Тёмный

માત્ર 50/- Rs / રાજકોટ માં અનલિમિટેડ જમવાનું / ગુજરાતી થાળી /  

New Nirs Video
Подписаться 6 тыс.
Просмотров 161 тыс.
50% 1

માત્ર 50/- Rs / રાજકોટ માં અનલિમિટેડ જમવાનું / ગુજરાતી થાળી / #geetacheritabletrust #patelnirs
Address : "Geeta cheritable trust"
1 floor, " sanjivani hospital"movdi chowkdi, 150 ring road ,Rajkot
Mobile number:- 7777909142
contact number: 7777909142 7777909170
instagram id : ...
our Instagram - / newnirsvideo22
our Email - newnirsvideo2022@gmail.com
our Facebook - New Nirs Video
for business inquirie - +91 84699 14296
Instagram - / patel_nirs
Shoot - Baba ( Dilip Rathod )
editor - Ravi Bhuva

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 139   
@vinodchandrapatel2927
@vinodchandrapatel2927 Год назад
ઘણુ સરસ. ઉચા પ્રકારની સેવા છે ભગવાન આ ટ્રસ્ટ ને ખૂબ ખૂબ મદદકર્તા થાય. આવી સેવા ઘરે પણ મળતી નથી. લોકો ખોટો લાભ ન લે તે જોવાનુ. ગીતા ટ્રસ્ટ ને ધન્યવાદ
@navnitmohanlalkhambhayta5590
V,
@sureshlathiya9580
@sureshlathiya9580 Год назад
વાહ બહુજ સારૂ આતો ભાઈ આપણા કાઠીયાવાડ ની ઓળખ અને પરંપરા છે રોટલો અને ઓટલો જે ચલાવતાં હોય તેમને કાયમ માટે ચલાવાની શકતી એવી ઇશ્વર ને પ્રાર્થના રામ રામ
@chimankansara267
@chimankansara267 Год назад
ભાગવત ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ ને કોટી કોટી વંદન ખૂબ સરસ કામ કરે છે ❤️👌🙏👍
@HeartBeatMusicAcademy
@HeartBeatMusicAcademy Год назад
ખુબજ સુંદર કાર્ય પરમાત્મા આપની સનસ્થા ના કાર્યકરો ને આવી સેવા કરવા વધારે સક્ષમ બનાવે ૐ નમો: ભાગવતે વાસુદેવય
@hemanshubhatt2796
@hemanshubhatt2796 Год назад
ખૂબ ખૂબ ખૂબ અભિનંદન,,, આ સમય માં તમે જરૂરીયાત હોઈ એવી જનતા ની સેવા કરો છો ખૂબ જ શુભેચ્છા ,,,આ તમારી સંસ્થા એક પુણ્ય નું ભાથું બધે છે એવું કહેવું યોગ્ય છે,,,,તમને બધાને ખુબજ અભિનંદન
@jadejadiwansinh9181
@jadejadiwansinh9181 Год назад
સરસ સેવાકીય પ્રવૃત્તિ આ સંસ્થાના કાર્યકરોને ખુબ ખુબ ધન્યવાદ
@vinodbhaipadariya5429
@vinodbhaipadariya5429 Год назад
ખુબ સરસ સેવાકીય પ્રવૃત્તિ બદલ અભિનંદન
@vijaychauhan-rq8yz
@vijaychauhan-rq8yz Год назад
🙏🙏🙏 જન સેવા એજ પ્રભુ સેવા 🙏🙏🙏 દેને કો ટૂંકડા ભલા... લનેકો હરી નામ 🙏🙏🙏🙏 જેતપુરના જલારામ બાપા🙏🙏 🙏 પરબ વાવડી શ્રી અમર માં... સંતો શ્રીઓ આજે પણ સેવા આપી રહ્યા છે. 🙏🙏🙏
@arvindbhimani8553
@arvindbhimani8553 Год назад
વાહા સેવાનુ કામ કરો છો તે બદલ ખુબ ખુબ અભિનંદન
@prakashhelaiys3412
@prakashhelaiys3412 Год назад
ખૂબ ખૂબ અભિનંદન આવા સેવકર્મીને. કોઇ પોતાનાને પારકા કરે છે અને કોઈ પારકા ને પોતાના. ઈશ્વર સદાય સહાય કરે એવી પ્રાર્થના.
@pradeepmehta3322
@pradeepmehta3322 Год назад
આ સેવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન.
