Тёмный
No video :(

મારૂ ઘર । Khajur Bhai | Jigli and Khajur | Maru Ghar | New Vlog | Bardoli | Baben | Gujju Vlog 

Khajur Bhai Vlogs
Подписаться 1,7 млн
Просмотров 2,1 млн
50% 1

તાજમહેલ
Khajur Bhai VLOGS
For Events & Add Inquiry Contact
------------------------------------------------
નીચે આપેલો નંબર ઓફીસ નો છે, ખજુરભાઈ નો નથી જેની નોંધ લેવી
Contact - +91 8208031652
Email - janibrothersproduction@gmail.com
--------------------------------------------------
Facebook
-----------------------------
/ khajurbhaiofficial
/ khajurbhainimoj
Instagram
-------------------------
/ nitinjani24
/ tarun.jani
Description
-----------------------
Title - મારૂ ઘર
Concept & Written by - Nitin Jani
Directed by - Nitin Jani
Produced By - Jani Brothers Films Production
Copyright - Jani Brothers Films Production
------------------------
#khajurbhaivlog #marughar #vlog #jigliandkhajur #newvlog #khajur #lalabhaiiii

Опубликовано:

 

5 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 6 тыс.   
@vasavaashwin1676
@vasavaashwin1676 Год назад
🙏ખજૂર ભાઈ તમારું ઘર સ્વર્ગ છે.. ભગવાન તમને તંતુરસ્તી આપે અને હંમેશા ગરીબોની તમે સેવા મદત કરો.. જય શ્રી ક્રિષ્ના 🙏
@rajenchauhan359
@rajenchauhan359 2 года назад
અદ્ભુત ઘર છે.... ખૂબ પ્રગતિ કરો એવી અંતરની શુભેચ્છાઓ
@chavadahareshsinh
@chavadahareshsinh 8 месяцев назад
ખુબ સરસ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 ખજુર ભાઈ 🎉🎉🎉🎉🎉તમનેભગવાનતમનેખુબખુશરાખે🎉🎉🎉🎉
@maheshmaru4186
@maheshmaru4186 28 дней назад
ખુબ જ સુંદર છે ખજુર ભાઇ🎉🎉🎉❤❤❤
@naranbhaiparmar5719
@naranbhaiparmar5719 Год назад
ખુબજ સરસ ખજૂર ભાઈ, ભગવાન તમને હજારો વર્ષ નુ આયુષ્ય આપે, સદાય સ્વસ્થ રાખે
@gabhrbhaibharvad2989
@gabhrbhaibharvad2989 11 месяцев назад
ખૂબસરસ
@user-qx8uo7xe8n
@user-qx8uo7xe8n Год назад
ખજુર ભાઈ તમારું ધર. સ્વર્ગ છે ❤❤❤❤
@anuradhabhandary2806
@anuradhabhandary2806 Год назад
તમારું ધર બહું સરસ છે માં મોગલ તમને અને તમારા પરિવારને ખુબ સુખી રાખે 🙏🙏🙏🙏🙏🌹❤️
@pushpashrimai5339
@pushpashrimai5339 Год назад
સ્વર્ગ જેવું ઘર છે ખજૂર ભાઈ બહુ સરસ બહુ સરસ વિરમગામ પુષ્પાબેન તમારા મમ્મી પપ્પા ક્યાં રહે છે એ જણાવશો જય શ્રી કૃષ્ણ
@user-gy3mc6wb1k
@user-gy3mc6wb1k Год назад
જય સ્વામિનારાયણ ખજુર ભાઈ ખુબ સરસ માહિતી આપી છે ખુબ સરસ તમારૂ મકાન છે ખુબ સુખી રાખે
@GhanshyambhaiSolaki-ug6mm
@GhanshyambhaiSolaki-ug6mm 10 месяцев назад
જ્ય માતાજી તમારૂ ઘર ખુબ જ સુંદર છે ખજુર ભાઈ તમારા વિચારો વતૅન વાણી ખુબ સરસ છે તમે નાનો હોય કે મોટા કોઈ પણ વ્યક્તિ ની સાથે ભળી જવાની સહજ સ્વભાવ લોકો માં ભળી જવાનો સ્વ ભાવ સારો છે
@paniwalla_foji
@paniwalla_foji Год назад
ધન્ય છે આ જનની ને કે જેને ખજૂર ભાઈ જેવા સારા અને નિઃ સ્વાર્થ ભાવે સેવા કરનારા માણસ ને જીવન દાન અપિયું , ખજૂર ભાઈ તમે જરૂર એક વીડિયો બનાવો જેમાં તમારા માતા પિતાને પરિચય કરવો🙏
@vandnabhardwaj3818
@vandnabhardwaj3818 Год назад
સાથે સાથે તમારી આવક નું સાધન પણ જણાવો. આટલી મોટી સેવા કરો એટલે લાગે છે ભગવાન એ તમને ખૂબ પૈસા આપ્યાં છે.
