Тёмный
No video :(

મંજુબા નુ રસોડુ અમદાવાદ | ભૂખ્યાઓ સૂધી પહોચી આમંત્રણ આપી જમાડે | રોજ હજાર લોકોને નવી વાનગીઓ પીરસે 

Gujju box
Подписаться 300 тыс.
Просмотров 501 тыс.
50% 1

મંજુબા નુ રસોડુ
whatsapp number for more inquiries : +918200523089

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 285   
@dhirajpatel9648
@dhirajpatel9648 2 года назад
મંજુ બા રતિલાલ કામદાર પરિવાર ને આ કાર્ય બદલ ખુબ ખુબ અભિનંદન
@jayeshgolaniya9948
@jayeshgolaniya9948 2 года назад
મંજુબા રતિલાલ કામદાર પરીવાર ને સત સત નમન ખુબજ સરાહનીય કામ કરો છો આવા કાર્યો માત્ર આપડા ભારત દેશમાં જ અને તેમા પણ ગુજરાત મા જ થાય હો
@aslamkhanpathan3592
@aslamkhanpathan3592 2 года назад
આવા વિડીયો જોઈ ને આનંદ થાય છે સમીર ભાઇ કે કોઈક તો છે જે બીજાના દુઃખ ભાંગવા ની કોશીષ કરેછે જમાવટ વીડિયો જય જય ગરવી ગુજરાત
@bipinsanghani3230
@bipinsanghani3230 2 года назад
Jersey city NJ USA મંજુબા અને તેમના પરીવાર ના સૌ સભ્યો ને કોટી કોટી વંદન
@gyannaya654
@gyannaya654 2 года назад
અન્નદાન મહાદાન. 🙏 ખુબ જ પ્રશંસનીય અને ઉમદા કાર્ય. 👏 અને બીજું ઉમદા કાર્ય આપશ્રી દ્રારા જેમણે આ વિડીયો લોકો સુધી પહોચાડયો.
@KalashnikovCult
@KalashnikovCult 2 года назад
આ બેન ને નતમસ્તક થઈ ને નમસ્કાર કરું છું 🙏🏽 ભાઈ તમારો ઘણો ઘણો આભાર કે તમે નિસ્વાર્થ ભાવે આ કવરેજ કરી રહ્યા છો 🙏🏽
@hirenshah5446
@hirenshah5446 2 года назад
ખુબ ખુબ અભિનંદન અમારા
@ashokdudhia7195
@ashokdudhia7195 2 года назад
Very. Fine.
@abhinavvaishnav999
@abhinavvaishnav999 2 года назад
Kai jagya par aayelu che ?
@popatbhaisolanki4987
@popatbhaisolanki4987 2 года назад
खूब-खूब dhanyvad bent Maro kukkur dhanyvad to main aaj 1100 aabhar aabhar aabhar
@arvindoad3542
@arvindoad3542 2 года назад
આ કઈ સિટી માં સેવા કાર્ય ચાલે સે
@dharmeshkayastha4151
@dharmeshkayastha4151 2 года назад
શું હું આપની સાથે volentier...બની શકું છું... મારે પણ આ સરસ કામ માં મારું યોગદાન આપવા માંગુ છું...માહિતી આપશો.. હું અમદવાદનો રેહવાશી છું.... શું આ સરસ કામ અમદાવાદ માં થાય છે...??? માહિતી આપવા વિનંતિ...... ધર્મેશ ભાઈ.....