@rahulmakwana4622
@rahulmakwana4622 Год назад
બોવ મસ્ત કામ કરો છો ભાઈ 50 મા અત્યારે કાયે નથી આવતું પણ તમે પેટ ભરી ને જમાડો છો
@valabapuvalabapu6588
@valabapuvalabapu6588 Год назад
ખુબ જ સરસ સમાજ સેવા સેતુ છે 👍🙏 વાહ‌‌‌
@anandgadhavi7797
@anandgadhavi7797 Год назад
અહીંયા શ્રીમંત લોકોએ પણ અઠવાડિયામાં એકવાર જમવા જવું જોઈએ અને ભોજન બાદ બે થી ત્રણ ગરીબ ગ્રાહકનું બિલ ચૂકવવું જોઈએ. આ રીતે નામ પણ આવે નહિ અને સેવાની સેવા પણ થઈ જાય અને તેમને આત્મસંતોષ પણ મળે.
@yashwantgadhvi6217
@yashwantgadhvi6217 Год назад
Informative video for poor people, even others can also avail this benefit. Unlimited Full dish of Food at Rs.50/-. Morning Breakfast, Evening supper.....Hats off to Govindbhai and his colleagues who run such kind of great service to the people.
@darshansoni8465
@darshansoni8465 Год назад
જય મોગલ એવું કશું નથી પોર માણસો હોય કે રિચ બધા એક સમાન આવે સે જમવા માટે આવો ભેદ ભાવ કરીયે આપણે તો ક્યાંય ન ચાલી....
@dineshrathod7733
@dineshrathod7733 Год назад
🙏🏼🙏🏼🙏🏼 અતિ ઉમદા સેવા! આપ સર્વે ને ધન્ય છે….. 🕉🙏🏼
@maheshjoshi3552
@maheshjoshi3552 Год назад
ખુબ સરસ સેવા ની ભાવના છે..ખૂબ અભિનંદન છે..માનવ સેવા એજ પ્રભુ સેવા છે..
@dhavalvekariya9927
@dhavalvekariya9927 Год назад
આટલી જોરદાર સેવા મારી જીંદગી માં ક્યારે જોય નાથી હું 👌🙏
@jatinvaishnav2061
@jatinvaishnav2061 Год назад
Aaj na samay ma aa jatni seva e Ghani sari vat chhe bhagwan tamne vadhu shakti ape tevi prathana
@sureshchandramehta3244
@sureshchandramehta3244 Год назад
વંદન , ગોવિંદભાઇ, સાચી સેવા 🙏
@anilmakwana3322
@anilmakwana3322 Год назад
SABKO BHARAPET KHAANEKO MILE UPARVAALE JIVIT ISHVAR PRABHU YESHUNAATH SATGURUDEV
@munindraganatra9213
@munindraganatra9213 Год назад
ભગવત ગીતા ટ્રસ્ટ ને ભગવાન ખુબ સેવાકીય પ્રવૃતિઓ વધારે માં વધારે કરવાની અને વિસ્તારવા માટે શક્તિ આપે અને આપશે જ સાથે સાથે આ ટ્રસ્ટૂ ના ટ્રસ્ટીઓ ને ખુબ ખુબ ધન્યવાદ સાથે અભિનંદન . આ સેવા સંસ્થા ની સેવા નો ગેરલાભ ના ઉઠાવવા અપીલ કરું છુ. અને માત્ર ન માત્ર આ સેવા માટે ખરેખર જરૂરિયાતમંદ લોકો એજ લાભ લેવા અનુરોધ છે.🙏🙏🙏
@shaileshpanchal5729
@shaileshpanchal5729 Год назад
Prabhu aa seva karya ne asirvad apine agan vadhare
@darbar0111
@darbar0111 6 месяцев назад
Khub saras geeta prasadm Reva mate affordable price hoy to kjo ne km k ame exam deva aaviye to takqif naa pade peli var rajkot aavela ane ek hotal vala 700 rupiya lidha one night 2 vyakti na hoy to kjo rangila rajkot ma
@bhupensoni1571
@bhupensoni1571 Год назад
you do the best your service is commendable
@NIFTYBANKNIFTYLEARNER
@NIFTYBANKNIFTYLEARNER Год назад
what a person.........he has so much experince..doing very good work..salute sir...
@jayeshtank9122
@jayeshtank9122 Год назад
Govindbhai ni team ne ધન્યવાદ 🎉
@msln18
@msln18 Год назад
Thanks!
@newnirsvideo6074
@newnirsvideo6074 Год назад
tnx sir ji
@darshanadesara6903
@darshanadesara6903 Год назад
Khubaj saras great seva bhai 🙏🏻🙏🏻
@daxanandaniya3194
@daxanandaniya3194 Год назад
Nice Govind bhai
@chimanlalmodha306
@chimanlalmodha306 Год назад
C.R.Modha . 👌👍🙏🏻ધન્યવાદ.
