Тёмный

મીઠી સેવ અને રીંગણાં બટેટા નું શાક.village cooking channelvillage life youtubevillage life 

Подписаться
Просмотров 33 тыс.
% 1 060

સીતારામ.,🙏🏻 યૂટ્યુબ પરિવાર
કેમ છો બધા મજા માં.
વિડિયો જોવા માટે આપનો ખુબ ખુબ આભાર.
આપના બધા નો ખુબ ખુબ આભાર તમારા બધા નો સહકાર ખુબ સારો મળ્યો .
આવો ને આવો સહકાર આપતા રહેજો.
આવા અલગ અલગ વિડિયો જોવા માટે અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.
#creative #like #farmerlife #farmer #farming #youtuber #cooking #farminglife #viilagelife #village #villagevlog #villagerecipe #recipe #recipes #desi#cookingvideo#recipes #recipe #recipeoftheday #cookingvlog #cookingrecipes#trending #trend #trendingvideo #treditionalrecipe #desirecipe #oldisgold #vadivelu #rasoi #trending #trend #treditionalrecipe #trendingvideo #viralvideo #viral #explore #explorepage #villagevlog
village cooking channel
village cooking
recipe village food
recipe village food veg
village life
village lifestyle
village lifestyle vlog
desi lifestyle
village life
farmer lifestyle
farmer life
farmer life in india
cooking
cooking recipes
cooking vlog
cooking videos
village cooking vlog
village cooking vlog new video
recipe videos in gujarati
recipe videos
village life youtube
gujarati farmer vlog
gujarati food vlogs
gujarati snacks recipes vegetarian
gujarati sabzi recipes vegetarian
gujarati lunch recipes vegetarian
village life videos in youtube
indian gujarati food recipes
gujarat village life food
easy food recipes to make at home
easy recipes to make at home
village cooking channel youtube
indian village cooking channel

Опубликовано:

 

23 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 493   
@hiragauribhatt
@hiragauribhatt 5 месяцев назад
કાકા અને કાકી ને મારા સીતારામ, તમારા સારા જવાબ બદલ આભાર, મારું નામ "હીરાગૌરી ભટ્ટ" અને મારું ગામ "રાજકોટ" છે . ક્યારેક રાજકોટ આવો તો સહકુટુંબ અમારા ઘરે પધારજો. તમારા ક્યુ ગામ છે ?
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ હીરાગૌરી બેનઆપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. ચોક્કસ એ બાજુ આવીશું ત્યારે આવીશું આપ પણ ભાવનગર આવો ત્યારે મુલાકાત લેજો અમારી વાડી ની અમને આનંદ થશે. અમારું ગામ શિહોર તાલુકા નું બોરડી ભાવનગર જિલ્લામાં. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@geetaparmar5356
@geetaparmar5356 Месяц назад
તમે બોવ ભાગ્યશાળી છો ધન્યવાદ 🙏🙏સુરતથી😊😊😊
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@arunamakwana5730
@arunamakwana5730 5 месяцев назад
Sitaram jay mata di kim so majama hu Aruna ben makwana ne mara Gharwala Naresh Bhai makwana Navi mumbai thi waa aaje to mithi sev ne rigana bataka nu shak ne rotli jamavat ho ne kabutar ghar taiyar ho gay mate pan varondo tayar ho jamavat che ne amara gharwala Naresh Bhai makwana ke se ke tamari tiya vadi ni jagiya malse kem ke tamara video joy amane pan vadi ma reva nu man thai gayu che amane to bov maja aave che tamara video jovanu saru lage che tamaru dhayan rakhajo ne tamari tabiyat sambhal jo aamaj video banavta rev amane pan vadi ni moj karavta rev sitaram aavjo Jay mata di 🌹🌹🌹🌹❤❤❤❤
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ અરૂણાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો સહકાર અને પ્રેમ ખુબ જ સારો છે . બધા જ વિડિયો માં આપની કોમેન્ટ હોય જ છે . આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ. બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@jyotipatel7453
@jyotipatel7453 5 месяцев назад
દાદા બો આઈડિયા થી કબૂતર ઘર બનાવ્યું ખરેખર ભગવાન તમારું બધુંય ભલું કરે એજ માગું છું🙏
@hansasoni4545
@hansasoni4545 5 месяцев назад
Bov sars plan thi bnavyu tmari menat bhgvan ne dhre sari aevu lkhay gy che
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ જ્યોતિબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. કેમ છો મજામાં ને. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ હંસાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. આપડે તો બસ એક નિમિત્ત છીએ સેવા કરવાવાળો તો પરમાત્મા છે બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@shaileshvaghela8540
@shaileshvaghela8540 5 месяцев назад
Surt.niru.ben. Aasirvad.Aapo.jy.mataji
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ જય માતાજી
@MSRathva-ls1vp
@MSRathva-ls1vp Месяц назад
ખુબ જ સરસ કબૂતર માટે વ્યવ સ્થા કરી છે. આપ બાપુ ખૂબ જ દયાલુ છો. આપ ના વિડિયો થી ઘણા બધા લોકો ને જાણવા નું અને શિખવાનું મળે છે. આપ નું જીવન ખૂબ જ લાંબુ રહે તેવી ઈશ્વર ને પ્રાર્થના છે.
