સન સ્ટુડિયો વાળા ભાઈ દેવતણખી દાદા ના ગુરુ ભાઈ દેવાયત પંડિત ની સમાધિ નો વીડિયો બનાવો જેનુ નામ દેવરાજ ધામ છે બજકોટ ગામ મોડાસા શહેર ની બાજુમાં હિંમતનગર શહેર બાજકોટ ટેકરી ઉપર આવેલું છે દેવાયત પંડિત તેમના પત્ની દેવલદે અને તેમના ત્રણ શિસયો ની સમાધિ છે સીતારામ ,🙏