Тёмный

મોરારી બાપુની કથામાં Arvind Trivediના મુખેથી શિવતાંડવ સાંભળીને રૂંવાડા ઉભા થઈ જશે.. 

VTV Gujarati News and Beyond
Подписаться 3,1 млн
Просмотров 2,1 млн
50% 1

ભક્તોની હાર થાય જ નહીં, કારણકે રાવણ કદી જીત્યો નથી : અરવિંદ ત્રિવેદી
2000 કચ્છના રાપરમાં પોતાના ગુરુ મોરારી બાપુની કથામાં જ્યારે અરવિંદ ત્રિવેદીએ શિવતાંડવ ગાયું ત્યારે જુઓ કેવો માહોલ સર્જાયો હતો.
#Gujarat #ArvindTrivedi
Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 615   
@labhubhaibavda356
@labhubhaibavda356 6 месяцев назад
વાહ , આ વીનમ્રતા...આ કંઠ , આ ભાષા ...હવે તો વાતાવરણમાં ગૂંજે છે ....વંદન આપના દિવ્ય આત્માને...
@pravinsinhzala8703
@pravinsinhzala8703 3 года назад
વાહ લંકેશ વાહ આદરણીય અરવિંદભાઈ તથા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી ગુજરાતી ચલચિત્રમા તથા અરવિંદભાઈ ત્રિવેદીએ રામાયણ સિરિયલમા રાવણ ( લંકેશ) નુ પાત્ર નિભાવી પાત્રને જીવંત કયુઁ હતુ પહાડી પડછંદ અવાજ, તથા હકીકતમા જ રાવણ જેવી જ ચાલ, શબ્દો તથા ચાલ ઢાલમા છલકતો અહંકાર જાણે કે એક હકીકતના રાવણની સાક્ષી પુરે છે એવો પાત્રને ન્યાય આપ્યો ખરેખર માત્ર ગુજરાતીઓને જ નહી પણ દેશ વિદેશમા એક ગૌરવવંતુ સ્થાન અપાવ્યુ છે આપણને બધાને તે બદલ ખુબ ખુબ ધન્યવાદ
@it-piyushgeming3094
@it-piyushgeming3094 3 года назад
Vah arvind trivedij.aap mahan ho amar rhega yugantar.
@kantabenpatel6547
@kantabenpatel6547 6 месяцев назад
😊😊😊
@PanchalNitinPanchalNitin
@PanchalNitinPanchalNitin 3 года назад
અરવિંદ ત્રિવેદી અમારા સાબરકાંઠા નું ગાૈરવ હતા પણ આપણી વચ્ચે નથી રહ્યા ભગવાન રામ તેમને શાંતિ આપે એવી પ્રભુ ને પ્રાર્થના જય શ્રી રામ
@prabodhpatel3090
@prabodhpatel3090 3 года назад
OM Shanti
@chetankhatadia5042
@chetankhatadia5042 3 года назад
@@prabodhpatel3090 can uhhuoww g by uunhaAw-77 Blog a As oub W waw ex s
@parmarlalu8220
@parmarlalu8220 2 года назад
@@prabodhpatel3090 1
@rameshbhaikavar6993
@rameshbhaikavar6993 2 года назад
Saluting to Arvind trivedi Sir who have play best role in ramayan and also best role in social life till end of day.
@Truthsoul2152
@Truthsoul2152 2 года назад
Kyo taluko ane Kyu Gam ? Sir
@gondaliyajagdish2134
@gondaliyajagdish2134 3 года назад
જય લંકા પતિ રાવણ અરવિંદ ત્રિવેદી ના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રભુને શ્રી રામ ને પ્રાર્થના👏🏻🕉️ શાંતિ👏
@bkmukeshjoshi7791
@bkmukeshjoshi7791 Год назад
ઓમ શાંતિ.ભાવનગર રામાયણ મા દિવંગત રામાનંદ સાગર અને અરવિંદભાઈ નુ યોગદાન મુલયનિષઠ સમાજની સ્થાપનામા અમુલ્ય યોગદાન બદલ અભિનંદન પુ.મોરારી બાપુને વંદન,પ્રણામ, નમસ્તે.
@hansabenradadiya5176
@hansabenradadiya5176 3 года назад
રામાયણ સીરીયલ માં શિવતાંડવ સાંભળયા પછી બીજીવાર સાંભળવાની બહુ ઈચછા હતી બહુ ઘણા વરસે આ યુટયુબ ના માધયમ થકી સાંભળવા મળયુ બહુ મજા આવી ખુબ ખુબ આભાર .🙏🙏
@yuvrajvala6047
@yuvrajvala6047 3 года назад
"\sell gonna
@indrajit.k.solanki4318
@indrajit.k.solanki4318 3 года назад
શત શત વંદન આ મહાન આત્મા ને કે જેમણે રામાયણમાં રાવણ નું પાત્ર ને જીવંત કરી દીધું હતું.... 🙏
@poojapatel1495
@poojapatel1495 2 года назад
bhai aamna jevu Ravan no abhinay koi n kri sake ketli pn serial banavo Ravan pr ketla pn bakwas actor laavo
@rajputgohilvanrajsinh7192
@rajputgohilvanrajsinh7192 3 года назад
એક સમય હતો જ્યારે રામાયણ ચાલતું ત્યારે મોટી સિટી અને શહેરો મા ટ્રાફિક જામ થઇ જતા ફક્ત રામાયણ જોવા માટે ગામ માં જેના ઘરે ટીવી હતા એ ત્યાં પણ અદભુત માહોલ જોવા મળતો એટલી ભીડ જમા થઈ જતી હતી અત્યારે એવી મજા ક્યાંય નથી સાહેબ આજ લોકો ને સમય નથી એકબીજા ને સરખી વાત કરવાનો એ દિવસો હમેશા યાદ આવશે
@himmatsinhchavda8176
@himmatsinhchavda8176 Месяц назад
Exactly
@jayantilalpatel390
@jayantilalpatel390 2 года назад
જ્યાં સુધી હિન્દુ ધર્મ રહેશે ત્યાં સુધી રાવણ નું નામ આવતાં શ્રી અરવિંભાઇ ત્રિવેદી યાદ આવશે
@તારાબેનસોમૈયા
@તારાબેનસોમૈયા 6 месяцев назад
હરહરમહાદેવ
@mrudulamaniar6767
@mrudulamaniar6767 5 месяцев назад
Yes
@dhaval246
@dhaval246 2 года назад
🙏જ્ય સીતારામ🙏ધન્ય ધન્ય અરવિંદભાઈ ત્રિવેદી🙏રાવણની ભૂમિકા ભજવવા લાખ લાખ ધન્યવા🙏જ્ય સીતારામ
@ilashah5142
@ilashah5142 3 года назад
Superb excellent videos and shivstotre Har har mahadev om namo shivay
@jogranakadvabhai8138
@jogranakadvabhai8138 2 года назад
Yes
@rajputgohilvanrajsinh7192
@rajputgohilvanrajsinh7192 3 года назад
Miss you sir તમારી યાદો હમેશા રહેશે જ્યા સુધી રામાયણ મા જો રાવણ ને યાદ કરીએ ત્યારે તમારો ચહેરો સામે આવે છે અને તમે તમારી કલા થી અદભુત કલા પ્રદર્શન કર્યુ . અમને ગર્વ છે તમારા ઉપર
@junejaaltab4386
@junejaaltab4386 2 года назад
tari nai tamari
@faralimusicstudio5875
@faralimusicstudio5875 2 года назад
જીવે છે વાલા
@dilipthakor3978
@dilipthakor3978 3 года назад
ૐ શાંતી
@sonajithakor1568
@sonajithakor1568 3 года назад
જય શ્રી રામ અરવિંદભાઈ ત્રિવેદીને હમારા સત સત પ્રણામ અને ભગવાન તમારા આત્મ ને શાંતી આપે
@shailyadav6811
@shailyadav6811 2 года назад
मैं भाग्यशाली हूं की अरविंद त्रिवेदीजी के खुद का निवास्थान जो की इडर में है "अन्नपूर्णा" नाम है, वहां 1998 में उनके घर गया था। उन्होनें बहोत प्यार से "छास(butter milk)" पिलाया था। और शिव तांडव बहोत ही प्यार से बोले थे।।
@kanaiyalalajwalia5804
@kanaiyalalajwalia5804 2 года назад
Rubru malyahoy evu lageche.