@reenajoshi9356
@reenajoshi9356 2 года назад
Jay Eklangji khajurbhai... mara favorite cho.. tame bahu dayalu cho.. 🙏
@bhaveshshah6278
@bhaveshshah6278 Год назад
ઇશ્વર, ભાગવાન, કુદરત તમને ખુબજ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એ જ પ્રા્થના,,🙏
@pareshdodiya2416
@pareshdodiya2416 Год назад
જોરદાર ઘર છે ખજુર ભાઈ 👌👌😊
@ChalkDusterSaathi
@ChalkDusterSaathi 2 года назад
તમે આટલા બધા નિઃસહાય લોકો ની સહાય કરી છે તો ધન્ય છે તમને અને તમારા માતા પિતાને....તમારા માતા-પિતા વિશે જાણવાની જિજ્ઞાસા છે.વિનંતી🙏
@KaushaikbhaiParekhJAYSAMINARAY
Good
@lakhbhaimori4180
@lakhbhaimori4180 Год назад
ખજૂર ભાઈ મસ્ત કામ કરે છે અમને બહુ ગમે છે જય માતાજી હું મારું નામ આર્યન છે મને તમારા વિડીયો જોવા ગમે છે
@ganeshbhaimafaji4535
@ganeshbhaimafaji4535 Год назад
બહુસરસ
@Ajay-Mavi-50
@Ajay-Mavi-50 Год назад
मदत
@haramisagu1437
@haramisagu1437 Год назад
Jay mataji khajur bhai & TEAm ne khub khub aabhindan aamara vasava parivar tarfthi🙏🙏🙏🙏
@smitapatel7276
@smitapatel7276 Год назад
ખજુરભાઇ તમારું ઘર ઘણું જ સરસ છે god bless you
@vikramkumardevasi9376
@vikramkumardevasi9376 2 года назад
આપ ખુબ આગળ વધો ખજુર ભાઈ ભગવાન હરપલ તમારી સાથે રહે અને તમને ખુબજ અજબો ગજબોની સંપત્તિ આપે
@mukeshkantariya7532
@mukeshkantariya7532 2 года назад
જય માતાજી નિતિનભાઈ હંમેશા ખુશ રહો અને આવા ગરીબ લોકોની સેવા કરજો તમે તો ભગવાનનું બિજુ રુપ છો તમને માતાજી ખુબ જ આનંદ માં રાખે જય માં મોંગલ
@atuliknalos2388
@atuliknalos2388 Год назад
Aapke jesa koi nahi all india me really love you bro ❤️
@mayur.chauhan8392
@mayur.chauhan8392 Год назад
ખુબ સરસ ઘર છે... એક વિલા કે મહેલ થી કમ નથી.. જય માતાજી
@NareshPateliya-qu8oj
@NareshPateliya-qu8oj 8 месяцев назад
Super men khajur bhai
@ajitbhairathva5937
@ajitbhairathva5937 Год назад
નીતિનભાઈ જની પેલા તો તમને અને તમારી પૂરી ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ જય માતાજી જય શ્રી સ્વામિનારાયણ
@jitulalamodhavadiya4969
@jitulalamodhavadiya4969 Год назад
સરસ ભગવાન દેવભૂમિ જેવુ જેમા તમારા જેવા ભગવાન રહેવાજોઈઅએ
@anilpatel1398
@anilpatel1398 Год назад
તમારું ધર જોવા મળયુ એનો આનંદ છે, બીજાનુ ઘર બનાવી આપવાવાળાનું પોતાનુ ધર કેવુ હશે એ જીજ્ઞાશા હમેશા રહેતી હતી. ધનયવાદ.
