Тёмный

માલધારી નો આશરો | Khajur Bhai VLOGS | Jigli and Khajur | Nitin Jani |Travel Vlog | Saura | Seva Work 

Khajur Bhai Vlogs
Подписаться 1,7 млн
Просмотров 651 тыс.
50% 1

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,5 тыс.   
@bharvadgovindbhai1946
@bharvadgovindbhai1946 3 года назад
ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ મારા સમાજ ની મદદ કરો છો મારો ઠાકર તમારી દરેક મનોકામના પુરી કરે 🙏💐🙏🙏
@mehulbharwad_
@mehulbharwad_ 3 года назад
MARO THAKAR TAMNE JAJU APE BHAI ❤🙏 ( મારાે ઠાકર તમને જાજુ આપે ભાઈ) 🙏
@anandbharawad8399
@anandbharawad8399 2 года назад
ખજૂર ભાઈ તમને ઠાકર ખુસ રાખે 🙏🙏🙏
@sunilbharwad7018
@sunilbharwad7018 2 года назад
ખજૂર ભાઈ તમને ઠાકર ખુબ આગળ વધારે
@sanjayjogarana6427
@sanjayjogarana6427 2 года назад
ખજૂર ભાઈ તમારે માટે લખવું એટલું ઓછું છે જય ઠાકર ઠાકર તમેને સદા ખુશ રાખે❤️❤️❤️❤️❤️❤️🔥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@govind_bharvad_222
@govind_bharvad_222 3 года назад
ખજૂર ભાઈ હું તમારા દિલથી આભાર માનું છું.. એક માલધારી ભરવાડ સમાજને.. સેવા બદલ ઠાકર તમને જાજુ આપે🙏🙏 Proud be khajur bhai.....
@rathodharpalsinh1165
@rathodharpalsinh1165 3 года назад
ખજૂર ભાઈ તમને ધન્ય છે. તમે આ ધરતી પર ભગવાન ના સ્વરૂપે આવ્યા છો. તમે આ ધરતી પરના ભગવાન સમાન છો.
@yo_yogaming588
@yo_yogaming588 3 года назад
Khajur Bhai tamara vedio best
@arunthakor2351
@arunthakor2351 3 года назад
👍👍👍
@chaudharimanoj9285
@chaudharimanoj9285 3 года назад
ખજૂર ભાઈ ખૂબ સારું કામ કરો છો.તમે આ ધરતી પર ભગવાન ના સ્વરૂપે આવ્યા છો .
@vajabhaithakor7938
@vajabhaithakor7938 3 года назад
ભગવાન તમને ખૂબ આપે ભાઈ
@mundhavaranjit3416
@mundhavaranjit3416 3 года назад
.જય ઠાકર ભાઈ
@devrajmaru2282
@devrajmaru2282 3 года назад
નિતિનભાઈ તમારા વિડીયો નો બહુ વેઈટ કર્યો આવું જ કાર્ય કરતા રહો ભગવાન તમને જાદુ આપે..✨❤️
@krishnajaydwarkadhish4737
@krishnajaydwarkadhish4737 3 года назад
માલધારી સમાજ તરફથી ખજુર ભાઈ ની પુરી ટીમને અભિનંદન ધન્ય વાદ 🙏
@krishnajaydwarkadhish4737
@krishnajaydwarkadhish4737 3 года назад
ખજુર ભાઈ ની પુરી ટીમને અભિનંદન ધન્ય વાદ 🙏🙏🙏🙏 માલધારી સમાજ તરફથી
@user-kr4lz7dm9y
@user-kr4lz7dm9y 2 года назад
કુદરત નાં કરિશ્મા એવાં ખજુર ભાઈ ને લાખ લાખ વંદન જય સ્વામિનારાયણ
@ganpatisankar
@ganpatisankar Год назад
Awesome 👌
@Hardik_thara_5252
@Hardik_thara_5252 3 года назад
18 એ આલમ અને ભરવાડ સમાજ ને વિનંતી કે પોપટ ભાઈ ભરવાડ જેવા માયાળુ માનવીઓ સપોર્ટ કરો ...જય....માતાજી
@brijeshbharvad5180
@brijeshbharvad5180 3 года назад