@satishbagada9583
@satishbagada9583 2 года назад
ભુખ્યા ને ભોજન, ઉમદા કાર્ય. 🙏🙏🙏
@shantabenmuchhadiya5841
@shantabenmuchhadiya5841 2 года назад
Jay jinendar bhukhyane jamadva ni ek aagavi rit apanavi khub saru kam karo 60.bhagvan khud nathi aavi shakta pan Tamara jeva loko na dil ma prerna jagade 6.bhagvan koine bhukhya na suvdave aa sachi hakikat 6.khub khub dhanyavaad God bless you
@rameshbhaiahir7962
@rameshbhaiahir7962 2 года назад
સમીર ભાઇ આ બેન સાથે આપને પણ લાખો સલામ છે જે આ કવરેજ દર્શાવ્યુ હેટ્સ ઓફ બોસ
@chetansangada8606
@chetansangada8606 2 года назад
આવા કામ કરનાર બધાને દિલથી સલામ છે 🙏
@MaheshPatel-qh8fq
@MaheshPatel-qh8fq 2 года назад
ધન્ય છે આ બા ને,,🙏🙏🙏🙏🙏
@harshadshah1078
@harshadshah1078 2 года назад
KHUB KHUB ABHAR 🌹👏🙏🌹
@tadi20091
@tadi20091 2 года назад
આવા સેવાભાવી મહાનુભાવ ને સત સત નમન
@rmtimlilovers5153
@rmtimlilovers5153 2 года назад
माता पिता की जितनी जरूरत हमें बचपन में होती हैं उतनी ही उन्हें बुढ़ापे में हमारी होती है ,,,,😍😍😍🔵🌺♥
@dhrumitpatoliya8834
@dhrumitpatoliya8834 Год назад
ઈશ્વર સાથે છે પરોપકારી સેવા છે ધન્ય ધન્ય
@ramjirabari7808
@ramjirabari7808 2 года назад
ધન્ય છે સે બેનબા તમારા ઉમદા વિચારોને ભગવાન તમને ઘણી શક્તિ આપે સલામ
@dharmeshdabhi6807
@dharmeshdabhi6807 2 года назад
અમદાવાદી કાંઈ પણ કરી શકે : આદર સાથે આભાર. #મંજુબા નું રસોડું *કોઈ ભુખ્યું ના સુવે*
@kalpanaacharya5216
@kalpanaacharya5216 2 года назад
🙏Jai ho Gujarat 🙏 Mera Bharat Mahan 🙏 Respectfully badha jame avi arrangements che badhi types ni🙏🙏🙏💐💐💐Anna dan mahadan che👌👌👌👍👍👍💐💐💐
@sp-km3ou
@sp-km3ou 2 года назад
Prem thi jamadva jevo Aanand koi nahi duniya ma.....lots of respect ❤❤❤❤❤🙏🙏
@niranjanruparel8584
@niranjanruparel8584 2 года назад
बहोत्त ही बढीया प्रवुर्ती ,,,,,,,,,निस्वार्थ सेवाभावना । अन्नदान सबसे श्रैष्ठ है। ईश्वरसे प्राथना के ईनलोगोंको हरतरह से सक्षम बनाये।
@bhupendrapatel6283
@bhupendrapatel6283 2 года назад
ખુબ જ પ્રશસનીય અને ઉમદા કાયૅ છે. વંદન છે આપને. 🙏
@jagdishbhaisoni653
@jagdishbhaisoni653 2 года назад
સરસ સેવા કરો છો માનવ સેવા પ્રભુ સેવા
@ramsibhajgotar6916
@ramsibhajgotar6916 2 года назад
જય જય ગરવી ગુજરાત
@bharatthakkar7776
@bharatthakkar7776 6 месяцев назад
વાહ અદભુત..... ખૂબ જ સુંદર સેવા.... ધન્ય છે આ બેન ને ......❤❤❤❤❤
@prinspatel4766
@prinspatel4766 Год назад
Khubaj saras. Jay Mataji Bhagavan tamaru aa karyu ne saday mate safal kare avi prathana. Jay mataji, jay vir dada
@efraim786
@efraim786 2 года назад
આ સેવા ભાવી જગ્યા કયા શહેરમાં છે એ તો કહેવાનું ભૂલી ગયા સમીરભાઈ
@efraim786
@efraim786 2 года назад
વેબસાઈટ ખોલીને જોયું ત્યારે ખબર પડી કે આ જગ્યા અમદાવાદમાં સ્થિત છે
@kardamshah6873
@kardamshah6873 2 года назад
Ahmedabad
@kamleshpanchal8661
@kamleshpanchal8661 2 года назад
Ahemdabad ma kiya chhe
@jitendrabrahmbhatt7619
@jitendrabrahmbhatt7619 2 года назад
સરસ બહુંજ સરસ રીતે જમણવાર કરવો આજના સમય માં અઘરું કામ છે પણ હું આ બેન અને બીજા મિત્રો જે સેવા આપે છે તેમને વંદન કરુ છું 🇮🇳🙏
@sanjay78926
@sanjay78926 2 года назад
Excellent!! No words to say anything. Jai Jai Garvi Gujarat.. Thanks Samir bhai.