@Blvadivlog
@Blvadivlog 28 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું
@nitasathiya2415
@nitasathiya2415 11 дней назад
બહુ સરસ પક્ષી ઘર બનાવવા બંને તમારું કામ જોઈને આનંદ થાય છે
@Blvadivlog
@Blvadivlog 6 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે નવા નવા વિડિયો બનાવતા રહીશું
@jaineegohil6237
@jaineegohil6237 5 месяцев назад
જય માતાજી| જય માં ચામુંડા| જય સીતારામ 🙏🏻🌹 અમારે કુળદેવી ચામુંડા મતાજી નો મઢ લવરડા ગામ શિહોર પાસે છે. કબૂતર માટે નું સરસ કામ કરયુ છે તમે. આન્ટી નો સહકાર ઘણો મહત્વ નો છે તમારા દરેક કામ માં એ તમને ઘણી મદદ કરતા હોય છે. એમની રસોઈ જોવાની તો જમાવટ થાય છે વિડિયો માં. બિરજ સેવ અને રીંગણા બટેટા નું શાક બંને મારા ફેવરીટ છે. વાહ જમાવટ. જૈની ગોહિલ અમદાવાદ
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ જૈનીબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. કેમ છો મજામાં ને. આપની કોમેન્ટ બધા જ વિડિયો માં હોય છે અમારી વાડી શિહોર તાલુકા ના બોરડી ગામ માં ભાવનગર જિલ્લામાં છે.ચોક્કસ મુલાકાત લેજો અમારી વાડી ની અમને આનંદ થશે. માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@hansahansa8941
@hansahansa8941 5 месяцев назад
બહુ સરસ સેવા કરો ચો કબૂતર નુઘર બહુ સરસ બનાવ્યું છે મુંબઈ થી હંસા રાઠોડ સીતા રામ ભાઈ ભાભી 🙏❤️
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@nitikaacharya1908
@nitikaacharya1908 5 месяцев назад
🚩Sitaram, sita ram ne 🙏 khub saras saras saras..🐤Ane 🕊️ na Ghar mate ,aau 🏠pehlivar jou, (ghr nahi, 💒MAHEL kehu pade👌)su tamaro idiya ne bhav ..🙏jamavat baki,👍aaj na ug ma mansho potani khusi j jove che, ne tamaro parop kari aatma..waaah bhai wah aap SANT aatma ne naman..vache hamna ek be episod jovan rahi gayel..etle Ghar banta na joy sakel....tamaru ghar pn tayar thay gu bhai?moj karo ,roj karo, ne tamari moj joy ne Mane pn moj ho bhai jamavat🤗 sitaram pbr thi Nitika ben na 24:18 🙏🚩
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ નિકિતા બેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ. ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@ranjanabaria5618
@ranjanabaria5618 5 месяцев назад
વાહ ભાય ભાભી સરસ મજાનું ઘર 🏡 બન્યું ભાય કેટલું ધ્યાન થી બનાવ્યું છે મુંબઈ થી રંજના બેન 🙏👌💯
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@zarinapunjani2976
@zarinapunjani2976 18 дней назад
Great job...khub j saru kary
@Blvadivlog
@Blvadivlog 12 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@umarosia5125
@umarosia5125 5 месяцев назад
Sitaram Ben mumbai thi blog daily jouchu
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@shobhanasolanki3927
@shobhanasolanki3927 5 месяцев назад
Amazing Pareva house! Avi saras vadi and hava pani bhagyej male. Arey hu jo pankhi hov to Chokkas tamari vadi na mada ma moj karu. 😍 Vedio banavta resho, please. - Swimming pool banya ni wat joye Sita Ram! Shobhana
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ શોભનાબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@niteshbahi
@niteshbahi 4 месяца назад
વાહ દાદા દાદી ખુબ સરસ પુન્ય નુ કામ કરી રહ્યા છો ત્યાં એટલા કબુતર આવશે એક ઘર નાનું પડશે તમારો પ્રેમ ભાવ આદર એવો છે એટલે ઈશ્વરને ત્યા મોકલવા પડે કબુતરો ને મારા તરફથી તમને ને તમારા પરિવાર ને રામ રામ ને સિતારામ બધાને 🐦🐦🐦❤️ ચોટીલા થી નિતેશ ભાઈ
@HARSHABENPATEL-xt9lu
@HARSHABENPATEL-xt9lu 5 месяцев назад
બા દાદા સરસસેવો બનાવી કબૂતર ઘર સરસ બનાયુ બહુ તાપમાં કામનાકરસો તબીયત સાચવજોબા તમને પગે કેવુ છે સાચવજો તમારો વીડીયો સરસ આવે છે તમને જોવાનુ ખુબજ મજા આવે છે બઘા ને સીતારામ 🙏🙏
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
@ranjitbhaimori4149
@ranjitbhaimori4149 5 месяцев назад
