Тёмный

મુઠીયા ઢોકળા કેવી રીતે બનાવવા - How To Make Muthiya Dhokla at Home - Aru'z Kitchen - Gujarati Recipe 

Aru'z Kitchen
Подписаться 1,1 млн
Просмотров 733 тыс.
50% 1

મુઠીયા ઢોકળા કેવી રીતે બનાવવા - How To Make Muthiya Dhokla at Home - Aru'z Kitchen - Gujarati Recipe
#મુઠીયાઢોકળા #MuthiyaDhokla #AruzKitchen #GujaratiRecipe #Farsan
સામગ્રી:
ઘઉંનો જાડો લોટ 1 કપ; બાજરીનો લોટ 2 ચમચી; બેસન 2 ચમચી; ગ્રેટ કરેલી દૂધી 2 ચમચી; ભાત ½ કપ; ક્રશ કરેલ આદુ-મરચાની પેસ્ટ 1 ચમચી; ધાણાભાજી 1 ચમચી; લાલ મરચું પાવડર 1 ચમચી; હળદર ½ ટીસ્પૂન; ખાવાના સોડા 1 ટીસ્પૂન; મીઠું 1 ​​ટીસ્પૂન; ખાંડ 2 ટીસ્પૂન; 1 લીંબુનો રસ; લીમડો 20 પાંદડા; રાય 1 ટીસ્પૂન; લસણ 1 ટીસ્પૂન; તલ 2 ટીસ્પૂન; જીરું 1 ટીસ્પૂન; હીંગ 1 ટીસ્પૂન; તેલ;
રીત:
01. ગેસ પર ઢોકળીયુ મૂકો અને તેમાં પાણી ઉમેરો. ઢોકળીયાની અંદરના ભાગને કાળો થતો અટકાવવા તમે તેનામાંથી રસ કાઢયા પછી તમે લીંબુને અહીં નાખો તો સારું.
02. ઢોકળિયામાં પ્લેટ મૂકી દો ઢાંકણું ઢાકી દો.
03. કાથરોટમાં તેમાં ઘઉંનો લોટ, બાજરીનો લોટ, બેસન, દૂધી, આદુ-મરચાની પેસ્ટ, અડધી ધાણાભાજી, મીઠું, હળદર, લાલ મરચું પાવડર, લીંબુનો રસ, અડધી ખાંડ, ખાવાના સોડા ઉમેરો. 2 ટીસ્પૂન તેલ પણ ઉમેરો અને દરેક વસ્તુને મિક્સ કરી એક મજબૂત લોટ બાંધો.
04. લોટમાં જરૂર પૂરતું પાણી ઉમેરો.
05. તે કડક લોટ હોવું જોઈએ.
06. હવે તેમાં ભાત ઉમેરો અને તેને બરાબર મિક્સ કરો. ચોખા છેલ્લે ઉમેરવાથી આપડા ઢોકળા નરમ બને છે. તમે વિડિઓમાં જોઈ શકો છો.
07. એકવાર તમે લોટ ભેળવી લો, પછી તેને થોડું તેલથી કવર કરી દો.
08. મુઠિયા ઢોકળાનો આકાર બનાવવા માટે આ લોટનો એક ભાગ લો અને તેને તમારા હથેળીમાં દબાવો. મુઠીયા ઢોકળાનું નામ મુઠ્ઠી શબ્દ પરથી એટલે જ આવે છે.
09. જ્યારે તમે મુઠીયા ઢોકળાઓને આકાર આપો છો, ત્યારે ઢોકળીયામાં પાણી ગરમ થઇ ગયું હશે.
10. વિડિઓમાં બતાવ્યા પ્રમાણે બધા મુઠીયા ઢોકળીયામાં પ્લેટ પર મૂકો અને મધ્યમ આંચ પર લગભગ 5 થી 10 મિનિટ સુધી વરાળમાં પાકવા દો.
11. 5 મિનિટ પછી, એક ટુથપીક લઇ મુઠીયા ઢોકળા ની અંદર નો ભાગ ચેક કરો ને જો ડ્રાય બહાર આવે તો તે પાકી ગયા છે.
