Тёмный

માખણ વેર્યા મંદિરીયાને માર્ગે | New Gujarati Bhajan| Kirtan| Ram Madi Satsang@vikram thakor official 

Ram Madi Satsang Mandal
Подписаться 21 тыс.
Просмотров 246 тыс.
50% 1

માખણ વેર્યા મંદિરીયાને માર્ગે | New Gujarati Bhajan| Satsang Kirtan| Ram Madi Satsang mandal#kirtan
...............................................................................................................................................................
માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
પગ મેલુ ને લપસી લપસી જાઉ, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
પગ મેલુ ને લપસી લપસી જાઉ, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
પેલો ઠપકો તે નંદબાવાને આપશુ રે (2)
તમારા કાનાને આવી શુ ટેવ, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
ગોપી આવો તે ઠપકો નવ આપશો રે (2)
મારો કાનો છે નાનેરુ બાળ, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
પગ મેલુ ને લપસી લપસી જાઉ, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
બીજો ઠપકો જશોદામાને આપશુ રે (2)
તમારા લાલાને આવી શુ ટેવ, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
ગોપી આવો તે ઠપકો નવ આપશો રે (2)
મારો લાલો છે જગતને વાલો, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
પગ મેલુ ને લપસી લપસી જાઉ, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
ત્રીજો ઠપકો બળભદ્ર વીરને આપશુ રે (2)
તમારા વીરાને આવી શુ ટેવ, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
ગોપી આવો તે ઠપકો નવ આપશો રે (2)
મારો વીરો છે જગતનો હીરો, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
પગ મેલુ ને લપસી લપસી જાઉ, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
ચોથો ઠપકો સુભદ્રાબેનને આપશુ રે (2)
તમારા ભૈલાને આવી શુ ટેવ, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
ગોપી આવો તે ઠપકો નવ આપશો રે (2)
મારો ભૈલો છે ભક્તોનો ભગવાન, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
પગ મેલુ ને લપસી લપસી જાઉ, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
પાંચમો ઠપકો રાધારાણીને આપશુ રે (2)
તમારા સ્વામીને આવી શુ ટેવ, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
ગોપી આવો તે ઠપકો નવ આપશો રે (2)
મારો સ્વામી છે અંતરયામી, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
પગ મેલુ ને લપસી લપસી જાઉ, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
દાસ વલ્લભના સ્વામી છે શામળા રે,
અમને દેજો શ્રી વ્રજમા વાસ, માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
માખણ વેર્યા મંદિરિયાને માર્ગે રે (2)
...............................................................................................................................................................
#gujaratibhajan2023 #gujaratikirtan2023 #gujaratibhajan2022 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhaktimahilamandal #gujaratisatsang #bhajanmandal #gujaratisatsang #gujaratibhajan #gujaratikirtan #satsangmandal #dhabadungrisakhimandal #gopimandal #vidhyanagarmahilamandal #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtan #Bhajan #mahadev #satsang #gujratibhajan #jybajrangbali #ganesh #live #Shishupal #Gujarat #Sitaram #SaiBaba # jayshreekirtan #Kanudo #Ranchod #Sitaram #Sabri #Bholanath #Mahadev #Mataji #Gujratigarba #Shyamsundar #Mahilamandal #Shivsankar #dailyvlogs #cutecuple #natue #garba #gujrativlogs #orgenic #Family #hindu #surat #baroda #jamnagar #bhavnagar #rajkot #amreli #વરસાદ_ની_આગાહી #villagelife #krishnabhajan #કાનુડો #techology # story #gujratisamachar, #vikram #vikramthakor #latestnews #newstoday #samachar #news #rameshwarimahilamandal #gujaratibhajan2023 #gujaratikirtan2023 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhajanmandal #satsangmandal #dhabadungrisakhimandal #vidhyanagarmahilamandal #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtidangadhvi #dayro #stageprogram #live
gujarati bhajan 2023,
gujarati kirtan 2023,
satsang mandal surat,
bhajan mandal,
gujarati satsang,
gopi mandal paravdi,
bhakti mahila mandal,
mahila mandal surat,
gujarati satsang,
gujarati satsang,
vidhyanagar mahila mandal,
ritaba salangpur dham,
ritaba kirtan,
dhaba dungari sakhi mandal,
bhajan,
new kirtan,
new satsang,
mahila mandal surat,
krishna bhajan,
krishna kirtan,
mahila mandal na bhajan,
bhajan mandal halol,
krishna bhajan,
brahmani mata mahila mandal,
Vikram Thakor
ram Madi Satsang Mandal
જો આપને અમારી આ ચેનલ પસંદ આવી હોય તો અમારી રામ માડી સત્સંગ મંડળ ચેનલ ને લાઇક, શેર અને સબ્સ્ક્રાઇબ જરુરથી કરો. જય માતાજી.