Sitaram Babu Bhai 🙏Chakli Ghar Ane Kabutar Ghar Khub Saras Plan Thi Banavya Che. Pankhi Ne Badhi Sagavad Mali Rahe Anu Pan Dhyan Rakhyu Che Dhanyavaad🙏Ane Je Sev Banavi Che Te Hathe Vaneli Che Ke Taiyar Padikani Che Te Janavasho.
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. એ સેવ તો બજાર માં મળી રહે છે.વનેલી નથી . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@nehamanish8432
@nehamanish8432 5 месяцев назад
🐦🐦🦜God bless you, really good work- bichara munga pashu paxi mate sunder karya karwa mate -bhai-bhabhi tamne mango pasha paxi naa khub ashirwad malshe- kalyug maa -Ram Ram sita ram
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ.માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
@OPgaming-qb3dh
@OPgaming-qb3dh 5 месяцев назад
Sitaram ba rajkot thi Shilpa Jay mataji
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ કેમ છો મજામાં ને જય માતાજી
@maganlalrampariya7033
@maganlalrampariya7033 5 месяцев назад
Dada kabutar ghar pahali var joyu tamari sava n sita ram dada
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@hemapatel2592
@hemapatel2592 5 месяцев назад
Ben & Bhai Tame 2. Ne Kabutar Ghar saras banava u che Very Nice 👌🏻👌🏻
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આવો જ આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
@nazminlakhani4074
@nazminlakhani4074 5 месяцев назад
Namaste, Nazmin from Mumbai Mujhe ap log jaise rehte ho aur gaav ki life enjoy kare ho same mujhe karna hai but maire gaav me kis ka bhi aisa Ghar nahi hai so please mujhe ek din k liye invite kar ro ap k uder mujhe ye experience karna hai
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ Nazmin આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ.ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@anishbarot8646
@anishbarot8646 2 месяца назад
સીતારામ બાબુ કાકા અને કાકી અનિષ ભાઈ બારોટ વડોદરા
@Blvadivlog
@Blvadivlog 2 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@maganlalrampariya7033
@maganlalrampariya7033 5 месяцев назад
Gir gay lav jo dada
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ હા ચોક્કસ
@nilapatel8242
@nilapatel8242 5 месяцев назад
Ram Ram Sita Ram 🙏 bahu saras pakshi ghar banavya che. Pakshi ghar aava pan bani shake te pahli vaar koyu.aabhar tamari pase thi ganu shikhva male che 🙏🙏🙏 Jay SiyaRam. 🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ.માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. જય સીયારામ
@parthgajera6720
@parthgajera6720 5 месяцев назад
કબુતર ઘર નું પ્લાનિંગ ખુબજ સરસ છે.આવા ધમધમતા તાપ માં તમે ખુબજ મહેનત કરી છે.અને વાત એ કે તમે તમારી પુરેપુરી લાગણી થી આ બધા કામો કરો છો.તમને આવા વીડિયો તમે કોઈ સ્વાર્થ માટે નથી બનાવતા. એ બધા જ સબ્સ્ક્રાઇબરો ને ખબર જ છે. અને કાકા ગામ હોય ત્યાં બે ગાંડા પણ હોય. એવી ખરાબ કોમેન્ટ હોય તો એવી કોમેન્ટો માં બોવ ધ્યાન નહીં આપવા નું.તમે તમ તમારે કામ કરો. આવા ને આવા વિડીયો બનાવો. અમે તમારી સાથે છીએં. લી.પાથૅ ગજેરા.અમદાવાદ
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ પાર્થભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે.આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@DakshaChauhan-hg3vg
@DakshaChauhan-hg3vg 5 месяцев назад
Sitaram to you best couple Apnu jivan kharekhar prernadayi che. ❤ Amne pan Ava kary karvanu man thau Ane ame pan abol. Jiv ni seva nu kary saru karu che Biju tame ringan bateta na Shak ma vaghar Kem na kariyo
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપડે તો બસ એક નિમિત્ત છીએ સેવા કરવાવાળો તો પરમાત્મા છે ખુબ સરસ કાર્ય શરૂ કર્યું ખુબ જ આનંદ થયો જાણી ને . બસ આવા જ સારા કાર્ય કરતા રહેજો. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અમે અમુક શાક માં વઘાર ના કરીએ . પેલે થી જેમ બને એમ જ બનાવીએ છીએ . પણ આપે કીધું એટલે ચોક્કસ ટ્રાય કરીશું .
