સરસ આંખ માંથી આંસુ આવી ગયા મારી રામોસણા ની meldi માઁ ઉગતા ની મેલડી માઁ . Ram ram કળજુગ ની દેવી ભોળાનાથ ની દીકરી કહેવાય માઁ પાર્વતી ના મેલ માંથી બનેલા માસુમ માઁ chhe je ઓળખે એના માટે મેલડી માઁ માઁ જ બની જાય .... ram ram maadi મારી મેલડી માઁ સાચું ભાઈ રંક બનવું પડે દેવો આગળ ... આત્મા થી ઝુકવુ પડે ... સરસ કહાની જય ho મારી meldi માઁ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