મારી અરજી કરતા તમારી મરજી ઉપર વધું વિશ્વાસ છે !!♥️🌎🙏🏻_ તમે શ્રદ્ધા રાખો બાકી તમે ધારો એના કરતાં સવાયુ આપે ઈ માં મોગલ ❤️🙏🏻!! सूना है जिसका कोई नही होता ..... उसे मोगल अपना लेते हे मुझे इतजार हे अपनी बारी का !! मोगल मोगल 😥😔🙏🏻 માયા લાગી માવડી અને અંતર જપે આઈ નામ, ભવ સાગર ની આ નાવડી હવે તારજે મોગલ માત_JAY MAA MOGAL 🌎♥️🙏🏻જીંદગી થી જયારે હારી જાવ ક્યાય રસ્તો ના દેખાય ત્યારે મીટ માંડજો મૂળધરાય બાજુ મારી માઁ મોગલ વારે આવે આવે ને આવે !!♥️🙏🏻"સુખ નો સાગર હોય કે દુખ નો દરીયો આ જીબ ઉપર તો બસ એક તારુ જ નામ છે..."🙏🏻🙏🏻હે માં રોજ ઉઠીને શિશ તારા ચરણે નમાવું છું🙇🏻♀️ જીવ થી પણ વધારે માં હુ તમને માનું છું ❤️🙌🏻 મને દુઃખ પડે ત્યારે તુ દેવળે થી દોડીને આવે છે માં તુજ મારા ભેળિ હાલે છે👏🏻