12. એકવાર બધા મુઠીયા પાકી ગયા હોય, એટલે ઢોકળીયાને ગેસપારથી ઉતારી નાખો અને ઢોકળાઓને કાપીને ફ્રાય કરો તે પહેલાં તેને ઠંડુ થવા દો. તે સામાન્ય રીતે 5 મિનિટ લે છે.
13. એકવાર ઢોકળા ઠંડુ થઈ જાય, પછી તેને કટકા કરી થોડા સમય માટે બાજુ પર મૂકી દો.
14. કઢાઈમાં થોડું તેલ ગરમ કરો.
15. તેલ પૂરતું ગરમ ​​થઈ જાય એટલે કઢાઈમાં રાય, જીરું, લસણ, તલ, હિંગ, લીમડો અને મુઠીયા ઢોકળા નાખો.
16. બધું સારી રીતે મિક્સ કરી દો.
17. ઢોકળામાં ખાંડ તેમજ લીલા ધાણા નાખો, બધુ બરાબર મિક્સ કરી લો અને કઢાઈને ગેસપરથી ઉતારી લો.
18. હોમમેઇડ મુઠીયા ઢોકળા પીરસવા માટે તૈયાર છે. તેમને ચા સાથે પીરસો.
Ingredients:
Coarse Wheat Flour 1 cup; Bajra Flour 2 tablespoons; Besan 2 tablespoons; Grated Bottle Gourd 2 tablespoons; Cooked Rice ½ cup; Roughly Crushed Ginger-Chili Paste 1 tablespoons; Green Coriander 1 tablespoon; Red Chili Powder 1 tablespoon; Turmeric ½ tsp; Cooking Soda 1 tsp; Salt 1 tsp; Sugar 2 tsp; Juice of a Lemon; Curry Leaves 20; Mustard Seeds 1 tsp; Garlic 1 tsp; Sesame Seeds 2 tsp; Cumin 1 tsp; Asafoetida 1 tsp; Oil;
Steps:
01. Place a steamer on the stove and add water to it. You could add the halves of the lemon after you have extracted the juice out of it to prevent the insider of the steamer from getting black.
02. Add the barrier and cover the lid of the steamer.
03. In a mixing bowl, add the Wheat Flour, Bajra Flour, Besan, Bottle Gourd, Ginger-Chili paste, half of the Green Coriander, Salt, Turmeric, Red Chili Powder, Lemon Juice, half of the Sugar, Cooking Soda, 2 tsp Oil and mix everything to form a strong dough.
04. Add water according to the needs of the dough.
05. It should be a firm dough.
06. Now add the Cooked Rice to the dough and knead it well. Adding the Rice later in the process ensures a thorough marbling of the rice which will give a soft and fluffy Dhokla in the end. You can see that later on in the video.
07. Once you have kneaded the dough, cover it with some Oil.
08. Take portions of this dough and press it in your palms to create the Muthiya Dhokla shape.
09. While you shape the Muthiya Dhoklas, the water in the steamer will have gotten up to temperature.
10. Place all the Muthiyas in the steamer on the plate as shown in the video and let them steam for about 5 to 10 minutes on a medium flame.
11. After 5 minutes, check if the Muthiya are cooked from within with the help of a toothpick and if it comes out clean after poking through, the Muthiya are cooked.
12. Once all the Muthiya are cooked, remove the steamer from the stove and allow them to cool down to room temperature before we cut and fry them. It usually takes about 5 minutes.
13. Once the Muthiyas are cooled enough, cut them into bite size and set them aside for a while.
14. Heat some Oil in a kadhai.
15. Once the Oil is hot enough, add the Mustard Seeds, Cumin Seeds, Garlic, Sesame Seeds, Asafoetida, Curry Leaves and the cut pieces of the Muthiya Dhokla into the kadhai.
16. Mix everything well.
17. Add the Sugar as well as the Green Coriander in the Dhoklas, mix everything well and remove the kadhai from the stove.
18. Homemade Muthiya Dhokla are ready to be served. Serve them with fresh tea.
Social links:
Instagram:
/ aruzkitchen
Facebook Page:
/ aruzkitchen
Telegram Channel:
t.me/AruzKitchen

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 339   
@indirachokshi9890
@indirachokshi9890 Год назад
Bahuj saras video. Nice recipe of lauki muthiya. Thanks Arunaben. Dhanyawad. Ji.
