Тёмный

મેઘવરસે - Kishan Raval | Megh Varse | Gujarati Song | Love Song |  

Kishan Raval
Подписаться 172 тыс.
Просмотров 13 млн
50% 1

Kishan Raval Present ..
મેઘવરસે - Kishan Raval | Megh Varse | Gujarati Song | Love Song | ‪@Rockstarkishan‬
Song :- Megh Varse ( મેઘ વરસે )
Singer :- KIshan Raval
Lyrics :- Kamlesh Thakor , Sultan , VIjay Thakor
Music :- Dipesh Chavda
DOP & Director :- Sunil Panchal
Editor :- Ravindra S. Rathod
Recoding :- Raghav Studio
Design : Parekh Design Hub
Label :- ‪@Rockstarkishan‬
🎧Instagram - / 1011776136260550
🎧 Apple - music.apple.co...
🎧 Gaana - gaana.com/song...
🎧 Jio Saavn - www.jiosaavn.c...
🎧 Spotify - open.spotify.c...
🎧 Wynk Music - wynk.in/u/xElx...
🎧 Amazon Music - music.amazon.c...
🎧 RU-vid - • મેઘવરસે - Kishan Raval...
અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા .
‪@Rockstarkishan‬RU-vid Channel Ne Like - Share - Subscribe & Comment કરવા વિનંતી ...
Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You.
#kishanraval #meghvarse #newong2021

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,7 тыс.   
@Rockstarkishan
@Rockstarkishan 2 года назад
ગોંવિંદ ના ગુણ આવુ જ એક કૃષ્ણ ભક્તિ નુ ગીત જોવો ને કોમેન્ટસ મા કેજો કેવુ લાગ્યુ Govind Na Gun - Kishan Raval ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-QiDqPe5EfzY.html
@dilipmakvana553
@dilipmakvana553 2 года назад
Dj
@SunilKumar-rq4pb
@SunilKumar-rq4pb 2 года назад
Qq
@gaminglover3630
@gaminglover3630 2 года назад
Nice song kishan Bhai
@aakashvaghela7739
@aakashvaghela7739 2 года назад
Nice
@bhaveshbhaioad2426
@bhaveshbhaioad2426 2 года назад
Q
@manishasangani3029
@manishasangani3029 2 года назад
વાહ શું અવાજ છે તમાંરો ભાઈ..... દિલને સ્પર્શી જાય છે ❤️❤️❤️
@sahilgemar3007
@sahilgemar3007 2 года назад
Hi
@sharadkareniya4008
@sharadkareniya4008 2 месяца назад
@joshinirav6936
@joshinirav6936 3 года назад
આ ગીત કોને કોને ગમયૂ...લાઇક કરો...😇
@gsdigital8190
@gsdigital8190 2 года назад
Boom padigai 😆 bhai osm song
@dharajoshijoshi7300
@dharajoshijoshi7300 2 года назад
beautiful song
@joshinirav6936
@joshinirav6936 2 года назад
@@dharajoshijoshi7300 thank you ❤️
@mitaltrivedi9760
@mitaltrivedi9760 2 года назад
Mast❤️
@jiyanthakor9990
@jiyanthakor9990 2 года назад
Bahuj mast song che kisanbhai💯💯💯
@kishanrathod9904
@kishanrathod9904 5 месяцев назад
lajwab Kishan bhai mara fevorite singer cho tame ❤❤👌👏👏👏👍
@chaudharishivangi3285
@chaudharishivangi3285 Год назад
વાહ દિલ ને સ્પર્શી જાય એવો અવાજ છે. Very nice song ❤❤❤
@b.a.creation9804
@b.a.creation9804 2 года назад
હા મારાં ઠાકોરો ની કલમ હા... શું શબ્દો છે યાર ગીતના દિલ ખુશ થઈ ગયુ સાંભળી ને... હા કિશન ભાઈ તમારો સુર... મોજ બાકી જોરદાર....😍😘🔥❣️
@krunalthakor7993
@krunalthakor7993 3 года назад
Gujrati industry ma kaik new jova malyu..gjjb bro
@mahadevhar4521
@mahadevhar4521 3 года назад
વાહ
@bhaveshvaghela3369
@bhaveshvaghela3369 2 года назад
આવા ગીત ને ફેમસ થતાં એક વર્ષ લાગી ગયું. ને પેલા હલકા ગીતો ની લોકો રાહ જોતા હોય છે. કિશનભાઈ ખૂબ સરસ. ને હા પેલો કચ્છ ના ટેણિયાનો પણ આભાર માનવો પડે. 🙏
@FodsroSdn
@FodsroSdn 2 года назад
હા પેલો કચ્છ ના ટેણિયાનો પણ આભાર માનવો પડે.
