Тёмный

મારી નજરે ગુજરાત । ગીર જંગલ | Gir Forest | Mari Najare Gujarat | Aditi Raval | Asiatic Lion 

Aditi Raval
Подписаться 231 тыс.
Просмотров 1,1 млн
50% 1

Presenting the most awaited and last episode/video of the series “Mari Najare Gujarat’ featuring “Gir Forest”. This is the first Gujarati video in wildlife category created by any independent personality. We are thankful to Gujarat Tourism and Forest Department, Gujarat for giving this wonderful opportunity to capture the beauty of Sasan-Gir.
સતત વ્હાલ ઉભરાય એવી ભૂમિ એટલે ગાંડી ગીર. આ વીડિયો ખાસ શૂટિંગ પરમિશન લઈને બનાવ્યો છે તમારા માટે..ગુજરાતું ગૌરવ અને શાન છે સિંહ... આશા રાખું છું કે જે રીતે ગીરના લોકોએ સિંહોને જેમ સતત પ્રેમ આપ્યો છે, એટલો જ પ્રેમ તમે "મારી નજરે ગુજરાત"માં આવનાર "ગીર જંગલ"ના વીડિયોને આપો. ગીર એ “માતા” છે..આ ભૂમિના લોકો અલગ જ છે.. માલધારી સમાજના લોકો માટે સિંહ એટલે જાણે એમના ઘરનો એક સભ્ય..એમનું કેહવું છે કે "સિંહ છે તો અમે છીએ અને અમે છીએ તો સિંહ છે" ☺️ ગીરને ખાસ, "ગીરના લોકો" બનાવે છે.
This series is dedicated to my virtual family of Gujarat.
Video created by: Harsh Mj Patel.
Men Behind the camera: Jaydip Bhesaniya, Raj Pagi, Paresh Lakhara, Hardik Rathod & Sai Kishan.
Communication Manager: Venkat Bhargav.
Foley Sound Design support: Vatsal Patel
Produced by Aditi Raval.
Supported by Gujarat Tourism and Forest Department.
P.S એક વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ ફરવા જાવ તો જાહેર જગ્યા / ભીડ વાળી જગ્યા ઉપર માસ્ક પેહરી રાખવાનું ના ભૂલતા.
ખાસ વાત: સિંહની રક્ષા કરવી, એને સલામતી ભર્યું વાતાવરણ આપવું એ આપણી જવાબદારી છે અને એટલે જ જ્યારે ગીરની મુલાકાત તમે 'As a Tourist' કરો છો ત્યારે ત્યાંના કાયદા કાનૂન જાણીને જવાબદારી ભર્યું વર્તન કરવું. જેમ ફોર્મ્યુલા વન રેસ જોઈને સિન્ધુભવન પર ગાડી ના દોડાવાય, એમ નેશનલ જિયોગ્રાફીના વિડીયો જોઈને મગરના મોઢામાં હાથ ના નંખાય.
Disclaimer: the film shooting has been done taking the prior permission from the Forest Department, Gujarat State.
Please note that due to pandemic and monsoon season, it is advisable to check the Park’s booking status before you pay a visit.
To know more about the latest update and online ticket booking process, visit girlion.gujarat.gov.in
As per the provisions of Wildlife Protection Act -1972, permission of Chief Wildlife Warden is required to be obtained for photography or film shooting in any protected areas. The applicants (Individual/Institutions/Company) are required to apply online. Here is the link: forests.gujarat.gov.in/e-serv...
To know more about the hotel bookings, visit www.girnationalpark.in/book-g...
#GirForest #Wildlife #MariNajareGujarat #AditiRaval #GujaratTourism #ForestDepartmentGujarat #AsiaticLion

Опубликовано:

 

9 июл 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,6 тыс.   
@fenilpatel5757
@fenilpatel5757 3 года назад
Discovery અને animal planet માં જે રીતની વિડિઓ ની ક્વોલિટી હોય અને જે રીત ના સીન હોય એ સીન આ વિડિઓ માં જોવા મળ્યા છે.એક like તો બને.જય જય ગરવી ગુજરાત
@Kasim00000
@Kasim00000 3 года назад
bav saras rite editing karelu 6 .
