ખૂબ ખૂબ ધન્ય વાદ દીકરીને અને એની સમજણ ને કે એણે પ્રભુ ભજન ભકતી કરી ને પ્રભુ મા સાચો પ્રેમ કરી ને પોતાનું જીવન સર્વ ષવ પ્રભુ ને અર્પણ કરી દીધું ખૂબ ખૂબ ધન્ય વાદ દીકરીને મારા કોટી કોટી કોટી વંદન છે એ દીકરીના શ્રી ચરણોમાં ઘણા જ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ🌹🙏🌹🙏🌹🙏🌹
Jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan jay swaminarayan
बहुत ही प्रेरणादायक बाते करते हैं आप गुरुदेव। मुझे आपके प्रवचनों से बहुत हिम्मत मिलती है।मैने भी अब हर वक्त श्री कृष्ण को ही स्मरण करना शुरू कर दिया है।क्युकी में भी इस समय विपत्ति से गुजर रही हूं।ससुराल पक्ष से मुझे इस प्रेग्नेंसी के समय बहुत दुख दिए जा रहे हैं।श्री कृष्ण शरणम् मम।जय श्री कृष्ण
જય સ્વામિનારાયણ સ્વામીજી એક વાત પૂછવી છે એક હરિભક્ત કાલુપુર ના હતા એને મને પૂછ્યું કે મેમનગર અમદાવાદ દેશ માં આવે તો પણ તમારા મેમનગર અને છારોડી ના સંતો કેમ રાકેશ પ્રસાદજી ને મને છે ???? મારે શું જવાબ દેવો તે જણાવજો કરણ કે એ હરિભક્ત મારા સંબંધી છે એટલે જવાબ તો દેવો જોઈશે તો મને જનવવાજો
આપણા સંતો વડતાલ દીક્ષિત સંતો છે એટલે. અને મેમનગરના સંતો બંને દેશને માને છે. દર એકાદશીએ મેમનગર ગુરુકુળના સંતો ભક્તો કાલુપુર મંદિરે પદ યાત્રાએ જાય છે. સંતો-ભક્તો અવારનવાર કાલુપુર દર્શને પણ જતા હોય છે. અને હા, બંને દેશ આપણા જ છે.
Jayswaminarayan Bapji... aapni aa katha ke vat je kahie te jetla loko na bhagyama hoy ane sambhale ane àa samay avoj chalese kyare ...sambhalnar bija loko ne aa vat kahe ane kaik dikrio na navi jindagi bani jashe....aho bhagya se sambhalnara tamam satbhagi atma na.... jayswaminarayan