@gambhirdihora4481
@gambhirdihora4481 2 года назад
અરવિંદ ત્રિવેદી દુઃખ દ અવસાન થયું પણ નામ તમારું અમર રહેશે 🙏 ભગવાન શિવ તેમના હ્દય માં સ્થાન આપે 🙏🙏🙏
@rameshbhankodia470
@rameshbhankodia470 2 года назад
वाह अरविन्द त्रिवेदी जी , आपको शत शत शत नमन है। जय भोले शंकर
@kashyapbhatt9211
@kashyapbhatt9211 Месяц назад
જય શ્રી રામ 🌹🙏 ૐ નમઃ પાવૅતી પતયે હર હર મહાદેવ હર 🌹🙏
@yugmodhavlogs4073
@yugmodhavlogs4073 2 года назад
Arvind Trivedi ji no voice incredible 🙏 😍 What a voice
@jahaliyarahul45056
@jahaliyarahul45056 Год назад
ભગવાન તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે... 🙏🙏
@vinodgor8761
@vinodgor8761 5 месяцев назад
😂😢😮
@Mayaindian
@Mayaindian 3 года назад
जय लंकेश्वर । 🙏🌷🙏अरविंदभाइ તમે રામાયણ ના રાવણ આગવી છબી કંડારી 💠એક કલાકાર વેશભૂશા પછી ઢળી જવુ પાત્રમાં અભિનય કરતા સાથઁક કયુઁ, તમારુને ગુજરાતનુ તમે સપુઁણ કલાકાર છો.
@godliyamanshukh2791
@godliyamanshukh2791 3 года назад
Mnu
@chandrakantdarji1611
@chandrakantdarji1611 2 года назад
Hàr har mahadev 🙏🙏
@yogeshvalay170
@yogeshvalay170 3 года назад
ભગવાન અરવિંદ જી ના આત્મા ને શાંતિ આપે તે દિલ થી પ્રથના. ૐ શાંતિ જય સિયારામ જી
@deepakbhaisuthar7523
@deepakbhaisuthar7523 2 года назад
Arvind trevadi ne atmane shanti ape
@rameshmaru2532
@rameshmaru2532 3 года назад
મહાન અરવિંદ ત્રિવેદી ભગવાન શ્રી સીતારામ શરણ વાસ આપે એના આત્માને શાંતિ આપે 🙏🙏🙏
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 2 года назад
Happy
@nidhidave2550
@nidhidave2550 2 года назад
🙏🕉
@tembhachudasma8456
@tembhachudasma8456 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mahasattabanegameradesh
@mahasattabanegameradesh 2 года назад
અરવિંદભાઈ, આપ મહાન હતાં 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@meetbhavsar3047
@meetbhavsar3047 2 года назад
6
@bhavanmer4917
@bhavanmer4917 Год назад
Atyar sudhi me joyelo you tube no best video ❤❤😊😊
@meri_thali
@meri_thali 2 года назад
Big fan sirji..... ...,RAVAN apko sadar pranam
@mitaljmehta1784
@mitaljmehta1784 2 года назад
Aatlo sundar video share karva mate khoob aabhar jay shree Ram🙏🏻🙏🏻💐💐
@sanjaydesai7535
@sanjaydesai7535 Месяц назад
જય ગણેશાય નમ: જય લાખેશ્વરમહાદેવ જય કુળદેવી શ્રી લાખુંમાં હર મહાદેવ જય શ્રી રામ જય બજરંગબલી 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shivambenjo539
@shivambenjo539 3 года назад
🙏ૐ શાન્તિ શાન્તિ શાન્તિ 🙏 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 આવા વિર પુરુષ કોઈદી મરશે નહિ સદાયે અમર રહેશે બાપુ
@nayantrivedi360
@nayantrivedi360 6 месяцев назад
જય સિયારામ જયજય શ્રીરામ.
