Тёмный

મૂળી છે નગરી અલબેલી | Muli Chhe Nagari Albeli | Aapnu Muli l Vicharshil Dayro 

Vicharshil Dayro
Подписаться 2 тыс.
Просмотров 22 тыс.
50% 1

મૂળી છે નગરી અલબેલી | Muli Chhe Nagari Albeli | Aapnu Muli l Vicharshil Dayro
મુળી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકો છે. મુળી સુરેન્દ્રનગર શહેરથી આશરે ૨૦ કીમીનાં અંતરે આવેલું છે.આ ગામ ધાર્મિક,સાહિત્યિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ અત્યંત અહત્વનું માનવામાં આવે છે..અનેક ઐતિહાસિક ઘટનાઓ મૂળી નગર સાથે જોડાયેલી છે. ત્યારે મૂળીની બિરદાવળી પ્રસ્તુત કરતા એક કાવ્યની અહીં રજુઆત કરવાનો પ્રયાસ છે.
Lyrics :- Shukdev Gadhvi
Concept and Voice Over :- Bhavesh Daxini
/ bhavesh_dax. .
Editing :- Harsh Gadhiya
/ harshgadhiya8
Special Thanks : Ravirajsinh Parmar ( Aapnu Muli )
#Muli #bhavesh #Vicharshildayro

Опубликовано:

 