@hardiksuriya3894
@hardiksuriya3894 2 месяца назад
વાહ બોવ મસ્ત બનાવ્યા છે
@nirmalakanet1281
@nirmalakanet1281 3 года назад
Wow veri nice recipe my favourite dhokla mast recipe aapi tame
@goswamikajal4060
@goswamikajal4060 4 года назад
Om namo Narayan masi tme bdhi j resipi khub Supar bnavo 6o
@hansaparekh6513
@hansaparekh6513 2 года назад
Excellent, yummy, tasty muthiya recipe👌👌, thanks aruna ben
@gargipanchal21
@gargipanchal21 22 дня назад
You explain all your recipes in a very simple & easy way 👍🏻 Thanks
@AruzKitchen
@AruzKitchen 22 дня назад
Thank you😊
@dinajoshi7774
@dinajoshi7774 7 месяцев назад
🍋🚩🕉જયકુલદેવીમાનમઃજી જયકુલદેવદાદાનમઃજી જયઅંજનીમાનાલા જય સીતા રામ નમઃજી
@tarlavaja9816
@tarlavaja9816 3 года назад
Jsk arudidi lovely recipe yummy yummy my favourite dish 🙏🙏👌🌹👌👌👌
@chakudesai850
@chakudesai850 3 года назад
Very nice muthiya bnavya se Masi 👌👌
@pankajaparnathi4843
@pankajaparnathi4843 6 месяцев назад
Wah ben bau saras dhokala recipe banavi om namo narayan
@jignagosai799
@jignagosai799 4 года назад
Wahhh mashi my favorite dhokala ho😋😋😋😋😋😋😋
@AruzKitchen
@AruzKitchen 4 года назад
Banavjo ane kehjo kevu lage Jignaben! Comment karva mate thank you! 😊
@meghaparmar584
@meghaparmar584 6 месяцев назад
Masi bau j saras Banya ta thank you 😊
@khodabhaijuvarda1124
@khodabhaijuvarda1124 3 года назад
અરુણાબેન આપ દરેક વસ્તુ બહુ સરસ બનાવો છો જય સ્વામી નારાયણ 🙏🙏👌👌
@sahilgagiya6998
@sahilgagiya6998 3 года назад
આભાર વ્યક્ત થઈ ગઈ હોય તેમ આ ફિલ્મ એક
@sahilgagiya6998
@sahilgagiya6998 3 года назад
જય શ્રી ગુરુજી કહેતા હતા કે તેઓ એક ગિફ્ટ સિટી બસ સ્ટેશન પાસે આવેલ એક ખાનગી ટીવી નેટ
@user-zh6kd1qc1s
@user-zh6kd1qc1s 2 месяца назад
👌👌👌👌❤
@AruzKitchen
@AruzKitchen 2 месяца назад
Thanks 👍
@geetavadar1852
@geetavadar1852 2 года назад
Om namo Narayan 🤗
@GovindParmar-h9t
@GovindParmar-h9t 2 месяца назад
સરસ ❤
@BabuBhaivaniya-cw6nn
@BabuBhaivaniya-cw6nn 22 дня назад
Very nice 👍👍👍
@muktavaghela830
@muktavaghela830 4 месяца назад
મને પણ બોવ ભાવે છે અરુણા બેન બોવ મસ્ત છે રેસિપી 😊
@movaliyakhushi3825
@movaliyakhushi3825 9 месяцев назад
khub saras 🎉🎉
@KevalSavaliya-vp3yh
@KevalSavaliya-vp3yh Месяц назад
I am living in Germany as a international student, I had little bit knowledge how to cook but I learnt most of dishes from you. Thank you very much and keep going.❤️ If you don't mind, can you add video how to make Jalebis😋.
