Тёмный

માતાજી / ઓ ગબ્બરવાળી માં તારા બંધ દરવાજા ખોલ / કંચનમાં ભજન મંડળ પૂના / Haresh Kotak / ગુજરાતી ભજન 

Kanchanma Mandal
Подписаться 35 тыс.
Просмотров 25 тыс.
50% 1

બધા ભાઇ- બેહનો જે સબસ્ક્રાઈબ કર્યા વગર વિડિયો જોવે છે તેમને એક વિનંતી છે કે સબસ્ક્રાઈબ કરો, અને થઇ શકે તેટલું આ ચેનલ ને શેર કરો. તમારો સાથ સહકાર બદલ ખુબ ખુબ આભાર. અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો અને 🔔બેલ આઈકોન ને દબાવો જેથી નવા વિડિઓ ની માહિતી તમને મળતી રહે.
..... ભજન ના શબ્દો .....
ઓ ગબ્બરવાળી માં તારા બંધ દરવાજા ખોલ
જય અંબે જગદંબે તારો ગલી ગલીએ શોર (૨)
દુનિયાની દાતાર બનીને કેમ બની છે કઠોર ....ઓ ગબ્બર વાળીમાં
તારા દ્વારે માડી આવું .. હું આવું
મારી અંબેમાં દર્શન કરવા આવું
તારા રંગે હું રંગાવું .. રંગાવું
મારી અંબેમાં ગુણલા તારા ગાવું
અકળાયો મૂંઝાયો આવ્યો તારે દ્વાર
દુનિયાની દાતાર બનીને કેમ બની છે કઠોર ....ઓ ગબ્બર વાળીમાં
તારા દ્વારે ભક્તો આવે .. માડી આવે
મારી અંબેમાં લાલ ધજાયો લાવે
તારું ડેરું ગગનમાં ગાજે .. માડી ગાજે
તારા દરવાજે ડમડમ ડાકલા વાગે
અકળાયો મૂંઝાયો આવ્યો તારે દ્વાર
દુનિયાની દાતાર બનીને કેમ બની છે કઠોર ....ઓ ગબ્બર વાળીમાં
જેવો છું એવો તારો .. માડી તારો
મારી અંબેમાં હાથ પકડજો મારો
જીવનભર હું નહી જાવું .. નહી જાવું
મારી અંબેમાં એક સહારો તારો
આપી દે ઓ માડી દર્શન તું એકવાર
દુનિયાની દાતાર બનીને કેમ બની છે કઠોર ....ઓ ગબ્બર વાળીમાં
અમારી આ ગુજરાતી ચેનલ ને like અને Subscribe અને Share કરજો અને ગુજરાતી ભજન / ગરબા / ધુન / થાળ ની મોજ માણો.
જય શ્રી કૃષ્ણ
જય માતાજી
Haresh Kotak