@AjmelSangada
@AjmelSangada Год назад
Tame bgvan cho
@sankhatkaushik2915
@sankhatkaushik2915 2 года назад
તમારૂ કામ સરસ સે ખજુર ભાઈ તમને ભગવાન ૧૫૦ વષૅ જીવો જય માતાજી
@mukesh.gondaliya4863
@mukesh.gondaliya4863 Месяц назад
ખ જુરભાઈ તમારૂ જુનુ ગામ ક્યુ છે.
@mukesh.gondaliya4863
@mukesh.gondaliya4863 Месяц назад
ત મે શું કામ કરો છો
@user-kr4lz7dm9y
@user-kr4lz7dm9y 2 года назад
ખુબ જ સરસ ઘર અને ખુબ જ સરસ કામ કરો છો વાલા જય શ્રીકૃષ્ણ જય માતાજી
@ashasolanki7423
@ashasolanki7423 Год назад
આપનું ઘર ‌ખૂબ જ સરસ છે. માં ખોડલ તમને ઘણું આપે. હંમેશા ખુશ રહો. 🙏🏻 ગરીબોને મદદ કરતા રહો.👍
@vihabhairabari8271
@vihabhairabari8271 2 года назад
ખુબજ સરસ છે ઘર તમારુ સાહેબ તમારા જેવુ તો નહિ પણ એક સરસ ઘર ભગવાન અમને પણ બનાવી આપે અને ભગવાન તમને ખૂબ શુખી રાખે એવી દીલ થી પ્રા થના જય દ્વારકાધિશ જય માતાજી
@krishnajaydwarkadhish4737
@krishnajaydwarkadhish4737 3 года назад
જય માતાજી જય ઠાકર જય કુષ્ણ માલધારી સમાજ તરફથી ખજુર ભાઈ ની પુરી ટીમને અભિનંદન
@vaghela9534
@vaghela9534 2 года назад
supar
@rajudesai7440
@rajudesai7440 2 года назад
Tumhari asali bahan Kaun thi
@pankaj.ghathila7929
@pankaj.ghathila7929 Год назад
જય માતાજી નીતીનભાઈ જાની love you brother
@kailashdesani8272
@kailashdesani8272 Год назад
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ તમારું ઘર બહુ સરસ છે ભગવાન તમને સો વર્ષ ના કરે એવી પ્રાર્થના કરું છું માતાજીના
@dilshadpirani1015
@dilshadpirani1015 Год назад
Beautiful house 🏡 God bless you 😇
@bharatijoshi1549
@bharatijoshi1549 2 года назад
તમારૂ ઘર ખૂબ સુંદર સરસ છે🙏 પોરબંદર🙏
@rajchaudhari-gq7lv
@rajchaudhari-gq7lv Год назад
ભાઈ ખજુર ભાઈ તમે ભગવાન નો અવતાર છો તમને મારા લાખ લાખ વંદન 🌹🙏
@ranjanshah8476
@ranjanshah8476 Год назад
Khub khub j saras chhe 👍👌
@mandoddinesh6874
@mandoddinesh6874 2 года назад
Khajur bhai Aemni khud ni society yo se bhai ...yes.. no ..khajur bhai bahu sara mansh se ❤️
@jaymanvata1137
@jaymanvata1137 3 года назад
રાત્રે વહેલા જે છુવે અને વહેલા ઊઠે તે વિર શરીર સ્વસ્થ રહે કૃપા કરે રઘુવીર 🙏
@manojbarot4222
@manojbarot4222 Год назад
ધન સંપત્તિ નો તમારા ઘરમાં ધોધમાર વરસાદ પડે ખુશીયો નું વાવાજોડું આવે દુવા અને આશિર્વાદ ના પૂર આવે અને સદાય માં ભવાની તમારી સહાય કરે મહાદેવ તમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખે 🙏🙏🌹
@shaileshpatel7259
@shaileshpatel7259 Год назад
જય માતાજી ખજૂર ભાઈ તમારું મકાન બહુ સારું છે જય માતાજી
@lilachoudhari8940
@lilachoudhari8940 Год назад
khub saras se tamaru ghar khajurbhai ane tame khub sevanu kam Karo so. Mataji tamari raksha Kare ane tame lambu jivan jivo aevi Mari dilthi prathna.