@satishdesai47
@satishdesai47 Год назад
jay shree kirshna
@RathodSanjay-nt5jg
@RathodSanjay-nt5jg Месяц назад
ખુબ સરસ ઢોકળા બનાવ્યા છે
@yogitadelvadia8275
@yogitadelvadia8275 3 года назад
Very nice
@shivangiprajapati2288
@shivangiprajapati2288 2 года назад
Me banayva Tamara video mathi joy ne
@bhartivarsur6325
@bhartivarsur6325 Год назад
Super
@gohilhitesh6729
@gohilhitesh6729 4 года назад
વાહ માસી સરસ ઢોકળા બનાવીયા
@AruzKitchen
@AruzKitchen 4 года назад
Thank you Hiteshbhai! 😊
@KisanThakor-xz6sx
@KisanThakor-xz6sx 5 месяцев назад
❤ nice
@neepapatel8290
@neepapatel8290 4 года назад
Very nice recipe
@AruzKitchen
@AruzKitchen 4 года назад
Thanks a lot! 😊
@NinkujLimbadiya
@NinkujLimbadiya Месяц назад
👌👌🤗
@rathodsohm647
@rathodsohm647 3 года назад
💐👌👌👌મારી પ્રિયડીસ છે, નમો નારાયણ અરૂણાંબેન આપની તમામ રસોઈ લાજવાબ હોય છે, ઘણું જીવો લાંબુનિરોગી આયુષ્ય આપને પ્રદાન હો 🙏💐
@AruzKitchen
@AruzKitchen 3 года назад
Namo narayan 🙏 thanks 😊
@vinodnayak7782
@vinodnayak7782 2 года назад
Bahu saras recipi batavi chhe dhanyawad
@nirmalagauswami36
@nirmalagauswami36 Год назад
@@AruzKitchen mashi mara kidhe jado lot nakhuto chikna thay che kem karu to kejo please
@indirachokshi9890
@indirachokshi9890 Год назад
Om namo Narayan . Aru ben bahuj saras varnan karyu che. Ame aaviJ reete muthiya jarur banavishu. Dhanyawad. Ji*
@meenaben4677
@meenaben4677 2 года назад
ઓમનમો નારાયણ
@arjunsinhsarviya7972
@arjunsinhsarviya7972 3 года назад
Good
@Share_bazaarking
@Share_bazaarking 3 года назад
👍 Ok 👍
@vaniyavaishali9025
@vaniyavaishali9025 2 года назад
Wah khub srs banavya se muthiya hu pan try krish hooo👍👍👍👍👍
@AruzKitchen
@AruzKitchen 2 года назад
Thanks 👍👍 tame pan jarur banavjo 😊😊
@ThakorBhavesh-t3v
@ThakorBhavesh-t3v 19 дней назад
👍
@jbsitinstute
@jbsitinstute 2 года назад
God
@jiteshrathod455
@jiteshrathod455 2 года назад
Bau mast baniya
@spcyclemodified0047
@spcyclemodified0047 Год назад
વાહ માસી બહુ સરસ છે 😋😋
@ashokvadecha
@ashokvadecha Год назад
વાહમસી બહુ સરસ છે
@khumankishor2024
@khumankishor2024 3 года назад
ૐ નમૉ નારાયણ અરુણા બહૅન ખૂબ સરસ મુઠીયા ઢૉકળા તમૅ બનાવ્યા ખૂબ ખૂબ સરસ
@akmajethiya8215
@akmajethiya8215 5 месяцев назад
😊 srs
@popatsagathiya
@popatsagathiya 9 месяцев назад
Khub saras
@AruzKitchen
@AruzKitchen 9 месяцев назад
Thanks 👍👍
@govindutiya8658
@govindutiya8658 3 года назад
Nice
@miteshmmakvana9505
@miteshmmakvana9505 Год назад
Supar ❤l like Muthiya....😊
@shoaibvalodia4507
@shoaibvalodia4507 4 года назад
Wah Masi bahuj saras banavya chai muthya dhokla Masi bahuj saras recipe share kari chokkas banavsu tamari rete Thank you Masi
@AruzKitchen
@AruzKitchen 4 года назад
Banavjo ane batavjo keva bane Shoaib Bhai! Comment karva mate thank you so much! 😊
@karanparmar4832
@karanparmar4832 Год назад
Bov Testi bayna ..👌👌😋😋😋
@kiritshah8196
@kiritshah8196 3 года назад
Your recipes are excellent... You have simplified so well with explanation, reasons that once we follow exactly your steps, items cooked comes out mouth watering... You are a CHAMPION from Surat...