@milankuvadia1401
@milankuvadia1401 3 года назад
Gov.paisa aale atle
@fenilpatel5757
@fenilpatel5757 3 года назад
@@milankuvadia1401 બધા પૈસા માટેજ મેહનત કરતા હોય એમાં કાઈ નવું નથી સરકાર દે કે કોઈ પણ દે.
@asfakullakhan4352
@asfakullakhan4352 3 года назад
YE BHAI AAMA GOVERNMENT KAI PAISA NO AAPE HO AA BEN RU-vidR SE POTANI JATE KAMAI SE
@pavanpatel5147
@pavanpatel5147 3 года назад
Where are you From in Gujarat Fenil 🧐??
@aditiraval
@aditiraval 3 года назад
Thank you so much everyone 😍😍
@vaibhaviparekh92
@vaibhaviparekh92 3 года назад
Uh had done a very incredible job 💕
@BharvadMeru-hb3yx
@BharvadMeru-hb3yx 3 года назад
Good voice and work
@ajaypaghadal3758
@ajaypaghadal3758 3 года назад
તમારી સ્પીચ અને વિડીયોગ્રાફી ખુબજ સરસ છે...
@earths_eye2161
@earths_eye2161 3 года назад
thanks to you aditi & team make video of gir and give us beautifull vibes and all video.....gujrat
@harshad553
@harshad553 3 года назад
Kharekhar bahuj saro video che Very Good Work
@technicalprogress6659
@technicalprogress6659 10 месяцев назад
હું ગાંડી ગીર નો રહેવાશી છું અને મને આ અદભુત વિડિયો ખરેખર એટલો મસ્ત લાગ્યો અને મને તમારા પર ગર્વ થાય છે. આટલી મહાન ગીર જંગલ hebitat ને ભેટ આપવા બદલ... Thank you Aditi raval
@rameshpatel2720
@rameshpatel2720 Год назад
અદિતીબેન ગીર વિષે તમે આપેલી સુંદર માહિતી ખરેખર મને ગીર ની મુલાકાત લેવાનું આહવાન આપી રહી છે ને સાથે પશુ પક્ષી ની ઝલક લેવા માટે ની આપની મહેનત રંગ લાવી છે... આભાર
@gujaratiajabgajab
@gujaratiajabgajab 3 года назад
હું ગીરમાં જ રહું છું.. આજે આ વિડિયો જોઈ ગર્વ અનુભવું છું... Thank you Aditiben 🙏💪
@Lifeismogal
@Lifeismogal 3 года назад
Hu pn garv anubhavu chhu bhai
@gujaratiajabgajab
@gujaratiajabgajab 3 года назад
@@Lifeismogal 🙏💪
@rohitparmar8289
@rohitparmar8289 3 года назад
Kyu gam
@aarcyaarcy7944
@aarcyaarcy7944 3 года назад
Bhai I'm from USA n I want to visit Gir Forest in my next visit to India..in Jan 22.. will you show me this beautiful place?? Let me know..thanks n Love from USA..
@RN_8696
@RN_8696 3 года назад
કાલે હું પણ ગીર મા હતો પણ થોડી prblm ના લીધે ગીર ની મુલાકાત ના લઈ શક્યા. Next Time જરૂર મુલાકાત લેશું.
@naitikmovaliya499
@naitikmovaliya499 3 года назад
ડણકે સાવજ ડુંગરે, નદીએ સેંજળ નીર પાણે પાને વાતો પડી, ઇ ગાંડી અમારી ગીર.... ❤️❤️❤️
@bhaveshdabhi9358
@bhaveshdabhi9358 Год назад
Gir se a Amaro jivse
@niranjanpatel8232
@niranjanpatel8232 2 месяца назад
સુંદરતા અને સરસ્વતીનો સુમેળ એટલે અદિતી રાવળ.
@ibrahimvohra1436
@ibrahimvohra1436 3 года назад
ગીર ગયા હતા, પરંતુ આજે ગીર જોયું. અદ્ભુત 🙏👌
@morimukesh6735
@morimukesh6735 3 года назад
શુ વાત છે અદિતિ જી ...ગીર અને તમારી નજરે ગુજરાત બને દિલમાં વસે છે...❤ જલ્દિ પાછા આવજો આવુ જ કઇક લઈને ...ફરી મળ્યા....❤😘
@iashwinparmar
@iashwinparmar 3 года назад
છેલ્લે તો હું ગુજરાતી છું, એ જોઈ ને આંખો ભીંજાઈ ગઈ. Thank You So Much For Whole Team Members.