@kishanmakwana2788
@kishanmakwana2788 2 года назад
Hu enij reel joi ne avyo chu
@apnehitoohe4007
@apnehitoohe4007 2 года назад
Sem
@statusfullscreen2299
@statusfullscreen2299 2 года назад
Hu pan
@maulikchauhan7842
@maulikchauhan7842 2 года назад
Same a teniyo
@meldi_No_Diwano
@meldi_No_Diwano 2 года назад
વાહ મોટા પેલી વાર આવું મીઠું ગીત સાંભળ્યું 😘😘😘❤️
@Rockstarkishan
@Rockstarkishan 2 года назад
❤️
@mr__mj__roster5840
@mr__mj__roster5840 2 года назад
તમારા ગીત બધા કરતા 1ન્મ્બર્ છે❤️❤️❤️❤️
@satisgotasava6448
@satisgotasava6448 Год назад
Wow I like this song બોવ જ સારૂ સે દીલથી દીલ સુધી નું સે તમે ખુબજ આગળ વધવાના સો❤
@m.rathod2231
@m.rathod2231 3 года назад
Super song Bhai આવું જ ગાતા રહો.
@dilipkumarparmar1590
@dilipkumarparmar1590 2 года назад
ગીત આવ્યું એ દિવસ થી ; આને રીંગ ટોન બનાવી ને રાખી છે , એક ફેન તરીકે આટલું કાફી છે.....❤️🌧️
@maamogaltaraaashirvaad1749
@maamogaltaraaashirvaad1749 2 года назад
અમારી ઓફિસમાં દરેક માણસ આ ગીત સાંભળે છે. ગુજરાતી ગીત માં એક અલગ અંદાજ અને નવા સૂરમાં ગીત જોવા મળ્યું. ખુબ મજા આવી ભાઈ.🙏 માં મોગલ ને પ્રાર્થના કરીએ ખૂબ આગળ વધો અને પ્રગતિ કરો
@urmilaparmarparmar6963
@urmilaparmarparmar6963 Год назад
Duniya nu number 1 song Hu to darroj 4 vakhat sambhaloo fhhu
@SLOVIBES
@SLOVIBES 5 месяцев назад
આ સોંગ સાંભળીયે એટલ વરસાદ જેવા વાતાવરણ નો અનુભવ થાય હો....❤
@SQUADCHAMPIONS-t5k
@SQUADCHAMPIONS-t5k 4 месяца назад
sachi vat bhai❤
@vdgujarativlogs
@vdgujarativlogs 3 года назад
Majbut song kishan bhai👌👌👌
@Rockstarkishan
@Rockstarkishan 3 года назад
Saru Lage To Share Jarur Karjo🌧❤️
@kmleshsultan2376
@kmleshsultan2376 3 года назад
Good work all team
@Dipak_Devera
@Dipak_Devera 3 года назад
ભાઈ એમાં કેવાનું નો હોય લાઈક અને શેર કરી દીધું છે
@bhavikbhedaofficial
@bhavikbhedaofficial 3 года назад
Fevrit song this All time🥰👍
@pradipmaru5395
@pradipmaru5395 3 года назад
Bov saru se pan video story ma hoyt to or maja avi jat
@bhavnamakwana8182
@bhavnamakwana8182 3 года назад
Ha Raval ni moj
@bavasiyagaurav447
@bavasiyagaurav447 2 года назад
કિશન ભાઈ તમારું સોંગ વરસાદ નું તો જબરદસ્ત સે અને આવનારા સોંગ પણ ખૂબ હિટ થાય એવી શુભેચ્છા
@Rajeshjjamod
@Rajeshjjamod Год назад
Voice + acting + words! Pure gujarati 💘 Thanks for making this amazing music album!