Thanks
@pravinmagvaniya812
@pravinmagvaniya812 3 года назад
Super coment
@m.s6104
@m.s6104 3 года назад
🙏🙏બધા ને જ સપોર્ટ કરો ભાઈઓ
@natvarvaghelaofficial1068
@natvarvaghelaofficial1068 3 года назад
ધન્યવાદ છે આવા વિરલા ને કે જે રાત દિવસ જોયા વગર આવા ભગીરથ કાર્ય કરી રહ્યા છે જય માતાજી જયજય ગરવી ગુજરાત 🙏
@mehulpadiya6631
@mehulpadiya6631 3 года назад
વાતું વાણિયાની ખેતી પટેલ ની અને આશરો માલધારી નો...... સંકટ સમયે જે કામ આવે તે હરી જ (ભગવાન) હોય 🙏
@rashikprajapati5566
@rashikprajapati5566 3 года назад
ધન્ય છે ખજુરભાઈ તમારી ટીમ ને અને નિતિનભાઈ બસ આવા કામ કરતા રહો ભગવાન તમને ઘણું આપે
@nitinrathod136
@nitinrathod136 2 года назад
Gujrat no hero khajur bhai
@ramanbhaipatel883
@ramanbhaipatel883 2 года назад
ખુબ ખુબ અભિનંદન તમારી ટીમને સ્વામિનારાયણ ભગવાન સુખી રાખે.સરકાર નુ કામ તમે કરો છો ખુબ ખુબ સરસ કહેવાય.
@kavyastudio-pintubhai4741
@kavyastudio-pintubhai4741 3 года назад
ખજુર ભાઈ...ધન્ય છે તમારી આ મહેનત અને ટીમ વર્ક ને..👍👍🙏🏻
@pratapmer4121
@pratapmer4121 3 года назад
હું કરોડ પતિ how તો તમને બો પૈસા આપું
@user-nd1so5ez7c
@user-nd1so5ez7c 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@ranaaapa6343
@ranaaapa6343 3 года назад
વહા ભાઈ આવું કામ કરો સવો દેવો ના દેવ દ્વારકાધીશ તમને ખૂબ ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના કરું🙏❤️
@baldaniyashamjibhai8981
@baldaniyashamjibhai8981 3 года назад
👍
@varuvashu7175
@varuvashu7175 2 года назад
Ha bhana ha
@mukeshjoshi678
@mukeshjoshi678 2 года назад
ઈશ્વર હમેશા આપની સાથે
@DIP_21
@DIP_21 3 года назад
👍❤️ભગવાન તમારી મનોકામના પૂર્ણ કરે ખજુરભાઈ ❤️👍
@chandrakantvbhatt5668
@chandrakantvbhatt5668 2 года назад
આશીર્વાદ વાદ જરુર ભાઈ
@prakashmundhava9913
@prakashmundhava9913 2 года назад
નીતીનભાઇ તમારા વીડિયો જોઈ ને આખમા આસુઆવી જાય છે
@maharsiddhiofficial2990
@maharsiddhiofficial2990 2 года назад
ભગવાન તમને ખુબ પરગતી કરે ખુબ આગળ વધો ખજુર ભાઈ 🙏🙏🙏🙏🙏🙏
@vamabhuvanarasihbhuva8085
@vamabhuvanarasihbhuva8085 2 года назад
ઠાકર તમારી આયુષ્ય લાંબી કરે ધન છે તમારી માતા ને👍👍👍❤️❤️🔥🔥
@rakeshbaraiya2663
@rakeshbaraiya2663 3 года назад
આખા વર્લ્ડ નો સાંસો હીરો ખજુર ભાઈ અને તેની ટીમ
@jigardabhi1838
@jigardabhi1838 Год назад
ખપ
@maheshrathodbabra4224
@maheshrathodbabra4224 3 года назад
ધન્ય છે નિતિનભાઈ તમને,,, વરસાદ ની જેમ વાટ જોઈ રહ્યા હતા તમારા વિડિયો ની 🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍
@v.h.rajputrajput576
@v.h.rajputrajput576 3 года назад