@arunkumarbhatt4834
@arunkumarbhatt4834 3 года назад
સાક્ષાત સદેહે ગીર જંગલ ની યાત્રા નો અનુભવ થયો.
@milankachariya3957
@milankachariya3957 2 года назад
ગાંડી ગીર બસ ખાલી ગાંડી અને અમારી ઘેલુંડી ગીર 👌👌👌 i love our ગીર
@vipulsindhav5938
@vipulsindhav5938 3 года назад
અમારી નજરે આખું ગુજરાત ક્યારે જોઈશું એ તો ખબર નથી. પણ અદિતિ અમે તમારી નજરે ગુજરાતના કેટલાક હિસ્સાઓ જોયા એ પછી એવું થાય કે,"જ્યાં સુધી અમારી નજર ગુજરાત પૂરું ના જોઈ લે ત્યાં સુધી દરેક પ્રવાસ ગુજરાતમાં જ ગોઠવવો જોઈએ."
@alwaysujas
@alwaysujas 3 года назад
100% સહમત!!!
@ketanbediya4786
@ketanbediya4786 9 месяцев назад
Very good video
@falgunigamit
@falgunigamit 3 года назад
Gir forest is awesome yrr 😻 મારી ઇચ્છા છે કે હું પણ ગીર જંગલની મુલાકાતે આવું ..🥰🥰🥰🥰🥰
@malikpari7040
@malikpari7040 2 года назад
ખુબ સરસ મોજ પડી ગઈ જાણે હું ગીર મા હોવ એવુ લાગ્યું તમારૂ આ ગીર નુ વિડિઓ જોઈ ને મને પણ ગીર જવા ની ઈચ્છા થય છે જવું તો છે ગીર જોવા 👍👍👍👌👌👌
@rock4u25
@rock4u25 Месяц назад
ખુબ ખુબ ખુબ સુંદર વિડિયો. Thanks for sharing this beautiful forest & Lion King.👌👌👌👌👌👌👌👌👌
@Code_Krupa
@Code_Krupa 3 года назад
*VERY VERY NICE 😊👌👌👌👌GIR ETLE GUJRAT NU GAURAV🙏👌👍👍👍🌳🌳🌳🌳🌳JAY JAY GARVI GUJRAT ADITI DII YOUR VOICE IS AMAZING 😊👍👍👍👍KEEP IT UP DII😊👍*
@ilapathak2178
@ilapathak2178 3 года назад
અદભૂત!! કેટલીયે અવનવી વાતો જાણવા મળી, આભાર બહેન શ્રી..
@satishpatel1088
@satishpatel1088 3 года назад
વિડિયો જોતા એવું લાગે કે જાણે ગુજરાતી ડિસ્કવરી જોઈ રહ્યા છીએ. ખુબ સુંદર 👍
@baradiyaashokahir4417
@baradiyaashokahir4417 3 года назад
ધન્ય છે.તમને બેન સાચા અને રમણીય ગીર ના દર્શન કરાવ્યા
@kindarkhediyasmruti2036
@kindarkhediyasmruti2036 3 года назад
કેવા માટે શબ્દ નથી...પ્રકૃતિ માણવા માટે ગીર થી વધુ એકેય નથી. I feel proud કે હું ગીર માં એ પણ સાસણ ગીર માં વસવાટ કરું છું,અમારી ગાંડી ગીર ને આવી સુંદરતાથી દુનિયા સુધી પહોચાડવા માટે તમારો ખુબ ખુબ આભાર અદિતિ❤️i love your all the series 🐾મારી નજરે ગુજરાત 🙏જે મજા નથી દુનિયા ના ટોળા મા એ જ મઝા છે આ ગાંડી ગીર ના ખોળામાં🌿🌿🦁🦁🦁🦁🦁Great work @aditiraval
@ranjeetkeshwala1032
@ranjeetkeshwala1032 3 года назад
અદભુત આ ગીર જંગલ નો look , આ વિડિઓ ઉપર થી સાફ દેખાય સે તમારી મેહનત કે જેના માટે મારી પાસે શબ્દ નથી . We are always with you 👍.
