Тёмный

માં વગરની આ દીકરી ખુદની IT કંપની ઉભી કરી શકે તે માટે KRSF તેને અમેરિકા ભણવા મોકલશે 

Dr K R Shroff Foundation
Подписаться 42 тыс.
Просмотров 31 тыс.
50% 1

અરવલ્લી જિલ્લાના ગોઢા ગામની માતા વિહોણી મોનાની મદદે KRSF આવ્યું છે. સંસ્થાના ફાઉન્ડર શ્રી પ્રતુલભાઈ શ્રોફને જાણ થઈ કે ધો.10 માં 91% સાથે ઉત્તીર્ણ થનાર મોના હાલ જીવનની લડાઈ લડી રહી છે તો રૂબરૂ પહોંચી હૂંફ આપી. મોનાએ કહ્યું કે પોતે સારા ટકા સાથે પાસ થઈ ત્યારે જ માતાનું નિધન થયું હતું. પિતાના બન્ને પગમાં ગેંગરીન થવાથી તેઓ પથારીવશ છે અને દાદીથી હાલ કામ થઈ શકે એમ નથી. હાલ ધો.12 સાયન્સની પરીક્ષા આપતી મોનાને પ્રતુલભાઈએ મોટીવેટ કરી ખાતરી આપી છે કે સંસ્થા તને અમેરિકા ભણવા મોકલશે જેથી ભવિષ્યમાં મોના ખુદની કંપની ઉભી કરી શકે
#krsf #gujarat #education
Visit us:
Website: www.krsf.in/
Follow us :
RU-vid
/ @drkrshrofffoundation
Instagram
/ krshrofffoundation
Facebook
/ dr.k.r.shroff.foundation
To watch educational videos, click on the link below
/ @tictaclearngujarati

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 98   
Далее