સાચી વાત છે ભાઈ
@maheshrathodbabra4224
@maheshrathodbabra4224 3 года назад
@@v.h.rajputrajput576 thank you
@k.k.mundhavaingorala87
@k.k.mundhavaingorala87 3 года назад
હા ભાઈ ખૂબ જ સાચી વાત છે
@Solankikarshan518
@Solankikarshan518 3 года назад
Very good 👍👌 nitam bhai very much very very good
@artislife909
@artislife909 3 года назад
Sachi vat છે bhai ni
@dhruvijoshi6309
@dhruvijoshi6309 3 года назад
પૈસા તો ઘણા બધા પાસે હોય પણ લોકો ની સેવા અને મદદ માટે ખર્ચવા માટે નું દિલ તો બધા પાસે નથી હોતું. મહાદેવ હર....... Very proud of you sir 🙇🏻‍♀️
@sonidhaval9537
@sonidhaval9537 3 года назад
Right line 👌👍
@dhruvijoshi6309
@dhruvijoshi6309 3 года назад
@@sonidhaval9537 tx
@sonidhaval9537
@sonidhaval9537 3 года назад
@@dhruvijoshi6309 welcome 👌bas tamra free time ma ava vlog jovo nd sari sari comments karta rho Nani umar ma khubj sars comments kari che ....good bless you Jay shree krishna 🙏🏻 Jay shree swaminaryan 🙏🏻
@dhruvijoshi6309
@dhruvijoshi6309 3 года назад
@@sonidhaval9537 thank you so much Bhai 😊
@ankitdesai7039
@ankitdesai7039 3 года назад
@@dhruvijoshi6309 🙃🙃
@maliaditya5028
@maliaditya5028 3 года назад
ધન્ય છે ખજૂર ભાઈ તમને ને તમારા પરિવાર ને જીવન માં પેલી વાર તમારા જેવો માણસ જોયો. સલામ છે ખજૂર ભાઈ ભગવાન તમને અણધાર્યુ સુખ આપે અને ખુશ રાખે... 🙏🙏🙏
@ShreeKanayagrupthangadh9016
@ShreeKanayagrupthangadh9016 2 года назад
વનરાવન નો રાજા ગરજે ગીર કાઠા નો કેશરી ગરજે પણ અમારો ગુજરાત આખાનો ખજૂર ગરજે વાહ ભાઈ વાહ નીતિનભાઈ તમારી જનેતાને અમારા લાખો વંદન અરે જનની જણ તો કા ભગત જણજે કા દાતાર ખજૂર કા શુરવીર નકર રેજે વાંઝણી મત ગુમાવીશ નૂર મારા લાખો વંદન નિતીનભાઈ તમને દ્વારકાધીશ તમારી હેલ્થ ખુબજ સારી રાખે તમારા તમામ વિચારો પુરા થાય એવી પ્રાથના જય ઠાકર જય ઠાકર
@Crazycomedianraja47
@Crazycomedianraja47 3 года назад
જય દ્વારકાધીશ ખજૂર ભાઈ તમને ભરવાડો નો નાથ કાળિયો ઠાકર હંમેશા ખુશ રાખે ❣️❣️
@kiranstudiovaral7206
@kiranstudiovaral7206 2 года назад
ખજુરભાઈ તમારો કોન્ટેક્ટ નંબર મળે વાલા
@kiranstudiovaral7206
@kiranstudiovaral7206 2 года назад
એક દંપતી ને તમારી જરુર સે સાહેબ
@mayurkesur6289
@mayurkesur6289 3 года назад
ખજૂર ભાઈ તમને ખુબ ખુબ ધન્યવાદ ભગવાન તમારી બધી જ મનોકામના પૂર્ણ માતાજી સદાય તમારી સાથે રહે જય ભોળાનાથ
@thakornavghan485
@thakornavghan485 2 года назад
વાહ ભાઇ વાહ.....કઇ શબ્દો નથી તમારા માટે.....ભગવાન તમને ધણુ આપે.....
@kherharesh9927
@kherharesh9927 2 года назад
ખૂબ સરસ ,ભાઈ ધન્ય છે તમને,અને ધન્ય છે તમારા માતા-પિતા ને...