@paramjarivala5451
@paramjarivala5451 2 года назад
વાહ અરવિંદ ભાઈ .. કેટલી બધી નમ્રતા 🙏🙏🙏🙏🌺🌺🌺🌺
@Bhartiyakisaan952
@Bhartiyakisaan952 3 года назад
સાચી વાત..રામ કૃપા જ છે
@bharatjani2526
@bharatjani2526 Год назад
એકદમ. સરસ..છે..શીવ.સ્ત્રોતો..જય.શંકર. ભગવાન..જય..જય.ભોલાનાથ..જય..શંકર ભગવાને..🙏🙏👏🌿
@GeetaDave-ib2wc
@GeetaDave-ib2wc 5 месяцев назад
ઞીતાદવેજયમાતાજી
@pradipdave1269
@pradipdave1269 Год назад
Simplicity at its best , shree Arvind trivedi
@gondaliyajagdish2134
@gondaliyajagdish2134 3 года назад
🕉️જય જય શ્રી રામ🚩👏
@kanakbentrivedi3180
@kanakbentrivedi3180 2 года назад
Happy
@barothemaben9805
@barothemaben9805 2 года назад
Jay shree Ram..... Arvind trivedi ne sat sat naman..... Om shanti
@kunlat5276
@kunlat5276 4 месяца назад
ખુબજ સુદર સાંભરી ને ખુબજ આનંદ થયો એકજ શાંતી થી સાભરીને ખુબજ આનંદ આનંદ
@amratsinghrajpurohit6709
@amratsinghrajpurohit6709 3 года назад
जय श्री राम ओम शांति ओम
@MrLester-jn3lk
@MrLester-jn3lk 2 года назад
પહાડી જેવો અવાજ હજી પણ ગુંજે છે જય લંકેશ
@Manji-rd8vu
@Manji-rd8vu Год назад
પ્રભુઆપના આત્મા નેસદા સદા શીવ. શરણોમાવાસ આપે એજ. પ્રભુ. પાસે. પ્રાર્થના જય સચ્ચિદાનંદ
@bhargavidesai1249
@bhargavidesai1249 2 года назад
Adbhut..naman shree arvind trivedi saheb ne🙏🙏. ishwar emna divy aatma ne shanti aape🙏🙏.
@harinodashhiro1834
@harinodashhiro1834 3 года назад
🌺🌻🌺🌻🌺🌻🌺🌻om shanti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijaysarikhda3368
@vijaysarikhda3368 2 года назад
ભગવાન શ્રી રામ ચંદ્ર તમારા દિવ્ય આત્મા શાંતિ આપે
@dharmeshrami8365
@dharmeshrami8365 2 года назад
વાહ અરવિંદ ભાઈ... જય સિયારામ.. જય ભોલે....
@govindchandpa2755
@govindchandpa2755 3 года назад
कलाकार साकार स्वरूप होने के बाद अष्ट सिद्धि निर्माण में स्वयं को समर्पित करने के बाद ही शिव तांडव स्तोत्र गा शकता है!
@chhandantani11196
@chhandantani11196 2 года назад
રામાયણ સિરિયલ માં રાવણનું પાત્ર ભજવનાર સ્વ અરવિંદભાઈ ત્રિવેદીજી ને પ્રણામ 🙏🙏
@dharmeshthakkar1360
@dharmeshthakkar1360 2 года назад
🙏🏻 Jai Shri Ram, Shri Arvind Trivedi ji is no more available with us. The Great Soul has left for his final abode. But this gentleman has left behind his grand legacy of humanity and acting. With Shri Ram & Ramayan will also remain Shri Lankesh the Ravana.