@bipinvasavada805
@bipinvasavada805 Год назад
Kathiavadi is a evergreen in the world best mentality and mainly loving nature
@bharatoza327
@bharatoza327 Год назад
Well done aap ne vandan che bhagwan aap ne Sahai karse bhola bhagwan ni Shiv ji ni Krupa thase aap saras karya karo che saheb mara man thi ashrivad che pandit ji Bharat oza jao aap ne 19 month maa kubhaj saru chamatkar thase
@avinashnanavaty9571
@avinashnanavaty9571 Год назад
Uttam sevàkaarya 🙏
@harharmahadev352
@harharmahadev352 Год назад
અતિ ઉત્તમ 👍👍
@avinashnanavaty9571
@avinashnanavaty9571 Год назад
Abhinandan Govindbhai and vedeovala bhai
@pankajbhaimakhecha3714
@pankajbhaimakhecha3714 Год назад
Salute. Govindbhai
@natvarlalgardhariya291
@natvarlalgardhariya291 Год назад
Khub khub saras Bhai
@yatishdave1145
@yatishdave1145 Год назад
ખૂબ સરસ કામગીરી કરે છે સરનામું આપશો
@arvindoad3542
@arvindoad3542 Год назад
બહુ સરસ 🙏જય ઘ્વારકાધીશ આ ટ્રસ્ટ સંસ્થા ક્યા આવેલી se કરેક્ટ લોકેશન
@diviyapadhariya3128
@diviyapadhariya3128 Год назад
Khoob Saras 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@psk5788
@psk5788 Год назад
Badhi j sevao khub j saras chhe🙏🙏
@saturajpatel4970
@saturajpatel4970 Год назад
અદભુત
@vallabhbhaithesia9910
@vallabhbhaithesia9910 Год назад
Dhanyavad Govindbhai.
@mukeshbhaijethloja6611
@mukeshbhaijethloja6611 Год назад
આવા લોકોને ધન્યવાદ છે ભગવાન જાજુ આપે
@rathodrajesh7100
@rathodrajesh7100 Год назад
Show show Good sir 🙏🙏❤️❤️
@newnirsvideo6074
@newnirsvideo6074 Год назад
Thank you very much
@bhadreshshah2649
@bhadreshshah2649 Год назад
अ द भू त. बघ्घुं सस्तु ने सारुं तो खरुं द पण साथे मानव ने पंखीनी सेवा विगेरे माटे तो लाख-लाख घन्यवाद ने शुभेच्छा. खुब ज आनंद ने अहोभाव. दररेकनो आभार कोईपण रीतनो सहकार आपनारनो ने वीडियो मुकनार, मुलाकात लेनार सौनो.
@jayeshtank9122
@jayeshtank9122 Год назад
Salute
@karsnpatelkarsn1872
@karsnpatelkarsn1872 Год назад
ખુબ સરસ ભાઈ આભાર
@mohanmakwana2507
@mohanmakwana2507 Год назад
Good news and great govind bhai 🙏⚘️
@jaysukhtanna4851
@jaysukhtanna4851 Год назад
Good service. God bless you.
@newnirsvideo6074
@newnirsvideo6074 Год назад
Thank you
@jackkkwings6286
@jackkkwings6286 Год назад
ખૂબ સરસ
@devangchavda3473
@devangchavda3473 Год назад
Salute you sir
@vashudevbhaigajra2901
@vashudevbhaigajra2901 Год назад
Khub Saras Seva Chhe Bhai 🙏
@solankidinesh9356
@solankidinesh9356 Год назад
Khub saras mara bhai
@vyaskrishna398
@vyaskrishna398 Год назад
Je bijaane samje aene bhgvaan samje bhgvaan tamaara bhandaar bharela rakhe 🙏
@vivekbakraniya9374
@vivekbakraniya9374 Год назад
વાહ ભાઈ સરસ
@chandrakantdoshi4123
@chandrakantdoshi4123 Год назад
Aa prakarny umda sewa cityma maatlab S.T BUS STOO PASE THAY TO VISHES.
@chetanmakwana2434
@chetanmakwana2434 Год назад
ખુબ સરસ ભાઇ 🙏🙏
@deepeshkumarparekh4859
@deepeshkumarparekh4859 Год назад
વાહ વાહ ભાઈ તમને લાખ લાખ વંદન
@hiteshmarkana8278
@hiteshmarkana8278 Год назад
Good information
@amitugreja5172
@amitugreja5172 Год назад
Vaah Bhai
@shaileshraninga4958
@shaileshraninga4958 Год назад
શાક મા ડુંગળી લસણ છે કે નહી તે જણાવશો આભાર
@ajaypujara382
@ajaypujara382 Год назад
Super video
@jayeshtank9122
@jayeshtank9122 Год назад
Govindbhai ne kub abhinandan
@mirapatadiya9957
@mirapatadiya9957 Год назад
ખૂબ ખૂબ સરસ કામ કરો છો
@HamaraPriyBharat
@HamaraPriyBharat Год назад
Wah Kya Bat He 👍
@falguni3078
@falguni3078 Год назад
vah khub srs bhai tme home dilevri PG ma rhetahoy tembe pan kro cho k?