@ajaybhokalva9256
@ajaybhokalva9256 2 года назад
વાહ ભાઈ ધન્ય સે તમારી માતા ને ભાઈ
@Ayub_baloch16
@Ayub_baloch16 3 года назад
ધન્ય છે તમારી જનેતા ને ખજૂર ભાઈ તમારી પૂરી ટીમ ને કુદરત ખુશ રાખે🤲🙏
@PREM_BHARVAD
@PREM_BHARVAD 3 года назад
મારો ઠાકર તમને ઘણુ આપે ખજુરભાઈ ધન્યવાદ
@hemantmakwana529
@hemantmakwana529 3 года назад
free free
@ghanamakavana2529
@ghanamakavana2529 2 года назад
🙏🏻🙏🏻🙏🏻
@dhanrajthakor749
@dhanrajthakor749 3 года назад
ખજૂર ભાઈ તમને ધન્ય છે. તમે આ ધરતી પર ભગવાન ના સ્વરૂપે આવ્યા છો. તમે આ ધરતી પરના ભગવાન સમાન છો.🙏
@vihu_jiv_radhe_kahna_
@vihu_jiv_radhe_kahna_ 2 года назад
મોટાભાઈ તમને ખુબ ખુબ ધન્ય છે કે તમી આટલી બધી મદદ કરો છો તો ભગવાન પણ તમને આનાથી ખુબ ખુબ ખુશી આપસે હેવી હું ભગવાને પાર્થના કરીશ થેન્ક્સ થેન્ક્સ મોટાભાઈ 😘
@krishnajaydwarkadhish4737
@krishnajaydwarkadhish4737 3 года назад
જય માતાજી જય ઠાકર જય કુષ્ણ તમારી જેવા માણસો સરકાર માં આવસે ત્યારે રામરાજ આવછે જુની કેવ છે ને કે જંગલ માં મોરનાસે કોને જોયા અમુક ગામડામાં પુરી સહાય નથી વળવા દેતા પાડા કોઈ દી ધરાણા‌નય ભુખ્યા તોય રેય 🙏🙏🙏
@bharatmakavanavlogs9038
@bharatmakavanavlogs9038 3 года назад
Love you Bhai તુમ જીયો હજારો સાલ જય મોગલ જય માતાજી ભાઈ
@payalnimavat8926
@payalnimavat8926 3 года назад
ખજૂર ભાઈ‌‌ તમે બહુ સારું કામ કરો છો અભિનંદન ખજૂર ભાઈ‌‌ , જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ‌‌.🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐
@unusloladiya3007
@unusloladiya3007 3 года назад
Hay
@vijayninama7707
@vijayninama7707 2 года назад
ધન્ય છે ખજુરભાઇ તમને અને તમારી જનેતા, આમ જ ગરીબ પરિવારો મદદ કરવાની ભગવાન તમને શક્તિ આપે 🙏🙏
@hareshparamar5916
@hareshparamar5916 2 года назад
ખુબ ખુબ ધન્યવાદ ખજૂર ભાઈ તમને તમે જે કાર્ય કરો છો તે અદભૂત છે તમે ગરીબ લોકોના હૃદય સુધી પહોંચો છો પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ નુ જીવન સૂત્ર હતુ કે બીજાના ભલામાં આપણું ભલું અને બીજાના સુખમાં આપણું સુખ તે તમે ખરેખર સાર્થક કરીને બતાવ્યું છે ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરૂ છું કે બસ આવા જ કાર્યો જીવનમાં તમે કરતા રહો અને ભગવાન સ્વામિનારાયણ તમને લાંબુ આયુષ્ય આપે એ જ એમના ચરણોમાં પ્રાર્થના સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ સ્વામીનારાયણ
@krishnajaydwarkadhish4737
@krishnajaydwarkadhish4737 3 года назад
જય માતાજી જય ઠાકર જય કુષ્ણ પુરી‌ ટીમને અભિનંદન ધન્ય વાદ🙏🙏🙏
@piyushgaudani9819
@piyushgaudani9819 3 года назад
ભગવાન તમને તંદુરસ્ત રાખે આવી હું પ્રાર્થના કરીશ અને જલ્દી થી બધાના ચહેરા ઉપર ખુશી આવે આવી પ્રાર્થના.....🙏🙏🙏🙏🙏🙏🙏🙏 જ્ય શ્રી કૃષ્ણ.....