@santikotila-rd6pv
@santikotila-rd6pv Год назад
જયશ્રી રામજયસોમનાથઘામપૂરી કૃપા જયરાજપૂતાનાઓમજયંતીછે ઓમનમભગવતેવાસુદેવાયનમઃઓમનમઃ છે જયશ્રી માં જયહોમા રાજપુતના ઓમદાદાજયંતી કૃપા છે ઓમભાલકાતીથંઘામપુરીછે જયસોમનાથઘામછે જયશ્રી માં જયહોમા રાજપુતના ઓમનમંશિવાશકિતનમઃ કૃપાગુણ મારી માં અંબાભવાનીકૃપા છે ઓમભાલકાતીથંઘામપુરીછે જયસોમનાથઘામછે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@hussainkhoja2703
@hussainkhoja2703 3 года назад
Great actor Arvind trivedi/Lankesh
@niteshbarvadia9645
@niteshbarvadia9645 3 года назад
🔱🕉️ Jai sri hari har 🕉️🔱
@movieclip5018
@movieclip5018 Год назад
Om namah shivay 🙏🙏🙏🙏🙏
@hardikraval3058
@hardikraval3058 2 года назад
AUM shanti 🙏🙏🙏
@maheshkeshavlalsangani6810
@maheshkeshavlalsangani6810 2 года назад
ખુબ ખુબ આનંદ થયો. સાંભળીને
@varmorachamanbhai8327
@varmorachamanbhai8327 Год назад
🙏જય શ્રી રામ🙏
@jaimogalmaa3297
@jaimogalmaa3297 7 месяцев назад
Har Har Mahadev 🙏🚩
@movieclip5018
@movieclip5018 Год назад
Har har Mahadev 🙏🙏🙏🙏🙏
@shivambathiya2567
@shivambathiya2567 Год назад
सर्वं शिवमयं जगत। ओम नमः शिवाय। हर हर महादेव।
@pushpapanchal1994
@pushpapanchal1994 Год назад
જય શ્રી ગુરુદેવ દત્ત🙏 જય શ્રી રામ🙏 જય શ્રી મહાવીર બલવીર બજરંગ બલી વીર હનુમાનજી મહારાજ🙏 જય શ્રી સીયારામ 🙏
@shantibhaikotila8781
@shantibhaikotila8781 Год назад
જયગિનારીમોજ જયહોમા ઓમજયંતીઘામ સોમનાથ ભાલકાતીથંઘામ સુયકુપા છે જયહોમાકરણની જયગિનારીમોજ જયહોમા જમાવવાની કૃપા ઓમગણશાનમઃ ઓમજયંતી ઘામ પુરી છે ભાલકાતીથંઘામ સુયકુપા છે ઓમદાદાસોમનાથદાદા ઓમ જયંતી ઘામ ઓમપુરી છે ઓમજયંતીઘામ પુરી છે
@GeetaDave-ib2wc
@GeetaDave-ib2wc 5 месяцев назад
સરસવાહજયભઞવાન
@RDXDGP
@RDXDGP 3 года назад
Both Brothers ar true legend..Om Shanti 🙏🙏🙏
@pankajparmar5823
@pankajparmar5823 Год назад
વાહ અરવિંદ ત્રિવેદીજી ના મોઢેથી શિવતાંડવ સાભળી રૂવાંડા ઉભાં થય ગયા આપણાં ગુજરાત નુ ગૌરવ હતા સદા અમારા હદયમાં રહેશે કોટીકોટી પ્રણામ 🙏 જય શિવ શંકર🙏
@lodhiadevarshee4382
@lodhiadevarshee4382 3 года назад
ૐ શાંતિ: શાંતિ: શાંતિ: 🙏🙏🙏🙏🙏
@GeetaDave-ib2wc
@GeetaDave-ib2wc 5 месяцев назад
સરસ
@vinubhailimbasiya7777
@vinubhailimbasiya7777 Год назад
જયચચ્ચિદાનંદ🥀🌹👌🇮🇳🥀🌹🇮🇳🙏👌
@ShreyanshDubey-d6s
@ShreyanshDubey-d6s 7 месяцев назад
Om Namah Shivay
@jaimogalmaa3297
@jaimogalmaa3297 7 месяцев назад
Jai Shree Ram 🙏🚩
@bharatparmar8241
@bharatparmar8241 3 года назад
🙏JAY SHREE BAJARANGBALI DADA 🙏
@pratibhamhaisane3244
@pratibhamhaisane3244 2 года назад
