Тёмный

મોસમ મજાની । ખલીલ ધનતેજવી । ગુજરાતી કવિસંમેલન । ગઝલ । Khalil Dhantejvi । Gujarati Kavita Gazal 

Anil Chavda
Подписаться 17 тыс.
Просмотров 96 тыс.
50% 1

એમણે પૂછ્યું કે જો મોસમ મજાની છે કે નહીં,
દિલને મેં પૂછ્યું કે ભઈલા સાવધાની છે કે નહીં.
એની ક્યાં ચિંતા કે આફત આવવાની છે કે નહીં,
એટલું પૂછી જુઓ પાછી જવાની છે કે નહીં.
- ખલીલ ધનતેજવી
#Khalil_Dhantejvi #Gujarati_KaviSammelan

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 71   
@pukhrajnagar2333
@pukhrajnagar2333 3 года назад
સાચા દિલ થી ખલીલ સાહેબ ને શ્રધ્ધાંજલી. 65 ની ઉમ્ર થઈ તયારે આપ ની ગઝલો સાંભળવા મળી.. નવાઈ લાગી કે આટલા વર્ષો સુધી હુ કયા ભટકતો રહ્યો... માફ કરજો ખલીલ સાહેબ....
@FortuneRubberTechnology-s5x
@FortuneRubberTechnology-s5x 3 месяца назад
ગુજરાતી સાહિત્ય ના બેતાજ બાદશાહ ને સો સો સલામ
@pankajsuthar9687
@pankajsuthar9687 3 месяца назад
કવિ શ્રી આપને ખૂબ ખૂબ આભાર મજા આવી ગઈ
@dhavaltrivedi4812
@dhavaltrivedi4812 Год назад
ખૂબ સરસ ખલીલ સાહેબ ગુજરાતી ગજલ નું અણમોલ ઘરેણું તમારી ખોટ ક્યારેય પૂરી નહીં શકાય એમ નથી
@harshilprajapati1743
@harshilprajapati1743 3 года назад
જીવી જવાય છે ને જીવું પડે છે 💤 ખલીલ સાહેબ 💌♥️
@rajkumarchaudhary5479
@rajkumarchaudhary5479 19 дней назад
Khub saras sir
@koitiyaharshal9147
@koitiyaharshal9147 3 года назад
મને સાંભળનાર ઉપર દયા આવે છે,, આટલી સરસ ગઝલો છે છતાંય એમને ઉપર થી જાય છે
@neel7111
@neel7111 9 месяцев назад
મને તારા પર દયા આવે છે, ગઝલો માણવા કરતાં તું બીજા ની ચિંતા કરે છે.
@hemantwaghu7886
@hemantwaghu7886 9 месяцев назад
બીજાની છોડો સાહેબ તમે પોતે સાંભળનાર છો, ઓછામાં ઓછું પોતાની મજાક ના બનાવો
@narendrasinhsodhaofficial8377
@narendrasinhsodhaofficial8377 7 месяцев назад
Mane Tamara par Daya Ave che ke sharyio tamne gazal lage che
@Sunil_katara07
@Sunil_katara07 Год назад
વાહ કવિરાજ વાહ મારા મનપસંદ સાહિત્ય કાર 👏👏👏👏👏
@TheLeneen
@TheLeneen 2 дня назад
👌💕👌 અદભુત....
@GyanFactoShorts
@GyanFactoShorts 3 года назад
ઉચ્ચ કોટિ નાં ગઝલકાર....... સાહિત્યકાર ..... U will always be remembered..
@hpshah1992
@hpshah1992 5 месяцев назад
👌👌👌 Maut ne kahi do ke dhak ma levanu chhodi de, Hu ana thi pn agahri jindagi jivi gayelo chu...👌👌👌👌👌👌
@anjanagandhi9055
@anjanagandhi9055 Год назад
ખૂબ જ સુંદર... વાહ...મોજ પડી ગઇ..🙏👍🌹
@jhanvibefikarlife1806
@jhanvibefikarlife1806 Год назад
ખુબજ સરસ 👏 જાણે સાંભળીને જીવન જીવવા જેવું લાગે છે
@gohiltech2003
@gohiltech2003 6 месяцев назад
Kharekhar Gujarati sahitya no nai chhedayelo vishay chhe❤❤
@jitendra6854
@jitendra6854 4 года назад
👋🏾👋🏾👋🏾👋🏾👋🏾👋🏾👋🏾👋🏾 વાહ વાહ...
@devangbharthi871
@devangbharthi871 4 года назад
Waah waaah waahhhh dhantejavi saheb no andaaj ekdum alag che 👌👌👏
@balvantraitandel9680
@balvantraitandel9680 Месяц назад
ખૂબ સુંદર … અતિસુંદર …
@AbdulRahmanLokhandwala
@AbdulRahmanLokhandwala 11 месяцев назад
Dhantej vi sahab bahut saras jordar
@mahendrasanghavi363
@mahendrasanghavi363 2 года назад
ખલીલ ભાઈ આપની ખોટ ખૂબ સાલે છે
@jayshreenayak2801
@jayshreenayak2801 Год назад
Jindgi bhar hpte hpte hu chukvayo hto wah😊
@Harsheditz1011
@Harsheditz1011 9 месяцев назад
ખુબ જ મજા આનંદ સાથે આવી 😄🙏🙏🙏🌹વાહહ