@RajeshbhaiBagadiya
@RajeshbhaiBagadiya 5 месяцев назад
Aavi meghi badha banavo ok health Mata best👌👌👌 Kem bapu barobar ne👍
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ હા સાચી વાત છે ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@Hacker-si9wl
@Hacker-si9wl 5 месяцев назад
તમે વિડિયો મા અવનવી વાતો કરો છો તથા તમારા જીવનનાં ખટમીઠાં અનુભવો જણાવો છો તેથી વિડિયો બહુ સરસ બને છે ખુબ મજા આવે છે રિપ્લાઈ આપશો લી‌.- ચારણ
@Hacker-si9wl
@Hacker-si9wl 5 месяцев назад
જવાબ ના આવ્યો
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@bhanumatimaru601
@bhanumatimaru601 5 месяцев назад
Jai Sri Krishna waah Geeta ben Baabu bhai sundar kabutar ghar banavyo tamara husband wife no bhavsaro chhe tamaro Aa bhaav joyne bahu Anand thayo bhagwan hammesha bhaktima jodela rakhe ane dharmana kaam hammesha karta raho bhakti margma jodayela raho bhagwan pase prathna chhe waah Geeta ben sundar rasoy banavi yummy yummy 😋 okay bye Mumbai thi bhanuben na Jai Mataji
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ ભાનુબેન આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે.ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@user-sangita123
@user-sangita123 5 месяцев назад
Jay mataji kaka kaki...Jay Sita Ram🙏
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
જય માતાજી
@dakshadave6114
@dakshadave6114 5 месяцев назад
Vadil sitaram kem cho.
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ એક દમ મજા માં હો તમે કેમ છો મજામાં ને
@arunafatania686
@arunafatania686 5 месяцев назад
Jay shree Krishna Babu bhai and geeta bhabhi, babubhai tame mane mara mota bhai ni yaad apavo cho atle hu tamne bhabhi kahu chu. Tame and bhabhi khub j saras kam karo cho, bhabhi ni rasoi jowau khub game che. Bhagwan tambe banne ne saja taja rakhe and mane ek wakhat tamari vadi e avvano mojo ape.