Merciful lord Shiva bestows love and blessings on reciting this Shiv tandav stotram 👍🙏
@bhagvanjijethloja183
@bhagvanjijethloja183 Год назад
હર મહાદેવ
@gavikishor396
@gavikishor396 Год назад
❤❤❤❤❤
@dhavaljoshi9654
@dhavaljoshi9654 Месяц назад
Arvind Trivedi bhai ❤❤❤❤
@parmargopalbharwad271
@parmargopalbharwad271 3 года назад
Jay shree ram bhagwan emna aatma ne Shanti aape 🙏 Om Shanti 🙏
@rajubendodiya6974
@rajubendodiya6974 2 года назад
Ĺòòĺñ⁰૦
@parmargopalbharwad271
@parmargopalbharwad271 2 года назад
@@rajubendodiya6974 su matlab aapno
@arvindgauswami2576
@arvindgauswami2576 Год назад
ૐ નમો સીવાય હર હર હર હર હર મહાદેવ
@dhavaljoshi9654
@dhavaljoshi9654 Месяц назад
બોલીએ સિયાવર રામચંદ્ર કી જય 🙏🙏🙏
@vipulbharvad8830
@vipulbharvad8830 Месяц назад
વાહ ભગવાન વાહ
@kanjimakwana4025
@kanjimakwana4025 3 года назад
રામ ભગવાન તેમને શાંતિ આપે ઓમ શાંતિ ઓમ સારા માણસ નો સંગળો હમેશા યાદ આવે છે
@himmatsinhchavda8176
@himmatsinhchavda8176 Месяц назад
Salute Arvindbhai Trivedi.
@ratanbenparmar5151
@ratanbenparmar5151 2 года назад
હરહર મહાદેવ
@KT-nb4ud
@KT-nb4ud Год назад
Arvind ji ki aawaj hi itni buland thi ki ramayan mai inki awaj sunne mai maza aata tha Jai shree Ram🙏🏻🙏🏻
@hasmukhdavda2055
@hasmukhdavda2055 Год назад
Wah....Arvindbhai trivedi....shiv tandav ni jay, ho...
@PradeepsinhRaulji
@PradeepsinhRaulji Месяц назад
વાહ અદભૂત
@krishnajaydwarkadhish4737
@krishnajaydwarkadhish4737 3 года назад
જય સીતારામ🙏🙏🙏🙏🙏
@krishnajaydwarkadhish4737
@krishnajaydwarkadhish4737 3 года назад
જય સીતારામ🙏🙏🙏🙏🙏
@krishnajaydwarkadhish4737
@krishnajaydwarkadhish4737 2 года назад
જય માતાજી જય ઠાકર જય કુષ્ણ જય સીતારામ હર હર મહાદેવ 🙏🙏🙏🙏🙏
@veerrajput4414
@veerrajput4414 3 года назад
Jai Sri Ram 🙏🏻🙏🏻🙏🏻
@gadhavivijaydan346
@gadhavivijaydan346 9 месяцев назад
Arvind trivedi ji🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@drvasantbhaipatel6323
@drvasantbhaipatel6323 2 года назад
The great Gujarati ...Arvind Bhai will remain forever in the heart of every Gujarati & every Indian ..Legendary personality ...[ Sabarkantha Distirict , village - Jadar (जादर) ]
@sonypravin5398
@sonypravin5398 Год назад
હું વું વ્ય
@bharatgondaliya9101
@bharatgondaliya9101 Месяц назад
જય મહાદેવ 🕉️👑🌞👌👍🙏. જય શ્રી રામ 🙏🕉️🙏👑👌🌞. જય હનુમાન દાદા 👍👌🌞🕉️🙏👑. જય શનિદેવ 👍🙏🕉️🌞👑👌. જય શ્રી કૃષ્ણ ભગવાન 🕉️👑🌞👌👍🙏. જય શેષનાગ અવતાર લક્ષ્મણ ભૈયા 🙏👍👌🌞👑🕉️. જય શ્રી ગણેશ ભગવાન 🕉️🙏👑🌞👌👍.જય ભવાની માં 🕉️🙏👑👍👌🌞.
