હા ભાઈ સાચી વાત છે તમારી માનવ સેવા એજ પ્રભુ સેવા આવા ને આવા કામ કરતા રહો તેવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ લાંબુ આયુષ્ય આપે આયુષ્ય માં વૃધ્ધિ થાય જાજી શક્તિ આપે જાજુ ધન લાભ લક્ષ્મી સુખ સમૃદ્ધિ સંપત્તિ સંપ આપે એજ માં વડવાળી મણિધર મોગલ માં પાસે પ્રાથના કરીએ છીએ 🙏🙏🙏