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ.માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. ચોક્કસ મુલાકાત લેજો અમારી વાડી ની અમને આનંદ થશે માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે.ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@kantibhaipatel2379
@kantibhaipatel2379 5 месяцев назад
કબૂતર ઘર સરસ સેવા કરતા રહેજો આયોજન સુંદર સીતારામ લીંબડી સુરેન્દ્રનગર કાંતિલાલ પટેલ
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@rekhachauhan9426
@rekhachauhan9426 5 месяцев назад
Garmi bauj che to tamaru dhayn rakhjo sitaram
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@maganlalrampariya7033
@maganlalrampariya7033 5 месяцев назад
Magan bhai mubai thi
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ કેમ છો મજામાં ને
@GUJRATLIVE-cl7ww
@GUJRATLIVE-cl7ww 5 месяцев назад
સીતા રામ દિપકભાઈ વેરાવળ
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@kolipatelkalubhai2362
@kolipatelkalubhai2362 Месяц назад
દાદા..દાદિ..સીતારામ..રામાપીર..દાદા..દાદા
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ જય રામદેવપીર
@amitshukla696
@amitshukla696 5 месяцев назад
Sitaram kaka ane kaki ne Jordar jamavat kari ho baki Tamara banne nu swashthya saru rahe avi prabhu ne prathna sah Amit Shukla
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ કેમ છો મજામાં ને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો ☺️🙏🏻
@Rajpari007youtuber
@Rajpari007youtuber Месяц назад
Khub Saras
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@user-sangita123
@user-sangita123 5 месяцев назад
Hu ahamdaba thyeee sangita🙏
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ કેમ છો મજામાં ને
@kailasbeladiya9629
@kailasbeladiya9629 5 месяцев назад
હરહર મહાદેવ 🌿🌹🙏🕉️ બોવ સરસ પંખી ના ઘર 🏡🏠 બનાવ્યા હો ભાઈ બોવ મહેનત કરો છો ધગધગતા તાપમાં ધ્યાન રાખજો ભાઇ સુરત થી કૈલાસ બેન તમારા ચણીયા પહેરો છો તે જાતે ભર્યા છે કે તૈયાર લીધા છે
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
હર હર મહાદેવ કૈલાસ બેન સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ચણીયા જૂના પાડયા થા અમારે . મે નથી ભર્યા . બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.
@mayurikanair8880
@mayurikanair8880 Месяц назад
Dada vadi tamari che ke job karocho tame Bane Bahu mahenat karoche
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@bhupendrasinhzala563
@bhupendrasinhzala563 5 месяцев назад
બાબુભાઈ સરસ કબુતર ધર બનાવીયુ
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@TOdedra
@TOdedra 5 месяцев назад
Ram ram sitaram tmne bavaj saras kabutar ghar banaivuch apde manushya apda pota na swarath no vichar karsu pan tame je pashu pakshi mate je vichar man ma aivo e bavaj Utama kaheway
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@savitakeshwala2055
@savitakeshwala2055 5 месяцев назад
sitaram kaka ne kaki ne bahuj anand thayche tamaro video joine he bahuj mahenat Karacho ho kabutar ne chaklani bhagvan tamone nirogi rakhe beyne kaka kaki tamone bahuj madad kareche ho batha kamma. bas Bhagwan tamone sath ape ne sevana Kam karta raho bas Bhagwan pase prathna che. sitaram 🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ.માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.
@meenapandya2622
@meenapandya2622 5 месяцев назад
Tamara video jova bahuj game che
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કૉમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻
@yuvrajvekariya8127
@yuvrajvekariya8127 5 месяцев назад
Kali chkki matti no malo kre mara farm pr bnavyu che
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. હા આપની વાત સાચી છે. ખુબ સરસ વાત કેહવાય .
@nitasathiya2415
@nitasathiya2415 11 дней назад
મસી સેવ બહુ મસ્ત બનાવી ભાવનગર થી નીતા સઠીયા
@Blvadivlog
@Blvadivlog 6 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ramilarathod4623
@ramilarathod4623 5 месяцев назад
Bahu sarse rsoi banavo cho
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@freefiregamingzone5273
@freefiregamingzone5273 Месяц назад
સીતારામ દાદાદાદા તમારું ગામ કયો
@Blvadivlog
@Blvadivlog Месяц назад
સીતારામ અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે
@P_Diu
@P_Diu 5 месяцев назад
Sars kam
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ramilarathod4623
@ramilarathod4623 5 месяцев назад
Apane hamara jsk
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
જય શ્રી કૃષ્ણ
@kuldeepsinhchauhan9605
@kuldeepsinhchauhan9605 5 месяцев назад
Bapa sitaram Jamavat
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
બાપ સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@zarinapunjani2976
@zarinapunjani2976 18 дней назад
Shak ma tametu pachhal thi kem ? Masala sathe nai ?