17 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 60   
@AzadPanchhi
@AzadPanchhi 3 года назад
પૃથ્વી પરમારા તણી.... પૃથ્વી તણાં પરમાર.... " સાંચે સિંહ સમીપીયો અને કેસર જલીયો કાન હવે રમતો મેલી દે રાણ મારે પોગ્યો ઈ પરમારા ધણી " .......જય હો માંડવરાયજી દાદા 🙏🙏🙏🙏🎉🎉🎉🎉❤️❤️
@vicharshildayro
@vicharshildayro 3 года назад
ખુબ ખુબ આભાર...અમારી ચેનલના અન્ય વિડીઓ નિહાળી આપના પ્રતિભાવો જણાવશો તો અમને પ્રોત્સાહન મળશે...
@thakoryash936
@thakoryash936 2 года назад
માં
@yagneshvyas4271
@yagneshvyas4271 Год назад
ખૂબજ સરસ રીતે રજૂ કર્યો ઉજળા ઈતિહાસ છે આપે.
@KAMALFILMNADIAD
@KAMALFILMNADIAD 3 месяца назад
HA PARMAR .....JAI MANDAVRAY DADA
@rangiyabharat6828
@rangiyabharat6828 2 месяца назад
મૂળી નામ કોની પર થી પડ્યું અને તેતર માટે બીજું કોણ કઈ જ્ઞાતિ માંથી મોટી સંખ્યા માં કપાઈ ગયા જેવી માહિતી કવિ શ્રી લખતા ભૂલી ગયા બોલો છે ને મજાની વાત વાહ દુનિયા
@vicharshildayro
@vicharshildayro 2 месяца назад
@@rangiyabharat6828 મૂળી નામની એક સ્ત્રી પરથી પડ્યું એવી વાત છે રસધારમાં...અને અન્ય જ્ઞાતિના લોકો પણ હતા આ યુદ્ધમાં
@rangiyabharat6828
@rangiyabharat6828 2 месяца назад
@@vicharshildayro દુશ્મનો ને દુહામાં આવિરી લેવાયા તો જે પરમાર માટે કપાઈ ગયા એનો ઉલ્લેખ તો કવિઓ એ કર્યો નઈ રાજપૂતો પછી ની મોટી સંખ્યા માં હતા છતાં ઉલ્લેખ નઈ કર્યો ને તમે પણ ભાઈ વિડિયો મા તેમજ મૂળી ગામ કેવી રીતે પડ્યું એ પણ આપે કે કવિ એ કવિત માં ના જણાવ્યું એમ કહેવા માગું છું ભાઈ
@vicharshildayro
@vicharshildayro 2 месяца назад
@@rangiyabharat6828 આપ સાચા છો... અગાઉ વિસ્તૃત વિડિયો બનાવીએ એમાં બધી ખૂટતી વિગતો સમાવી લઈશું
@rangiyabharat6828
@rangiyabharat6828 2 месяца назад
@@vicharshildayro જી ભાઈ આભાર મારો હેતુ વાસ્તવિક ઇતિહાસ લોકો સુધી પહોંચે એવો છે કોઈ ને નીચું બતાવવું કે ખોટી ભ્રમણા પેદા કરવાનો નથી 🙏
@MaheshMahesh-tx6fd
@MaheshMahesh-tx6fd Год назад
ક્ષત્રિય મુળી પરમાર
@rajendrabrahmbhatt9383
@rajendrabrahmbhatt9383 2 года назад
ખૂબ સુંદર માહિતી. અમે ઘણીવાર જઇએ છે.
@GujaratiVangi
@GujaratiVangi 3 года назад
Nice share
@vicharshildayro
@vicharshildayro 3 года назад
ખુબ ખુબ આભાર...અમારી ચેનલના અન્ય વિડીઓ નિહાળી આપના પ્રતિભાવો જણાવશો તો અમને પ્રોત્સાહન મળશે...
@jainaparmar257
@jainaparmar257 2 года назад
Hu pan parakara Parmar chu
@khodahighschool1526
@khodahighschool1526 2 года назад
મંદિર માં પ્રસાદ સેની કરવામાં આવે છે?
@ડીપીપટેલ
@ડીપીપટેલ 2 года назад
ખુબ ખુબ અભિનંદન
@विक्रमसिंहसोढ़ा-न9य
जय हरसिद्धि माताजी। जय मांडवराय जी।
@parthgadhavi4468
@parthgadhavi4468 3 года назад
જય માંડવરાયજી 🙏
@vicharshildayro
@vicharshildayro 3 года назад
જય માંડવરાય...ખુબ ખુબ આભાર...અમારી ચેનલના અન્ય વિડીઓ નિહાળી આપના પ્રતિભાવો જણાવશો તો અમને પ્રોત્સાહન મળશે...
@dhvanijoshi
@dhvanijoshi 3 года назад
Haaa mojjj haaa khub sarasss...
@vicharshildayro
@vicharshildayro 3 года назад
ખુબ ખુબ આભાર...અમારી ચેનલના અન્ય વિડીઓ નિહાળી આપના પ્રતિભાવો જણાવશો તો અમને પ્રોત્સાહન મળશે...
@nishithpancholi8161
@nishithpancholi8161 3 года назад
ખૂબ સરસ. બાળપણ મા એક વર્ષ રહેલો. એ બધી યાદો તાજી થઈ ગઈ. જય માંડવરાય દાદા.
@vicharshildayro
@vicharshildayro 3 года назад
ખુબ ખુબ આભાર...આપના પ્રોત્સાહન બદલ.. જો લોકસાહિત્ય અને કવિતાઓમાં આપ રસ ધરાવતા હોય તો અમારી ચેનલમાં અન્ય વિડિઓ પણ આપને ગમશે..❣️🙏