@mayursolanki1045
@mayursolanki1045 3 года назад
અમેઝિંગ અદભૂત દ્રશ્ય જોવા મળ્યું દરેક છબી જાણે કે એક વાર્તા કહે છે અદભૂત અદભૂત. Waiting for your new video 💐💐
@bharatsir1712
@bharatsir1712 2 года назад
Very nice video.... ગીર એટલે ગુજરાતની ઓળખ...આપે વધુ મજબૂત બનાવી...save gir
@sumitkachhadiya565
@sumitkachhadiya565 3 года назад
wow aditi mem this video is wonderful "સિંહ ના ઠેકાણાં ના હોય " (દેવરાજ) best line 👍❤️🌸💯
@bkashaparmar8200
@bkashaparmar8200 3 года назад
વાહ અદિતિ બેન ધન્યવાદ આપું છું કે તમે આટલી સરસ રીતે હિંમત કરી આ વિડીયો જોવા મોકલ્યો. 🦁🐅🐦🦃
@pandyavlogs8092
@pandyavlogs8092 2 года назад
ખૂબ મજા આવી હો તમારો આભાર ગીર ના જંગલ જોવાની હુ ગુજરાત નોજ છુ And thank you for gir safari 😄😄😄😄😄😄😄😄 🙌🙌🙌🙌🙌🙌🙌🙌 🙋🙋🙋🙋🙋🙋🙋🙋 😃😃😃😃😃😃😃😃 😎😎😎😎😎😎😎😎 😊😊😊😊😊😊😊😊 😆😆😆😆😆😆😆😆 😉😉😉😉😉😉😉😉
@bharatabaniya7698
@bharatabaniya7698 2 года назад
ગીર વિશેની આ ડોક્યુમેટ્રી જેટલીવાર જોવુને એટલી વાર એમાં જીવિલવસુ, કેટલી સુંદરતાથી એના શબ્દો ટાક્યા શે. અદ્ભુત 😊❤️
@vijaychavda4426
@vijaychavda4426 3 года назад
જે મજા નથી દુનિયાના ટોળામાં એ મજા છે ગીરના ખોળામાં 🦁
@jaykumarjethva3807
@jaykumarjethva3807 3 года назад
i am from gir..... I love GIR and Always Live with Our lion.......
@sanjaymangaroliya6253
@sanjaymangaroliya6253 8 месяцев назад
I went to heaven for 20 minutes. Thanks for capturing all moments of GANDI GIR. I have no words about your Videography, Efforts and Hard work. I salute you and your team 🫡
@sahilsp8608
@sahilsp8608 2 года назад
દિલ ખૂશ થઈ ગયૂ મેડમ 🥰🥰🥰ગીર નુ વાતાવરણ જોઈ ને અને સાવજ જોઈ ને 🦁🦁🦁🤴👑
@bapujidashrathbhaipatel
@bapujidashrathbhaipatel 3 года назад
WA BEN WA... PLS MAKE IT IN ENGLISH AND HINDI SO THAT ENTIRE WORLD CAN SEE OUR GUJARAT... MANY THANKS FOR UPLOADING
@aditiraval
@aditiraval 3 года назад
Subtitles chhe
@bhagvatiprasadmaneklal1750
@bhagvatiprasadmaneklal1750 3 года назад
આપ મારા મિત્ર પ્રદીપ રાવલ ની પૌત્રી તો નથી ને જે સક્કર બેગ ના હેડ હતા
@mrramlo1381
@mrramlo1381 2 года назад
@@bhagvatiprasadmaneklal1750 😁
@neelavarma6975
@neelavarma6975 3 года назад
ખૂબ ઉત્તમ કક્ષાની સીનેગ્રાફી અને શબ્દ રજુઆત અભિનંદન🎉🎊 દિલથી સલામ
@preetshah3178
@preetshah3178 2 года назад
અદભુત....અદભુત....અદભુત....ખૂબ ખૂબ ધન્યવાદ ગીર ના રમણીય જંગલ ના દર્શન કરવા માટે
@hareshbaraiya6569
@hareshbaraiya6569 3 года назад
વાહ ગીર એટલે ગીર ..... શું....મસ્ત..નઝારો...ધન્યવાદ
@bijendra6398
@bijendra6398 3 года назад
Full 4k માં જોઈને શું મઝા આવી છે બોસ 🤩🤩 ખરેખર અદભૂત વિડિયો..દિલ થી થેક્યું અદિતિ રાવલ અને એમની ટીમને આ ડાલામથ્થા વિડિયો માટે #આજમનેગાંડીગીરયાદઆવી♥️🔥💥😍
@aditiraval
@aditiraval 3 года назад
😅😀😀🙏🏼😀
@rikkin0078