@jainilvaghela_2
@jainilvaghela_2 Год назад
ખરે ખર ગુજરાતી તો ગુજરાતી જ છે❤😊 Bollywood ને પણ ક્યાંય પાછડ મૂકી દે😎
@njzala4746
@njzala4746 2 года назад
હાલ ના બેવફા ના હલકા શબ્દો વાડા ગીતો ના સમય માં આવું,, સુંદર ગીત .!! વાહ! આવા જ ગીત ગાતાં રહો ! ને ખૂબ પ્રગતિ કરો brother
@Rockstarkishan
@Rockstarkishan 2 года назад
આભાર🖤
@anil_thakor_1112
@anil_thakor_1112 2 года назад
સાચી વાત છે ભાઈ
@ComedyKaSartaj111
@ComedyKaSartaj111 2 года назад
Sav sachi vat che bhai Super Continue
@kmleshsultan2376
@kmleshsultan2376 2 года назад
Thanks🙏
@sagarsmorirabari5203
@sagarsmorirabari5203 2 года назад
સાવ સાચી વાત છે બોવ સરસ અવાજ છે. અને સબદ બોવ સારા છે
@moribansari5651
@moribansari5651 3 года назад
My favourite singer kishan sir😊 I love natural 😊🥰very beautiful song 😊 love you Sir😊 God always blessing you🤗🌹😊🌹🌹 u are my favourite 🥰my 💗💗all song 👌👌🥰 always waiting for new song😊
@KajalParmar-qg3bo
@KajalParmar-qg3bo 3 года назад
You are my favourite singar and your all song Very good 👌👌👌👌
@nikitabaraiya7015
@nikitabaraiya7015 5 месяцев назад
Khub saras che song ❤
@nikitabaraiya7015
@nikitabaraiya7015 5 месяцев назад
A song maru ફેવરિટ che hu a song sabhali ne hu mara find bov miss karu chu ❤
@royalsanjucreation7038
@royalsanjucreation7038 3 года назад
Jordar song 👌👌👌👌💖💖💖💖💖
@bhavesh3724
@bhavesh3724 2 года назад
જોરદાર કિશનભાઈ...😍😍🙏
@vijaychaudhari2705
@vijaychaudhari2705 2 года назад
વાહ ભાઇ કેવો સુરીલો અવાજ છે તમને આ તમારા સુરીલો આવાજ ગુજરાત ના એક સૌથી સારા કલાકાર બનાવે એવી મારી ભગવાન ને પ્રાથના છે
@rangirigauswami6070
@rangirigauswami6070 5 месяцев назад
Aaje varsad se etle aa song sambhlyu 😂
@gamansanthal3418
@gamansanthal3418 3 года назад
કેમ કરી જાવું એને મળવા 😘.. સરસ ગીત છે મિત્રો
@jaiminchaudhari827
@jaiminchaudhari827 Год назад
Aek dam kadak bhai 👌🏻🌧️⛈️
@Pathan521
@Pathan521 Год назад
Follow Karo sir thodi Tamar wife par dhyan apo
@chandrakantnayaknayak3091
@chandrakantnayaknayak3091 2 года назад
મેઘ અને પ્રેમની સાચી ભાષા બન્ને નું મિશ્રણ અભિવ્યક્ત કરતું સુંદર ગીત છે.. જેટલી વાર સાંભળો એટલું જ સુંદર લાગે છે..
