cho bhai
@kirtisinhkirtisinh1253
@kirtisinhkirtisinh1253 2 месяца назад
મહેનત કરો અને દુઆ અને દવા હોવી જોઈએ,અમે મજૂરી કરીએ છીએ કોઈ તકલીફ નથી આવતી.
@rajeshnadia9503
@rajeshnadia9503 2 месяца назад
કોઈ નાનું કે મોટું દેવ ખોટું ના કરે સાહેબ
@sandipmori4916
@sandipmori4916 2 месяца назад
Bhai tya sticker na rupiya nthi leva ta atle khotu na bolo free ma j lagavay che ok
@arvindthakor85
@arvindthakor85 2 месяца назад
પેલા એતો જાણો કે એ ભાઇને દુખ છુ હતુ પૈસાનૂ હતુ કે બીજુ કાય એમ નેમ કોયને ના કેવાય
@pd.sankhat9067
@pd.sankhat9067 2 месяца назад
100%
@RavirajSinh-dc8np
@RavirajSinh-dc8np 2 месяца назад
હું સુરતમાં રહું છું
@HimanshuGadhiya
@HimanshuGadhiya 19 дней назад
To
@d.mrathod4833
@d.mrathod4833 2 месяца назад
Wah Bhai wah karma vagar નકામું
@mukeshdangar3061
@mukeshdangar3061 12 часов назад
રાજાજી તેજાજી
@akshayrajgor
@akshayrajgor 2 месяца назад
સાહબ તામરી કઈક ભૂલ થયી છે દાન ભા બાપુ માં સ્ત છે
@user-op1ji6cx7n
@user-op1ji6cx7n 2 месяца назад
🙏❤️🕉🚩🕉
@Aadesh_Official_984
@Aadesh_Official_984 2 месяца назад
સત્ય વાત એ છે કે પૈસા લેતા નથી પણ દાન પેટી શા માટે મૂકી છે.....??? જો પૈસા લેવાજ નથી તો દાન પેટી મુકવાની જરૂર જ નથી 😊
@sarmandivraniya2521
@sarmandivraniya2521 2 месяца назад
વાહ ભાઈ તમે સત્ય વાત કરી તો દાનપેટીની જરૂર શુ છે પણ પબલિક નહી સમજે
@harsh_007
@harsh_007 2 месяца назад
Je Loko saty ne Jani le ene koini jarur nathi hoti..
@gjgaming8236
@gjgaming8236 2 месяца назад
આપડે ક્યા નખ્વાની ક્યા જરુર સે, મફત્યું ખાય ને પસા__😅
@nityapatel4744
@nityapatel4744 2 месяца назад
તમને એમ કેસે એક એક લાખ નાખો તમે નાખો કે ના નાખો સુ ફેર પડે ખબ ખબ કરતા દોડી નીકળીયા સો.... માંગે સે એ લોકો તમારી પાસે....
@gohilrukhad6243
@gohilrukhad6243 2 месяца назад
તમને કોય કેસે કે દાનપેટી મા તમે નાખો
@rajrajp9739
@rajrajp9739 Месяц назад
Jaymataji jaygurudevay namah
@karansolankisolanki-ut3kf
@karansolankisolanki-ut3kf Месяц назад
ભાઈ મારે બોવ દુઃખ છે મારા કામ નથી થતાં તો સુકરું બતાવો કઈ રસ્તો
@Gogasikotarrajwadubhalusana
@Gogasikotarrajwadubhalusana 2 месяца назад
સ્ટીકર ના પૈસા તો લેતા જ નથી ભાઈ આ વાત તો ખોટી છે ❤
@Raja_Meldi_Travel_2024
@Raja_Meldi_Travel_2024 2 месяца назад
E vat ma hu sahmat chu bhai koi ne જબરજસ્તી થી નથી કહેતા કે તમે લગાવો એમ
@sandipgondaliya062
@sandipgondaliya062 2 месяца назад
ભાઈ. દાનભા બાપુ. એક દેવ પુરુષ છે. ખાલી તમે વીડિયો જોવો તોય દુઃખ દૂર થય જાય છે હું તો એક વાર ગયો છુ એમની કૃપા હોય તો જ જવાય સાચી શ્રદ્ધા હોય તો દર્શન થય જાય
@pradeepsinhvaghela5138
@pradeepsinhvaghela5138 2 месяца назад
સાચી વાત ભાઈ