@romashah612
@romashah612 2 года назад
Bahuj saras
@chetanpatel4136
@chetanpatel4136 2 года назад
Verry nice ખુબ ખુબ સરસ સેવા નું કામ છે
@poojalunagariya5354
@poojalunagariya5354 Год назад
Seva Khubj srs kam chhe God bless👼🙏❤
@sanjaykadam549
@sanjaykadam549 2 года назад
Samirbhai bhul jordaar, Mara bhagwaan shri krishna a ben ne bhut shakti ape.
@mayurparmar5284
@mayurparmar5284 2 года назад
Koti koti vandan. Ishwar aap par krupa banavi raakhe. 🙏🙏❤️❤️🌹🌹
@ajaychauhan4644
@ajaychauhan4644 2 года назад
Bhagwan tamne lambu jivan ane sukh samruddhi aape
@kamyarajput8748
@kamyarajput8748 2 года назад
Bahuj sara's rite jamade 6e... Ame joyelu 6e. ....heads of to you.....
@kamyarajput8748
@kamyarajput8748 2 года назад
Manju ba Bhagvan tamne ghanu aape.....aavij rite jamadta rahi....
@bhavikdabhi6960
@bhavikdabhi6960 2 года назад
આ મંજુબાને સલામ છે
@dhrutigolwala3154
@dhrutigolwala3154 2 года назад
Great job Super vedio Je loko ne famous thava ni need nathi,Evi place na & person name sudhi tame information Lao cho Super work Samirbhai 👏👏👍
@abrarhusenmalek5267
@abrarhusenmalek5267 Год назад
Ese logo ki vajah se insaniyat kayam hai...great job
@KalpeshPatel-zf7np
@KalpeshPatel-zf7np 2 года назад
ભૂખ્યાને ભોજન, બહુ સરસ કાર્ય કરો છો બેન તમે,
@mrjadeja2546
@mrjadeja2546 2 года назад
Khubaj umda karya no vedeo mukyo sameer bhai apne dhanyavaad ane aa seva bhavi bahen ne hraday na namaskar 🙏
@kanovarshdiya9399
@kanovarshdiya9399 2 года назад
જય જય ગરવી ગુજરાત હર હર મહાદેવ
@sanjayagnihotri7557
@sanjayagnihotri7557 2 года назад
Good seva by Jain group congratulations
@prakashmankad8420
@prakashmankad8420 Год назад
ખુબ જ ઉમદા કાર્ય 🙏
@belaagarwal7583
@belaagarwal7583 2 года назад
Fantastic n awesome job , congratulations to manju baa n family 👪 ❤ 🌹🙏
@Awaz-e-Ummat
@Awaz-e-Ummat 2 года назад
Manju baa 😭😭 Allah ne dniya na koi nu sauthi wadhare punya nu kam lagtu hoy to bhukhiya ne jamade che tre che❤❤❤❤❤❤❤❤❤
@salimbhatti5327
@salimbhatti5327 Год назад
ખૂબ સરસ સેવા 🙏🙏🙏🙏🙏
@rajeshthakar1846
@rajeshthakar1846 2 года назад
પુણ્યશાળી જીવ છે....પ્રણામ...🙏🙏
@dhirajlalbadiyani8663
@dhirajlalbadiyani8663 2 года назад
એકદમ અલગ ખુબજ આનંદ થાયો
@sunilmansata6567
@sunilmansata6567 2 года назад
સતસત નમન
@ketandesai7506
@ketandesai7506 2 года назад
🙏 ઈશ્વર અહીં જ ક્યાંક છે 🙏
@rajeshshah8524
@rajeshshah8524 Год назад
Khub khub anumodna..🙏🙏🙏
@sachinkumaramacwan8756
@sachinkumaramacwan8756 2 года назад
Excellent work no words for this great work . stay blessed all these people who are doing such a great work
@lakhangurnani2055
@lakhangurnani2055 Год назад
Samir Bhai this type of food distribution is mostly done in gujrat only salute to the persons who are giving their all efforts for the human kind
@ht3639
@ht3639 2 года назад