@shaileshsolanki9476
@shaileshsolanki9476 3 года назад
ખજૂર ભાઈ તમે જ આ યુગ ના ભગવાન છો🙏🏻🙏🏻🙏🏻
@manishbharwad6786
@manishbharwad6786 3 года назад
ઠાકર તમારી હરપલ મનોકામ ના પુરી કરે જય ઠાકર
@ALL_____IN______ONE
@ALL_____IN______ONE 3 года назад
ખજૂર ભાઈ તમે ભગવાન સમાન તમે આ ધરતી ઉપર ભગવાન બની ને આવ્યા છો થેંક્યુ વેરી મચ ખજૂર ભાઈ તમે આવીને આવી સેવા કરતા રહો તમારી આ ટીમને અમે તમને બેસ્ટ ઓફ
@parmarpradipsinh781
@parmarpradipsinh781 2 года назад
જય હો માં મોગલ તમને આગળ વધારે અને તમારું જીવન સારું રહે અને ખૂબ સારું સેવા આપોછો 🙏એવી રીતે આગળ તમે વધો આવી માં સોનબાઈ માં ને પ્રાથના કરું સુ🙏🙏🙏🙏🙏🙏🙏
@niteshkher2070
@niteshkher2070 3 года назад
V love you khajur bhai ❤️❤️ દેવો નો દેવ મહાદેવ આપની ટીમ ને સ્વચ્છ નિરોગી અને તંદુરસ્ત રાખે એવી ભગવાન ને પ્રાર્થના 🙏🙏❤️❤️🙏🙏❤️❤️🙏🙏❤️❤️🙏🙏
@Dharatiputragayan
@Dharatiputragayan 3 года назад
ખજૂર ભાઈ તમારી માથે માતાજીના સદાય આશીર્વાદ રહે એવી અમારા પરિવાર ની માતાજી ને પ્રાર્થના કરીએ છીએ ખજૂર ભાઈ તમારી ટીમને માતાજી ખૂબ બરકત આપે
@mundhavaranjit3416
@mundhavaranjit3416 3 года назад
જય ઠાકર ખજુર ભાઈ ને લાખ લાખ વંદન
@bakulzapda8246
@bakulzapda8246 2 года назад
ખજૂર ભાઈ તમે આવી પરિ્થિતિમાં ભાગ લિયો સો તમારો ખુબ ખુબ આભાર જય દ્વારકાધીશ
@ગાયોનોદિવાનો1
ધન્ય છે તમને ખજૂર ભાઈ અને તમારી ટીમને તમે ગરીબોનું સારું કરો છો તો તમને ભગવાન એવું આપશે કે તમે ક્યારેય વિચાર્યું હોય જય હો તમારી ખજૂર ભાઈ અમારા અંતરના આ પ્રાર્થના કરીએ છીએ કે મળે તો આવા આવા હું રોજ એવી જ પ્રાર્થના કરીશ કે આવા ખજૂર ભાઈ જેવા નો જન્મ થાય ધન્ય છે તમને હું પણ એક દિવસ ખજૂર ભાઈ એવો આવશે કે આ દેશમાં તમારા જેવા ભાઈઓ જન્મદિવસ તમને ધન્ય છે
@pins5588
@pins5588 3 года назад
બંને ભાઈઓ ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો..
