કપાસમાં એક વીઘે કેટલું આપવું પડે અને કપાસ કેટલા દિવસનો થાય ત્યારે કેટલી માત્રામા આપવું પડે અને સાથે કયા કયા ખાતર નાખી સકાઈ તેમજ ડ્રીપ માં આપી શકાય તો ડ્રીપ માં કેટલું આપવું
Ama kai samjatu nathi mane sar ke amoniua salfet ma na pado ak koment ma ha pado potas ma ha pado biji koment ma na pado atle kema bhegu nakhvu 20 20 13 ma to barobar pan a 2 khatr bhegu nakhy ke nai e sachi mahiti apo ke no nakhay