@Blvadivlog
@Blvadivlog 12 дней назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@ભાનુબૅનપીઠવા
@ભાનુબૅનપીઠવા 5 месяцев назад
Jsk🙏tamari vadi kya aaveli 6 amare visit karva aavu 6
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ અમારું ગામ સિહોર તાલુકા નું બોરડી ગામ છે હા ચોક્કસ આવજો અમને ખૂબ આનદ થશે
@SanajayGeetatj3fw
@SanajayGeetatj3fw 5 месяцев назад
જય માતાજી સીતારામ દાદા દાદી અમદાવાદ થિ
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
જય માતાજી સીતારામ
@rajeshsurani9828
@rajeshsurani9828 5 месяцев назад
Dada tmne joy ne mne mara nana bhapa yad ahve ne mara mama nu gam yad ahvi jay che
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ. ખુબ જ આનંદ થયો જાણી ને કે અમે આપની લાગણી સાથે જોડાયેલા છીએ . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@ShehnazBilakhiya
@ShehnazBilakhiya 5 месяцев назад
Tame harek shak ma nakho cho atale kidhu ho kharab no lagav ta ben
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. નાના એમાં ખોટું શું લગાડવાનું હોય . બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@ShehnazBilakhiya
@ShehnazBilakhiya 5 месяцев назад
Shak ma kothmari no nakhi ben
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. ક્યારેક હોય ક્યારેક નો હોય વાડી માં તો ક્યાં લેવા જવું . માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે.
@RanjanChauhan-ex2ou
@RanjanChauhan-ex2ou 4 месяца назад
Sita Ram Saras from Ranjan Chauhan from Leicester uk
@kailashpatel4204
@kailashpatel4204 5 месяцев назад
તમારાવિડિયાબ્ધા
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@VivekPatel-z4g
@VivekPatel-z4g 5 месяцев назад
Sitaram bhai
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ
@manshribazala6923
@manshribazala6923 5 месяцев назад
Bahu saras ho dada
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@NarendraMakwana-n6p
@NarendraMakwana-n6p 5 месяцев назад
Biju ke tamne dayabitis che pan dava chalu rakhjo bhle kam karo
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ. ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને. વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@n.vgadhavi2839
@n.vgadhavi2839 5 месяцев назад
બાબુભાઈ તથા બેનબા ને જય માતાજી કબૂતર ઘર બની ગયું ખૂબ જોરદાર બનાવ્યું છે. તમારે માતાજી ની ખૂબ કૃપા છે છતાંપણ વાડીએ રહી ને અબોલ જીવ ની સેવા કરો છો એ ઉત્તમ છે. ** ભાગ્ય બડા તો રામ ભજ વખત બડા તો કછુ દે,અકકલ બડી તો ઉપકાર કર દેહ ધર્યો ફળ એહ **** નવલદાન ગઢવી જામ ખંભાળીયા દેવભૂમિ દ્વારકા
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
જય માતાજી નવલદાન ભાઈ સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. કેમ છો મજામાં ને. માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.
@janki_404patel8
@janki_404patel8 4 месяца назад
❤❤❤ sita ram. Ketla ne keva umda vichar. Khub surat life. Ne kotha soj ni to vat j alag. . Sabd nathi mari pase kay tarif kru... ❤❤❤❤ ati sundar ❤❤ ati sundar. ...... Adbhut. ❤❤❤ dil se thenk.
@kiranpatel6796
@kiranpatel6796 5 месяцев назад
Aje to jamava ma jamavat che
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@pradhanjithakor-k7s
@pradhanjithakor-k7s 5 месяцев назад
राम राम काका
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
રામ રામ
@rajendrasingparbhatsingpar3339
@rajendrasingparbhatsingpar3339 5 месяцев назад
જય માતાજી🙏🙏
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
જય માતાજી
@rajveerchvada6670
@rajveerchvada6670 5 месяцев назад
Jay somnta kaka kaki
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
જય સોમનાથ
@ramjipipaliya1164
@ramjipipaliya1164 5 месяцев назад
1COMET MARI MUMBAI THI RAMJI DAMJI BHAI PIPILIYA MARU GAM SARERA JESAR TALUKO SITARAM PRABHU ANE MATAJINE
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ રામજીભાઈ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપની કોમેન્ટ બધા જ વિડિયો માં હોય જ છે આપનો અમૂલ્ય સમય અને પ્રેમ આપવા બદલ દિલ થી અમે આભારી છીએ. બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@RashmiShah-r7c
@RashmiShah-r7c 5 месяцев назад