@rajtanwar6137
@rajtanwar6137 6 месяцев назад
Sach me sat sat naman .. ye hota h kirdaar me dhlana ...trivedi ji shiv ki puri bhkati ki h Aankho me pani aagya
@dhruvrajsinhjadeja-vfxarti3085
@dhruvrajsinhjadeja-vfxarti3085 2 года назад
Vah Vah Vah Maja avi gai :)
@rajashibhaibhopala4352
@rajashibhaibhopala4352 2 года назад
ઓમ શાંતિ
@VishnuSharma-lj9gg
@VishnuSharma-lj9gg Год назад
अरविंद जी त्रिवेदी जी को शत् शत् नमन ,, जय श्री राम,,जय लंकेश
@raviravi-eu8lp
@raviravi-eu8lp 8 месяцев назад
Radhe Krishna Hari Krishna Laxmi Narayan shiv parvati ram sita ram
@geetaprajapati6436
@geetaprajapati6436 Год назад
Jay ho Lanka pati Ravan ki....jish ne ye shiv tandav ki aadbhut prastuti ki...sath sath me Trivedi ji ki bhi Jay ho....har..har..mahadev...
@mahendrapatel6598
@mahendrapatel6598 Год назад
જય શ્રી રામ
@rageshreeshastri138
@rageshreeshastri138 8 месяцев назад
🙏🚩ॐ नमः शिवाय ❤🙏🙏🙏
@OppoA-ky3qy
@OppoA-ky3qy 2 года назад
હર હર મહાદેવ હર, જયમાતાજી 🙏🌺🚩
@AjayKumar-je8fq
@AjayKumar-je8fq 2 года назад
વાહ અરવિંદભાઈ વાહ .. ખૂબ ખૂબ અભિનંદન .. પહાડી અવાજ as usual .. વંદન Ajay Bharania - Singapore 09 August, 2022
@movieclip5018
@movieclip5018 Год назад
Jay shiv shankar mahadev 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hareshgjethva8555
@hareshgjethva8555 8 дней назад
Jay Ho Arvind Trivedi ji ki
@HIRENBAROT-lj8cs
@HIRENBAROT-lj8cs 6 месяцев назад
wah wah aravind bhai
@pramodnandha2685
@pramodnandha2685 3 месяца назад
Jay seyaram🙏 bapu jay seyaram🙏 jayseyaram
@nmistry4128
@nmistry4128 3 года назад
Reverend. Murari Bapu's Shri Ramchandra is a katha that touches the heart full of ego and makes the mind feel happy.
@બુધેલિયાબટુકભાઈ
ણ્યણ્ય
@suahilabachanj3671
@suahilabachanj3671 2 года назад
7
@kuldipsinhsgohil274
@kuldipsinhsgohil274 5 месяцев назад
Khub saras vala
@hargovannayee9378
@hargovannayee9378 2 года назад
Sitaram 🙏🏻 om shanti om🙏🏻
Далее
Обменялись песнями с POLI
00:18
Просмотров 866 тыс.
这位大哥以后恐怕都不敢再插队了吧…
00:16
Китайка стучится Домой😂😆
00:18
Обменялись песнями с POLI
00:18
Просмотров 866 тыс.