આપશ્રી ના બધા વિડીયો ખુબજ સરસ હોય છે અમને પણ એવુ થાય છે કે આ શહેર ની ભાગમભાગ વારી જિંદગી જલ્દી નવરા થઈને ગામડા જીવન જીવવું છે અમારે . આપશ્રી નો અવાજ મધુર છે.
प्रियवर, बहुत ही अच्छी (मूंग दाल )खमण बनाने की विधि बताने के लिए हार्दिक आभार एवं धन्यवाद। कोलकाता में गुजराती दुकान में खाई कच्चे पपीते की फ्राई करी खट्टी जुलियन को इस के साथ देते थे, कृपया इसे बनाने की विधि बतायें। धन्यवाद
Superb my favorite snack moong na dhokla but i isnt tasted it mouth watering recipe iill sure try and do it i am fade of gujus recipe pls share other recipes thanking u alots
Wah sirji&mem JAY SHREE KRUSHNA 🙏 V. PISFUL VDO KHMN NI RECIPI ATHE NECHR NO AANAND ❤ MAN KHUSH N SHANTI ANUBHVI FUL VDO JOY NE🙏GOD ALLWAS BLES BOTH OF YOU SIR-MEM🙏🌻💐
खूपच छान खमणची रेसीपी.करण्याची पद्धत पण खूपच छान अधूनमधून निसर्गाचं सुंदर दर्शन आणि त्याच्या जोडीला आल्हाददायक संगीत. खरंच खूपच मस्त वाटलं Video बघताना 😊आणि मुख्य म्हणजे तब्येती साठी दिलेल्या टिप्स त्याबद्दल धन्यवाद. 😊
😍😍👌👏👏😋ખુબ ખુબ સરસ દરેક વિડિયો હોઈ છે.....હું મારી ફેમિલી ફ્રેન્ડ્સ ને બધા વડિયો શેર કરું છું.....કેટલા સુંદર ફૂલ ને ગ્રીનરી હોય છે એમ થાય હમણાં જ ત્યાં આવી જઈએ આ શહેરો ના પ્રદુષણ માંથી મુક્ત થઈ ને.....આપની ગુજરાતી સુરતી ભાષા જેવી મીઠાસ અમને ખુબ ગમે છે..અને હા દરેક રેસિપી best હોય છે....હા ચણા ની વાટી દાળ ના ખમણ નો વિડિઓ પણ ચોક્કસ બનાવશો.....આપની પોસ્ટ હું મારા વિદેશમાં રેહતા ફેમિલીને પણ મોકલું છું.....જય હિંદ 🇮🇳❤️🙏
What a beautiful birds chirping wawwww ,evu laage che k maraj gharma birds che ,su hu pan tamari saathe ek vaar experience laleva nu man che cooking karta karta help pan karshu ane. Prakruti ni maza lootish 🙏
🎉very nice video n background music n greenery is looking so beautiful 🤩 kankar ma thi sankar ni vat 👌🏻👌🏻. All over is 🤩🤩💐 this my first time comment che.pochu is wow 🤩