@Sagarvlogs570
@Sagarvlogs570 Год назад
જય માતાજી..જય શ્રીકૃષ્ણ
@adhyashktiofficial6223
@adhyashktiofficial6223 Год назад
ખજૂર ભાઈ આપ જીઓ હજારો સાલ 🙏 સાલ કે દિન હો પચાસ હજાર 🙏📿જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏
@lalitchaudhari-lx4xs
@lalitchaudhari-lx4xs Год назад
ખજૂર ભાઈ
@lalitchaudhari-lx4xs
@lalitchaudhari-lx4xs Год назад
તમારા નંબર જોઈએ
@narvatbhai923
@narvatbhai923 Год назад
❤️બવ સારું કામ કરો છો નીતિન દાદા આવું જ કામ કરતા રો ભગવાન તમને ખુશ રાખે👍🏻
@sandipsinhchavada4693
@sandipsinhchavada4693 11 месяцев назад
Nice superb fantastic your home khajur bhai
@sp..119
@sp..119 Год назад
Nice ghar chhe 👌
@hardikbambhaniya1963
@hardikbambhaniya1963 Год назад
ખુબજ સરસ છે ખજુર ભાઈ
@thakorrohit3155
@thakorrohit3155 Год назад
Tamaru ghar tamara jevu soundar che 👌😘
@solankirahul774
@solankirahul774 Год назад
Super nice bhai 🎉🎉🎉🎉
@vadiyatarhemant8118
@vadiyatarhemant8118 Год назад
ખુબ સુંદર ઘર છે 🏠🏡🏡 ખુશ રહો નીતિનભાઈ
@pratiktanchak45
@pratiktanchak45 2 года назад
ખજૂર ભાઇ તમારૂં ઘર પૃથ્વી નું સ્વર્ગ ગણાય
@kishordevipujak853
@kishordevipujak853 2 года назад
વાહ ખજુરભાઈ તમારુ ઘરતો બ‌ઉજ સરસ છે.ભગવાન.માતાજી તમને અને તમારા પરીવારને સદાય ખુશ રાખે
@yogeshbhairathava7839
@yogeshbhairathava7839 2 года назад
Nice..... Khajur bhai
@vinaypandit3708
@vinaypandit3708 Год назад
कौन सा जिला है गुजरात में जहां भाई साहब रहते हैं प्लीज कोई मुझे बताने का कष्ट करें
@user-oi5jy6cl2e
@user-oi5jy6cl2e Год назад
Hrj
@MegalRanjitbhai
@MegalRanjitbhai Год назад
વાહ. સુંદર છે. હો. ઘર.
@valavishnu6752
@valavishnu6752 2 года назад
જય મહાદેવ જાની દાદા તમે જે લોકોને ઘર બનાવી આપો છો અને તેમણે બધી સુવિધા કરી આપો છો તે વિડિયો જોવ છું ત્યારે લોકોની જે તકલીફ હોઈ છે જે લોકો ત્યારે તમને જણાવે છે ત્યાં મારા આંખમાં પણ આંસુ આવી જાય છે. જીવન માં પ્રભુની ઈચ્છા હશે તો જરૂર માલિશ.
@hemendrarathod2634
@hemendrarathod2634 Год назад
જય માતાજી, જય શ્રી કૃષ્ણ તમે બવ સાચી સરસ વાત કરી છે, તમે બવ ખુબજ સારું અને સરસ કામ કરો છો,, thanks. Good night..........