@jayvyasmumbai9310
@jayvyasmumbai9310 Год назад
Excellent seva,. V want to give donations.. Janak Vyas Mumbai
@ashokbhaivyas2034
@ashokbhaivyas2034 Год назад
👍May God bless all of you 🙏
@jayshreedoshi2995
@jayshreedoshi2995 Год назад
Khub Saras 👌👌🙏🙏
@34dhairyaoza11
@34dhairyaoza11 Год назад
Only for nerdy? Or open for all
@saturajpatel4970
@saturajpatel4970 Год назад
Opan for all
@sunilmansata6567
@sunilmansata6567 Год назад
વાહ ભાઈ સરસ
@nileshbhai3106
@nileshbhai3106 Год назад
Great
@ranchhodbhaibheda6090
@ranchhodbhaibheda6090 Год назад
Heartly congratulations.
@sureshdaxini7547
@sureshdaxini7547 Год назад
Excellent work.
@mishti_trivedi
@mishti_trivedi Год назад
વાહ ધનછે તમારીજનેતાને ભાઈ
@narendrachauhan3051
@narendrachauhan3051 Год назад
Good vrak che
@kajalpandya2397
@kajalpandya2397 Год назад
Vah
@avsharma5403
@avsharma5403 Год назад
Bhai Voice low Karo, video jabardast banega. 🙏🙏🙏
@ashabensrivastav2152
@ashabensrivastav2152 Год назад
Om sairam bahu saras bhai
@narayankhatri8136
@narayankhatri8136 Год назад
Good sarji. Ap mahan. Cho
@vipinmehta9168
@vipinmehta9168 Год назад
Bhai Aek vinanti Rasoi ma vaprata Aluminium na vasano door karo Tatkalik.
@lamkabhai3388
@lamkabhai3388 Год назад
વાહ ખુબ ખુબ સરસ
@razzakmaagariya5798
@razzakmaagariya5798 Год назад
Best
@bhatikevalsinh5782
@bhatikevalsinh5782 Год назад
ખુબ ખુબ અભિનંદન
@pravindhruv6261
@pravindhruv6261 Год назад
Ishwar is trast ko sanjavni de selut jay shree ram
@mehul.j.d510
@mehul.j.d510 Год назад
Jarurat mand aa prasad no labh male te saru sari seva karo chho 🙏🙏🙏😍
@darshansoni8465
@darshansoni8465 Год назад
જોરદાર આવું ને આવું સસ્તું અને unlimited વસ્તુ ગોતતા રે જો બાકી ૨૦૦ કે ૨૫૦₹ ની થાળી ના વિડિયો બનાવશો તો ૧૦૦% નહિ ચાલે
@rajeshnandha6669
@rajeshnandha6669 Год назад
Nice bro, keep it up.
@dilipmaru8854
@dilipmaru8854 Год назад
V good
@meenavinda496
@meenavinda496 Год назад
Very good
@newnirsvideo6074
@newnirsvideo6074 Год назад
Thanks
@hareshsolanki6046
@hareshsolanki6046 Год назад
Rajkot ma kya avu che akzet mep sathe apso ji
@gopaltrambadia8915
@gopaltrambadia8915 Год назад
Verygoodjob.Govindbhai
@user-nt9gs7jx8b
@user-nt9gs7jx8b 2 месяца назад
Mast se
@pandyamahesh2667
@pandyamahesh2667 Год назад
Sarash
@sunilrojasarafarm
@sunilrojasarafarm Год назад
Good 👍👍
@mishti_trivedi
@mishti_trivedi Год назад
વાહ ધનયછે
@ashokshah9644
@ashokshah9644 Год назад
Nice
@yashkiri7895
@yashkiri7895 8 месяцев назад
Wah bhai must Kam kro cho
@siddharthmakwana6888
@siddharthmakwana6888 Год назад
🙏🙏🙏🙏🙏
@patelmitesh1735
@patelmitesh1735 Год назад
Bahu saras , aana jevu koi uttam kam nathi !!
@vyaskrishna398
@vyaskrishna398 Год назад
Nice 👌👌👌
Далее
НЕВОЗМОЖНЫЙ ЭКСПЕРИМЕНТ
00:39
Просмотров 74 тыс.