Тёмный

મોબાઈલ નું નવું રસપ્રદ ભજન 👌 સાંભળીને હસી હસીને પેટમાં દુખે આવશે Mobile Comedy Bhajan 

ભક્તિમાં લીલાલેર છે
Просмотров 97 тыс.
50% 1

મોબાઈલ નું નવું રસપ્રદ ભજન 👌 સાંભળીને હસી હસીને પેટમાં દુખે આવશે Mobile Comedy Bhajan
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#મોબાઈલનામંગળિયાગવાયરે
#મોબાઈલનામંગળિયાવર્તાયરે
#મોબાઈલનુંભજન
#દેજોદેજોદયાળુ દિનાનાથરેભક્તિતમારીરે
#દેવશયનીએકાદશીભજન
#ગુરુપૂર્ણિમાનિમિત્તેભજન
#મારાગુરુતોમહાનછે
#લાખાલાવોપૂછીનેતાળાખોલીએરે
#કુમકુમપગલેપધારોમારારામ
#અભિમાનકોઈનુંરહેતુંનથી
#રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા
#શ્રીરણછોડરાયનીબાવની
#રણછોડરાયનુંભજન
#રણછોડરાયનુંમહિમા
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
#krishnasong
#prabhatiya
#santvani #gujarat
#newkirtan
#newbhajan
#garba #gujarati
#ramjibhajan
#shivjibhajan
#hanumanJibhajan
#hanumanchalisa
#matajibhajan
#bhagwatgeetagujarati
#gujaratisong
_____________
મોબાઈલ ના મંગળિયા વર્તાય રે
મોબાઈલના મંગળિયા ગવાય રે
પરોઢિયે તો મોબાઇલના દર્શન થાય રે
પહેલા પહેલા પાંચ વાગ્યે
મોબાઈલ જોવાય રે
પહેલે દર્શન whatsapp
સૂર્યદય થાય રે
પહેલે દર્શન ગુડ મોર્નિંગ પોસ્ટ મુકાય રે
ભેગા ભેગી ઉંચી શિખામાનો અપાયરે
પોતે કોઈદી એનો આચરણ ના કરે રે
બીજે બીજે બાર વાગ્યે
મોબાઈલ જોવાય રે
બીજે દર્શન whatsapp
આફ્ટરનુન થાય રે
બીજે દર્શન આવેલો મેસેજ
ફોરવર્ડ થાય રે
ત્રીજી ત્રીજે ચાર વાગ્યે
મોબાઈલ જોવાય રે
ત્રીજી દર્શન ફેસબુકમાં વાતો થાય રે
ત્રીજે દર્શન ઇન્સ્ટાના રિલ્સ જોવાય રે
ચોથે ચોથે 9:00 વાગે
મોબાઈલ જોવાય રે
youtube માં સખી મંડળના
ભજન જોવાય રે
પછી એમાં લાઇક અને
કોમેન્ટ લખાઈ રે
છેલ્લા છેલ્લા 12:00 વાગે
મોબાઈલ છોડાય રે
છોડતા છોડતા ગુડ નાઈટ
કહેવાય રે
આમને સામને સૌનો દિવસ
પૂરો થાય રે
બીજા દિવસે આની આ
કથાઓ કરાય રે
મોબાઈલ ના મંગળિયા વર્તાય રે
મોબાઈલના મંગળિયા ગવાય રે
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 26   
@deepikabenkhatalwadia4592
@deepikabenkhatalwadia4592 25 дней назад
બેનો બહુ સુંદર ભજન છે રાધે રાધે
@ભક્તિમાંલીલાલેરછે
ખૂબ ખૂબ આભાર બેન 🙏😊 રાધે રાધે 🌷
@brijeshbarot4487
@brijeshbarot4487 Месяц назад
Wonder Full Bhajan, Sarve Ne Jay Shree Swaminarayan, And Wonderful Voice Che
@ભક્તિમાંલીલાલેરછે
Thank you so much 🙏 Jai Ganpati Bappa 🙏 Jai Shri Krishna 🙏😊
@mafiyathakur6257
@mafiyathakur6257 2 месяца назад
Wah Beno bhu saras Bhajan gayu jay shree Krishna 🙏🏻🙏🏻🙏🏻
@ભક્તિમાંલીલાલેરછે
ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏😊
@Indirapatel-n6c
@Indirapatel-n6c 26 дней назад
ભજન લખીને મૂકો
@ભક્તિમાંલીલાલેરછે
ખુબ ખુબ આભાર 🙏 લખેલું જ છે બોક્સમાં જય શ્રી કૃષ્ણ 🙏😊
@renukajoshi2912
@renukajoshi2912 Месяц назад
😅mja pdi bhen
@ભક્તિમાંલીલાલેરછે
ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@BhavanaSedani
@BhavanaSedani Месяц назад
😂😂
@SureshMakwana-wu6ys
@SureshMakwana-wu6ys 2 месяца назад
Jauswaminarayan
@ભક્તિમાંલીલાલેરછે
જય સ્વામિનારાયણ 🙏🙏
@vijyabenvaghasiya8920
@vijyabenvaghasiya8920 2 месяца назад
Bahanon bhajan Sara data avade toga
@ભક્તિમાંલીલાલેરછે
ખૂબ ખૂબ આભાર 🙏 😊
@darshanapardiwala3578
@darshanapardiwala3578 2 месяца назад
Maja avi gai😊
@ભક્તિમાંલીલાલેરછે
Thank you 🙏😊
@KiranTankariya-fi2ri
@KiranTankariya-fi2ri 2 месяца назад
❤❤
@ભક્તિમાંલીલાલેરછે
આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏😊
@bhavnavyas1101
@bhavnavyas1101 2 месяца назад
Aav.bhajn.na.gavo.aabhajn.nathi.
@ભક્તિમાંલીલાલેરછે
ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏😊
@Kajalpatel768
@Kajalpatel768 2 месяца назад
Dasha ma na garba muko ne ben Plz
@ભક્તિમાંલીલાલેરછે
ટૂંક સમયમાં દશામાના ગરબા મૂકવામાં આવશે ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏😊
@alkashukla1390
@alkashukla1390 Месяц назад
સરસહરહરમહાદેવભગવાનુનામનવનાઆવ્યુબેન❤❤❤
@ભક્તિમાંલીલાલેરછે
ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏😊