જય માતાજી Happy Birthday to you જન્મ દિવસ ની ખુબ ખુબ શુભકામના મમ્મી ને તમારા કુળદેવી શ્રી તમારી મન ની બધી ઈચ્છાઓ પૂરી કરે યેવી પ્રાથના કરું છું અને તમે હમેશા હસ્તા રહો અને હંમેશા ખુશ રહો અને મારી ઉંમર પણ તમને મળી જાય યેવી ભગવાન ને પ્રાર્થના જય માતાજી