@tejashsalekar9917
@tejashsalekar9917 2 года назад
boj mast song che........mind fresh thai jay song shabhri ne.🙂
@SanjayPatel-gm5fb
@SanjayPatel-gm5fb Месяц назад
Kub kub Abhinandan bhai❤
@joshichinubhai6730
@joshichinubhai6730 3 года назад
સુપર ભાઈ..સરસ ગીત..સાંભળવું ગમે..સાંભળ્યા પછીય વળી સાંભળવાની ઈચ્છા થાય એવું 😊
@istagramvideos1283
@istagramvideos1283 2 года назад
ખુબ ખુબ અભિનંદન કિશન રાવલ આ ગીત તમારું 1milon સુધી પહોંચે અને આના પછી નું પણ સારું ગીત ગાવ એવી શુભકામના 🙏
@gj_18_gaming4
@gj_18_gaming4 2 года назад
Nice
@MBEDIT220
@MBEDIT220 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-A83E7_J_AA8.html આ સોન્ગ ને બને એટલો સર્પોટ‌ કરો અને મારી‌ ચેનલ સબક્રાઈબ કરો ને sher કરો
@dharmeshbadarsahi3316
@dharmeshbadarsahi3316 2 года назад
આવા ગીત હમેશા માટે ગાતા રહેવો કીશન ભાઈ
@daxaprajapati7046
@daxaprajapati7046 2 года назад
Vah superb performance and voice very very nice👌👌👌🌹
@kishansitapra6740
@kishansitapra6740 2 года назад
Hi mojhi
@gohilvijay1
@gohilvijay1 2 года назад
Wah....................khub saras song!!!!!!!!!!!!
@gagoldkakdiyavijay1240
@gagoldkakdiyavijay1240 2 года назад
Khub khub j sars khub agal pargati kto ae j patathna
@sauravsharma
@sauravsharma 2 года назад
ખૂબ સરસ ગીત પ્રસ્તુત કર્યું છે. સાંભળીને ખૂબ આનંદ થયો. ગુજરાતી ભાષાની સુંદરતા છલકાય છે.❤️❤️❤️❤️
@jigneshs5659
@jigneshs5659 2 года назад
Same
@hirenvasava2269
@hirenvasava2269 Год назад
Heart touching song ,very nice 🥰🤗🧡👌💝
@fojjiparivarofficial8466
@fojjiparivarofficial8466 2 года назад
ખુબ સરસ ગીત છે અમારા ARMY બધાજ જવાનો ને ખુબ ગમ્યું બધા દરોજ પાંચ પાંચ વાર સાંભરે છે.... કિશનભાઇ
@prajapatimayur8852
@prajapatimayur8852 2 года назад
તમે તો ભાઈ મજા કરાવી દીધી બહુ સુંદર ગીત બનાવ્યુ👍
@AlkaChaudharyAkkuanjana
@AlkaChaudharyAkkuanjana Год назад
So amezing song ❤️Aa song ni sathe mari love story chalu thai ❤️🥰 first mulakat Aa song and varsad sathe thai
@b..rajputrajput2768
@b..rajputrajput2768 2 года назад
મારું મનગમતું ગીત છે આ
@MrMaheshDeviPuja_449
@MrMaheshDeviPuja_449 3 месяца назад
મને તો આ ગીત બહુ ગમે છે અને મને મારા હૈયામાં લાગ્યું❤❤
@devabhaimunji2522
@devabhaimunji2522 2 года назад
અવાજ મા જાદુ છે સાહેબ ખુબજ સરળ શૈલી મા ગીત ગવાયુ છે ખરેખર મન મોહી ગયુ એમાયે વર્તમાન સમય પરીવાર સાથે સાંભળી શકાય એવા ગીતો ગાઇ ને ગુજરાતી સંસ્કૃતિ ને આગળ લઇ જવામા આપનુ અમુલ્ય યોગદાન છે 🙏🙏
@indian..6981
@indian..6981 2 года назад
કિશન ભાઈ રાવલનો અવાજ અદભુત છે... આપ ખૂબ આગળ વધો... તમારી કળામા આગળ વધો એવી ભગવાનને પ્રાર્થના...