@hardikmakawana2246
@hardikmakawana2246 3 года назад
બાપો બાપો...❤️
@vicharshildayro
@vicharshildayro 3 года назад
ખુબ ખુબ આભાર...અમારી ચેનલના અન્ય વિડીઓ નિહાળી આપના પ્રતિભાવો જણાવશો તો અમને પ્રોત્સાહન મળશે...
@girirajparmar6146
@girirajparmar6146 2 года назад
Jay mandavrayji dada
@vicharshildayro
@vicharshildayro 2 года назад
Jay mandvarayji dada
@rajendrabrahmbhatt9383
@rajendrabrahmbhatt9383 2 года назад
જય શ્રી સ્વામિનારાયણ
@manthanpandya4079
@manthanpandya4079 3 года назад
વાહ ભાઈ
@vicharshildayro
@vicharshildayro 3 года назад
Jay ho
@naitikmahetaofficial0843
@naitikmahetaofficial0843 3 года назад
Bhai Bhai Jmavat...
@vasupatel6738
@vasupatel6738 2 года назад
🙏🙏🙏
@rajakhodalvada62
@rajakhodalvada62 Год назад
❤❤❤❤
@Bharatgadhavi787
@Bharatgadhavi787 3 года назад
Waah Bhai
@vikramsinh2529
@vikramsinh2529 2 года назад
Jay mandavray ji dada🙏
@vicharshildayro
@vicharshildayro 2 года назад
જય બાપજી 🙏🙏🙏
@devdeepsinhparmar7660
@devdeepsinhparmar7660 3 года назад
Maru muli 😀😀😀
@vicharshildayro
@vicharshildayro 3 года назад
ખુબ ખુબ આભાર
@indrajitgadhavi6249
@indrajitgadhavi6249 3 года назад
Jay Mandav Rai Jay Swaminarayan
@vicharshildayro
@vicharshildayro 3 года назад
Jay swaminarayan ...Jay mandvray
@folktalk60
@folktalk60 3 года назад
વાહ વાહ 🙏✨
@vicharshildayro
@vicharshildayro 3 года назад
ખુબ ખુબ આભાર...અમારી ચેનલના અન્ય વિડીઓ નિહાળી આપના પ્રતિભાવો જણાવશો તો અમને પ્રોત્સાહન મળશે...
@razzakmaagariya5798
@razzakmaagariya5798 Год назад
Kalakar Bhavesh daxini Kuntalpur
@vicharshildayro
@vicharshildayro Год назад
આભાર
@narendrasinhofficial1058
@narendrasinhofficial1058 3 года назад
Ha MULI Ha❤
@parmarrajdeepsinh851
@parmarrajdeepsinh851 3 года назад
Jay Bapaji
@vicharshildayro
@vicharshildayro 3 года назад
Jay mandvray dada
@rakshatrapasiya7648
@rakshatrapasiya7648 3 года назад
👏👏
@vicharshildayro
@vicharshildayro 3 года назад
ખુબ ખુબ આભાર...અમારી ચેનલના અન્ય વિડીઓ નિહાળી આપના પ્રતિભાવો જણાવશો તો અમને પ્રોત્સાહન મળશે...
@virbhadrasinhparmar4324
@virbhadrasinhparmar4324 3 года назад
Wah bhavesbhai
@rajveersinhjadejaofficial6045
@rajveersinhjadejaofficial6045 3 года назад
Jay mataji bhai jay ho bhai jay ho
@vicharshildayro
@vicharshildayro 3 года назад
Jay ho
@shivanipujara5295
@shivanipujara5295 3 года назад
👌👌👌👌🔥
@vicharshildayro
@vicharshildayro 3 года назад
ખુબ ખુબ આભાર...અમારી ચેનલના અન્ય વિડીઓ નિહાળી આપના પ્રતિભાવો જણાવશો તો અમને પ્રોત્સાહન મળશે...
@crazydancerrahul7074
@crazydancerrahul7074 3 года назад
Muli ❤
@vicharshildayro
@vicharshildayro 3 года назад
ખુબ ખુબ આભાર...અમારી ચેનલના અન્ય વિડીઓ નિહાળી આપના પ્રતિભાવો જણાવશો તો અમને પ્રોત્સાહન મળશે...
@vicharshildayro
@vicharshildayro 3 года назад
ખુબ ખુબ આભાર...અમારી ચેનલના અન્ય વિડીઓ નિહાળી આપના પ્રતિભાવો જણાવશો તો અમને પ્રોત્સાહન મળશે...
@Swa-q5r
@Swa-q5r 3 месяца назад
जय श्री स्वामीनारायण जय माताजी Mare ek prashna se ke muli gaam ma enter karye tya jamni baaju jata ek mandir selila rang nu nanu te senu se te janavava
Далее
Hisaab || Irrfan Khan |  Om Puri | S.M Zaheer
21:12
Просмотров 1,4 млн