@shrutgoyani7527
@shrutgoyani7527 3 года назад
ખજૂર ભાઈ આપડા ભગવાન અને ભગવાન નું એક રૂપ અને એમ પણ કહી શકાય કે સાક્ષાત ભગવાન આ ભગવાન ના ચરણો માં મારા સાક્ષાત પ્રણામ
@Buchi_puchi_191
@Buchi_puchi_191 2 года назад
માં મેલડી માતાજી તમને સુખી રાખે જય ખજુર ભાઇ🙏👍
@vaghnagbhai6556
@vaghnagbhai6556 3 года назад
મોરલિધર ભગવાન તમારું ખુબ સારું કરે ખજૂર ભાઈ ❤️👑🙏
@kishorsolanki9646
@kishorsolanki9646 2 года назад
વાહ ભગવાન તમારી શક્તિ માતાજી ની દયા ખુબ જ આગળ વધો શેના કરો શેના ધર્મ મોટો છે જય માતાજી બાપા સીતારામ સીતારામ સીતારામ
@nileshsatiya7334
@nileshsatiya7334 3 года назад
*વાહ ખજૂરભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ.આપ ખૂબ પ્રગતિ કરો તેવી કાળીયા ઠાકર ને પ્રાર્થના 🙏*
@mukeshratadiya503
@mukeshratadiya503 2 года назад
મા મછો મા રખોપા કરે ,ખજુર ભાઈ સાત જનમ માનવ અવતાર આવે ,ધન્ય છે તારી જનેતા,જેઆવા વીરલા નેજન્મ આપયો,
@kaushiksumra1033
@kaushiksumra1033 2 года назад
માતાજી
@dmsnayak9028
@dmsnayak9028 3 года назад
જય હો ખજૂરભાઈ ,તમને અને તમારી આખી ટીમને દિલથી આભાર માનું છું, અને આગળ પણ આવા કામ કરો ,એવી ભગવાને પ્રાથના કરું છું ,,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@RANGILARAJAHADOL
@RANGILARAJAHADOL 3 года назад
Jay Mataji 🙏 Jay Gurudev 🙏
@arunadhameliya5922
@arunadhameliya5922 3 года назад
Love you Bhai Tamey ketluuu saaru kaam karo cho Atyare tamare jalasa karva na divso che But aap toh khub struggle karo cho Bhai God bless you dear Bhagavan aap ne khub khub khub sukhi rakhe Mara veera
@parmardigital3172
@parmardigital3172 3 года назад
Khajur bhai tamaru aakam joy mane Garva thay se aapda des maa aava yuvan se tame bhagvan nu rup savo tamne 100 100 salam khajur bhai
@bambagopal9504
@bambagopal9504 3 года назад
ખુબ ખુબ અભિનંદન સાહેબ તમારી મહેનત માણસ ને મદદરૂપ થાય છે સાહેબ ખુબ સરસ કામ કર્યું છે સાહેબ
@n.nmakvana1701
@n.nmakvana1701 2 года назад
આપણા ઠાકર આપને મુખ્યમંત્રી બનવાનું સદભાગ્ય આપે...એજ દરેક ગુજરાતીની ઇચ્છા...🙏
@vishalsojitra8112
@vishalsojitra8112 3 года назад
આ કામ કરવાની પ્રેરણા ક્યાંથી/કઈ રીતે મળી? દિલ થી સેલ્યૂટ ભાઈ.
@PiyushGoswamiVlogs
@PiyushGoswamiVlogs 3 года назад
કળિયુગ ના કર્ણ એટલે ખજૂર ભાઈ Jani brother's 👍
@nature_traveling_7739
@nature_traveling_7739 Год назад
Khajurbhai Atle khajur bhai ana jevu koi nthi ho...❤️😍😘💯👍
@દિનેશભાઈરાઠોડ
ખજુર ભાઈ,ખેડા, જીલ્લામાં થીકોમેટલખૂછુખૃબખૂબ,આભાર, દિનેશભાઈ ખૂબ,સરસ,
@h.n.gadhvi1830
@h.n.gadhvi1830 3 года назад
જ્યાં અને જ્યારે કોઈને મદદની જરૂર પડે ત્યારે ઈશ્વર એક માણસને મોકલી દે છે.🙏
@nayanameghnathi988
@nayanameghnathi988 3 года назад
Sampa gamna me out a
@rajeshkumarpatel6433
@rajeshkumarpatel6433 2 года назад