@rikkin0078 3 года назад
વિડિયો ની છઠ્ઠી સેકંડ એ સમજાઈ ગયું કે કેટલો જોરદાર હશે અને કેટલી સખત મેહનત કરી હશે તમે અને તમારી પુરી ટીમ એ. Stunning visuals, closeup, background music and your narration.👏👏 Tons of Congratulations @Aditi Raval💐
@aditiraval
@aditiraval 3 года назад
Thank you :) 😀
@JoganiShikotarOfficial
@JoganiShikotarOfficial 2 года назад
ગીર જવાનુ મન થઈ ગયુ 🙏❤🥰
@mahendrabhaichauhan1251
@mahendrabhaichauhan1251 3 года назад
વાહ શું બહેને ફોટોગ્રાફી કરી છે હું સિનિયર સીટીઝન છું આ વીડિયો જોયા પછી ખરેખર ગીર ના જોવા નો પસ્તાવો થાય છે
@aditiraval
@aditiraval 3 года назад
Do visit gir:) Thank you :)
@parmarsuresh1338
@parmarsuresh1338 3 года назад
અદિતિ મેમ😍 તમારી હાજરીથી ગીર વધુ સુંદર બન્યું છે મને ગર્વ થાય છે કે એક ગુજરાતી છોકરી આટલું અદભુત કર્યા કરે છે અને એ પણ કોઈપણ જાતના સ્વાર્થ વગર 🥰🥰
@vipulchavda9436
@vipulchavda9436 3 года назад
Right
@JigarChauhan
@JigarChauhan 3 года назад
અદ્દભુત સિનેમેટિક વર્ક ...અત્યાર સુધી માં જોયેલો સૌથી સુંદર Asiatic lions અને Gir ના ઉપર નો વિડિઓ છે🤩🤩..Thank you so much to you and whole team for making such beautiful video 🙏🙏..હા ગાંડી ગીર ની મોજ હા🔥🔥🔥
@dr.jiteshpatel536
@dr.jiteshpatel536 3 года назад
અધભૂત, ખૂબ સુંદર છે ગીર, અને ગીર નું જંગલ. આ સુંદર વિડિઓ બનાવવા બદ્દલ આભાર.
@kathadsanjay5844
@kathadsanjay5844 2 года назад
મસ્ત મજાનો વિડિયો બનાવ્યો છે તમે Super 👌👌🥰🥰🙏🙏
@singer_chetanbharvad_offic8182
@singer_chetanbharvad_offic8182 3 года назад
Wonderful...👌🙏 ખમ્મા ગીર ને..❤️ હરીયાળી ગીર છે રૂડી,પવીતર ‌પરેમ ઘેલુડી❤️
@kutchivillagelifewithnaiti3177
@kutchivillagelifewithnaiti3177 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-qdC9v0XZEU8.html
@aguyfromkota3204
@aguyfromkota3204 3 года назад
i just saw ur videos those are so amazing..nd ur background adorable voice make those so beautiful...❤️❤️ love from Rajasthan
@varshapatel859
@varshapatel859 7 месяцев назад
શ્રેષ્ઠ, ઝીંવટભારી વિડિઓ ગ્રાફી, માપસર નેરેશન.... અદિતિને સલામ.....❤
@hinachhaya8715
@hinachhaya8715 3 года назад
ગીરના જંગલ માં જઈને તમે હરણ ફાળ ભરી....👌👌👌🙏
@thehorsesofindia
@thehorsesofindia 3 года назад
ખૂબ ખૂબ ધન્યવાદ ગીર ના રમણીય જંગલ ના દર્શન કરવા માટે🙂
@aditiraval
@aditiraval 3 года назад
🙏🏼
@thehorsesofindia
@thehorsesofindia 3 года назад
@@aditiraval 🙏🏼
@Ankuraditya
@Ankuraditya 3 года назад
Your big fan બહેના , Discovery કરતા પણ વધુ professional વિડિયો , જબરજસ્ત સિનેમતોગ્રફી , જોરદાર વોઇસ ઓવર
@arvindsolanki6044
@arvindsolanki6044 2 года назад
વાહ ખૂબજ. મજા આવી ગઈ વિડિઓ જોતા ઘડીક વાર તો એવી અનુભૂતિ થઇ કે.ગીરમાં તમે નહીં પણ અમે ફરીયે છીએ... Thanks for making this video.