Vah good job jordar bhut ache ho app log
@maheshpadheriyarabari277
@maheshpadheriyarabari277 2 года назад
🙏🙏🙏🙏 ખુબજ સરસ કાર્ય 🙏🙏🙏🙏
@bharat9711
@bharat9711 2 года назад
Aaa sister ne jai jinendra,,,,,
@ashvinpandya6509
@ashvinpandya6509 2 года назад
Very nice Work 🙏👌👌🙏
@brijeshpatel7106
@brijeshpatel7106 2 года назад
Pranam karu chu hu tamne badha ne je tame aam garib loko ne sarama saru fancy mannu jamado cho noce....the grrat woman
@ghanshyamj.solanki8970
@ghanshyamj.solanki8970 2 года назад
Jay mahakal. God bless you.
@dineshchauhan3252
@dineshchauhan3252 2 года назад
Kai extra hatine tame batavyu che ,samir bhai ne biju ae ke aa joi ne Ghana loko ne preana male, very nice 🙏🏻🙏🏻🙏🏻
@chhayagajera4032
@chhayagajera4032 2 года назад
Khub srs kam karyu samir bhai...aa sevanu kam kare aeno vidyo bnava mate lhub lhub aabhar...j j loko seva kare chhe aemno b khub lhub aabhar...khub srs.smir bhai👌👌👌👍👍🙏
@jayendrasinhrathod6582
@jayendrasinhrathod6582 2 года назад
ખૂબ ખૂબ અભિનંદન બહેન
@patelmaheshbhai6606
@patelmaheshbhai6606 2 года назад
Ben tame saras jmado cho dhnyvad Che tamne Bhai Jay Shree Krishna I am Indira amdavad
@jitendrachauhan4384
@jitendrachauhan4384 2 года назад
Chhaya Shah Koti koti vandan maa Annapurna swarupe virajta Pranalikaben ne. Aa umda kary nu sthal kya 6 ??? Pls reply me
@jagdishkumarvarma893
@jagdishkumarvarma893 Год назад
🙏🙏🥀🥀🌹🌷🌹🥀🥀🙏🙏 Koti koti naman chhe ! 🙏🙏🙏😥😢😥😢🙏🙏🙏
@jagdishsat3104
@jagdishsat3104 2 года назад
JORDAR BHAI JORDAR
@amritakaur549
@amritakaur549 2 года назад
બહુ જ સરસ ધન્યવાદ
@girishbhai5238
@girishbhai5238 2 года назад
Va dhnyvad aabhar aa kutumb ne virla kok kok
@smitavyas4236
@smitavyas4236 2 года назад
ખૂબજ પ્રશંશિય કાર્ય છે
@rashminpatel616
@rashminpatel616 2 года назад
Khub saras 🙏🏻
@alpeshgohil5297
@alpeshgohil5297 2 года назад
Bhagwan tamne sukhi rakhe mari umar pan bhagwan tamne aape ayusyamaan bhawah
@daxabentank7568
@daxabentank7568 2 года назад
Aa ben lakh lakh vandan 🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
@realboy0092
@realboy0092 2 года назад
Aa videos jordaar kaina ghàtey amney umari Umar lagey avi subhkamña
@kpboss8592
@kpboss8592 2 года назад
વાહ અભિનંદન 🎉🎉
@rajendraparmar7124
@rajendraparmar7124 2 года назад
Aa Bahen shree Ne Koti Koti Pranam,
@vijaythakor6520
@vijaythakor6520 2 года назад
Khub saras kaam che Atle to mahan che. Bharat des Jay garvi gujraat
@vanditadesai2365
@vanditadesai2365 2 года назад
God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jigneshnagar308
@jigneshnagar308 6 месяцев назад
Jay Jay gatve Gujarat
@bhavnapalan1502
@bhavnapalan1502 2 года назад
Mam Khub khub aabhar 🙏🙏🙏🙏
@RAKESHPATEL-sq5uf
@RAKESHPATEL-sq5uf 2 года назад
Prabhu unbelievable ....aa ben ne lakh lakh vaar vandan che....
