Тёмный

મગફળી માં સફેદ મુંડાનો જૈવિક ઈલાજ, મુંડાનું અસરકારક નિયંત્રણ | Magfali na safed munda | Groundnut 

Krushi Mahiti (Ramesh Rathod)
Подписаться 21 тыс.
Просмотров 26 тыс.
50% 1

નમસ્કાર મિત્રો
હુ રમેશ રાઠોડ, કૃષિ નિષ્ણાંત આપનું હાર્દિક સ્વાગત કરુ છુ.
મગફળી માં મુંડા (સફેદ ધૈણ) નિયંત્રણ ....
મગફળીના મુંડાના સંકલિત નિયંત્રણ માટે જરૂરી આયોજન કરવામાં આવે તો રસાયણોના ઉપયોગની જરૂર નથી.
ઘણા ખેડૂતો મુંડા આવે ત્યારબાદ જમીનમાં પાણી સાથે રસાયણો આપે છે. પરંતુ તેનાથી જમીનમાં રહેલ બેક્ટેરિયા અને અળસિયા ઉપર ખૂબ જ વિપરીત અસરો જોવા મળે છે.
જો ખેડૂતો પોતાના ખેતરમાં જ્યાં લેમ્પ ચાલુ રાખે છે ત્યાં નીચે તગારામાં પાણી ભરી રાખે અને તેમાં તેલના કે કેરોસીનના ટીપાં નાખીને પ્રકાશ પિંજર બનાવે તો તેમાં મુંડાના પુખ્તને પકડી શકાય છે.
મેટારીજિયમ એનીસોંપલી નામની મિત્ર ફૂગ અથવા EPN - એન્ટોમોપેથોજેનીક નેમેટોડસની ટેકનોલોજી પણ મુંડાનું અસરકારક નિયંત્રણ કરે છે.
વધુ માહિતી માટે
રમેશ રાઠોડ
9558294828
#kheti #khedut #groundnut #whitegrub #agriculture #farming #farmer #magfali #epn #metarizium #organic #organicfarming #indianfarming #indianfarmer #fertilizer #nematodes #krushimahitirameshrathod
#munda #safedmunda

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 90   
@vasramg1jamriya390
@vasramg1jamriya390 Месяц назад
દ્યન્યવાદને પાત્ર સરસ માહિતિ આપી. લાસ્ટ વર્ષે અમારે મગફળીમાં ખુબજ મુંડા આવ્યા હતા. ઇપીએન નેમાશક્તિ નો ઉપયોગ કર્યો હતો. રિઝલ્ટ 100% આપ્યુ હતું.
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
ખૂબ સરસ
@user-em8cu9bz4l
@user-em8cu9bz4l 22 дня назад
તમારો નંબર આપો ભાઈ
@prajapatimadhubhai2204
@prajapatimadhubhai2204 29 дней назад
Good,thanks
@himmatbhaibhad9075
@himmatbhaibhad9075 Месяц назад
ખુબ સરસ અભીનંદન
@chapanisanjay8936
@chapanisanjay8936 Месяц назад
સાહેબ તમારી માહિતી બહુ સારી અને સાચી હોય છે સંજયભાઈ મોરબી
@jkpatel9787
@jkpatel9787 Месяц назад
ખૂબ સરસ માહિતી આપવા બદલ આભાર
@bipinaghera8327
@bipinaghera8327 Месяц назад
સરસસાહેબમાહીતીઆપીછે
@user-yn6vq5bc6w
@user-yn6vq5bc6w 29 дней назад
સરસ થેન્ક્યુ
@rahulparmar221
@rahulparmar221 Месяц назад
Khub saras Ramesh bhai
@user-mc5dt1hw1f
@user-mc5dt1hw1f Месяц назад
ખુબ સરસ માહિતી આપી
@kukadiyamahesh5474
@kukadiyamahesh5474 Месяц назад
Jay mataji bov sari maheti aapi Badal aabhar bhai
@mohitbambhaniya2676
@mohitbambhaniya2676 Месяц назад
Khub sarsh mahiti
@jetabhaivala6096
@jetabhaivala6096 Месяц назад
આ બરડી થી જે બી નાં જય યોગેશ્વર રાઠોડ સર
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
જય યોગેશ્વર