@hrofficial.
@hrofficial. Год назад
હરિયાળી ગીર છે રુડી, પવિત્ર પ્રેમ ઘેલુંડી ☘️🌳
@jesrajcharan1809
@jesrajcharan1809 3 года назад
તમારો વીડિયો જોઈને ગર્વ થીયો કે હું ગુજરાત માં રહું સુ. વરસો પેલા અમે પણ ગીરમાં રહેતા હતા.અને આજે વીડિયો જોઈને લગિયું કે હાલમાં ગીરમાં રહેતા હોય તો કેવી મજા આવે.👍👍👍👌👌👌
@Gazab1891
@Gazab1891 3 года назад
અજોડ વનરાજ.. અદભૂત ગીર.... અદ્વિતીય અદિતિ... પ્રવાસન ક્ષેત્રની અભૂતપૂર્વ સેવા 👌🏻🙏🏻
@harry11589
@harry11589 3 года назад
Wah moj karavi didhi ...aditi and team..many congratulations...love and respect from New Zealand 🇳🇿
@rajeshdamor5734
@rajeshdamor5734 2 месяца назад
मैं झाबुआ से देख रहा हूं मुझे आपकी आवाज आपके वीडियो सभी अच्छे लगते हैं आपकी आवाज हमे गुजरात महसूस करवाते हैं धन्यवाद .
@GosaiMaulik
@GosaiMaulik 3 года назад
ગીર ની મોજ કઈક અલગ જ છે. જેનો અનુભવ કરવા ત્યાં જાતે જવું પડે..
@hello_1456
@hello_1456 3 года назад
Mast videography ❤
@chemistrybyjaydevsir632
@chemistrybyjaydevsir632 3 года назад
Very nice Jungle safari that I feel 🙏
@keyurshah679
@keyurshah679 3 года назад
અદ્ભુત અદ્ભુત અદ્ભુત... ગુજરાત અને ગીરનું સોભાગ્ય કે આપના જેવો બ્રાન્ડ એમ્બેસેડર એમને મળ્યો તમારા થકી તમારા કામ થકી. I don't have an iota of doubt that you have bright future ahead of you. God bless you. માતૃભાષા ગુજરાતી ના ઉપયોગ બદલ અભિનંદન અને આભાર.
@pravinmakwana3731
@pravinmakwana3731 3 года назад
વાહ અદિતી... હું ગીર માં જ રહેતો હોવા છતાં પણ આજે મને ખબર પડી કે આટલું સુંદર ગીર નું જંગલ લાગે છે. પ્રકૃતિ નાં ખોળે બેસી ને આ સુંદર વીડિયો લોકો સુઘી પહોંચાડીને તમે અહીંના લોકો નું દિલ જીતી લીધું. ફરી ક્યારેક આવજો તયારે તમે પેલી ચારણ કન્યા વિશે પણ બધા ને માહિતી પુરી પાડજો.. 👏❤️
@Tochankingfreefireking
@Tochankingfreefireking 3 года назад
First amazing documentary gir lion 🦁
@neerajkumarpandya9474
@neerajkumarpandya9474 3 года назад
शानदार प्रस्तुति।सार गर्भित डॉक्युमेंट्री है जिसमें गिर की सभी जानकारी को संक्षिप्त में और सुंदर और अच्छे संवादों से पिरोया है।धन्यवाद अदिति बेन।
@Grace-pp3dw
@Grace-pp3dw 2 года назад
Shalom .Thank you. Watching from Australia. 73 Praise the Lord 37.137 Praise the Lord 53.
@D_k_taliya_Bhajan_Premi.