સીતારામ ભાઈ અને બેન🙏🙏 🏠👌👌
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ
@pradhanjithakor-k7s
@pradhanjithakor-k7s 5 месяцев назад
आप और आपका परिवार को भगवान ख़ुश रखे 😮😮😮🦜🦜🦜🐦🐦🐦🕊️🕊️🕊️🐧🐧🐧🦚🦚🦚🐿️🐿️🐿️🦨🦨🦨🐦🐦
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@VisnubhaDarbar-vo9ph
@VisnubhaDarbar-vo9ph 5 месяцев назад
Kuhn.sars
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@kantabenrathod6495
@kantabenrathod6495 5 месяцев назад
જય સચ્ચિદાનંદ ભાઈ તમો જીવદયા પ્રેમી છો તે ખૂબ જ સારી વાત છે. ચકલી ઘર અને કબૂતર ઘર બનાવ્યું તે ખૂબ જ સરાહનીય કાર્ય કર્યું. પરંતુ આ વાત કદાચ કોઈને નહિ ગમે. દરેક જીવ પ્રત્યે દયા તો હોવી જોઈએ. પરંતુ કબૂતર ઘર દૂર હોવું જોઈએ કારણ કે કબૂતરની ચરક અને તેના નાના નાના પીછાં માથી જે ઊડે છે તે આપણા શ્વાસ દ્વારા ફેફસાં મા જાય છે. તેનાથી ફેફસાં ડેમેજ થાય છે. ધીરે ધીરે ફેફસાં કામ કરતા બંધ થઈ જાય છે. આ રોગ મટતો નથી. બધા આનાથી અજાણ છે. માટે મેં બધા ના સ્વાસ્થ્ય માટે જાણ કરી. ન ગમે તો માફ કરજો. આમાં કોઈ જીવને હાનિ પહોંચાડવાની વાત નથી.
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ. માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે. આપની વાત એક દમ સાચી છે. એ ધ્યાન માં રાખી ને જ એ કબૂતર ઘર દૂર બનાવેલું છે . વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@jyotipatel7453
@jyotipatel7453 5 месяцев назад
બા તમે જે કંઈ બનાવો છો તેમાં કંઈ ઘટે ની સેવ બો.મસ્ત બનાવી😋😋😋
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@BM.Shorts_0450
@BM.Shorts_0450 5 месяцев назад
દાદા દાદી તમને ભગવાન હમેશા ખૂશ રાખે એવી ખોડીયાર માઁ ના સરણો મા પ્રાથના કરુ કરુ સુ ભારતીબેન ભાવનગર થી
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપનો આવો પ્રેમ ને ભાવ જોય ને ખૂબ આનંદ થયો
@NarendraMakwana-n6p
@NarendraMakwana-n6p 5 месяцев назад
Sitaram bhai aap khub saru kam karo cho hu aanand thi chu
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી. આપનો અમૂલ્ય સમય અને પ્રેમ બદલ દિલ થી અમે આભારી છીએ.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@HansaGanesh
@HansaGanesh 5 месяцев назад
ખૂબ સરસ બ ના યુ સી તા રામ બેન ❤❤ કબુ તર ઘર બ ના યુ
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@rahk9458
@rahk9458 5 месяцев назад
દાદાતમારાવીચારબહુસારાછેસેવાએજમોપમામઘપટોમન ધ
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@jayamaa7408
@jayamaa7408 5 месяцев назад
Kamco Bhai. Ben na. Bada. Dayra. Na Manju. Ben na. Jay mataji na sita ram Bhai. Ben. Por bandra ti. Saru. Kam. Karu. Bhai. Na. Ben. Ok. To. Bay
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@rajdeepgadhavi2273
@rajdeepgadhavi2273 5 месяцев назад
Jay mogal maa hu Arun Singh Gadhavi
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
જય મોગલ માં કેમ છો મજામાં ને
@mayuritrivedi2917
@mayuritrivedi2917 5 месяцев назад
સીતારામ ભાવનગર થી mayuriben👌
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ કેમ છો મજામાં ને
@maganlalrampariya7033
@maganlalrampariya7033 5 месяцев назад
Jay mataji dada mubai thhi magan bhai sita ram
@motilalchavda3780
@motilalchavda3780 5 месяцев назад
🎉hai.kem.6o😅
@vinodbhaisucahak2062
@vinodbhaisucahak2062 4 месяца назад
Jayjalaram
@ramjibhaigoyani9616
@ramjibhaigoyani9616 5 месяцев назад
સીતારામ બાબુભાઈ રામજીભાઈ નવસારી
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ કેમ છો મજામાં ને
@devianijivan6765
@devianijivan6765 5 месяцев назад
Jay Sitaram, Hanuman Jayanti ki shubhkamnaye to you both. I am very happy to see your videos. Watched you building the homes for the birds and squirrels. May God Bless you and my blessings to you as well. Jay Sitaram
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે.આપની સહાનુભૂતિ બદલ અમો દિલ થી આપના આભારી છીએ.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@SHAILESHT-ij1mf
@SHAILESHT-ij1mf 5 месяцев назад
Gaam.kathti.shailesh.thakor.saras.kam.karo.so.baba.babi.thankku❤❤❤
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@kiranpatel6796
@kiranpatel6796 5 месяцев назад
Sita ram kaka kaki
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ કેમ છો મજામાં ને
@bhatt926...