@wishvishal6277
@wishvishal6277 2 года назад
Khub saras gaayu bhai...khub pragati karo...really best song for make mood in monsoon...
@amitahir2051
@amitahir2051 2 года назад
મીઠું મીઠું સૂપર ડૂપર વન્ડરફૂલ મસ્ત મસ્ત અવાજ ખૂબ જ સુંદર ગીત
@jaguraval2899
@jaguraval2899 3 года назад
Kishan sir your voice is very beautiful and the words are also powerful
@sagaramreliya3811
@sagaramreliya3811 Год назад
Hii
@nilesh3468
@nilesh3468 2 года назад
આ ગીત કોને ગમ્યું 💔,લાઈક કરો
@KanaiyalalPandya-z1h
@KanaiyalalPandya-z1h 2 месяца назад
ખૂબજ સુંદર ગીત ❤❤❤
@tusharparekh2713
@tusharparekh2713 Год назад
Bahu saras😊
@malaramdevasi64569
@malaramdevasi64569 2 года назад
સાચો પ્રેમ આજે દરેકના નસીબમાં નથી હોતો, ગીત સાંભળીને પ્રેમ શું હોય છે તે ચોક્કસ અનુભવાય છે, એકવાર પ્રેમ ખોટા વ્યક્તિ સાથે થઈ જાય પછી તમે આખી જીંદગી પ્રેમને સમજી શકશો નહીં, તેથી પ્રેમ કરો. વિચારપૂર્વક. મારા પ્રિય મિત્રો ...I LOVE MY INDIA *LOVE YOU 1316*
@dineshprajapat8290
@dineshprajapat8290 2 года назад
Ha bhai keya bat he
@manumakwana5139
@manumakwana5139 2 года назад
Hart Touching Song... Superb
@balwantrathore3967
@balwantrathore3967 2 года назад
Nice mr
@dineshbhaigoswami9220
@dineshbhaigoswami9220 2 года назад
Correct your right
@sagarthatesa3670
@sagarthatesa3670 Год назад
L🤣😚😌😋
@rangilarajadarbar1738
@rangilarajadarbar1738 2 года назад
ખૂબ સરસ ગીત ગાયું છે
@srushtijoshi4370
@srushtijoshi4370 Год назад
ગુજરાતી ભાષા મા અખૂટ અને અનોખા શબ્દોનો ભંડાર છે પણ આજકાલના ગુજરાતી સિંગરોએ એટલા થર્ડ ક્લાસ ગીતો બનાવે છે પણ આપનુ ગીત ખરેખર હૃદય સ્પર્શી છે.
