નામ રાજેશ્વરી બારોટ છે. અને હું ગુજરાતમાં નડિયાદથી છું. અને હાલમાં કેન્યા રહું છું. અને હું કેન્યાથી બ્લોગ બનાવું છું. અહીંયા આપણા ગુજરાતી તહેવારો અને ઉજવણીઓ વિશે જણાવું છું. Home 🏡 બ્લોગ અને Travel 🧳 બ્લોગ પણ બનાવું છું.
Didi tame kyare k sara lago kyare k sav bhuda lago cho Tamne kyarek joine nahi lagtu ke tame ak aktar cho tame roj mekap karo ane kapda tamara ke aatlabhdha ce to jaldi su ropit karo cho