Опубликовано:

 

18 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 43   
@sudhapatel4204
@sudhapatel4204 Год назад
Khoob Saras bhajan gavo so❤😂 Radhe Radhe Krishna😂🎉❤❤ Radhe Govinda
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
ખૂબ આભાર...રાધે ક્રિષ્ના..
@kamini1012
@kamini1012 Год назад
Saras lakhelu
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
રાધે રાધે..અમે ટુંક સમયમાં લખેલું ભજન મૂકી દઈશું. જો તમને અમારા ભજન કીર્તન પસંદ આવ્યા હોય તો આપના સ્નેહી વર્તુળ સાથે જરૂર શેર કરો. રામ રામ 🙏🏻🙏🏻
@hiraodedara813
@hiraodedara813 7 месяцев назад
જય શ્રી કૃષ્ણ
@kamini1012
@kamini1012 Год назад
👌
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
ખૂબ આભાર. રામ રામ 🙏🏻🙏🏻
@vaishalisolanki5406
@vaishalisolanki5406 Месяц назад
Bau saras
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Месяц назад
ખૂબ આભાર 🙏🏻🙏🏻🙏🏻
@LadduKeshavVlogs
@LadduKeshavVlogs Год назад
Jai shree Krishna
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
🙏🏻🙏🏻 જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻
@kusumtank8295
@kusumtank8295 Год назад
ખૂબ સરસ ભજન છે બહેન
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
આભાર..જય શ્રી કૃષ્ણ 🙏🏻
@sapnathummr8629
@sapnathummr8629 Год назад
સરસ
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
આભાર.. જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bittoopatel5978
@bittoopatel5978 Год назад
ખૂબ સરસ કિર્તન ગાઓછો
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
ખૂબ આભાર. આપના સ્નેહી વર્તુળમાં જરૂર શેર કરજો. રામ રામ 🙏🏻🙏🏻
@chandrikachaniyara1804
@chandrikachaniyara1804 Год назад
,
@annu.ch1996
@annu.ch1996 9 месяцев назад
👌👌👌👌👌
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we 7 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jemirupapara5825
@jemirupapara5825 Год назад
Very nice
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jaldevimahilamandalwedding4224
Lakhine muko bhajan
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
આ ભજન નીચે લખીને મૂકેલું જ છે..જય શ્રી કૃષ્ણ 🙏🏻
@varshab.dodiya5579
@varshab.dodiya5579 Год назад
👌 ખૂબ સુંદર ગીત છે 👌 જય શ્રીકૃષ્ણ 🙏🙏
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
🏵️આભાર 🙏🏻🙏🏻🙏🏻 જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻
@SATSANGXYZ
@SATSANGXYZ Год назад
Jay🙏🙏🙏 siyaraam Jay🙏🙏 shrikrishna
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
જય સીયારામ.. જય શ્રી કૃષ્ણ 🙏🏻
@bhanumatidhamecha361
@bhanumatidhamecha361 Год назад
ખૂબ સરસ કિર્તન ગાયેલું છે 👍👌🙏 જય શ્રી કૃષ્ણ આવા નવા ભજનો સંભળાવતા રહેજો પ્રભુ તમને ભજન ગાવા ની શક્તિ આપે તેવી પ્રભુને પ્રાર્થના
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
આપનો ખુબ આભાર....જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻
@alax6662
@alax6662 Год назад
રાધે રાધે ક્રિષ્ના ખૂબ જ સરસ
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
રાધે ક્રિષ્ના.. આભાર...🙏🏻🙏🏻
@rameshbhairupapara6773
@rameshbhairupapara6773 Год назад
Jay ho ram meladi
@dakshajaiswal8775
@dakshajaiswal8775 Год назад
Daxa Jaiswal કપડવંજ
@ranjugoswami7003
@ranjugoswami7003 Год назад
ખૂબજ સરસ કિર્તન બહેનો ને રાધે રાધે
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
ખૂબ આભાર. આપના સ્નેહી સાથે જરૂર શેર કરજો. રાધે રાધે 🙏🏻🙏🏻🙏🏻
@dixithirpara1145
@dixithirpara1145 Год назад
Lkhelu moklo
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
આભાર. અમે હવેથી લખેલું ભજન સૌને મળે એ માટે પ્રયાસ કરીએ છીએ. રામ રામ 🙏🏻🙏🏻
@Laksh_Parmar13
@Laksh_Parmar13 Год назад
,,, આજ અમને લખી ને આપશો જી
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
અમે ટુંક સમયમાં લખેલું મુકીશું..રામ રામ 🙏🏻
@menaxibenpatel2737
@menaxibenpatel2737 Год назад
આ ભજન ચોક્કસ લખી ને આપો તો વધારે સારું જય શ્રી કૃષ્ણ
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
જય શ્રી કૃષ્ણ..🙏🏻 અમે ટુંક સમયમાં ચોક્કસથી આ ભજન લખીને આપીશું. જો આપને અમારા કીર્તન પસંદ આવતા હોય તો આપના સ્નેહી વર્તુળમાં જરૂરથી શેર કરજો.
@sandipjoshi9046
@sandipjoshi9046 Год назад
Далее
Семья с двойным дном. Рассказ
2:45:06
Kiran Prajapati - Dhun Mandli - Non Stop - DHUN
31:03