@roshnivala6478
@roshnivala6478 3 года назад
Ganpati Bappa always Bless you 😊😊😊😊😊
@nikunnjpatel6490
@nikunnjpatel6490 11 месяцев назад
Bov mast che khajur bhai thnku so much
@HiteshValand
@HiteshValand 3 года назад
Mast vlog khajur bhai team❤️
@hitesh230870
@hitesh230870 3 года назад
Beautiful house
@ExplorerShrikesh
@ExplorerShrikesh 3 года назад
Yaha Bhi spam
@kaifpanwala1120
@kaifpanwala1120 3 года назад
Please khajur bhai tamaari jode vaat karvi
@pareshbha2296
@pareshbha2296 3 года назад
Khajur khajur bhai tumhen Surat
@heetlungariya5354
@heetlungariya5354 2 года назад
સુપરથી ડૂપર તમારૂ ઘર કાયના ધટૅ હૉ ભૈયા
@mj-kb7sy
@mj-kb7sy 3 года назад
હજુ પણ તમારા વિશે વધારે જાણવા ની જિજ્ઞાસા છે... તમારા family વિશે પણ જણાવો થોડું.... 👍
@jaychhatrala9879
@jaychhatrala9879 3 года назад
Yes sarchi vaat che
@zumatgamer5249
@zumatgamer5249 3 года назад
Hi
@zumatgamer5249
@zumatgamer5249 3 года назад
Jay.mataji
@alpeshmejiyatar1070
@alpeshmejiyatar1070 3 года назад
Ha bhai
@nilampatel3552
@nilampatel3552 3 года назад
@Digitalhub316
@Digitalhub316 Год назад
બહુ સરસ છે નીતિન ભાઈ તમારું ઘર..અને તમારો પરિવાર ..તમારી જિંદગી માં હમેશા ખૂબ ખુશ રહો એવી દ્વારકાધીશ ને પ્રાથના છે
@pdzala180
@pdzala180 2 года назад
જય શ્રી મા.શકિત તમને જાજુ આપે ભાઈ નીતિન ભાઈ જાને
@sarvaiyarahul1819
@sarvaiyarahul1819 Год назад
ખૂબ સરસ સે ખજૂર ભાઈ જય માસીક
@surendrasinhyadav5357
@surendrasinhyadav5357 2 года назад
Very Beautiful House. Very humble Nature. Very protective neighbour. Very helpful message for Society.
@dilipahir3349
@dilipahir3349 2 года назад
Excellent home
@hetalchaudhary130
@hetalchaudhary130 Год назад
મને મજા આવી જોવાની ખજૂર ભાઈ વાહ વાહ
@sabdekhonayadekho6048
@sabdekhonayadekho6048 3 года назад
નીતિન ભાઈ તમે દિલ થી એક રાજા માણસ છો Love you sir
@virambhaiahir8058
@virambhaiahir8058 2 года назад
જોરદાર તમારું ઘર સે ખજૂર ભાઈ તમારા દિલ જેવું સુંદર સે,,,,,,
@richapatel3181
@richapatel3181 3 года назад
વાહ ખજૂર ભાઈ વાહ જોરદાર nd beautiful home છે તમારું nd social media ma ak saro message આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર 👍☺️
@maheshmer2371
@maheshmer2371 3 года назад
D xd
@kishanbhai834
@kishanbhai834 3 года назад
Qewta Ahahah
@kishanbhai834
@kishanbhai834 3 года назад
Dfffgghhfbh Hyderabad nawab comedy video
@kishanbhai834
@kishanbhai834 3 года назад
Naswej jJjanb, hsjsjsjsisisk
@kishanbhai834
@kishanbhai834 3 года назад
Wedrrffcgy
@lalitgora8193
@lalitgora8193 Год назад
Jay mataji like this in home khajur Bhai
@bhaviksoni9738
@bhaviksoni9738 2 года назад
ભગવાનની દયાથી ભાઈ તમે ગામેગામના માણસોના ઘર બનાવી આપો છો તો પછી ભગવાનની દયાથી ભાઈ તમારું ઘર પણ સારું હોવું જોઈએ એવી આશા છે મારી 🙏🏻💕🥰