@pinapatel7929
@pinapatel7929 2 года назад
ખૂબ ખૂબ અભિનંદન માસી
@kaklotarnikhil2281
@kaklotarnikhil2281 2 года назад
BHAGAVAN AA ben Ne Khub Pragti aape ane aava Bhukhyabne bhojan male 🙏🙏🙏🙏🙏🙏
@bhumikagandhi8678
@bhumikagandhi8678 2 года назад
Nice work🙏
@chetnajoshi2120
@chetnajoshi2120 2 года назад
Salute Jay Jay garve Gujarat
@bhavugohil7339
@bhavugohil7339 2 года назад
સુપર ભાઈ માનવતા એજ સાચીસેવા
@govindbhaipatel6869
@govindbhaipatel6869 2 года назад
God bless you good job 👏👏👏
@ritskitchen2061
@ritskitchen2061 2 года назад
Good work world me aise log bahut kam hai salute👏👏
@aartisolanki6998
@aartisolanki6998 2 года назад
Great work great job keep it up🙏👍🙏👍
@patelchandresh5204
@patelchandresh5204 2 года назад
Samir bhai che kai na khute mast j hoi che video
@maheshshah8893
@maheshshah8893 2 года назад
Jai jai garvi Gujarat Jai Hind Jai Bharat
@rupalom1986
@rupalom1986 2 года назад
Bahu sari seva karo 6o ben tamne natmastak pranam 6e
@bharti28
@bharti28 2 года назад
Jain are gem of gujarat bless everyone
@mihir.gadhvi
@mihir.gadhvi 4 месяца назад
Wah adhbhoot
@62Nayan
@62Nayan 2 года назад
🙏🏻🙏🏻God bless such people. No words for there service.Dil thi Pranam 🙏🏻
@mendaparadhaval
@mendaparadhaval 2 года назад
સમીર ભાઈ દર અમાસે કુબેર ભંડારી જવાના રસ્તે રમણ મોહન ભોજનાલય નામે રસોડું ચાલે છે એનો પણ વિડિયો બનાવજો
@Krrishna777
@Krrishna777 2 года назад
Wahhhhh samir bhai super duper one of the best video forever
@rameshdobariya2115
@rameshdobariya2115 2 года назад
🙏🙏 અભિનંદન! 🙏🙏
@MistryVlogger
@MistryVlogger 2 года назад
ખુબજ સરસ 👌👌👌 Salute
@parmarnilesh8580
@parmarnilesh8580 2 года назад
દિલ થી સલામ સે બેન ને 🙏🙏🙏🙏🙏🙏
@jayntilalchaudhri8061
@jayntilalchaudhri8061 Год назад
Very nice works. If as like as , some body done this works no one lives hungry. We are pray to God & Goddess ' Thou always helps to every time &every moments in life. Our best kindhearted wishes always with you. God & Goddess bless to all.
@minaxitrivedi8978
@minaxitrivedi8978 2 года назад
આ બેન ને મારા પ્રણામ આભાર 🙏
Далее
🛑самое грустное видео
00:10
Просмотров 48 тыс.