@desaimanishsatishbhai1054
@desaimanishsatishbhai1054 2 года назад
Mooj avigaye
@hancythakor7213
@hancythakor7213 Год назад
Saras 👌👌👍👏👏
@mukeshsolanki92666
@mukeshsolanki92666 2 года назад
મારી જુની યાદો બધી તાજી કરાવી દીધી ભાઈ... Nice song bro 👍👍👍👍
@anilbharwad5034
@anilbharwad5034 2 года назад
જયારે મારી સ્કૂલ ની પરીક્ષા હોય ને વરસાદ આવે ત્યારે.... " જવું તો પડશે મેઘ મળવા.. "❤
@maheshraygor9206
@maheshraygor9206 3 года назад
Best song 👌
@VinodParmar-l6d
@VinodParmar-l6d Месяц назад
વેરી વેરી સોંગ સુપર હિટ વાહ મોજ 🌹🌹🌹🌹💘💘💘💘💘🥀🥀🥀🥀🥀🥀💘💘💘💘💘💘💘🏵️🏵️🌺🌺💝💝💝♥️♥️🎻🎻💥💥🌟💐💐
@nayansolanki1508
@nayansolanki1508 Год назад
Ha moj ha
@issumajethiya9396
@issumajethiya9396 2 года назад
વાહ ખરે ખર ખૂબ લાંબા સમય પછી ગુજરાતી ગીત માં કાંઈ ક નવા શૂર સાંભળવા મળ્યા...જોરદર ગીત ની રચના છે...... Perfect song 👌👌
@Rockstarkishan
@Rockstarkishan 2 года назад
❤️
@nileshjadav1298
@nileshjadav1298 2 года назад
Hmm
@vipulra8427
@vipulra8427 2 года назад
ઞબલઠધ
@darshantravadi6923
@darshantravadi6923 2 года назад
આ ગીત કોને પસંદ છે તે લાઈક કરે....😘😘
@shivshaktiorganicfarmshivs588
@shivshaktiorganicfarmshivs588 2 года назад
કીશનભાઈ હુ સોંગ બહુ ઓછા સાંભળું છું પણ તમારુ આ સોંગ મે ઘણી વખત સાંભળ્યું, ખુબ સરસ
@ravaldk8109
@ravaldk8109 2 года назад
ખરેખર અદભુત દિલને કોઇ યાદ આવી ગયુ
@gujrativasli6839
@gujrativasli6839 2 года назад
એકદમ સરસ ગીત ખરેખર એકદમ સરસ મજાની રુતુમા સરસ ગીત
@karanpthakor9408
@karanpthakor9408 3 года назад
સુપર સોન્ગ ભાઈ મને તમારા બધાજ સોન્ગ બહુજ ગમે છે 👌👌
@rajakpadeyar387
@rajakpadeyar387 2 года назад
बे वर्ष पछि नवु गीत पसंद आव्वु तमारु फेन बनी गयो किशन रावल मजा आवि गई हवे गुजराती सिंगर मा तमारु फेन बनी गया तमारि आवाज मा बहु गम che नवो गीत मारा फमेलि मा आ गीत चले che 😍😍
@divyajoshi3324
@divyajoshi3324 2 года назад
બહુ જ મસ્ત ગીત છે......Amazing Word...Heart Touching.....♥️
@jigneshs5659
@jigneshs5659 2 года назад
This song write by writer pure heart, nothing else😍😍😍😍😍😍😘😘😘😘
@SolankiDinesh-ib6xd
@SolankiDinesh-ib6xd 2 месяца назад
Kishan Raval avaz perfect voice.
@ashoksardhara5801
@ashoksardhara5801 2 года назад
What a song... Amazing voice ❤️
@solankishetal1479
@solankishetal1479 2 года назад
Amezing song , i like this song, heart is also relex feel.😍
@rgjoshin417
@rgjoshin417 3 года назад
જય પરશુરામ કીસનભાઈ ખુબ સુંદર... ખુબ ખુબ પ્રગતિ કરો
@Krishnabhatt_09
@Krishnabhatt_09 2 года назад
Jay parshuram 🙏 bhudev bhai
@song_cooking_food
@song_cooking_food 2 года назад
very nice song 👌 and voice ❣️
@k.r.thakor3148
@k.r.thakor3148 3 месяца назад
Badha song supar 👌 hit❤
@BharatThakor-w6c
@BharatThakor-w6c 2 месяца назад
Supar song ❤
@શારદા.....મ્યુઝિક
વારે દોસ્ત આવા શબ્દો ક્યાંથી લાવ્યો હતો અને આવું ગીત એ પણ આવા સમયમાં આવું ગીત જોરદાર યાર
@dhavaljoshiofficialdjrocki1384
@dhavaljoshiofficialdjrocki1384 3 года назад
Amazing singing and beautiful song always rock's my rock star bro 😍👌
@vishalthakor8958
@vishalthakor8958 2 года назад
Vaah mara Bhai jordar gay se
@keyurpatel3359
@keyurpatel3359 2 года назад
વાહ કિશન ભાઈ વાહ બેવફા ગીતો કરતા આવા ગીતો સંભારવા સારા ગમે 😊
@bhartimaheshwari8365
@bhartimaheshwari8365 3 месяца назад
Good song 😍💯😍💯😍😍😍😍💯😍😍💯💯💯😍😍💯 l like this song good for song ❤❤❤❤❤❤❤❤❤
@daxamanvar5542
@daxamanvar5542 2 года назад
Khub sars
@Vishwashorts38
@Vishwashorts38 2 года назад
Aaj na samay ma prem shu 6 a batavtu bauj sundar rachna .