@diptisutariya923
@diptisutariya923 3 месяца назад
ફ્રેન્ટા સ્ટીક
@varshabhootaka2432
@varshabhootaka2432 20 дней назад
😯😲😮
@rasikthakorofficialhealth1769
ખુબ સરસ
@dipakbhaibhoienglishteache3863
@dipakbhaibhoienglishteache3863 4 года назад
Tame man muki varso...... Apne nhi fave ... 👌👌👌
@harimakwana8846
@harimakwana8846 4 года назад
અદ્ભૂત
@jigarparmar2471
@jigarparmar2471 4 года назад
wahhh wahhhhh wahhhhh♥️
@Savak1252
@Savak1252 3 года назад
Heart touching Gajal writer today we loss, Salam Khalil ji
@adityatrivedi1105
@adityatrivedi1105 4 года назад
Jordaar Khalil saheb
@diptisutariya923
@diptisutariya923 3 месяца назад
ખલીલ સાહેબને બસ સાંભળ્યા જ કરીએ
@1730yashpatel
@1730yashpatel 2 года назад
Khalil Dhantejvi Saheb
@abj3985
@abj3985 4 года назад
વાહ સાહેબ
@jayshreenayak2801
@jayshreenayak2801 Год назад
Superb wording
@Joker_ff_910
@Joker_ff_910 7 месяцев назад
આમના જેવા સરસ શાયર મેં બીજા સાંભળી યા નથી
@SKentartainment2210
@SKentartainment2210 5 месяцев назад
Mindblowing Sageb❤
@kalpanavyas3251
@kalpanavyas3251 5 месяцев назад
Awesome👏👏👏👏👏
@mehultrivedi5862
@mehultrivedi5862 9 месяцев назад
Wah ...!✨✨❣️🙏
@dilipdevmurari9765
@dilipdevmurari9765 4 года назад
... નમસ્કાર સરજી... જય સીયારામ...
@suhridambiologyenglish2982
@suhridambiologyenglish2982 6 месяцев назад
Just amazing
@tathagatmakwana8929
@tathagatmakwana8929 3 года назад
Greattttt....
@bns5794
@bns5794 8 месяцев назад
Super 👌
@yashdesai4985
@yashdesai4985 3 года назад
Alvida saab
@jitenbhatti2746
@jitenbhatti2746 4 месяца назад
❤❤
@jaydeeppatel4799
@jaydeeppatel4799 10 месяцев назад
👏👏❤️
@shilpeshrathod4771
@shilpeshrathod4771 8 месяцев назад
@shraddhamanojbhatt6033
@shraddhamanojbhatt6033 Год назад
👍
@jitenbhatti2746
@jitenbhatti2746 4 месяца назад
Anjana❤❤
@indianwildanimals7640
@indianwildanimals7640 2 года назад
👍👍👍👍
@Harsheditz1011
@Harsheditz1011 9 месяцев назад
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@aravindparmar8322
@aravindparmar8322 3 года назад
Rest in peace sir
@hk.thakor.official
@hk.thakor.official 3 года назад
🙏🏼
@RupalPatel-t4n
@RupalPatel-t4n Год назад
1:43
@1730yashpatel
@1730yashpatel 2 года назад
♥️
@harunkhan-rk7cp
@harunkhan-rk7cp 3 года назад
lajwavab saras
@dipakbhaibhoienglishteache3863
@dipakbhaibhoienglishteache3863 4 года назад
Biju su ...
@SaileshSangada-gf5kx
@SaileshSangada-gf5kx 6 месяцев назад
2024 ma
@kirnaanjariya9123
@kirnaanjariya9123 4 года назад
🙏👍🙏👌👍🎹🎼🌹👏👏👏👏🌹
@sakinakapi8220
@sakinakapi8220 3 года назад
ggg k
@siddhivinayakjyotishupadhy7497
@siddhivinayakjyotishupadhy7497 Месяц назад
youtube.com/@instantpoetess?si=DgwTMT68HYWj0TUf ખૂબ જ સરસ❤
@devahir5018
@devahir5018 3 года назад
અદ્ભુત
@viral7476
@viral7476 3 месяца назад
❤❤❤❤
@hasamshajuneja123.
@hasamshajuneja123. Год назад
🙏
@LaxmanChaudhary-z3r
@LaxmanChaudhary-z3r 5 месяцев назад
❤❤❤❤
Далее
Khalil Dhantejvi | Ek Mek Na Mann Sudhi | Kavya Mudra
15:01
Shahbudin Rathod & Khalil Dhantejvi
2:02:16
Просмотров 75 тыс.
Khalil Dhantejvi - Waah Waah kya baat..
7:10
Просмотров 65 тыс.