હરહર મહાદેવ ધમુ તારી મંમી જોડે કોય દિવસ જમ્યો છે તુ તારી મંમી કેટલી ભોળી છે સાથે બેસીને આખો પરિવાર જમો ક્યારેક ઘરે જાવ ત્યારે હોટલમાં જમવા જાવ છો મંમી જોડે જમતા હોય એવો વીડિયો બતાવો તો માનુ કે ધમુ કેટલો તેના મંમી ને પ્યાર કરે છે બાકી હરહર મહાદેવ 🙏
સાસરિયા પ્રત્યે વધારે પ્રેમ છે ધમુ ને એના મમ્મી ની સાથે જમતો હોય એવો વિડિયો હજી નથી આવ્યો અને પલક ને તો આયા બોવ જમવાનું સરસ લાગે છે અને રાજુલા જાય ત્યારે તો હોટલ નું જ જોયે