જય સ્વામિનારાયણ ખજૂર ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ માતા-પિતા થી મોટો કોઈ નથી તીરથ ધામ ઘેરે બેઠા થાય છે પણ તમે તમારા મમ્મીને સાથે ફરવા ગયા છો એક આનંદની વાત છે ખરેખર તમે ભગવાન છો તમારા મમ્મીને લઈને ફરવા ગયા છો અત્યાર સુધી કોઈના દીકરાને એના મમ્મી સાથે ફરવા ગયેલા જોયા નથી
Nitin bhai,tarun bhai,Ane tmari team ne Jay shree krishna,nitin bhai hu videsh ni koi pn jgyaye gy nthi,maru pn sapnu 6 k hu pn ice pdto hoy aevi jgyaye jav