@SolankiSanjay-du5bz
@SolankiSanjay-du5bz 2 месяца назад
Tamara karam
@pradipravaldev784
@pradipravaldev784 2 месяца назад
સાચી વાત છે
@RIDER_BOY_LUCKY_9094
@RIDER_BOY_LUCKY_9094 2 месяца назад
Ae 🤬
@jigarprajapatik0
@jigarprajapatik0 2 месяца назад
સ્ટીકર ના 5 પૈસા પણ નથી લેતા મારા ભાઈ જે હોઈ તે ત્યાં જઈ ને વાત કરવી 🙏🏻
@dipakbarodiya7946
@dipakbarodiya7946 2 месяца назад
Stiker mafat nj marketing mate lagavay che mara dhandha na namena pan mafat ma lagavi aaou laj ne aavo jetla sadhan pachal lagavva hoy atla lagavi aapishu
@Sagar_Vaghela6353
@Sagar_Vaghela6353 2 месяца назад
Promotion karyu kevay sticker chotadyu e topa ena paisa na hoy pan bija mansho e sticker joine khechay atle lagade chhe ane emna mandir ma khub paisa aave atle
@alphadigitalsystem970
@alphadigitalsystem970 2 месяца назад
નવસો વર્ષ સુધી ક્યાં હતા
@DivyrajsinhjiVala
@DivyrajsinhjiVala 2 месяца назад
ભાઈ તારો ભાઈ મરી ગયો એ અમારો વાક નથી ભાઈ કેમ કે surapuradham bholad મા ઘણા લોકો ને દીકરા આપ્યા
@btvgujarati
@btvgujarati 2 месяца назад
Ohhhhhhh 🙏
@racer_dev_01_
@racer_dev_01_ 2 месяца назад
આપડું મણ સાચું હોય અને નીતિ સાચી હોય તો ભગવાન આપણી આસપાસ જ રહે છે. જય વાળીનાથ મહાદેવ, જય શામળિયા, જય ગૌ માઁ, જય ચામુંડા માઁ ❤
@balavant.mthakor4120
@balavant.mthakor4120 2 месяца назад
Om santi bhai😢😢
@Jay_maa_meldi19
@Jay_maa_meldi19 2 месяца назад
બહુ કરી હો
@AK-oz5qs
@AK-oz5qs 2 месяца назад
આશારામ/ઢબુડી મા પબ્લિક ગાડી થઈ હતી શું પરીણામ આવ્યું વિચારો જેલમાં છે રાહ જોવો
@merpravin8879
@merpravin8879 Месяц назад
બધા અંશ્રદ્ધા વાળો ગાડરિયો પ્રવાહ છે
@mukendrasinhb.vaghelavaghe8397
@mukendrasinhb.vaghelavaghe8397 2 месяца назад
FIR કરાવી ને આખાય પાખંડ-કૌભાંડ નો પર્દાફાસ કરવો જોઈએ. તે જ સદગત્ ને સાચી શ્રદ્ધાંજલિ હશે.
@hiteshchauhan3546
@hiteshchauhan3546 2 месяца назад
Apada karm pan sara hova joye bhai
@kalpnabazala2523
@kalpnabazala2523 2 месяца назад
Aapda ghre 2 divs memn re ne to thaki javi che bapa katari giya to tiya ratdivs joya vagr hajaro pablik jame che nat jat nthe puchata nthe garib aamir 🙏🌹
@mukeshkumarzala5101
@mukeshkumarzala5101 2 месяца назад
દરેકની આસ્થાનો વિષય છે ❤❤
@KapilbhaiMakvana-hu2dp
@KapilbhaiMakvana-hu2dp 2 месяца назад
Wa mansuk bhai
@singer_chetanparmar8388
@singer_chetanparmar8388 Месяц назад
ભાઈ તમારા થી વધી ને આખી જગત માં કોઈ નથી અને બધા જે ભૂવા થાય છે ને આ બધા સલા થતિંગ જ કરે છે આ બધી ખોટી માન્યતા છે એટલે આપડા થી વધી ને આખી જગત માં કોઈ નથી આપડા લોકો ને સુધરવા જેવું છે જ્યાં સુધી પબ્લિક નઈ સુદરે ત્યાં સુધી એવા લોકો થયા જ કરશે.
