Тёмный

મારા રુદિયામાં આંબો રોપિયો...કિર્તન નીચે લખેલું છે. 

dayaben virani
Подписаться 40 тыс.
Просмотров 30 тыс.
50% 1

હારે મને સદગુરુ સ્વામી મળ્યા
હા રે મારી ભવની ભમણા ભાંગી રે મારા રુદિયામાં આંબો રોપ્યો
હા રે મારા ગુરુજીએ ગોઠલી આપી
હારે મેં તો હૃદય કમળમાં રોપી રે મારા રુદિયામાં આંબો રોપ્યો
હારે મેં તો પ્રેમના પાણીડા પાયા
હારે એને કરુણાના કોટા ફુટીયા રે મારા રુદિયામાં આંબો રોપ્યો
હા રે મને સદગુરુ સ્વામી મળ્યા
હારે મારી...
હારે એને દસ દસ ડાળું આવી
હારે એનું થડિયું ગયું છે પાકી રે મારા રુદિયામાં આંબો રોપ્યો
હારે એને પાંચ કરોડ પાન આવ્યા
હારે એના કોલ નો નો રહ્યો પાર રે મારા રુદિયામાં આંબો રોપ્યો
હારે એને કોલે ફુલડા આવ્યા
હારે એમાં કાચી કેરીઓ આવી રે મારા રુદિયામાં આંબો રોપ્યો
હારે મેં ઘોળી ઘોળી રસ કાઢ્યો
હારે મને કેસરિયો રસ લાગ્યો રે મારા રુદિયામાં આંબો રોપ્યો
હારે રસ નરસિંહ મહેતાએ ચાખીયો
હારે એની હુંડી સ્વીકારી લીધી રે મારા રુદિયામાં આંબો રોપ્યો
હારે રસ મીરાબાઈ એ ચાખ્યો
હારે એના ઝેરના અમૃત કીધા રે મારા રુદિયામાં આંબો રોપ્યો
હારે રસ પ્રહલાદ જી એ ચાખ્યો
હારે એને સ્તંભમાં દર્શન દીધા રે મારા રુદિયામાં આંબો રોપ્યો
હારે રસ ચકુબા ઈ એ ચાખ્યો
હા રે વાલે વહુવારુ બનીને કામ કર્યા રે મારા રુદિયામાં આંબો રોપ્યો
હારે રસ દ્રૌપદી એ ચાખ્યો
હા રે વાલે 999 ચિરપુરીયા રે મારા રુદિયામાં
..
હારે...

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 15   
@sundhyawani2362
@sundhyawani2362 8 дней назад
ભજન સરસ છે લખીને મુકો
@anjanapatel3222
@anjanapatel3222 Год назад
Very nice
@dayabenvirani3208
@dayabenvirani3208 Год назад
Thank you
@ritadharmendrasuranipatel4199
👌👌👌👌
@dayabenvirani3208
@dayabenvirani3208 Год назад
Thank you
@renukathakkar7353
@renukathakkar7353 Год назад
Jay Swaminarayan 🙏🙏🙏 Very Nice Bhajan 👌 Please Bhajan Lakhi Ne Mukava Vinati
@dayabenvirani3208
@dayabenvirani3208 Год назад
Lakhelu che
@Teachfengineering1510
@Teachfengineering1510 Год назад
🙏🏻 ખુબજ સરસ બેન
@dayabenvirani3208
@dayabenvirani3208 Год назад
ધન્યવાદ
@nileshnilesh6287
@nileshnilesh6287 Год назад
Very nice 👌👌👌👏 👏👏
@dayabenvirani3208
@dayabenvirani3208 Год назад
Thank you
@meenapatel2123
@meenapatel2123 Год назад
ભજન સરસ છે પણ લખાણ નથી
@dayabenvirani3208
@dayabenvirani3208 Год назад
લખેલું છે
Далее
КОТЁНОК ЗАСТРЯЛ В КОПИЛКЕ#cat
00:37