@hiteshravalofficial7605
@hiteshravalofficial7605 2 года назад
હામોજહા
@nareshbajaniya1794
@nareshbajaniya1794 2 года назад
વાહ ખુબ સરસ અવાજમાં ખુબ જ સુંદર સોંગ ગાયું છે કિશનભાઈ રાવલ ખુબ પ્રગતિ કરો એવી શુભેચ્છાઓ સાથે અભિનંદન ❤️❤️
@anilotaradi4253
@anilotaradi4253 Год назад
કિશનભાઇ દિવસ માં એક વખત આ ગીત સાંભળીને આનંદ થાય છે.કાળા ઉનાળે પણ આ ગીત સાંભળીને એવું લાગે છે કે ચોમાસુ આવી ગયું છે.
@RRR.1417
@RRR.1417 2 года назад
Super song bhai
@manojsolanki1883
@manojsolanki1883 2 года назад
જોરદાર
@ANKITVASAVA09
@ANKITVASAVA09 2 года назад
Bhai tamara gito🤗 aekdam 💘 દિલ પર ઘવ કરી દે પ્રેમનો સાચ્છુ ભાઈ એકદમ મંત્ર મુગ્ધ કરીદે આપના ગીતો 😍😍😍😍😍 😍😍😍😍 ભાઈ આવાજ સારા સારા ગીતો બનાવતા રહો અને આપણા ગુજરાતી ગીતો ને ઉચ્ચ સ્થાને લઇ જાવ 🤗🤗 Very nice 😍😍😍😍😍😍😍🤩🤩🤩🤩
@navinrathod9589
@navinrathod9589 2 года назад
આ સોંગ પેલા " ટેનીયા " ના કારણે વધારે હીટ થયું છે
@crazyboysreturn
@crazyboysreturn 3 года назад
Nice Word Kamlesh Thakor, Nice Voice Kishan Sir, Love From Sultanpur, Vad
@bharatsarvaiyaofficial7026
@bharatsarvaiyaofficial7026 2 года назад
Khub saras song and voice 👌
@HinaPatel-uh2wf
@HinaPatel-uh2wf 2 месяца назад
બહુ જ સરસ છે આ ગીત વારંવાર સાંભળવા નું મન થાય છે 👌👍❤️
@prashantbambhaniya3549
@prashantbambhaniya3549 2 года назад
very nice song 👌👌👌👌
@radhedigital1336
@radhedigital1336 2 года назад
હંમેશા આવા જ ગીતો ગાતા રહો અને ખૂબ આગળ વધો એવી શુભકામના ભાઈ 🎉🎉 તમારું આ ગીત સવાર સવાર માં મે 7 વખત સળંગ સાંભળ્યું છે. મજા આવી ગઈ.
@jaybholenathgaumandirchorw7742
@jaybholenathgaumandirchorw7742 2 года назад
ખુબ સરસ ગીત 👍 ભગવાન ભોલેનાથ તથા માં અંબા ભવાની સ્વરૂપ ગૌમાતાની કૃપા આપની પર સદા હરે જય ભોલેનાથ 🙏🏻 જય ગૌમાતા🙏🏻
@manishamakvanbhupatbhai2784
@manishamakvanbhupatbhai2784 2 года назад
Mst👌👌👌
@vivekjoshi2116
@vivekjoshi2116 2 года назад
Heart touching ♥️ Boom padave aevu