@shaileshkumarmaliwad8272
@shaileshkumarmaliwad8272 21 день назад
તમારે શું કરવું અને શું ન કરવું એ તમારો વિષય છે... તમને કોઈ આમંત્રણ આપતું હોય કે કોઈ લેવા માટે આવતું હોય એવું તો નથી ને અત્યાર સુધી જે થતું એ સારું થતું હતું કે કેમ સત્ય જાણ્યા સિવાય કોઈ ને ખોટું કે ખરું ના કહેવાય....
@BhagubhaDarbarBhagubha-rr7qz
@BhagubhaDarbarBhagubha-rr7qz 2 месяца назад
અમારા ગામમાં એક માણસ ત્યાં લઇ ગયા હતા દારૂ બંધ કરવા કોઇ ફરક પડતો નથી
@parmarkaushal119gmail.
@parmarkaushal119gmail. 2 месяца назад
ભાઈ અમારા ગામ માં થીયે ગયો હતો પછી 3 મહિના માં ભગવાન પાસે હયો ગયો
@hasmukhbhai3468
@hasmukhbhai3468 2 месяца назад
અરે ભાઈ ભગવાન માં શ્રદ્ધા રાખો...આવા બધા તો બહુ છે નાટક કરનારા...
@RitabaZala-yb2mq
@RitabaZala-yb2mq 2 месяца назад
કોયદેવનોમારે
@devchavda4990
@devchavda4990 15 дней назад
Hi
@gemardesai-xp9wf
@gemardesai-xp9wf 2 месяца назад
Bhai sachay hoyto vidiyo mokalo khabar pade
@Jaymatajiless
@Jaymatajiless 2 месяца назад
તમારા ભાઈ ના વિડિયો સેન્ટ કરો ભાઈ
@zalanilesh35
@zalanilesh35 2 месяца назад
આ ભાઈ ૧૯-૨૦ તારીખે ગ્યાતા તો તેદી તો બુધ વાર ને ગુરુ વાર હતો અને તે દિવસે બાપુ જોતા નથી
@user-jv5gv7gt5o
@user-jv5gv7gt5o 2 месяца назад
ખોટી રીતે કોય ને બદનામ no કરો દાનબાપુ ને ત્યાં કોય નું ખોટું નથી પડ્યું
@mydelhi697
@mydelhi697 2 месяца назад
e baapu ni faadse public dont worry
@jaydave7216
@jaydave7216 2 месяца назад
હજી?
@jaydave7216
@jaydave7216 2 месяца назад
પર્દાફાશ થશે ત્યારે રુબરુ મળશું
@wever4798
@wever4798 2 месяца назад
@@mydelhi697 excatly bro
@wever4798
@wever4798 2 месяца назад
@@mydelhi697 🤣🤣 fategi bhai phir delhi ki chor bazar me nazar aaega ye dhongi
@VijayVijay-zh5kk
@VijayVijay-zh5kk 2 месяца назад
💯👏👏👏👏💯💯💯💯👌👌👌👌
@ravirajsinhchauhan6015
@ravirajsinhchauhan6015 2 месяца назад
Ka to taro no aap mane
@thuletiyamanshukh4871
@thuletiyamanshukh4871 2 месяца назад
મુરખ હોય તે આત્મહત્યા કરે
@MaheshThakor-xj6jf
@MaheshThakor-xj6jf 2 месяца назад
Jay Shree Kalki Have Dharti par Aavi Jav❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@user-qj9bl4pz6y
@user-qj9bl4pz6y 2 месяца назад
જય મેલડી માં જય સીધોઈ માં
@user-jd7qb4oj3x
@user-jd7qb4oj3x 2 месяца назад
Bhai.amni,chenal,chaleseh.lakho,kamayse.😊
@rajgabani
@rajgabani 2 месяца назад
Konisotu
@manshukhjaviya9573
@manshukhjaviya9573 2 месяца назад