खूब-खूब aabhar khajur bhai 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐
@ajitparmar4322
@ajitparmar4322 2 года назад
ખૂબ સરસ ખજુર ભાઈ તમે સેવા કરો છો ભગવાન તમારી ટીમને તમને ખુશ રાખે એવી પ્રાર્થના છે
@manojsoni8988
@manojsoni8988 3 года назад
તન, મન અને ધન થી જરૂરિયાતમંદ લોકો ની સેવા...કરવા માટે મહાદેવ આપને અખૂટ શક્તિ આપે... જય હો ખજૂરભાઈ &ટીમ
@user-fz5zl8te7s
@user-fz5zl8te7s 2 года назад
Ma mogal tam ne har pal khush rakhe khajur bhai 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@viramviramthakor5364
@viramviramthakor5364 Год назад
ભગવાન જોવા મળે કે ના મળે પણ ખજૂર અને તરુણ એ ભગવાન ના વેસે જોઈ લીધા જય શ્રી કૃષ્ણ ખૂબ આગળ વધો જય માતાજી ખજૂર ભાઈ ટીમ તમે જ ભગવાન સ્વરૂપે સો એમ જાણી લીધું ❤️❤️❤️🙏🙏
@ગુજરાતનુંગૌવંશ
મારો દ્વારકાવાળો અને મારો ઠાકર તમને જાજુ આપે ખજૂર ભાઈ
@ravianiyariya205
@ravianiyariya205 2 года назад
જય અલખધણી 🙏 ખૂબ ખૂબ અભિનંદન નીતીન ભાઈ તમે બવ આગળ વધો એવી પ્રાર્થના સે અમારી જય માતાજી
@SomjibhaiPatel-ns6vn
@SomjibhaiPatel-ns6vn 11 месяцев назад
ખજૂર ભાઈ તમને દીલ આભાર આવી પરિસ્થિતિમાં પણ દરેક વ્યક્તિ સેવા નો ભેખ ધર્યો છે ભગવાન તમને દિલથી આભાર છે
@paresh_rabari8182
@paresh_rabari8182 2 года назад
નીતિનભાઈ તમે ખૂબ સરસ કામ કરી રહીયા છો ભગવાન વડવાળા દેવ તમને જાજુ આપે🙏🙏🙏🙏
@gopalsohala2706
@gopalsohala2706 3 года назад
માલધારી ની પણ તમે બધા ની મદદ કરી છે અમારો ઠાકર તમને અને તમારી ટીમ ને ભગવાન શ્રી દ્વારકાધીશ તમારી દરેકે દરેક મનોકામના પૂર્ણ કરે
@sanjayboliya5442
@sanjayboliya5442 2 года назад
ખુબ ખુબ અભિનંદન ખજુર ભાઈ ઠાકર હરપલ ખુશ રાખે
@algotarvijay7565
@algotarvijay7565 3 года назад
મારા વાલા ખજુર ભાઇ અને ટીમ તમે ખુબ સરસ કાર્ય કરી રહ્યા છો ❤️ આપ હંમેશા ખુશ રહો અને સ્વસ્થ રહો ભગવાન દ્વારકાધીશ હરપળ આપને ખુશ રાખે જય મોમાઇ🙏🏻
@prahladthakor6903
@prahladthakor6903 5 месяцев назад
ભાભર થી... પ્રહલાદભાઈ ની દિલ થી દુઆ છે ભગવાન તમારું ખુબ લાંબુ આયુષ્ય આપે....👏
@dabhishanti2830
@dabhishanti2830 2 года назад
ખજુર ભાઈ ધન્ય છે તમને રાંદલ મા આશીર્વાદ આપે એવી અમારી ભક્તિ છે.
@hitusuthar759
@hitusuthar759 3 года назад
ખજુર ભાઈ તમે શ્રી કૃષ્ણ ના અવતાર છો Jay shree krishna
@rudrabharvad6325
@rudrabharvad6325 3 года назад
🙏🙏
@shivajirabari3499
@shivajirabari3499 3 года назад
🌳જય-ઠાકર🌳🙏ધન્ય છે.. નિતિનભાઈને🙏
@ajaybharvad3914
@ajaybharvad3914 3 года назад
મારો દ્વારકાધીશ તમારી હરેક મનોકામના પુરી કરે અને આવા સતકામમા હિંમત આપે 🙏🙏
@nature_traveling_7739
@nature_traveling_7739 Год назад
Khajurbhai jevu koi nahi ❤️😘
@rabarimalji6007
@rabarimalji6007 2 года назад
સાથે સાથે તમારી ટીમ ને પણ ધન્યવાદ 🙏
@Code_Krupa
@Code_Krupa 3 года назад