@bhatt926... 5 месяцев назад
સીતારામ..ખુબ સુંદર કબુતર ધર તથા ચકલી ધર જાત મહેનત થી બનાવેલ છે..ખુબ સુંદર સમય પસાર કરો છો ..વિડીઓ જોવાના ખુબ ગમે છે.. અજય ભટ્ટ..નીતાબેન ભટ્ટ. વિદ્યાનગર. આણંદ.
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
@ManojAshar
@ManojAshar 5 месяцев назад
Bhalu kare mataji, aavi sadbudhi saune dye
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@pravinbhaimistry5841
@pravinbhaimistry5841 5 месяцев назад
કાકા તમારૂં નામ અને ગામ કયું છે તમારા વીડિયો હું બધાંજ જોવું છું આણંદ થી પ્રવીણ ભાઈ મિસ્ત્રી
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ મારું નામ બાબુભાઈ છે અમારું ગામ ભાવનગર જિલ્લા માં સિહોર તાલુકા નું બોરડી ગામ છે ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@walajipatel3413
@walajipatel3413 2 месяца назад
સીતારામ ભાઈ વાહ બહુંજ સરસ પૈગામ જમાવટ
@Blvadivlog
@Blvadivlog 2 месяца назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
@madhusolanki8601
@madhusolanki8601 5 месяцев назад
બહુજ સરસ વાત કરી કબૂતર ઘર સરસ બનાવીયુ છે પંખી માટે સરસ જીવદયા કરો છો ભગવાન બધા નુ ભલુ કરે 😁👌😁
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
@dharamshipatel3349
@dharamshipatel3349 5 месяцев назад
સીતારામ રાધેશ્યામ Like સાથે ઝાઝાથી ઝાઝા. ખુબ સરસ ફેમીલી રૂટીનનો ❤❤ vlog. હનુમાનજી જન્મોત્સવની ખુબ ખુબ શુભેચ્છાઓ આપના પરિવારને. ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ.
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ રાધેશ્યામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમે આવા જ નવા નવા વિડિયો બનાવતા રહીશું જય દ્વારિકાધીશ
@suvarnaraval316
@suvarnaraval316 5 месяцев назад
🙏🌹 જય શ્રી રામ. બહુ સરસ મજાની જિંદગી.ગામડાની ચોખ્ખી હવા,પાણી, વાડી નું શાક,ચૂલા પર નું જમવાનું.ક્યાં રહો છો તમે?❤❤❤ગામડાની ભાષા સાંભળવી ગમે છે તમારી.
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
જય શ્રી રામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આપની કોમેન્ટ વાચી ને ખૂબ આનંદ થયો આવો ને આવો પ્રેમ ને સહકાર આપતા રહેજો અમારું ગામ સિહોર તાલુકા નું બોરડી ગામ છે
@sanjayrokad7249
@sanjayrokad7249 5 месяцев назад
સીતારામ બાબુભાઇ, ગીતાબેન. કબૂતરઘર સુંદર બનાવ્યું, જમાવટ કરી હો બાબુભાઇ, ખરેખર તમો ઉમદા કામ કરો છો, વખાણ કરું એટલા ઓછા. આજે હનુમાનજી નો જન્મદિવસ દિવસ છે, શુભેચ્છા. મીઠો લીમડો વાવવાનું ભૂલતા નહિ. સીતારામભાઈ, આવજો ... રાજકોટ -સંજયભાઈ રોકડ પટેલ.
@Blvadivlog
@Blvadivlog 4 месяца назад
સીતારામ આપના પૂરા પરિવાર ને અમારા પૂરા પરિવાર તરફ થી.માફ કરજો જવાબ આપવા માં થોડો સમય લાગી ગયો. કામ કાજ ના લીધે સમય નો થોડો અભાવ છે.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
@CharuKarnik
@CharuKarnik 5 месяцев назад
🙏👌👌👌
@Blvadivlog
@Blvadivlog 5 месяцев назад
સીતારામ ખૂબ ખૂબ ધન્યવાદ આપનો