જય શ્રી કૃષ્ણ. વાહ વાહ ખૂબ જ સુંદર કિર્તન સાંભર્યા લખીને મૂકવા બદલ ખૂબ ખૂબ આભાર લીલાબેન તમારો અવાજ ખૂબ મીઠો મધુરો છે ખૂબ ખૂબ ધન્યવાદ. સર્વે હરિભક્તો ને રતનબેન ના રાધે રાધે 💐🙏💐👌💐👍💐🚩💐🔱💐
જય શ્રી કૃષ્ણ બેન ખુબજ સુંદર ભંજન છે રાગ ખુબ જ સરસ છે તમારો બેન તમે તો વનાણા તો અબોટી હસો ને બેન હું પણ થોડું ગાવ છું સ્પોટ કરજો બેન મારી ચેનલ નું નામ હીરલ બેન આયર ના ભંજન સુરત
@@Lilubentukadiya ધન્ય વાદ બેન હુ પણ પોરબંદર બાજુ ની સુ હાલ સુરત રહું છું અમારા ગામના છે એના સગા વનાણા છે એટલે મેં સાંભળ્યું કે વનાણા માં અબોટી બ્રાહ્મણો જાજા છે
આ ગીત માં વર્ણન તો કૃષ્ણ અને દ્રોપદી નું જ આવે છે તમે બરાબર સાંભળ્યું ને આમાં તો કુંતા અને અભીમનયુ નુ ક્યાંય નામ પણ નથી આવતું કુંતા અભીમનયુ ને બાંધે અમર રાખડી ઈ ગીત માં છે કુંતા અભીમનયુ નો પ્રસંગ જય શ્રી કૃષ્ણ