@D_k_taliya_Bhajan_Premi. 3 года назад
વાહ ગીર ની મોજ વાહ જય હો ખુબ ખુબ આભાર આદિતીબેન
@girnogovaliyopachabhairaba5410
@girnogovaliyopachabhairaba5410 3 года назад
હુ ગીર મા જ રહુ છુ.. આજે ઇ આ વીડીયો જોઇ ગર્વ અનુભવુ છુ thank you Aditiben 🙏
@parbatrajput2674
@parbatrajput2674 2 года назад
Butifull video ha gadi gir ha saras video Aditi ben👌👌👌👌👌
@varun-pandya-gurukrupa
@varun-pandya-gurukrupa 3 года назад
અદીતીબેન આપે ખુબજ નજીક થી ગિર ના દશઁન કરાવ્યા ...ખુબજ સુંદર
@Jayrabari44-
@Jayrabari44- 3 года назад
હા બેન જોરદાર વીડિયો બનાવો હુ ગીર મા રહુ એનો ગર્વ છે મને Proud to be geer forest
@krisha7208
@krisha7208 3 года назад
આપડું ગુજરાત 🦁
@ravanbhudevgaming8987
@ravanbhudevgaming8987 2 года назад
I am live in gir. 🦁lion is our pride and nature is our family come again and most of beautiful our gir. Most welcome our Gir,🏞
@kirtibhaivyas4726
@kirtibhaivyas4726 2 года назад
Dii તમને ડર ન લાગી આટલી નજીક થી તમે lion 🦁ne Joya ♥ and I love natural ❤ tame ketla breve chho ! My name is janvee and I love nature I study in 9th and I live in B.K (Banaskantha) please tame ahiya to aavo ahiya pan tamne Bau maja aavse tame ahiya ambaji, nadabet, ahiya ek અભ્યારણ pan aavelu chhe ahiya ketli maja aave chhe ?e tame amne kahejo ❤ O.K. please come in B.K. & enjoy.......
@vanshmansukh2582
@vanshmansukh2582 3 года назад
હા ગાંડી ગીર હા હા મારું કાઠિયાવાડ હા જય હો
@chiragshah6465
@chiragshah6465 3 года назад
ખુબ ખુબ અભિનંદન અદિતિબેન તમારી મહેનત નરી આંખે દેખાઈ આવે છે 💐💐💐💐
@kokilashah3174
@kokilashah3174 3 года назад
Lot thx, visited years b4, climbd 10000 steps of Girnar tooo... Very nice vidio Aditi, lot congrates with 😊👌🙏
@shaileshpanchal3853
@shaileshpanchal3853 3 года назад
Wah All information and Shooting All birds and Wild animals photography એકદમ મસ્ત
@madhakhitesh
@madhakhitesh 3 года назад
નિ:શબ્દ પ્રેમ અેટલે અમારુ ગીરી.....we fill proud to born in gir આપને પણ ધન્યવાદ.ફરી પધારો અમારા ગીરમાં
@harshpatel7041
@harshpatel7041 3 года назад
કોઈ એ ના કર્યું એ તમે કર્યું વાહ
@racer_dev_01_
@racer_dev_01_ 6 месяцев назад
Fear is not available in your dictionary. You are brave girl. Continue your progress. JAY MAHADEV, JAY GOGA BAPA,JAY GAU MATA. 🐄🥛🐍🪔🔱🙏🕉️🦁🤜🤛💪🇮🇳🏆🏆🏆🏆🎯🏃🏃🏃🏃🏃
@buddyview4511
@buddyview4511 Год назад
Superb creation of gir wildlife story. Such a awesome video you made. 👌🏻👌🏻
@thehindu8050
@thehindu8050 3 года назад
Adi mam unbelievable ❤️❤️❤️❤️❤️
@bavaliyapiyush7271
@bavaliyapiyush7271 3 года назад
This video deserve greater than 'Oscar'🏆 'Once more' ...
@imcuteasduc
@imcuteasduc 3 года назад
Thank you for the caption. Gujrati is a beautiful language like all Indian languages.