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 49   
@prafullagohil3340
@prafullagohil3340 9 дней назад
bahu saras bhajan maja aavi waah waah
@rekhabenpatel3531
@rekhabenpatel3531 День назад
Khub saras bhajan ❤
@janakbalarathod4342
@janakbalarathod4342 8 дней назад
Khubj saras bhajan che bhai....❤
@Mandaleshwarmandalnobelnagar
@Mandaleshwarmandalnobelnagar 9 дней назад
વાહ વાહ ખુબ જ સરસ કીર્તન છે ❤ જય માતાજી 🙏🙏❤
@Alkabhajanbhandar
@Alkabhajanbhandar День назад
Bahu saras garabo gayo tame 👌🏻👌🏻👌🏻👌🏻✔️✔️✔️✔️
@kunjbalajoshi9468
@kunjbalajoshi9468 8 дней назад
Bahuj saras gaue
@indusolanki347
@indusolanki347 10 дней назад
mast bhajan gayu haresh
@alkashukla1390
@alkashukla1390 3 дня назад
જય માતાજી 👏🌹👏
@GujratiBhajanKirtan....-jn6mm
@GujratiBhajanKirtan....-jn6mm 10 дней назад
ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌 જય માતાજી 🙏🙏🙏
@mohangamivlog8327
@mohangamivlog8327 8 дней назад
Big LK 284 👍❤️ Jay shree Krishna 🙏 ben જય માતાજી Radhe radhe 🙏 Nice ❤ 7:09
@ShreeKrishnasatsangmandal
@ShreeKrishnasatsangmandal 10 дней назад
ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏🙏🙏
@Bhavbhkti
@Bhavbhkti 8 дней назад
જય માતાજી ખૂબ સરસ ભજન ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@menaxibenpatel2737
@menaxibenpatel2737 9 дней назад
Super sa bi upar Jay mataji 🙏
@DadaniDikaribhajankirtan
@DadaniDikaribhajankirtan 10 дней назад
ખૂબ સરસ ગાયુ જય માતાજી 👌👌🙏🙏
@vibhayashwantvora8746
@vibhayashwantvora8746 10 дней назад
Like Done ✅ જય માતાજી🙏🙏 ખૂબ ખૂબ સુંદર ગરબાની પ્રસ્તુતિ🎉🎉 મસ્ત વીડીયો🎉🎉🎉
@Shaktikirtanchannel
@Shaktikirtanchannel 10 дней назад
Jay mataji Khub Saras bhajan 🙏🏻
@hansamistry6454
@hansamistry6454 9 дней назад
બહુ સરસ ઞરબો છે હરીષ ભાઈ 🎉
@renukathakkar7353
@renukathakkar7353 9 дней назад
Wah HarehBhai Ane Kanchanma Mandal Wah Very Very Nice Garbo Sambhadaviyo 👌 Maja Padi Gai Jay Ambe Maa 🙏🙏🙏🌹
@ushasolanki1293
@ushasolanki1293 10 дней назад
ખુબ જ સુંદર ભજન ગાયું છે ભાઈ. બધા ને મારા જય શ્રી અંબે.🌹🌹🌹🌹🌹🌹
@rekhabhimjiyani352
@rekhabhimjiyani352 9 дней назад
Very nice bhajan
@mayurikhetia7493
@mayurikhetia7493 10 дней назад
Very nice maa no garbo ❤❤
@bhavnapatel2516
@bhavnapatel2516 10 дней назад
Mast gayu 👌👌🙏🙏🌹🌹🌹
@deepikabenkhatalwadia4592
@deepikabenkhatalwadia4592 10 дней назад
ભાઈ હૃદયથી તમારો આભાર
@deepikabenkhatalwadia4592
@deepikabenkhatalwadia4592 10 дней назад
ભાઈ આવી જ રીતે લખીને ગરબા સરસ સરસ મોકલતા રહેજો હર હર મહાદેવ હર હર મહાદેવ
@bhavana12119
@bhavana12119 8 дней назад
Beno tmo A khubaj sundar bhajan rju kryu chhe ❤❤❤❤❤❤❤❤
@jatinjvmehta9872
@jatinjvmehta9872 9 дней назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Jai mataji ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@krunalpatel2012
@krunalpatel2012 10 дней назад
Very very nice 👍
@dakshapandhi1676
@dakshapandhi1676 10 дней назад
Jai mataji 🙏
@daxapatel7127
@daxapatel7127 10 дней назад
Khub Saras Matajinu gayou👏
@kalpanasavani7814
@kalpanasavani7814 9 дней назад
Jay mataji very very nice garbo gayo che Hareshbhai 👌👌💐❤❤🎉
@manjulanaik7966
@manjulanaik7966 9 дней назад
બહુ સરસ ભજન હતું. ભાઈ તમે સરસ ગયું. દક્ષાબેન Madhuben Hareshbhai.બહુ સરસ ભજન ગાવો છો. લખાણ માં મૂકો તો બહુ સારું.
@varshapatel6375
@varshapatel6375 7 дней назад
Very nice garab
@mansijoshi4330
@mansijoshi4330 10 дней назад
Mast mandle
@bharatibenchauhan2104
@bharatibenchauhan2104 8 дней назад
Nice garabo
@familyrealvlogs
@familyrealvlogs 10 дней назад
jay mataji jay shree krishna
@smitapatel1066
@smitapatel1066 10 дней назад
👌👌👌
@alkashukla1390
@alkashukla1390 3 дня назад
🌹🌹🌹👏
@rekhapatel997
@rekhapatel997 10 дней назад
🙏🙏🙏🙏👌👌👌👌🚩🚩🚩🌹🌹🌹
@vaishalibatavia7296
@vaishalibatavia7296 8 дней назад
Lakhi ne moklo to saru bahen.. n bhai bv saras gayu che
@DaxabenThakkar-no2oe
@DaxabenThakkar-no2oe 8 дней назад
તમે ભજન પણ સરસ ગાવ છો પણ અમારી એટલી અરજ છે કે તમે લખી મૂકો તો ઘણુ સારુ
@kanchanmamandal
@kanchanmamandal 3 дня назад
બેન ગરબા ના બોલ લખેલા છે જોઈ શકો છો જય માતાજી જય શ્રી કૃષ્ણ
@gayatrijyotishkaryalay9244
@gayatrijyotishkaryalay9244 10 дней назад
❤❤🎉🎉
@princeparekh1572
@princeparekh1572 6 дней назад
❤❤❤❤❤❤❤❤❤❤🎉
@deepikabenkhatalwadia4592
@deepikabenkhatalwadia4592 10 дней назад
જય માતાજી જય માતાજી ખુબ ખુબ આભાર બેનો તમે લખીને ગરબો મોકલો છે ખૂબ સુંદર ખુબ સુંદર ખુબ સુંદર
@rekhabenpatel4930
@rekhabenpatel4930 10 дней назад
Lkhi ne moklo
@gujratidharmikvarta
@gujratidharmikvarta 9 дней назад
જય માતાજી 🎉🎉🎉🎉🎉🎉 ખુબજ સરસ અને સુંદર પ્રસ્તુતિ 🎉 જય અંબે માતા જય જગતંબા 🎉
@veenashah4130
@veenashah4130 9 дней назад
Bau saras gayu
@AnkitPatel-ub1xo
@AnkitPatel-ub1xo 9 дней назад
Very nice garab
@yaminipatel6535
@yaminipatel6535 10 дней назад
Jay mataji 🙏 👏
Далее