*🙏🙏🙏🙏SALUTE FROM THE HEART ❤JANI BROTHERS AND ALL PEOPLE THEY PARTICIPATE IN THIS WORK🙏🙏🙏🙏❤*
@starforam384
@starforam384 3 года назад
Ma mogal Sadaye Tamne Khush Rakhe Evi Parthna 🙏🙏
@DJVEERahir
@DJVEERahir 3 года назад
Hy નીતિન ભાઈ veer ahir આઈ સોનલ મા ne પ્રાર્થના કરે se તમને મારી ઉંમર તમને મળી jay
@Your_channel1
@Your_channel1 3 года назад
❤️મારી કોમેન્ટ હંમેશા ટોપમાં જ હોય છે❤️ અને ❤️આ રીતે કામ કરે છે❤️ તો ખજુર ભાઇ ને ❤️રાતોરાત કરોડપતિ બની જાય એવી શુભેચ્છા.❤️🔥🔥🔥🔥🔥🔥👍👍👍🙏🙏🙏🙏🙏🙏
@parmarranjeetsinh9164
@parmarranjeetsinh9164 Год назад
પરમ પૂજ્ય વંદનીય શ્રી નિતીનભાઇ જાનીદાદા અને તરૂણભાઇ ઉર્ફે લાલાભાઈ..ખજૂરભાઇ મારા ખૂબ ખૂબ જ ભાવ સાથે કોટી કોટી વંદન.. મહાદેવ તમોને અને પુરી ટીમ ના ભાઈ ઓને સુખી નિરોગી અને દિધૉયુ પ્રદાન કરે એવી મારી દિલ થી ખૂબ ખૂબ જ... શુભકામના... મહાદેવ
@sahilbharvadvlogs4808
@sahilbharvadvlogs4808 2 года назад
Jay thakar Thakar tamane ghanu ape khajur bhai🙏🙏🙏
@arjunsolanki3442
@arjunsolanki3442 3 года назад
આવું કામ તો મોદી પણ નહિ કરાવતો ભગવાન માતાજી તમને ખુબ પ્રગતિ આપે
@pareshvyas2861
@pareshvyas2861 3 года назад
100 % સાચી વાત છે ભાઈ👍
@hiteshvelari3274
@hiteshvelari3274 2 года назад
ધન્ય છે તમને તમારી ટીમ ને ખુબ આગળ વધો 🙏👍👍👍
@snjnikulofficial
@snjnikulofficial 3 года назад
ખૂબ સરસ ખજૂરભાઈ તમને લાખ લાખ વંદન 🙏🏻 ✨ તમારા Vlog ni રાહ જ જોતા હતા.
@kalpeshkalpesh8014
@kalpeshkalpesh8014 2 года назад
ગા
@kalpeshkalpesh8014
@kalpeshkalpesh8014 2 года назад
ગામવજાપૂરશશંકરભાઈસારદાબેન
@kalpeshkalpesh8014
@kalpeshkalpesh8014 2 года назад
ગામવજાપુરશંકરભાઈનેદીકરોનથી
@devangkobiya3162
@devangkobiya3162 2 года назад
લાખ લાખ વંદન છે ખજૂર ભાઈ (નિતિનજાની) તમને 🙏🥺( માં મોગલ તમને પાસા તો નહિ જ પાડે એ મારી મા મોગલ ને પાથના છે)
@nileshsisodiya234
@nileshsisodiya234 2 года назад
Seva hi parmo dharm. Jay mataji jay shree Dwarikadhish
@vijay22783
@vijay22783 3 года назад
ખજૂર ભાઈ તમને કહેવા માટે શબ્દો ઓછા પડે છે ધન્ય છે ગુજરાતના આ સાચા હીરા ને
@umeshkansara7820
@umeshkansara7820 3 года назад
Nitin Khajur bhai no words any for you god bless you. I am so happy for your social work Jay dwarkadhis from uae 🇦🇪
@bharatdumaraliya2255
@bharatdumaraliya2255 2 года назад
ધન્ય વાદ નીતિનભાઈ તમારા કામને તમને આવા સારા કામ કરવાની શક્તિ આપે એવી મારા તરફથી તેત્રીસ કરોડ દેવી દેવતાઓને પ્રાથના 🙏🙏
@lamkameru8689
@lamkameru8689 3 года назад
ખૂબ ખૂબ આભાર માનું તમારો ખજૂર ભાઈ ખુબ જીવનમાં પ્રગતિ કરો ખજૂર ભાઈ
@shaktidhoriya3306
@shaktidhoriya3306 2 года назад
ખજુર સર ભગવાન લાગે છે ભાઈ 💯💯💯💯🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@rahulahir4118
@rahulahir4118 3 года назад
જય શ્રી કૃષ્ણ 🙏જય માલધારી 🙏
Далее
Мужа или парня
00:42
Просмотров 15 тыс.