@sandiplakhnotra7201
@sandiplakhnotra7201 Месяц назад
Wah rathod saheb
@BhojabhaiJiladiya
@BhojabhaiJiladiya Месяц назад
આભાર
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu Месяц назад
Ramesh hai,,tamarimahiti,khubaj,,Sara,,chhekhu,,khub,,dhanyvad,Jay,allakhdhani,jaybajarangbali,,,,,,,Jay,,sriram,,,,,Jay,,kaliya,thakkarar,,tamari,,jayho,,jayho,,jayho 12:26 12:27 12:27
@godhaniyababu4419
@godhaniyababu4419 Месяц назад
Bav SARS mahiti aapi sir
@ravjidelvadiya4258
@ravjidelvadiya4258 Месяц назад
ખુબ ખુબ આભાર સાહેબ તમોને માહીતી આપવા બદલ આભાર
@bcidar5120
@bcidar5120 Месяц назад
Good information sir🎉
@bhupatchopda
@bhupatchopda Месяц назад
સરસ માહિતી આપી
@ranabhabhan4089
@ranabhabhan4089 Месяц назад
સરસ માહિતી આપીસર
@paddyvirus2736
@paddyvirus2736 Месяц назад
🎉🎉
@મોરીવીરાભાઈરામાભાઈ
નમસ કાર સાહેબ અતીયારે અસખીય કપની ના બેકટરીયા મલે છે અને ખેડુતો બોવજ સેતરાઈ છે તો કય કપની ના બેકટરીયા શારા આવે ખાસ જણાવજો આભાર જય કિશાન🙏🙏🙏
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
9558294828 માં ફોન કરજો
@zalaraju2365
@zalaraju2365 Месяц назад
E P N. કઇ કપની લેવા
@keshubhaisabaliya7430
@keshubhaisabaliya7430 Месяц назад
Sars
@chauhansajjansinh9547
@chauhansajjansinh9547 Месяц назад
કાળીફુગ માટે બેક્ટેરિયા વાપરેલ હોય તો ઇપીએન ઉપયોગ કરી શકાય... આગોતરા આયોજન માટે... નમસ્કાર 🙏
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
9558294828 માં ફોન કરજો
@ajitsinhjadeja4263
@ajitsinhjadeja4263 Месяц назад
Kya pak ma kam ave
@baradpradip3853
@baradpradip3853 Месяц назад
સર કાળિ ફૂગ છે તો સયુડોમોનાશ અને ટ્રાયકોરડામા પાવડર સાથે ઈપિએન નો ઉપયોગ કરી શકાય
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
9558294828 માં ફોન કરજો
@hareshranadangerhareshrana5691
@hareshranadangerhareshrana5691 Месяц назад
Saras sr.kya malche
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
9558294828 માં ફોન કરજો
@vikasodedara4529
@vikasodedara4529 Месяц назад
સર આબધુ વાપરા પછી કેમીકલ કેટલાક ટામ ના વાપરવુ જોયે ?
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
આગળ પાસળ એક અઠવાડિયું
@vikasodedara4529
@vikasodedara4529 Месяц назад
@@KrushiMahiti-RameshRathod thankyou
@khimjibhaichavda
@khimjibhaichavda Месяц назад
સૂડોમોનાશ,નાખિયા,પછી,કેટલા, દિવસે,ઈપીઍન,નખાય, માહિતી, આપો
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
9558294828 ફોન કરજો
@jadavpraful1932
@jadavpraful1932 Месяц назад
15 divash pasi
@bhikhabhaipatel2771
@bhikhabhaipatel2771 Месяц назад
ઇપી એન ફુવારા માં આપી શકાય સાહેબ?