@rahulpithadia4266
@rahulpithadia4266 3 года назад
With neighbors like your Uncle you are blessed. Kaka ne "Jai Shree Krishna" 🙏
@redrose8983
@redrose8983 2 года назад
God bless you all 🙏🙏
@rahulbharwad3299
@rahulbharwad3299 3 года назад
JAY HOO MARI MAA KHODIYAR MAA🚩🙏🙌❤👑💖🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@mehulvaghela7609
@mehulvaghela7609 Год назад
Khajur bhai no khub khub khub abhar bhar shiv Mahadev khus khus rakhe
@bhaveshshah6278
@bhaveshshah6278 Год назад
ખુબજ સરસ ઘર છે
@krishnajaydwarkadhish4737
@krishnajaydwarkadhish4737 3 года назад
ખજુર ભાઈ તમારું ઘર મસ્ત છે પુરી ટીમને અભિનંદન ધન્ય વાદ 🙏
@krishnajaydwarkadhish4737
@krishnajaydwarkadhish4737 2 года назад
જય માતાજી જય ઠાકર જય કુષ્ણ માલધારી સમાજ તરફથી ખજુર ભાઈ ની પુરી ટીમને અભિનંદન ધન્ય છે
@vechatrathva5628
@vechatrathva5628 Год назад
ખુબ સરસ છે તમારૂ 🏠 નીતિન ભાઈ
@nrupdala7398
@nrupdala7398 Год назад
જોરદાર છે ઘર તમારું ખજુરભાઈ
@bharatgajjarbharatgajjar2268
@bharatgajjarbharatgajjar2268 3 года назад
ખજૂર ભાઈ તમે ભાભી ને કેમ કોઈ દિવસ લાઈવ માં નથી લાવતા.....નીતિન ભાઈ કઈક તો reply આપો...100 લોકો લાઈક કરી છે કોમેન્ટ ને...plz
@gymfitness6165
@gymfitness6165 3 года назад
Saci vat se
@bharatgajjarbharatgajjar2268
@bharatgajjarbharatgajjar2268 3 года назад
તમે ભાભી ને લાઇવ લાવો નહીતર અમે તમારા વિડિયો જોવાનું બંદ કરી નાખું... અને બનાસકાંઠા વાળા ને પણ નાં પાડી દઈશ આવું કંઈ થોડું ને ચાલે ભાઈ...plz 😃
@jkthakor964
@jkthakor964 3 года назад
બરોબરસે
@thakardhanjibhai2956
@thakardhanjibhai2956 3 года назад
ભાભી ને લાઈવ કરો
@MELDI_EDITOR
@MELDI_EDITOR Год назад
ઘર ની તો ખબર નહિ પણ પણ સંબંધ સારા લાગ્યા ❤ ભગવાન તમે ધારો એનાથી પણ 10 ઘણુ આપે 😊
@desaiurmila6442
@desaiurmila6442 3 года назад
સૂપર જબરજસ્ત મકાન બનાવ્યું છે 👍👍❤️❤️❤️❤️👍👍👍👍👌👌👌👌👌👌👌👌
@Raajthakorjayshreeram
@Raajthakorjayshreeram 7 месяцев назад
Awesome khajur bhai
@makwananilesh5652
@makwananilesh5652 2 года назад
Jay meldi maa🙏🙏🙏 👌👌Tamaru ghar pan mast se nitin bhai 🙏Badha ne khub khub abhinandan 💥 💯💯I respect everyone 💯💯 💢🙏🙏🙏Jay mataji 🙏🙏🙏
@bharatbhaichaudhary996
@bharatbhaichaudhary996 2 года назад
So suppar nitin dada bhagvan tamene bauj aagl laijay aevi Mari Dil thi prathna
@Raghav588I
@Raghav588I 3 года назад
સોમા કાકા ને દરેક વિડિયો માં લેજો સુપર કામકાજ છે એમનું 👌👌🙏 જય માતાજી🙏
@rahulbharwad3299
@rahulbharwad3299 3 года назад
JAY HOO MARI MAA CHAMUNDA MAA🚩🙏💖👑❤🙌🙏🙏🙏🙏🚩🚩🚩🚩
@vinodgosrani7751
@vinodgosrani7751 Год назад
Khub saras chhe Jai Mata ji khajurbhai
@khodalofficial9770
@khodalofficial9770 3 года назад
Nice khjaur bhai કોરોના ની મહામારી માં આપણી આજુ બાજુ ના લોકો ને સપોટ કર્યો અને સમાજ માં સારો મેસેજ પણ આપ્યો. .તમને અને આખી ટીમ ને આવા કાયઁ કરવા બદલ આભાર. ખજૂર ભાઈ
