Do u know the real scenario?? Do u know the purpose of such organization?? Do u know what is hinduism and what is swaminaray sampaday?? Do u know yds? Have u ever met with P. Hariprasad swamiji?? Then please never ever blame anyone I say. I repeat, never ever. Ask the same questions for muslim community and see their reaction, ask this questions to fathers of church and see thier reactions. If we they are united even if with small communities than us, then y r we not united?? Food, daily facilities and all?? Do u know what is spirituality connected with the peaceful mind?? Then y r u blaming anyone?
sir aavu kevi rite shkaya thay che?evu toh tame su karo cho ke aatli jaldi questions parthi ans aave che even ena factors pan how? plz kaho sir kevi rite
ભાઈ , તમારી બુધ્ધિ આપનાર શ્રી સ્વામિનારાયણ ભગવાન છે . અને તમને તમારી મહેનત છે એનું ગર્વ નથી , એટલે તમે તમારી સફળતા નો જશ બીજા ને એટલે કે સ્વામીજી ને આપી રહ્યા છો . તમારા પ્રવચન માં શ્રી સ્વામિનારાયણ ભગવાન ની કૃપા છે એવું કહેવાની જગ્યા એ સ્વામીજી ની કૃપા છે , એવું વારેવારે બોલવું એ તમારી માં ખામી છે . એવું ૧૦૦ % છે . કારણ કે વચનામૃત માં શ્રીજીમહારાજ કહ્યું છે જે , જે યશ , કિર્તી અને માન , સન્માન મળે છે , એ તો મારી કૃપા થી મળે છે .... તમારું માઈન્ડ વોશ થયેલ છે , માટે શ્રીજીમહારાજ નો મહિમા સમજો , નહિ કે શ્રીજીમહારાજ નું નામ લઈને પોતાની દુકાનો ચલાવનાર સંતો ( સંસ્થાઓ , ગુરુ ઓ ) નું .... વચનામૃત નો અભ્યાસ કરો , અને શ્રીજીમહારાજ નો મહિમા ખૂબ જ સમજો ..... એજ પ્રાર્થના . જય સ્વામિનારાયણ .
ભાઈ માઈન્ડ તો તમારું પણ વોશ થયેલ છે. ફર્ક બસ એટલો છે આ ભાઈનું સ્વામીજી દ્વારા થયેલ છે જયારે તમારું સ્વામી નારાયણ દ્વારા. કારણ કે, જો આ ચમત્કાર સ્વામીજી કે સ્વામી નારાયણની જ કૃપાથી જ થતો હોય તો સ્વામી નારાયણ સંપ્રદાયનાં દરેક સાધુ-સંતો અને સેવકો આ રીતે કેલ્ક્યુલેશન કરી શકવા જોઈએ. માત્ર અક્ષય ખત્રી જ નહિ. માટે, ભાઈ આ કૃપા - ફ્રુપા કઈ નથી. આ વૈજ્ઞાનિક પદ્ધતિનો ચમત્કાર છે. જેને એબેકસનાં નામે ઓળખવામાં આવે છે. જો કોઈ બાળકને આ રીતથી પ્રેક્ટીસ કરાવવામાં આવે તો ૨ વર્તેષનાં અંતે તે પણ આ રીતે કેલ્ક્યુલેશન કરી શકે છે.
Jay shree Swaminarayan soray yeah Salay Bevkuaf banatay hay OR jutha bolatay hay Bevkuaf kahikay yeah kong khoti not jeva chay Matay jarrur jaojo Kai khoti not avijay too pastawu padsay tamay baps Vada vasda vara baps Vada Sawaminarayan Na Nathi Baps. Aj hadahar kaluag hay aavadhongi bahuj madsay pand sacha Nahi maday