Aava banavo banta rese jagrut thava ni jarur che
@tarakPatel-em5gc
@tarakPatel-em5gc Месяц назад
જે વિડિયો ચાલે છે એ વાત મારી જોડે થ ઇ છે પણ મારે માતાનું ભુવાજી જોડે આવી છે
@dashrathchauhan5379
@dashrathchauhan5379 2 месяца назад
ભાઈ મોટ વિધાતા લાખે છે
@ManishVadher-le5np
@ManishVadher-le5np 2 месяца назад
Kon kei tamane ghare reta hoy to potani kuldevi mano
@aapa137
@aapa137 2 месяца назад
Bhai karm karo bhagwaan aapi deshe😢😢
@viranidivyesh254
@viranidivyesh254 2 месяца назад
Ohhhh
@rameshbhaiprajapati2591
@rameshbhaiprajapati2591 2 месяца назад
Vahbapu❤
@pratapodedra8372
@pratapodedra8372 13 дней назад
ભાઈ આપણા પ્રશ્નો આપણે ઉકેલવા પડે એમાં બીજાને દોષ ન આપી શકીએ સામેવાળાનું તમારા પ્રત્યે એક વિશ્વાસ હોય જેના ઉપર તમને એ કહેતા હોય કે સારું થઈ જશે આપણા કિસ્મતમાં કે નસીબમાં એ ન લખ્યું હોય તો તેમાં સામેવાળા નો શું દોષ
@JKIndianVlogs
@JKIndianVlogs 13 дней назад
સાચી વાત છે ભાઈ પણ બીજા શા માટે લોકો ના પશ્નો ઉકેલવા બેસી જાય છે. આમ થઈ જસે ને આમ કરી નાખું, ચણાના ઝાડ પર ચડાવે એનું આ પરીણામ
@pravinchavda4479
@pravinchavda4479 2 месяца назад
Aava mare ej saru
@satanirahul4272
@satanirahul4272 2 месяца назад
બદનામ કરવા ની વાત છે બાપુ ક્યાં કોઈ ને ઘરે થી બોલવા આવે છે તમારે વિશ્વાસ છે તો તમે જાવ છો દેવ પર વિશ્વાસ રાખવો પડે તમને કોને કીધું હતુ ત્યાં જાવ પૈસા તો લેતા j નથી અંધવિશ્વાસ અને kariyo હતો બીજા સુ કરે અંધવિશ્વાસ કઈ મરવા નું નથી લીધું. બદનામ કરવા નું બંધ કરો ત્યાં લાખો લોકો આવે છે કોઈ ને કઈ નો થયું ને તમારા ભાઈ ને j થયું ગજબ કેવાય
@hemantrojasara7667
@hemantrojasara7667 2 месяца назад
ભાઈ ઓનલાઇન બુકિંગ કરાવ્યું,વારો ૨૦ વર્ષ પછી છે,બોલો તમારે શું કહેવાનું છે
@dharajiyaprakash-hf4zn
@dharajiyaprakash-hf4zn 2 месяца назад
ભાઈ પોતાના કુળદેવી પર વિશ્વાસ રાખો આપડે કાઈ કોઈ નો વિરોધ નથી કરતા
@stockmarketindicatorknowle1768
@stockmarketindicatorknowle1768 Месяц назад
Koi pase javanu jarur nthi tme tmara kuldevi ne mano to baki bdhu khotu chhe
@sunilsolanki6152
@sunilsolanki6152 Месяц назад
😂tamara કર્મ etla kharab che કે tamare 20 vars ભોગવવું padse ​😂@@hemantrojasara7667
@sunilsolanki6152
@sunilsolanki6152 Месяц назад
દાનભા બાપુ પણ એમ જ કહે છે, કે તમારા કુળદેવ, કુળદેવી ઉપર વિશ્વાસ રાખો, તમારે મારી પાસે આવાની જરૂર નહિ પડે.@@dharajiyaprakash-hf4zn
Далее
Crazy Girl destroy RC CARS 👩🤪🚘🚨
00:20
Просмотров 4,4 млн
▼ЧЁРНАЯ МАГИЯ 🔮
31:15
Просмотров 324 тыс.