@pareshkumar1982
@pareshkumar1982 3 года назад
સમાકાકા જોરદાર એકટર છે.🙏🙏🙏🙏
@jayeshjoshiofficial9527
@jayeshjoshiofficial9527 3 года назад
જય પરશુરામ જાની બ્રધર્સ 🙏 બહૂ ટાઈમ પછી vlog આવ્યો, ઘર પણ સારુ બનાવ્યું છે, & કોરોના ની આ મહામારી ઘરમાં કામ કરતા માણશો ની પણ બહું સરસ અને સાચી વાત કરી 👍 ખુબ મજા આવી ગઈ vlog જોઈ ને 🙏 મહાદેવ હર 🙏
@user-se2dn4he4g
@user-se2dn4he4g 10 месяцев назад
Mast Ghar chhe tamaru khajur bhai very good khajur bhai
@mandliatul6083
@mandliatul6083 3 года назад
ભાઈ હજી તમારા વિશે જાણવાની ઈચ્છા છે અને હજી એકદો વલોંગ મૂકો તમારા ફેમીલી સાથે નો જય માતાજી 🙏🙏🙏
@Harshjoshi_3199
@Harshjoshi_3199 Год назад
આપના દરેક વીડિયો જોવાની મજા આવે અને આપની લાઇફ સ્ટાઈલ જાણવાની અને એક વખત જીવનમાં આપને મળીને મારુ જીવન ધન્ય બનવાની ઇચ્છા છે કેમ કે હું તમારો બહુ મોટો ફેન છું,હર મહાદેવ.. 🙏🏻
@setisfying409
@setisfying409 3 года назад
ભાઈ તમે ખૂબ આગળ વધો એવી મારી માતાજી ને પ્રાથના કરું છું khajur ભાઈ ને સપોર્ટ કરો અને આ વીડિયો લાઈક કરો સેર કરજો❤️❤️❤️❤️
@khushigajipara8651
@khushigajipara8651 3 года назад
Tu ja ne
@patelkrushil5775
@patelkrushil5775 3 года назад
Khajur bhai tame salngpur kashtbhanjan dev no volg banavo
@ankitapatel1446
@ankitapatel1446 3 года назад
Jai veer vachharaj 🙏
@jigarpatel2064
@jigarpatel2064 3 года назад
@@khushigajipara8651 1
@sheth_Lakshay
@sheth_Lakshay 3 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-fzX51NXHM_Y.html
@gamitpriteshdineshbhai874
@gamitpriteshdineshbhai874 Год назад
Khajurbhai jay mataji tamaru ghar to bov j saras chhe
@budhasatiya5808
@budhasatiya5808 3 года назад
ખૂબ સરસ છે ઘર અને તમારા સાથીદારો આવી રીતે પ્રેમ ની લાગણીઓ વરસાવતા રહેજો માતાજી ને પ્રાર્થના કરું છું હંમેશા ખુશ રહો મસ્ત રહો 👍
@perfect_gajjar2304
@perfect_gajjar2304 3 года назад
નીતિન ભાઈ તમે તમારા જીવન ની ખાસ યાદી માટે vlog બનાવો. જય માતાજી જય શ્રી કૃષ્ણ.🙏🏻
@dhruvbarot4109
@dhruvbarot4109 3 года назад
Tamaro garib fan 🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠🏠 nice home khajur bhai
@vipuljoliya4809
@vipuljoliya4809 10 месяцев назад
જોરદાર ઘર છે ખજૂરભાઈ મસ્ત
@nkchenal7617
@nkchenal7617 2 года назад
જય શ્રીકૃષ્ણ ખજૂરભાઇ હજુ પણ તમારા વિષે જાણવા ની જિજ્ઞાસા છે
@harshpatel5514
@harshpatel5514 3 года назад
Nitin bhai jorrr dar joo Jay mataji bhai 😍😍😍
@srkian_169
@srkian_169 3 года назад
Khajurbhai and Tarunbhai Jamie Brothers..are best❤ Proud to be Gujarati 👏
@d.mgamer922
@d.mgamer922 Год назад
ohohohohohoho swarg jevu che tamaru ghar
@1101062767
@1101062767 3 года назад
ખજૂરભાઈ પીપળા ની વાત તમારા father કરી એ જ વાત મારા father પણ કેહતા હતા એ સાચી વાત છે
Далее
when you have plan B 😂
00:11
Просмотров 3,8 млн