@pushpabengandhi4529
@pushpabengandhi4529 Год назад
😊⁸⅞⁸⁸⁸⁸⁸8
@santabengoswami7443
@santabengoswami7443 5 месяцев назад
@KetanSarvaiya-cx3vh
@KetanSarvaiya-cx3vh Месяц назад
Khub saras masi bovj mast banavya ❤😊
@davearchi4436
@davearchi4436 3 года назад
Mara ba kayam tamari recipe jota aaje hu tamne jovu chhu to mara ba yaad aavi gaya 🥺
@dharmisthavala3058
@dharmisthavala3058 2 года назад
😋😋😋👌 my fev
@jignasheth1976
@jignasheth1976 4 года назад
Wahh massi nice recipe
@AruzKitchen
@AruzKitchen 4 года назад
Thank you Jignaben! 😊
@vanitaranpura6808
@vanitaranpura6808 3 года назад
Wah must ben
@rasilatank7234
@rasilatank7234 3 года назад
Sras mhuthiya tmaro avaj bou mhitho che jova ni mja aave che dilthi masi nmonarayan best. Masi Cho tme
@rajeshpatel6908
@rajeshpatel6908 4 месяца назад
Jay mata di
@kiritbhindi5899
@kiritbhindi5899 4 года назад
Wahhh
@pinkyshah4432
@pinkyshah4432 2 года назад
Bhuj saras resepi banavi hu pan tamare resepi joine banavu 6u🥰👌👌
@bhartidave2983
@bhartidave2983 3 года назад
Bhu saras bnaviya thank you
@AruzKitchen
@AruzKitchen 3 года назад
Thanks 😊
@anshpatel2027
@anshpatel2027 3 года назад
Masi Jay Shree Krishna...tamne yad se pehla gamda ma balmandir ma dhokla apta...bafela chana vada. ..tamne e recipe yad hoy to ahi apjo...and ek pela Rasiya dokla ..e bey recipe jo tamne yad hoy to plz Masi RU-vid par apto.
@cutetwins-xs1fs
@cutetwins-xs1fs Год назад
Hmmm Mast recipe 6e Hu aaje j banavis aa rite
@siddharajsinhgohil6603
@siddharajsinhgohil6603 3 года назад
મને મુઠીયા બહુજ ભાવેછે હુ તમારી બધી જ રેસીપી જોવુ છુ
@AruzKitchen
@AruzKitchen 3 года назад
Thanks 😊
@bindudhruv7553
@bindudhruv7553 3 года назад
My fav dish! 👍🏻👍🏻😋😋
@સંજયજાદવ-ભ3ઙ
@સંજયજાદવ-ભ3ઙ 2 года назад
ઢોકળા બહુ સરસ
@aartiparmar3531
@aartiparmar3531 2 года назад
Masi tame khub saras rasoi banavi chho
@rohit_3469
@rohit_3469 3 года назад
Vah
@bhavanabhagdev7797
@bhavanabhagdev7797 4 года назад
Mast theya che
@panchalsuresh974
@panchalsuresh974 3 года назад
સરસ 👌👌👌
@sunitagupta2894
@sunitagupta2894 3 года назад
Saras
@helpmotivationwork2988
@helpmotivationwork2988 3 года назад
Jai mataji tamri badhi Vangi khub Saras hoy 6 Ane tamari Vangi banavani rit khubaj Saras rite smjvo 6o madhuben gandhinagar
@bhartibenchaudhari2328
@bhartibenchaudhari2328 3 года назад
Superb wowwww👌👌
@manishaamodkar414
@manishaamodkar414 3 года назад
Very Nice Recipe
@himalkansara9032
@himalkansara9032 4 года назад
ખુબ સરસ રેસીપી બનાવી છે તમે
@AruzKitchen
@AruzKitchen 4 года назад
Thank you 😊
@rudramsmartclass8thb110
@rudramsmartclass8thb110 4 года назад
Very nice hu sure try karis idala wait karu chu👍👌👌
@AruzKitchen
@AruzKitchen 4 года назад
Mane kevu banavo em. Idala pan thodak j diwaso ma mukish. Comment mate thank you! 😊
@kanakbavaghela4981
@kanakbavaghela4981 4 года назад
બહુસરરેપીસીબનાવિછે
@Dineshsavaliya
@Dineshsavaliya 2 года назад
Waw
@deek348
@deek348 2 года назад
I love your pure home based cooking recipes without any fancy additions, yet they all test better than any restaurant! Please keep posting new items! I wish you, your channel and your family a bright future!