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
ફોન કરજો
@nikungpaghdal3847
@nikungpaghdal3847 Месяц назад
E p n અને બેકટરીયા કયા કપની ના વાપરી શકાય અત્યાર અનેક કપનીઓ માકેટમા આવી ગયાછે કયા કપની સારા આવે છે
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
9558294828 માં ફોન કરજો
@rameshchaudhary9952
@rameshchaudhary9952 Месяц назад
Agriland biotech company na vapro best results aavse
@user-eh4ft1hd5r
@user-eh4ft1hd5r 20 дней назад
કપડવંજ તાલુકામાં
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod 20 дней назад
9558294828
@VitthalBhai-lp1vu
@VitthalBhai-lp1vu Месяц назад
Kaykcompany,,na,,narasaynik,,khatar,,ane,dava,,vache,,ketlo,samay,,rakha o,,e,,janavoveadiyomakaho,,jethi,,badha,,khedutne,,labh,,male
@user-eh4ft1hd5r
@user-eh4ft1hd5r 20 дней назад
ઈપીએન ક્યાં મરશે
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod 20 дней назад
9558294828 માં ફોન કરજો
@bhikhabhaipatel2771
@bhikhabhaipatel2771 Месяц назад
ફુવારા માં આપી શકાય સાહેબ?
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
9558294828 માં ફોન કરજો
@anupsinhrathod1734
@anupsinhrathod1734 Месяц назад
રાસાયણિક દવા આપી દીધી હોય તો ઈપીએન આપી શકાય ?
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
9558294828 માં ફોન કરજો
@user-tv4ok6vt9k
@user-tv4ok6vt9k Месяц назад
Epn nakhava thi Jamin me nuksan to thi thatunr
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
નહિ
@bhikhabhaipatel2771
@bhikhabhaipatel2771 Месяц назад
ઇપી એન કઈ કંપનીના વાપરવા? કઈ કંપનીના આવે છે?
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
9558294828 માં ફોન કરજો
@Raju-farm-vlog
@Raju-farm-vlog Месяц назад
Tycoderma metkill vaprelu se dor ma result madse kharu
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
9558294828 ma fon karjo
@ajitsinhjadeja4263
@ajitsinhjadeja4263 Месяц назад
Bagayati nariyel kharek amba ma pan ave che munda to vapri shakay
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
9558294828 ma phone karjo
@ajitsinhjadeja4263
@ajitsinhjadeja4263 Месяц назад
@@KrushiMahiti-RameshRathod ok
@girdharbhaipansara2725
@girdharbhaipansara2725 Месяц назад
Epn sari company batavo
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
9558294828 માં ફોન કરજો
@b.msorthiya9848
@b.msorthiya9848 Месяц назад
Nimashakti
@derjetha171
@derjetha171 Месяц назад
સર આ અળસીયા ને કોઈ નુકસાન કરે કે
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
નહિ
@derjetha171
@derjetha171 Месяц назад
@@KrushiMahiti-RameshRathod ઓકે
@user-cj8vp9bo7u
@user-cj8vp9bo7u Месяц назад
E p n અને બેકટરીયા એક સાથે અપાય
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
9558294828 માં ફોન કરજો
@zalaraju2365
@zalaraju2365 Месяц назад
EPN કઇ કપની ના લેવા
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
9558294828 માં ફોન કરજો
@sanjaynakum2347
@sanjaynakum2347 Месяц назад
કય કપની ના એ પી ન વાપરવા
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
9558294828 માં ફોન કરજો
@makvanavikramsinh4546
@makvanavikramsinh4546 Месяц назад
થાયમેથોકઝામ 30%એફ એસ નો પટ આપેલ હોય તો પણ મુંડો આવે સર.
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
30-35 દિવસ પસી આવે
@anupsinhrathod1734
@anupsinhrathod1734 Месяц назад
સારી કવોલીટીનુ ઈપીએન કયુ ? અને કયાં મલે? વિસનગર,મહેસાણા જીલ્લો.૯૪૨૬૨૩૧૪૪૪અનોપસિહ રાઠોડ
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod Месяц назад
9558294828 માં ફોન કરજો
@jaybhole5006
@jaybhole5006 24 дня назад
ભાઈ તારી વાત lobi lobi. Se
Далее