Jay shree swaminarayan bavuj sarash video bavuj maja Avi Gai ho have tame baladia jajo bardevasar mahadev na parcha janva mate ne mahadev ni same naku che abji bapa shree ni chatedi tayana parcha amone darshan karavi pls pls 🙏🙏👏👏 Jay shree swaminarayan from UK Kastur baladia
જય શ્રી સ્વામિનારાયણ હા કસ્તુરબેન મને બળદિયા જવું જ છે પણ ત્યાં ની ઓળખાણ ગોતું છું ને સમય અને ઓળખાણ મળી જાય તો ચોક્કસ ત્યાંના વીડિયો બનાવીને મોકલીશ ખુબ ખુબ આભાર તમારો આ રીતે સહકાર આપી રહ્યા છો તે બદલ વિડિયો ને શેર જરૂર કરજો અને આશા રાખું છું કે બધા વિડીયો જોશો