@v.bchaudhay4080
@v.bchaudhay4080 Год назад
Nice
@monajoshi1978
@monajoshi1978 Год назад
Thanks you aunty તમારી રેસીપી બધી મસ્ત છે મને ધણુ બધુ સીખવા મલેછે મારે મમ્મી નથી મારા લગ્ન હમણાજ યાછે ને મારે સાસુ મા પણ નથી ને મને ધણુ બધુ બનાવતા નથી આવઙતુ પણ તમારી પાસે થી હુ શીખુ છુ તમે મારી માટે મારા મમ્મી સમાછો મને એવો અનુ ભવથાયછે thank you soo much
@App_Reviewchannel
@App_Reviewchannel 4 года назад
Badhuj mast banavo cho Tamara video joyine banava nu Man thayi jay
@akhilyadav7780
@akhilyadav7780 Год назад
Vah masi khub sars hu koydivas rasoda ma noti gay ne tame kidhu to me dhokada banavi khavdaviya badhane
@ilabenbamaniya1412
@ilabenbamaniya1412 3 года назад
Arunaben mara fevte che dudhi na muthya
@rahulgamer2452
@rahulgamer2452 3 года назад
Saras arunaba😋😋
@dadalhinarajgor5353
@dadalhinarajgor5353 Год назад
Wah nice 👍
@piyushbhaidodiya9834
@piyushbhaidodiya9834 2 года назад
તમારી બધી રેસીપી સરસ હોય છે. શતાયુ ભવ
@dhruvipatel5736
@dhruvipatel5736 4 года назад
Mouth watering recipe
@artibharvad1044
@artibharvad1044 2 года назад
It will so nice
@dharmisthapatel2830
@dharmisthapatel2830 4 года назад
Nice Recipe
@shahshonali5329
@shahshonali5329 3 года назад
Aunty kem cho hu junagadh thi chu ane aje dinner ma tamari aa racepie banavani chu tamari style ma Thank you for a yummy recipe
@user-hu8rn2dt1h
@user-hu8rn2dt1h Год назад
સરસ
@baradsandip2439
@baradsandip2439 4 года назад
Very nice .
@indugoswami582
@indugoswami582 4 года назад
mast..👌👌🕉️namo narayan..
@shivangiprajapati2288
@shivangiprajapati2288 2 года назад
Thank you so much untie ❤️tame mara favourite cho
@tarookothari8541
@tarookothari8541 3 года назад
wow wow.saras banavya.from California.
@ashabenmacwan38
@ashabenmacwan38 4 года назад
Very nice recipe.
@AruzKitchen
@AruzKitchen 4 года назад
Thanks 😊
@macanandi1532
@macanandi1532 4 года назад
Testy Muthiya
@sumitra3972
@sumitra3972 2 года назад
Mast che
@nidhichauhan7866
@nidhichauhan7866 Год назад
✌👍👍nice
@nikitabajadeja5242
@nikitabajadeja5242 Год назад
Very good
@priyankaparmar9735
@priyankaparmar9735 4 года назад
Testy risip
@AruzKitchen
@AruzKitchen 4 года назад
Thank you! 😊
@ShitalGoswami-b3b
@ShitalGoswami-b3b Год назад
Nice masi 😊
@manojpriyadarsi4969
@manojpriyadarsi4969 3 года назад
Sarash banavya
@jahisolanki1969
@jahisolanki1969 4 года назад
Super recipe😇😇🤞
@dharmeshpurigoswami4434
@dharmeshpurigoswami4434 3 года назад
Vah saras muthiya banavya hupan try Karis mare sara nathi banta .mira gosvami jetpur
Далее
ЗАБЛУДИЛИСЬ В ТРАВЕ #shorts
00:25
Просмотров 419 тыс.
Real respect sig
00:48
Просмотров 1,4 млн
ЗАБЛУДИЛИСЬ В ТРАВЕ #shorts
00:25
Просмотров 419 тыс.