Тёмный

મારા પુણ્ય ઉદય થયા પાછલા રે || Mara Punya Uday Thya Pachhala Re || New Swaminarayan Kirtan  

Jemish Bhagat
Подписаться 626 тыс.
Просмотров 24 тыс.
50% 1

*મારા પુણ્ય ઉદય થયા પાછલા રે*

હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે
હે મને પ્રગટ મળ્યા ભગવાન રે
સુંદર વર મારા શ્રી હરિ રે, (૨)
કૃપા કરીને ભુતળે પધારિયા રે …. (૨)
હે વળી ઉતારવા ભૂમી નો ભાર રે,
સુંદર વર મારા શ્રી હરિ રે …. (૨)
હે જેનાં દરશન દુર્લભ દેવને રે …. (૨)
હે મોટા મુનિવર ધરે નિત્ય ધ્યાન રે,
સુંદર વર મારા શ્રી હરિ રે …. (૨)
હે જેનાં શિવ બ્રહ્મા પુજે પાવલા રે …. (૨)
હે શેશ શારદા નીગમ ગુણ ગાય રે,
સુંદર વર મારા શ્રી હરિ રે …. (૨)
હે એવા અખિલ ભુવનના અધિપતિ રે …. (૨)
પુરૂષોત્તમ પરબ્રહ્મરાય રે,
સુંદર વર મારા શ્રી હરિ રે …. (૨)
હે માયા કાળ કરમનાં પ્રેરક પોતે …. (૨)
હે ક્ષર અક્ષર નાં આતમારામ રે,
સુંદર વર મારા શ્રી હરિ રે …. (૨)
હે રૂળો ધરમ ધરા પર સ્થાપવા રે…. (૨)
હે દેવા પ્રેમાનંદ ને સુખ અપાર રે,
સુંદર વર મારા શ્રી હરિ રે …. (૨)
હે મારા પુણ્ય ઉદય થયા પાછલા રે …. (૩)

Опубликовано:

 

22 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 30   
@mehtamanthan752
@mehtamanthan752 10 месяцев назад
Jay Swaminarayan 🌹❤️
@manishajoshi4519
@manishajoshi4519 2 года назад
Wah wah supp kirtan 👌👌 radhe krishna🙏
@chandrakalasrinivas348
@chandrakalasrinivas348 2 года назад
🙏🙏 Jay Swaminarayan 🙏🙏 Sundar kirtan 🎤🎤🎤
@mansukhppadshala4725
@mansukhppadshala4725 2 года назад
Jai swaminarayan
@rameshdev2272
@rameshdev2272 2 года назад
Radhe radhe
@naynabenthakkar5804
@naynabenthakkar5804 2 года назад
જય હો 🙏👌
@vaishnagopigopi2680
@vaishnagopigopi2680 2 года назад
Jay shree swaminarayan bhagavan ki jai
@ushapanchal5963
@ushapanchal5963 2 года назад
જય સ્વામિનારાયણ ભગતજી
@manishachouhan7355
@manishachouhan7355 2 года назад
Jay shree pragat purushottam 🙏🙏🙏
@jignapatel4711
@jignapatel4711 2 года назад
Beautiful kiratan jemish bhai
@jignapatel4711
@jignapatel4711 2 года назад
Jay yogeshwar Jay swaminarayan jemish bhai
@dattachitania4410
@dattachitania4410 2 года назад
💕💕💕💕💕
@rameshdev2272
@rameshdev2272 2 года назад
Jay shree krishna
@bharatijoshi1549
@bharatijoshi1549 2 года назад
ખૂબ સરસ કિતૅન🙏 પોરબંદર🙏 જય સ્વામી નારાયણ પોરબંદર🙏
@ashabenraval9321
@ashabenraval9321 2 года назад
Jay shree Krishna 🙏🙏
@chandrikaadesara4866
@chandrikaadesara4866 2 года назад
👌👌👃
@ushagohil2734
@ushagohil2734 2 года назад
jay swminaryan bhagatji 🙏🌹jay shree hari 🙏🌹 nice kirtan 👌🌹
@sushmasharma6526
@sushmasharma6526 2 года назад
Jai ho shree sehjanand maharaj ji ki.jai swaminarayan bhagwan.
@darshanarana1380
@darshanarana1380 2 года назад
💐🌷 VERY NICE VOICE 🌷💐 💐🌷 BHAGAT JI 🌷💐 🙏JAI SHREE KRISHNA 🙏
@vaishnagopigopi4800
@vaishnagopigopi4800 2 года назад
Jai shri krishna bhagwan ki jai 🙏🙏🙏🙏🙏🌺🌺🌸
@leelabasavoju3400
@leelabasavoju3400 2 года назад
Jay ☘️🌺😍 sree krishna🙏🙏🙏🙏 Jay ☘️😍🌺 ho bhagat ji🙏🙏🙏🙏 Nice 👍👏🌺 kirtan
@ghanshyampatel8863
@ghanshyampatel8863 2 года назад
જય સ્વામિનારાયણ
@mehtamanthan752
@mehtamanthan752 10 месяцев назад
Jay Swaminarayan 🌹❤️🙏🏻
@gunvantinisar8433
@gunvantinisar8433 2 года назад
જય સ્વામિનારાયણ
@nikhilprajapati9458
@nikhilprajapati9458 2 года назад
🌹🕉🌹👏Jay swaminarayan👏🌹🕉🌹
@Ram-987
@Ram-987 2 года назад
Jay Swaminarayan
@kakadiyavinubhai3816
@kakadiyavinubhai3816 2 года назад
Jay swaminarayan
@ramavaghani9918
@ramavaghani9918 2 года назад
Jay Swaminarayan 🙏
@Shweta91379
@Shweta91379 2 года назад
Jay Swaminarayan 🙏
@yoginidharmeshkumarrajput9852
Jay Swaminarayan 🙏
Далее
skibidi toilet 77 (part 3)
04:51
Просмотров 8 млн
Aavo Aavo Ne Sundir Shyam - Swaminarayan Kirtan
12:14