@kumarmehta593
@kumarmehta593 Год назад
If you think our forest of Gir is all about lions you are wrong. It is sum total everything worth watching and knowing about our blessed country, our natural resources and our landscape, animals both tamed and wild, birds and much more. Here is a gift from beautiful Aditi to us of beautiful memories to cherish of our incredible treasure. Here is peace and harmony between our kind, caring and loving people and our world of animals never seen anywhere. To me Aditi's love for animals, forest and its people are visible all along. It is true what you see in India you will never see anywhere- nature, landscape, animals both wild and tamed, birds and last but not least people who have learned to live in harmony with animals. Please visit our beautiful beautiful India. It will be most memorable experience of life time. Dr. Kumar Mehta
@aditiraval
@aditiraval 8 месяцев назад
🙌🏼🥰
@onemore1004
@onemore1004 3 года назад
Thank you❤❤ આ 20:27 વિડિઓ જોઈને જે મજા આવી છે,કદાચ તે મજા ગીર ગયા પછી પણ અમને ન આવે.. 😍😍
@mr.khakhi4258
@mr.khakhi4258 3 года назад
Right
@kuldeepsomaiya589
@kuldeepsomaiya589 3 года назад
Amazing , tremendous and mind blowing background music 🎶🎵 awesome video #Beautyofgir #DevrajtheprideofGir #Gandigir
@snehkt25
@snehkt25 2 года назад
Awesome...beautifully captured 📽 & made this video ✂️ outstanding, જય ગરવી ગુજરાત. 🚩🚩🚩
@nishapathak9150
@nishapathak9150 3 года назад
Very nice video 😊👌🏻👍❤️Gujarat nu garv
@NBT_FILMS_DEESA
@NBT_FILMS_DEESA 9 месяцев назад
આ વિડિયો જોતા મારી આંખમાંથી આંસુ આવી ગયાં કેમ એ તો હું જ જાણું અને ગીર નું જંગલ!!! અને હા આ ૨૦ મિનિટ ની વિડિયો મે પુરી જોઈ પણ વિડિયો ૨૦ સેકન્ડ માં પતી ગઈ એવું લાગ્યું😢
@rasoithigujaratirecipes
@rasoithigujaratirecipes 3 года назад
ખુબ મજા આવી, બસ સાચી અને સારી રીતે ગીર સચવાય રહે એવી પ્રાથના. Really Appreciated, Just love the Video.
@joshi8585
@joshi8585 3 года назад
#great nutural world Nice
@preetivlog4402
@preetivlog4402 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-H622gn_lbPI.html
@maheshbhaijadav4551
@maheshbhaijadav4551 3 года назад
Hiii Nikunj bhai
@darshitsindha559
@darshitsindha559 3 года назад
Somanth dada ane mataji ne prathna
@dudhatmehul7308
@dudhatmehul7308 3 года назад
A to apde sath apvo pade
@mehultrivedi2523
@mehultrivedi2523 3 года назад
ભૂલવી ભૂલાય નહી એ ભોળી ગીરી, ઓલી ગાંડી ગીર....... જય હો ગરવી ગીર જય હો
@guzaarishpoetry
@guzaarishpoetry 3 года назад
Waah waah khubj sundar, Tamari mahenat ne khub khub vandan abhinandan 💐👌👍
@9165gautam
@9165gautam 3 года назад
Awesome video aditi. Feel like National geographic channel. Good work
@nirmal2402
@nirmal2402 3 года назад
What a beauty of Gir ! Lovely 👌👌🤩🤩🤩 જય જય ગરવી ગુજરાત 🙏
@urmilpatel4870
@urmilpatel4870 7 месяцев назад
વિડિઓ જોઈ ને આંખો ભીંજાઈ ગઈ. Wonderful, Fantastic, Mind-blowing...........
@jankikansara9750
@jankikansara9750 3 года назад
An amazing video... Bestest video of gir till now..❤️🔥
@dhruvingajera6828
@dhruvingajera6828 3 года назад
ખૂબ ખૂબ ધન્યવાદ ગીર ના રમણીય જંગલ ના દર્શન કરવા માટે🙏 હું દેવરાજ ના દર્શન કરી ને ખૂબ ખૂબ ખૂબ ખુશ થયો..
@mananbhatt1991
@mananbhatt1991 3 года назад
Jungle na raaja ne afro chadhe ane aalotwa laage... 😂 one of the best lines... 😍😉😄😄
@rahulod7183
@rahulod7183 Год назад
Khub j mojj padi gayi yaar video joya pachhi to am lagyu ke kalej upadi jau geer forest ane tyani sundartani mojj manva 😍💫 thak you Adity Raval ♥️
@piyushdungariya894
@piyushdungariya894 3 года назад
વાહ ... મજા આવી ગઈ ગીર ને આટલું તલસ્પર્શી રીતે જોઈને
Далее
БАТЯ И ТЁЩА😂#shorts
00:58
Просмотров 2,6 млн
ФОКУС С БАНАНОМ🍌
00:32
Просмотров 180 тыс.